ફરી વાર,સુબા બેન નું કોલ રેકોર્ડિંગ વાયરલ, બર્થ ડે વિડિયો માં નામ બાબત new video 2024

Поділитися
Вставка
  • Опубліковано 9 січ 2024
  • prakash Lakhni nu call recording viral
    suba ben nu call recording viral gabbar thakor call recording viral
    new video comedy video
    s,m thakor nu call recording
    એસ એમ ઠાકોર નું કોલ રેકોર્ડિંગ વાયરલ
    new video comedy video s, m thakor
    video edit, D, p
  • Розваги

КОМЕНТАРІ • 83

  • @AshokThakor-xy4vp
    @AshokThakor-xy4vp 6 місяців тому +11

    પ્રકાશભાઈ લાખણી વાળા બિલકુલ સાચી વાત કરી છે મહેરબાની કરીને કોઈ ખરાબ કોમેન્ટ લખતા નહીં પ્રકાશભાઈ વિશે હું પણ એક પ્રમુખ છું પ્રમુખશ્રી અશોકજી ઠાકોર તાલુકા થરાદ જીલ્લો બનાસકાંઠા

  • @user-ii2do3gg8o
    @user-ii2do3gg8o 7 місяців тому +11

    જય માતાજી

  • @anupthakor8146
    @anupthakor8146 6 місяців тому +6

    Good Prakash bhai

  • @akshaybaria9488
    @akshaybaria9488 6 місяців тому +15

    ભાઈ સુ ઈયાર અભણ માણસો ને આગળ આવાદો ભાઈ ગુલાબ બારીઆ ગુંદી

    • @maheshsinhchauhan8687
      @maheshsinhchauhan8687 6 місяців тому

      ભાઈ અભણ માણસો ને આગળ લાવવા જોઇએ એ વાત સાચી પણ એ કામ માટે સક્ષમ પણ હોવા જોઈએ ને એમના માં જેતે ક્ષેત્ર નુ લક્ષણ હોવા જોઈએ સિંગર હોય તો સિંગર તરીકે નુ કંઇક તો લક્ષણ હોવું જોઇએ ને આ બેન માં સિંગર તરીકે નું કઇ પણ લક્ષણ લાગે છે? આવા લોકો ને અમુક લોકો કે પોતાની પાસે પૈસા નુ અભિમાન છે પોતાને સુર તાલ માં કાઈ જાજી સુજ નથી પડતી પણ સ્ટુડિયો ખોલી ને આવા નાસમજ ભોળા લોકોનો ફાયદો ઉઠાવે છે એવા લોકો બસ આવા લોકો ના ભોળપણ સાથે રમે છે અને પોતાની મોનોપોલી માટે યુઝ કરે છે માઇક પકડાવી મનોરંજન કરાવી વીડિયો બનાવી પોતાની ચેનલ ને Insta ID ને સપોર્ટ કરાવે છે અને એમને તો આવા લોકો કલાકાર બને કે ના બને એમને કોઈ ફરક નથી બસ પોતાનો ફાયદો જ શોધે છે નઈ તો અમુક કલાકાર મોટા પ્લેટફોર્મ પર છે તો થોડું ઘણુ કહી શકે કે તમે સિંગિંગ ને લાયક છો કે નઈ થોડાં સમય પહેલાં એક ભાઈ એમના સ્ટુડિયો પર હતો માનસુંગ કરીને એ પસી 50 વર્ષ ના કાકા પાસે ફેમિલી સાંભળી કે જોઇને શરમાય એવા ગીત ગવડવ્યા તો અમુક મોટા લોકો આવા ભોળા લોકો નો પોતાના ફાયદા માટે દુરઉપયોગ કરે છે
      તો પ્લીઝ એક વિનંતિ પોતે ગિતો સારા લખે સારા ગવડાવે અને એમને સંગીત નું જ્ઞાન હોય તો સારી રિતે લોકોને સમજાવે 🙏🙏🙏

  • @smthakorofficial157
    @smthakorofficial157 6 місяців тому +25

    ટાઈટ બોલ્યો મારો ભાઈ 😂😂😂

  • @ViralPatel-wq5pc
    @ViralPatel-wq5pc 6 місяців тому +8

    બેન આગણ‌ વધો જય આદિવાસી જય મુલ નીવાસી

  • @Ajaythakor.....3808
    @Ajaythakor.....3808 6 місяців тому +14

    આ પ્રમુખ લાગતો નહિ એની વાત કરતા તો આવડતું નહિ

    • @NagjibhaiDesai9744
      @NagjibhaiDesai9744 6 місяців тому

      એટલે એની ભાસા મા મે એને જવાબ આપિ દીધો છે ભાઈ અને મરચા એની આજુબાજુ માં બગલ સાફ કરવા વાળા ને લાગે છે ભાઈ

