Rajkot | 3 BHK Bungalow Society - Rajkot

Поділитися
Вставка
  • Опубліковано 17 кві 2023
  • મિત્રો રાજકોટમાં નવુંઘર લેવાનું વિચારતા અને ટેર્નામેન્ટ બંગલો ના શોખીન લોકો માટે એક ઉપયોગી માહિતી, રાજકોટના નવા વિકસિત એરિયામાં તમારું સપનાનું ઘર વસાવો.. એ પણ એમેનિટી સાથે, આ વિડીયોમાં તેની સંપૂર્ણ માહિતી આપેલ છે.
    રાજકોટમાં "તુલસી પ્લસ ડેવલોપર્સ" દ્વારા
    "તુલસી હાઉસ"
    જે 40 બંગલોવાળી એક કમ્પાઉન્ડ પેક સોસાયટી છે,
    જેના સેમ્પલ ફ્લેટની તમને વિઝિટ કરાવું
    એડ્રેસ :-
    ગ્રીનલીફ વોટર વર્લ્ડ પાસે, ન્યુ 150 ફૂટ રીંગ રોડ, જામનગર રોડ, રાજકોટ
    બુકિંગ કોન્ટેક્ટ :-
    7573 98 7573
    તો વહેલી તકે મુલાકાત લો અને સારા ભાવમાં એક બંગલો બુક કરાવો
    Rajkot Property New Projects
    2BHK
    3BHK
    property in Rajkot

КОМЕНТАРІ • 174

  • @milanpankhania1338
    @milanpankhania1338 Рік тому +21

    એલા ભાઈ મગ નું નામ મરી નથી પાડતા.......કાંઈક લોઅર તો હાઇ બજેટ તો હોય કે નૈ 25 થી 35.......45 થી 50 કે એમ કાંઈક તો હસે ને. આ શેર બજાર નથી તો દર કલાકે ભાવ વધ ઘટ થાય.

  • @atuldoshi6895
    @atuldoshi6895 Рік тому +11

    કિંમત તો કહો

  • @ajitsinhmakwana5243

    ભાઇ તમારા વિડિયો મા લોકેશન અને ભાવ શુ છે તે જણાવશો તો અમારા બજેટ મા છે કે નહી તે ખબર પડે અને તમારો અને અમારો ખોટો સમય ન બગડે આ એક મારુ સજેશન છે

  • @sanjayrabari7920
    @sanjayrabari7920 Рік тому +7

    Kai cast ne nathi apta e pan pela kejo bhai

  • @sweetbabygirl_1027

    Plot size kai chhe??

  • @bhaveshshriya2383
    @bhaveshshriya2383 Рік тому +4

    badhi cast mate chhe ?

  • @sameersheth5405
    @sameersheth5405 Рік тому

    Bhai game em pan tame jyare video utaro chho tyarno bhav to janavo badha video ma.. etle loko ne khyal aave... fon karva koi navru nathi hotu... bhavma lage em hoy to loko call kare ne....

  • @bharatpansuriya690
    @bharatpansuriya690 Рік тому

    અંદાજિત ભાવ તો હોય ને

  • @jitenkakkad510
    @jitenkakkad510 Рік тому +1

    Bhav na janave teno bharoso j na karai.

  • @ilajoshi7139

    Main door same sidhi cidy. Che a nhi gamyu. Ame jova aavel. But aa ek point nadyo

  • @vishnukumarijadejarajkot7683
    @vishnukumarijadejarajkot7683 Рік тому +4

    Very nice video 👌 Thanks for giving us information 🙏

  • @hiteshchavda3062
    @hiteshchavda3062 Рік тому +2

    Jordar bungalows🎉

  • @ravigarniya818
    @ravigarniya818 Рік тому +1

    Good 👍

  • @nirmalsinhjadeja5823
    @nirmalsinhjadeja5823 Рік тому +3

    Praise

  • @Urmilpatel-uc1ug
    @Urmilpatel-uc1ug Рік тому +3

    Super fine Best project

  • @hemlatawadhia5979
    @hemlatawadhia5979 Рік тому

    Awesome.pp UK

  • @piyushjain1033
    @piyushjain1033 Рік тому +1

    Very nice

  • @malarathod7883
    @malarathod7883 Рік тому +1

    Thanks

  • @vivekbaraiya5971
    @vivekbaraiya5971 Рік тому +4

    Awesome location & 3bhk Rooms Must Visit 👌🏻😍

  • @-khedutsamachar

    ગેસ્ટ હોઉસ ભાડે જોવે છે. મળી જશે