ગીતાજીના ૧૮ પ્રણામ || Geetajina Adhar Pranam ||

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • ગીતાજીના ૧૮ પ્રણામ || Geetajina Adhar Pranam || #bhaktiahir #geeta #bhajan #krishna
    ગાયિકા :- ભક્તિ આહીર
    મને INSTAGRAM ઉપર સપોર્ટ કરી શકો છો :
    ...
    ભજન :-
    ગીતા નું પેલું પ્રણામ ધરતી માતા ને પ્રણામ
    ગીતા નું બીજું પ્રણામ માતા પિતાને પ્રણામ
    ગીતા નું ત્રીજું પ્રણામ ગુરુદેવ ને પ્રણામ
    ગીતા નું ચોથું પ્રણામ ચારેય વેદને પ્રણામ
    ગીતા નું પાંચમું પ્રણામ પાંચેય પાંડવ ને પ્રણામ
    ગીતા નું છઠ્ઠું પ્રણામ છ એ વ્રત ને પ્રણામ
    ગીતા નું સાતમું પ્રણામ સાતે સાગર ને પ્રણામ
    ગીતા નું આઠમું પ્રણામ આઠેય વાર ને પ્રણામ
    ગીતા નું નવમું પ્રણામ નવધા ભક્તિ ને પ્રણામ
    ગીતા નું દસમું પ્રણામ દસેય અવતાર ને પ્રણામ
    ગીતા નું અગિયારમું પ્રણામ એકાદશી વ્રત ને પ્રણામ
    ગીતા નું બારમું પ્રણામ બારે મેઘ ને પ્રણામ
    ગીતા નું તેરમું પ્રણામ તેરે તેજ ને પ્રણામ
    ગીતા નું ચૌદમું પ્રણામ ચૌદ બ્રહ્માંડ ને પ્રણામ
    ગીતા નું પંદરમું પ્રણામ પંદર અધ્યાય ને પ્રણામ
    ગીતા નું સોળમુ પ્રણામ સોળસો ગોપી ને પ્રણામ
    ગીતા નું સત્તરમુ પ્રણામ સત્તર ઋષિ ને પ્રણામ
    ગીતા નું અઢારમુ પ્રણામ અઢાર અધ્યાય ને પ્રણામ
    અઢાર અધ્યાયને પ્રણામ સૂરજ ઉગે અજવાળાં થાય
    સૂરજ ઉગે અજવાળાં થાય સંતો દર્શન કરવા જાય
    સંતો દર્શન કરવા જાય એના પંડ પવિત્ર થાય
    એના પંડ પવિત્ર થાય સૌને આનંદ આનંદ થાય
    એના પંડ પવિત્ર થાય સૌને આનંદ આનંદ થાય
    સૌને આનંદ આનંદ થાય
    સૌને આનંદ આનંદ થાય
    સૌને આનંદ આનંદ થાય....
    Thanks for Watching

КОМЕНТАРІ • 19

  • @AvaniVyas-yu8rm
    @AvaniVyas-yu8rm 5 місяців тому +1

    JAI Shree Krishna
    Super, 👌👌🙏♥️

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  5 місяців тому +1

      Jay shree krishna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @madhukantshah6307
    @madhukantshah6307 Місяць тому

    Radha Radha Krishna 🌹🙏🌹
    Ati sundar

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Місяць тому

      Radhe Krishna 🙏🏻🙏🏻
      Thankyou 🙏🏻🙏🏻

  • @purnimabhatt6793
    @purnimabhatt6793 5 місяців тому

    ખૂબ જ સરસ.

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  5 місяців тому

      તમારો આભાર 🙏🏻🙏🏻

  • @Ahiranibhajanmandal
    @Ahiranibhajanmandal 5 місяців тому

    ભગવદ ગીતાની જય ભક્તિ દેવી ની જય

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  5 місяців тому

      તમારો ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏🙏

  • @ranjanchikani5322
    @ranjanchikani5322 5 місяців тому

    Are vah khubaj Sara's Bhajan gayu Jay shree Krishna

  • @sangitapathak8327
    @sangitapathak8327 5 місяців тому

    ખુબ સરસ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  5 місяців тому

      તમારો આભાર 🙏🙏🙏🙏

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 5 місяців тому

    ખુબ ખુબ જ સરસ ભજન 🎉🎉🎉 જય શ્રી કૃષ્ણ ❤❤❤

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  5 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rinabensolanki9461
    @rinabensolanki9461 5 місяців тому +1

    👌🏻👌🏻🙌🏻🙌🏻👏🏻👏🏻👏🏻👏🏻 વાહ ખુબ સરસ ધન્યવાદ દિકરી બા

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  5 місяців тому

      તમારો આભાર 🙏🏻🙏🏻

  • @GirishPatel-wm3kb
    @GirishPatel-wm3kb 5 місяців тому

    9q

  • @OmBhaktiKirtan
    @OmBhaktiKirtan 5 місяців тому

    ખુબ સરસ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  5 місяців тому

      તમારો આભાર 🙏🏻🙏🏻