    • @NagjibhaiDesai9744
      @NagjibhaiDesai9744 6 місяців тому

      ચોદીના ઓ ને ધમકી આપી ને ફેમસ થવું છે આ બેન નવા છે કાયદા ઓ જાણતા જ નથી નહીં તર આ લોકો ને જામિને ના મળે બહાર આવવા

  • @genabhairathod3855
    @genabhairathod3855 6 місяців тому +8

    ❤❤❤❤❤

  • @manjulabenpatel3171
    @manjulabenpatel3171 6 місяців тому +15

    કોઈ આગળ આવતુ હોય તો આવવા દયો ભાઈ જય શ્રી કૃષ્ણ

  • @vickydabhi303
    @vickydabhi303 6 місяців тому +6

    Thank you prakash bhai 👍

  • @rokisolanki2835
    @rokisolanki2835 6 місяців тому +2

    Shachin vatse Bhai

  • @vinodthakor182
    @vinodthakor182 6 місяців тому +8

    સિંગર, વિનોદ, મીઠા, કલાકાર આ,શુકામ કેમ વિરુદ્ધ કરેછેભાઈ

    • @NagjibhaiDesai9744
      @NagjibhaiDesai9744 6 місяців тому

      નવરી નોટો બીજું સુ કામ કરે

  • @mehulsolankidshamaniaarti7494
    @mehulsolankidshamaniaarti7494 6 місяців тому +13

    ગરીબ લોકો ને હેરાન ના કરો યાર

  • @hareshthakornavapura
    @hareshthakornavapura 6 місяців тому +6

    ખૂબ સરસ ❤❤❤

  • @mameladionline
    @mameladionline 6 місяців тому +9

    હા પ્રકાશ ભાઈ. સમાજ ને. આવા. લોકો. બદનામ. કરે. ખોટા

  • @chamund_ofical_6419
    @chamund_ofical_6419 6 місяців тому +6

    Thakor ni dikri atale alpesh Thakor ni ben

  • @mejbinpathan6154
    @mejbinpathan6154 5 місяців тому +2

    Koina sapna todvano hak koine nathi abhan na Pan sapna hoy che bhai tamari himmat la javab che ben Vijay thaso jai mataji🙏

  • @cricketlower3825
    @cricketlower3825 6 місяців тому +12

    તું કોઈ ને સુ કરવું હે સુ ના કરવું જોવે એ તાર સુ જોવા નુ તું તારું કર ને

  • @mahakal..ff..
    @mahakal..ff.. 6 місяців тому +2

    Full spot suba ben aava lukhao thi na dar vanu

  • @janaksuthar392
    @janaksuthar392 6 місяців тому +4

    Suba ben no upyog koik ni màskri karva mate kare che

  • @sachai605
    @sachai605 6 місяців тому +4

    Abhan singer 😂

  • @Jojo..866
    @Jojo..866 6 місяців тому +9

    સુબાબેન તમ તમારે ચાલુ બળે એની બળવા દયો

  • @hareshthakornavapura
    @hareshthakornavapura 6 місяців тому +2

    Good prakash mama ❤

  • @PT.THAKORBKNEWS
    @PT.THAKORBKNEWS 6 місяців тому +25

    ગીતો ગાવા થી સમાજ આગળ નહિ આવે ગીત ગાઓ છો એટલો સમય શિક્ષણ માં આપો તો સમાજ અને તમારી પ્રગતિ થશે એકદમ સાચી વાત કરી પ્રકાસભાઈએ

  • @shravanthakor420
    @shravanthakor420 6 місяців тому +8

    તુ હં હંસો આપ...

  • @Theahir5716
    @Theahir5716 4 місяці тому +1

    બેન સાવ ભગવાનના માણસ છે 😂

  • @Mk_Official01
    @Mk_Official01 6 місяців тому +3

    😂😂😂

  • @Urajye7fc
    @Urajye7fc 5 місяців тому +3

    Thank you mara Bhai

  • @user-eu8qc1rx5f
    @user-eu8qc1rx5f 6 місяців тому +2

    પ્રકાશ ભાઈ ❤

  • @user-eu8qc1rx5f
    @user-eu8qc1rx5f 6 місяців тому +2

    પ્રકાશ વાઘરી❤

  • @kathadmakavankathadmakavan7223
    @kathadmakavankathadmakavan7223 4 місяці тому +1

    તારા જેવા ભાઈ છે કેટલાક ગાય તો ગાવા દે ને ભાઈ જય જય ભારત

  • @user-er1ip2yk1t
    @user-er1ip2yk1t 4 місяці тому +1

    ઈર્ષા વાળો માણસ દુનિયામાં જીવતા સીખો

  • @Jojo..866
    @Jojo..866 6 місяців тому +10

    ઠાકોર ની દીકરી આગલ વધતી હોય તો તમારી કેમ બળે છે

    • @bharat_thakor.1
      @bharat_thakor.1 6 місяців тому +2

      વધે એમને મદદ કારાય ભાઈ......આમના કારણે સમાજ ની સૌ મજાક ઉડાડી જાય.......મદદ કરવાની સૌને ખુબ પ્રબળ ઈચ્છા હોય તો શિક્ષણમાં મદદ કરો ભાઈ.....આવનારી પેઢીને ખૂબ ફાયદો થશે.

