શું તમને કમર ના દુખાવા ના લીધે ઉંઘ નથી આવતી? દવા કે ઓપરેશન વગર કમરના દુખાવા નો રામબાણ ઈલાજ

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • શું તમને કમર ના દુખાવા ના લીધે ઉંઘ નથી આવતી કે તમે સુઈ નથી શકતા? કમર ના અસહ્ય દુખાવા માં સાચી રીતે સૂવું ખુબ જ મહત્વ નું છે. આ વિડિઓ માં તમને સાચી અને સચોટ માહિતી આપવામાં આવી છે. જો તમને સ્લિપ્ડ ડિસ્ક, પીઠનો દુખાવો અથવા કરોડરજ્જુના દુખાવાની કોઈ સમસ્યા હોય, તો તમે કોઈપણ દવા કે શસ્ત્રક્રિયા વિના શ્રેષ્ઠ સારવાર માટે અસ્થી કેરની મુલાકાત લઈ શકો છો. દવા કે ઓપરેશન વગર કમરના દુખાવા નો રામબાણ ઈલાજ ઉપાય. અસ્થિ કેર માં દવા કે ઓપરેશન વગર કાયરોપ્રેક્ટિક અને બોન સેટિંગ પદ્ધતિથી સચોટ સારવાર કરવામાં આવે છે અને એ પણ માત્ર ટૂંકા સમયગાળામાં. આજે જ કોલ કરો ૦૯૪૨૯૨૫૧૭૯૯
    www.asthicare.... Mobile: +91 9429251799
    - Lower Back Pain, Sciatica, Slip Disc, Lumbar Spondylosis, Lumbar Listhesis
    - Neck pain, Cervical spondylosis, Cervical Radiculopathy
    - Shoulder pain, Frozen Shoulder
    - Carpal Tunnel Syndrome (CTS), Wrist pain, Mother Finger (de Quervain)
    - Elbow pain, Tennis Elbow / Golfer's Elbow
    #asthicare #bonesettingspecialist #chiropractorinsurat #chiropractic #slipdiscproblem #bonesetter #bonesetting #chiropracticadjustment #chiropractictreatment #kamardardkailaj #kamardard #kamardardkaghareluupay

КОМЕНТАРІ • 2

  • @chaitanyanimavat653
    @chaitanyanimavat653 3 місяці тому +1

    ખુબ સરસ માહિતી આપી સાહેબ