Mara ghare 3 mota mota chhod hatane to roje roj 70/75 Mogra/dollar utarta,tebadhay Bhagwan ne chadavti ne Mandir to aakho diwas sugandh thi MAGH-MAGH thay ho.....evu saras lage ne?❤️❤️🙏🏻
વિક્રમભાઈ આટલું બધું કામ આવડે છે તો ટાપુ ના પથ્થર ને ભીંતમાં જરી મારી ને પથથર બેસાડી વાંટા કરવાનાં હોઈ સીમેન્ટ ના તો એ પણ કરી દો માસી ને તો એમને રસોઈ કરવામાં સરળતા રહે ઓકે બધા ને રામ રામ ને સીતારામ ઢીંગલી ને બહાર ખુલા માં બહુ મજા આવે છે કેમ બરાબર ને દક્ષાબેન ❤❤❤🎉🎉🎉
હા મને યાદ છે એ સ્ટેન્ડ નું કામ કરવાનું જ છે. એક પછી એક બધા કરીશું. મે એવું વિચાર્યું કે પેલા ગાય નું કરી લયે. વરસાદ માં ભીંજાતી હોય ગાય તો એ જોવું ન ગમે.
Jai shree Krishna seetaram 🙏 sars gay nu chapru nakhi didhu ghr banigyu aavu viram bhai pade e chale sidi no padvi jove 😂😂moj karo kam karya karey bhai priyal masti khor thaigai ❤😂
બોવ મસ્ત બનાવુ ગાય નુ ઘર મા ને રસોઈ મસ્ત બને બધા ને જય શ્રી કૃષ્ણ કરનારા થી મનીષા😊😊
જય શ્રી કૃષ્ણ તમને પણ 🙏
Jay mataji daxa ben veeram bhai
Jay mataji 🙏
Jsk.
Jay shree krishna 🙏
સરસ વિડીયો બનાવ્યો ભાઇ અને બહેન બા બેબી Hari om ❤❤
Thankyou 🥰
જય માતાજી
વાહ ખૂબ જ સરસ
જય માતાજી🙏
Jay shree Krishna
Jay shree krishna 🥰
સરસ ગાયનું ઘર હોવું જોઈએ વરસાદ તડકા એટલે સરસ બનાવ્યું હું ઉષાબેન નવા માં હવે વિડીયો જોવા છું જામનગર રહું છું તમારું ગામ નું નામ જણાવશો
ધન્યવાદ🥰 ઉષાબેન
અમે પોરબંદર રહીએ છે
Mahadev har,hina
હર હર મહાદેવ 🙏
Mara ghare 3 mota mota chhod hatane to roje roj 70/75 Mogra/dollar utarta,tebadhay Bhagwan ne chadavti ne Mandir to aakho diwas sugandh thi MAGH-MAGH thay ho.....evu saras lage ne?❤️❤️🙏🏻
હા ફૂલ ઘરે થતાં હોય તો તે પુજા માં ઉપયોગ લેવા જ જોયે. બોવ સારું કેવાય એ
@@Veerdaxavlogs tame b puja karine diva batti karo tyare chadavo.....Bhagwan ne chadavo em....👍🏻🤗
Thodok puja mate Samay kadho em....
@@mayaoza7117 અમે તો દરરોજ ચડાવીએ જ છે
સરસ બનાવ્યું છે ઢારીયુ બધાઈ ફેમિલી ને સીતારામ. 🎉🎉 વર્ષા બેન ભરતભાઈ કિડેચા સુરત થી
થેંકયુ વર્ષાબેન🥰
Hi.... priyal dika....☺️
Jay shree krishna 🙏
વિરમભાઈ તમારા પરીવાર ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ગાય માટે સગવડ કરી છે તે સરસ ભાઈ
જય શ્રી કૃષ્ણ 🙏
થેંકયુ 🥰
Bav saras video viram bhai ame roj joye che maja ave
Thankyou so much 🥰
વિક્રમભાઈ આટલું બધું કામ આવડે છે તો ટાપુ ના પથ્થર ને ભીંતમાં જરી મારી ને પથથર બેસાડી વાંટા કરવાનાં હોઈ સીમેન્ટ ના તો એ પણ કરી દો માસી ને તો એમને રસોઈ કરવામાં સરળતા રહે ઓકે બધા ને રામ રામ ને સીતારામ ઢીંગલી ને બહાર ખુલા માં બહુ મજા આવે છે કેમ બરાબર ને દક્ષાબેન ❤❤❤🎉🎉🎉
હા મને યાદ છે એ સ્ટેન્ડ નું કામ કરવાનું જ છે. એક પછી એક બધા કરીશું. મે એવું વિચાર્યું કે પેલા ગાય નું કરી લયે. વરસાદ માં ભીંજાતી હોય ગાય તો એ જોવું ન ગમે.
