Sanjay Bharwad | જીવ તું જીંદગી મારી | Jiv Tu Jindgi Mari | New Gujrati Love Song

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • #gujrati #lovesong #newsong
    Tital :- jiv tu jindgi mari
    Singer :- Sanjay Bharwad
    Producer :- Rocky Khargiya
    Lyrics :- Suresh Gamara
    Artist :-Gatti botad,kiran
    Music :-Jackie Gujjar
    Support :-Mahesh Mundhwa , Kishan Mundhwa
    Director :- Suresh Gamara
    DOP :-Hk Studio Bhavanpur , Nc Studio , Nana Viramgam
    sanjay bharwad | જીવ તું મારી જીંદગી | Jiv tu mari Jindgi | 4k | new Gujrati love song
    🎵
    હો..ઓ..ઓ હો..ઓ
    લા..લા…લા..હો..ઓ
    હો જીવ તું જિંદગી આ અમારી તમારામાં
    ટ્યૂન
    હો જીવ મારો તુ જીંદગી આ અમારી તમારામાં (૨)
    તમને ના જોવી તો મન ના માને અમારા
    ટ્યૂન
    તમારા માં વશે હો..ઓ..ઓ
    તમારા માં વશે વાલી દિલ ના ધબકારા (૨)
    રાખજો ભારોહો નહી આવા દય આહૂડા
    ટ્યૂન
    હો..ઓ પ્રેમ નગર ના પ્રેમી પંખીડા
    રેસું વાલી આપડે રે ભેળા (૨)
    ટ્યૂન
    હો..ઓ સાથે જીવશું નેં સાથે મારશું (૨)
    એકબીજાના રૂદીયા માં રેશુ
    ટ્યૂન
    હો..ઓ એકબીજાના હૈયા માં રેશુ
    ટ્યૂન
    હો..ઓ મોર ને ઠેલ જેવી આપડી સે જોડી
    હું તારો ચાંદ ને તુ મારી ચકોરી
    ટ્યૂન
    મારી જીંદગી તમે મરી લાઇફ સો
    પાર ભગવાન નો તમે મારી લાયફ શો
    ટ્યૂન
    હો..ઓ ગટ્ટી બોટાદ નો જીવ સો કિરણ
    તમારા માં વશે જિંદગી રે કિરણ (૨)
    હો જીવ મારો તુ જીંદગી આ અમારી તમારામાં (૨)
    તમને ના જોવી તો મન ના માને અમારા
    ટ્યૂન
    હો તમને ના જોવી તો મન ના માને અમારા
    ટ્યૂન
    હો.. જિંદગી સો તમે એક અમારી
    તમે મારા લાઇફ પાટનર તમેં વાઈફ મારી
    ટ્યૂન
    ઘાયલ ના સો દિલ ના રે રાણી
    રાખશું બનાવી રૂદીયા ના રાણી
    ટ્યૂન
    હો..ઓ બગડી પૈરી તે મારા રે નામની
    ચૂદડી ઓઢી તે મારા રે નામની (૨)
    ટ્યૂન
    હો જીવ મારો તુ જીંદગી આ અમારી તમારામાં (૨)
    તમને ના જોવી તો મન ના માને અમારા
    #jiv #tu #mari #jindgi
    Instagram :-Gatti Botad,
    Instagram :- singer_sanjay_bharwad_srm
    #gujratisong #gujratigeet #gujrati #lovesong
    #viralvideo #explore

КОМЕНТАРІ • 145