    • @NagjibhaiDesai9744
      @NagjibhaiDesai9744 6 місяців тому

      @@bharat_thakor.1 તો પેલા વિક્રમ ને રોકો સમાજ આપ મળે શિક્ષણ લ ઈ લેશે

  • @kathadmakavankathadmakavan7223
    @kathadmakavankathadmakavan7223 4 місяці тому +2

    એલા ભાઈ તારો જન્મદિવસ નું ગીત તને શું મોત આવ્યું ગાયું તો ગાવા દે ને ભાઈ આપણા લોકો છે તો આપણે ગાય છે આપણી બેન દીકરી છે તો ગાય છે એને ગાવા દે ને ભાઈ ભલે ને ગાથા જન્મદિવસ મુબારક વાત છે ભાઈ હેપી બર્થ ડે આ તો હું કરી લે ભાઈ કલાકાર નો વિરોધી શોધો એમાં કરી હું લેવાના ભાઈ તમે કલાકાર ના વિરોધી છો તો કલાકાર ગાવાના છે તો ગાવાના જ છે પૈસા ટકા દેવા પડતા હોય તો કયો કલાકાર ને જય ઠાકોર સમાજ

  • @RaviPatel-pf1lg
    @RaviPatel-pf1lg 6 місяців тому +7

    ભાઈ.તમે.બરાબર.કિઘુ.

  • @user-rw3id9zz4i
    @user-rw3id9zz4i 6 місяців тому +1

    સરકારી નોકરી કરતાં

  • @Gaming_digital
    @Gaming_digital 6 місяців тому +2

    A bdha ne jgda krva noti km gati hse😂

  • @user-lh8sn4hk4l
    @user-lh8sn4hk4l 4 місяці тому +1

    ભૂલ થઈ ગઈ એક બીજાની...

  • @jalaramelectronics7399
    @jalaramelectronics7399 6 місяців тому +3

    Le.....dafa

  • @kathadmakavankathadmakavan7223
    @kathadmakavankathadmakavan7223 4 місяці тому +1

    એ ભાઈ તારો નંબર શું છે ભાઈ તારો નંબર તો બતાવો ભાઈ જયેન્દ્ર ભારત નો નંબર બતાવો

  • @Rathod_kuldipsinh
    @Rathod_kuldipsinh Місяць тому +1

    પણ તારો બધાનો વિડીયો બનાવ્યા છે બીજું તો કાંઈ નથી ને

  • @NagjibhaiDesai9744
    @NagjibhaiDesai9744 6 місяців тому +19

    આને બાલ જેવા ને પ્રમુખ કોણે બનાવ્યા હશે

    • @Panu_mix_song_
      @Panu_mix_song_ 6 місяців тому +1

      ક યા ગામનો છે તુ ભાઈ નંબર આપ ને

    • @Panu_mix_song_
      @Panu_mix_song_ 6 місяців тому +1

      રબારી તુ છે એટલે વચમાં બોલવાનું આવતુ નહીં

    • @rahulthakor4601
      @rahulthakor4601 6 місяців тому

      Kaya gamnoche bhai

    • @NagjibhaiDesai9744
      @NagjibhaiDesai9744 6 місяців тому

      @@Panu_mix_song_ મને રબારી થી નથી મતલબ આવા બાયલા ઓ નાના માણસો ની ઈજત આબરૂ ઉપર જાય છે એને જવાબ આપવોજ પડે એની સમાજ ને બીજા કલાકારો થી ફર્ક નથી પડતો અને આ બેન થી એની આબરૂ જાય એની ગાડ માં તાકાત હોય તો પેલા સમાજ ની પત્તર તો વિક્રમ ઠાકોર ફાડી છે એને રોકો પેલા ઓકે

    • @NagjibhaiDesai9744
      @NagjibhaiDesai9744 6 місяців тому

      @@rahulthakor4601 તારે સુ કામ છે

  • @genabhairathod3855
    @genabhairathod3855 6 місяців тому +7

    ❤❤❤❤❤

  • @BvsasBvsas
    @BvsasBvsas 5 місяців тому +1

    જય માતાજી

  • @manujithakor7716
    @manujithakor7716 5 місяців тому +2

    😂😂

  • @genabhairathod3855
    @genabhairathod3855 6 місяців тому +7

    ❤❤❤❤❤