માસી મજામાં ને❤
હા હો બધા મજા માં😊
ગાય દેતા હોય એવે વિટયો બનાવે ,diiiiii
અમારી ગાય લંપી વાયરસ આવ્યો ત્યારે સ્વર્ગવાસ પામી હતી. આ એની વાછડી છે. એ દૂધ આપવાનું ચાલુ કરશે ત્યારે એ વિડિયો પણ બનાવશું.
તમારા વિડિયો જોવા ની બહુ જ મજા આવે છે
Thankyou so much 🥰
Hamna to maja nathi aaetli vilog nato jovato aaje joyo Bhai tmara bhadha video have mare jovavjose mast vilog hoy Bhai gamdani mojj ho🎉🎉🎉🎉
Thankyou so much 🥰
Amara video ne aatlo sahkaar Ane prem aapva mate
જય સુરાપુરા દાદા કેમ છો વીરમ ભાઈ બધાં મજામા છોને દક્ષાબેન પ્રિય લ સુરે છે તમારા મમ્મી શું કરે છે
બોટાદ થી કૈલાસબેન બોલુ છુ
જય સુરાપુરા દાદા 🙏
બધા મજા મા હો😊
Thankyou 🥰
ગાય નુ ધાર્યું સરસ છે
Thankyou so much 🥰
વિરમભાઇ.વાછડી.માટે.મસ્ત.ઘર.બનાવી.દીધું👌👌
Thankyou 🥰
❤જય શ્રી પુરૂષોત્તમ 🙏🌹 વિરમભાઇ
જય શ્રી પુરૂષોત્તમ 🙏
જય જય શ્રી કૃષ્ણ 🙏
જય શ્રી કૃષ્ણ🙏
જયશ્રી.ક્રિશ્ના.માસી.વિરમભાઇ.દાક્ષાભાભિ.પ્રિયા..જીતભઈ.કેમ.છો.બધા.મોજ.માં.ભાઈ🙏🙏🌹🌹🌹
હા હો મોજ માં
જય શ્રી કૃષ્ણ 🙏
દક્ષા બેન તમે સાડી પહેરીને એકદી વિડીયો ઉતારો
હા બનાવશું ક્યારેક
સીતારામ ને જયશ્રી કૃષ્ણ દક્ષા બેન 😊😊
સીતારામ જય શ્રી કૃષ્ણ🙏
વિરમ ભા ય વાજડી માટે. મસ્ત ધરબનવી દીધૂ
Thankyou 🥰
Jai shree Krishna masi 💗✨
Viram bhai gau mata nu ghr bovj mst banaviyu tme ❤
Jay shree krishna 🙏
Thankyou 🥰
Jay mataji virambhai ne bhabhi ne masi ne jeetbhai ne priyal su kare che
Jay mataji 🙏
Priyal moj ma ho
Tamari ghare mor jovani mja aave
Ok
Ame aavse tyare bataavta resu video ma
Jay shree krishna nice vloge
Jay shree krishna 🙏
Thankyou 🥰
તમે ડોલર કરો છો અને અમે મોગરો કરે છે
મોગરા ના ફૂલ આનાથી થોડા અલગ હોય. સુગંધ પણ અલગ હોય. ડોલર અને મોગરો બંને અલગ અલગ ફૂલ હોય.
જય હો
જય માતાજી 🙏
👌👌👌
Thankyou 🥰
Ram Ram Virambhai Ane Bhabhi Priyal Aaje Video Ma Aavi Nathi
છે પણ ઓછા સીન
જય માતાજી સીતારામ વીરમ ભા ય દક્ષાબેન
Jay mataji 🙏sitaram 🙏
Ful na haar banavi n bhagvan n paheravo ketla badha ful ave che
હા પૂજા કરતા હોય ત્યારે ચડાવીએ છે.
જય જિનેન્દ્ર
જય જિનેન્દ્ર🙏
Jay shri Krishna to all, saras flowers👌👌👌❤❤❤❤❤
જય શ્રી કૃષ્ણ 🙏
થેંકયુ 🥰
Jai shree Krishna seetaram 🙏 sars gay nu chapru nakhi didhu ghr banigyu aavu viram bhai pade e chale sidi no padvi jove 😂😂moj karo kam karya karey bhai priyal masti khor thaigai ❤😂
Jay shree krishna 🙏
હા ક્યારેક વાતો વાતો માં મજાક કરી લયે. મજા આવે
Jay mataji 🎉
Jay mataji 🙏
જય શ્રી કૃષ્ણ
કેમ છો બા ભાઈ દક્ષાબેન મજામાં છો હું પાલનપુર થી જનકબેન બોલું વીડિયોમાં મારું નામ લેજો કાલે તમારા વિડીયો હું રેગ્યુલર જોવું છું
જય શ્રી કૃષ્ણ 🙏
કેમ છો ભાઈ માસી મજામાં ને
હા મજા માં હો બધા
Jay mataji
જય માતાજી🙏
Viram Bhay karigar che baki
Thankyou 🥰
Thay eva kaam jate kari laye
Jay sree Krishna Sita Ram ❤
Jay shree krishna 🙏
@@Veerdaxavlogs 🙏
Peli comments mari. Che hu kyarni vat joti hu rajkot thi jagu
Thankyou so much 🥰
Jay dwarkadhish
જય દ્વારકાધીશ🙏
Har Har mahadev 🙏🙏
હર હર મહાદેવ 🙏
🙏🙏
Jay mataji 🙏
Kamco Bhai. Na. Tamar. Baa. Na. Bada. Dayra na Jay mataji na sita ram Bhai majam sa ok
Jay mataji 🙏
Maja માં હો
Mogaro chhe k dolar
ડોલર છે. મોગરા નું ફૂલ થોડું અલગ હોય અને સુગંધ પણ અલગ હોય
વીરમભાયબોવમેનતુછેજયમાતાજી
જય માતાજી🙏
Kiran ben. Aje peli comments kri ane tamne pan
અમારા બંને તરફથી ખુબ ખુબ ધન્યવાદ
Amare tya aene mogro ke
Mogro ane dolar banne alag kevaay
Kem che viram bhai bhabhi baa priyal
મજા માં હો😊
Bov saru kam kriyu gayi nu home banavyu ae hu rajkot thi jagu
હા
Tamara nabar apjo tya asavu to col krshu
Jaymataji 😊jsk 😊...
Jay mataji 🙏
Island of
Virmbhai, kal, mrcomat, smjan, noti, ktmr, ktrm, pana, chee, nitabein, patel, banskatha
હા નોતી વચાતી સરખી.
ktmr, pana, એટલે શું.
Pana, atla, pather
Saras gay nu dharyu banavi naykhu palre nai
હા, મૂંગા પશુઓ ને સચવવા તો પડે ને.
Sachi vaat che
Priyal lay avo badha baa ne bhabhi ne tame jit bhai ne leta avjo chokri hase to batavsu hu rajkot thi jagu amare thodo thodo se varsad
વરસાદ તો અમારે પણ સાવ ઓછો છે.
આવશું ક્યારેક રાજકોટ
Babitamepiariyaamaagiyanahikam
સુ લખ્યું છે એ કાઈ સમજાયું નહિ
Dabeli moklo amne bov bhave hu raikot thi jagu
હા હો એ છે પણ અમારા કરતા ત્યાં વધુ સારી મળે છે. મે ખાધી હતી રાજકોટ આવ્યો ત્યારે. અહી કરતા ત્યાં વધુ સારી બનાવે છે.
જય માં મોગલ
Jay maa mogal 🙏
જય માતાજી
Jay માતાજી🙏
Priyal lay avo badha baa ne bhabhi ne tame jit bhai ne leta avjo chokri hase to batavsu hu rajkot thi jagu amare thodo thodo se varsad
Thankyou
Jay mataji
Jay mataji 🙏
Jay mataji
Jay mataji 🙏