ફાઈનલી રસોઈ સ્ટેન્ડ બની ગયું| Finally rasoi stend bani gayu||

Поділитися
Вставка
  • Опубліковано 29 гру 2024

КОМЕНТАРІ • 220

  • @divyakantshilu8486
    @divyakantshilu8486 6 місяців тому +2

    મહાદેવ હર
    રસોઈ નુ સ્ટેન્ડ મસ્ત બનાવ્યૂ
    વાહ ખૂબ સરસ

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  6 місяців тому

      મહાદેવ હર🙏
      થેંકયુ સો મચ 🥰

  • @hematarun9515
    @hematarun9515 6 місяців тому +3

    ડોલર ના ફૂલ મસ્ત થયા છે અમારે પણ થાય છે બહુજ સરસ સુગંધ આવે છે મને બધા ફૂલ કરતા ડોલર ના ફૂલ ની જ સુગંધ ગમે છે ગુલાબ કરતા પણ બહુજ સરસ મજાની સુગંધ આવે છે 👌

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  6 місяців тому

      હા ડોલર ની સુગંધ બોવ સરસ હોય

  • @nilupankaj7291
    @nilupankaj7291 6 місяців тому +3

    જય શ્રી કૃષ્ણ સરસ પલેટફોમ બની ગયુ વિરમભાઈ બોવ ડાયા છે બેય જણાં બોવ શાત ને ડાયા છે ઘરની જવાબદારી સરસ સભાલે છે

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  6 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      Thankyou so much 🥰

  • @HariVekariya-bo1hi
    @HariVekariya-bo1hi 5 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ❤❤❤❤❤

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  5 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏

  • @K.B.RAjAPUT
    @K.B.RAjAPUT 6 місяців тому +2

    સીતારામ બા ભાઈ ભાભી બધાઈ ફેમિલી ને સરસ પેલ્ટ ફોમ બનાવ્યું છે હો ભાઈ સુપર વિડિયો અમે રોજ જોઈએ છે તમારા વિડિયો 🎉🎉🎉 વર્ષા બેન ભરતભાઈ કિડેચા સુરત થી

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  6 місяців тому

      સીતારામ 🙏 તમને પણ
      ખુબ ખુબ આભાર આપનો વર્ષાબેન

  • @bhavnabenshah6885
    @bhavnabenshah6885 6 місяців тому +1

    વીરમભાઈ બહુજ સરસ વીડિયો બનાવોછો તમે બાની રસોઈ બહુજ સરસ હોયછે બા ઘરમા ચોખ્ખાઈ બહુજ રાખેછે વાસણ ચાંદી જેવા ચોખ્ખા ઘસેછે

  • @indirapatel3492
    @indirapatel3492 6 місяців тому +2

    વિરમભાઈ તમારા પરીવાર ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ખુબ જ સરસ રસોડુ તૈયાર કરી દીધુ બા ને હવે શાંતિ

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  6 місяців тому

      રામ રામ સીતારામ 🙏 તમને પણ
      ધન્યવાદ🥰

  • @ManjulabenParmar-tg5gq
    @ManjulabenParmar-tg5gq 6 місяців тому +1

    મધુ પરમાર વીરમગામ થી ❤ બહું સારું કામ કરી યૃવિરમભાઈ ❤❤

  • @Ghanshyam_Bhimani
    @Ghanshyam_Bhimani 6 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ રસોઈ સ્ટેન્ડ સરસ

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  6 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      ધન્યવાદ

  • @janvithakar5734
    @janvithakar5734 6 місяців тому +1

    Nve..pat .besade..Aatle🙏👍🙌

  • @daminirayvadera6102
    @daminirayvadera6102 6 місяців тому +2

    Jay shri Krishna to all, mast stand banavyu.❤❤❤❤❤

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  6 місяців тому

      Jay shree krishna 🙏
      Thank you 🙏

  • @DarshnaPandya-ql5jt
    @DarshnaPandya-ql5jt 6 місяців тому +1

    Jay swaminarayn very good 👍

  • @rathodjitu175
    @rathodjitu175 6 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ 🙏🥀🌾👌😍👏👍

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  6 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      ધન્યવાદ🥰

  • @bhanupatel3090
    @bhanupatel3090 6 місяців тому +1

    Saras bani gayu kitchen 😋

  • @harnishpatel6900
    @harnishpatel6900 6 місяців тому +1

    Jay Shree Krishna 🙏 Jay Ambe maa Jay Shree ram

  • @AmishaAmalsadia
    @AmishaAmalsadia 6 місяців тому +2

    Nice kitchen banavi aapiu have masi ne stool joise 🎉

  • @joshanaben686
    @joshanaben686 6 місяців тому +1

    જયશ્રી.ક્રિશ્ના.દક્ષાબેન.ફેમિલી.ને.🙏🙏🌹🌹

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  6 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏

  • @jayanayak2141
    @jayanayak2141 6 місяців тому +1

    Mst kitchen banavyu viram bhai ❤

  • @nimubenvinzuda9602
    @nimubenvinzuda9602 6 місяців тому +1

    વિરમભાઈ બાને મસ્ત રસોડું બનાવી દીધું🎉🎉🎉🎉🎉

  • @SanjayRathva-u1i
    @SanjayRathva-u1i 6 місяців тому +1

    ❤જય શ્રી પુરૂષોત્તમ 🙏🌹 વિરમભાઇ

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  6 місяців тому

      જય શ્રી પુરૂષોત્તમ 🙏

  • @radadiykhanjan6347
    @radadiykhanjan6347 6 місяців тому +1

    રામ રામ ને સીતા રામ માસી દક્ષાબેન પ્રિયલ ને વિરમભાઇ માસી ને રસોડુ મસ્ત બનાવી દીધુ

  • @vipulpithadiya9962
    @vipulpithadiya9962 6 місяців тому +1

    Kub saras masi

  • @shellypatel7076
    @shellypatel7076 6 місяців тому +1

    Very nice

  • @varshasoni9599
    @varshasoni9599 6 місяців тому +1

    Jai shree Krishna seetaram 🙏 sars masi ne have saru thase rasoi karvi

  • @gorfadhetal5692
    @gorfadhetal5692 6 місяців тому +3

    જય માતાજી દક્ષા બેન વિરમ ભાઈ માસી રસોડુ મસ્ત બનાવુ

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  6 місяців тому

      જય માતાજી 🙏
      ધન્યવાદ🥰

  • @Vijayshree-m9p
    @Vijayshree-m9p 6 місяців тому +1

    Jai shree Krishna masi 💗✨
    Masi nu new rasodu joi ne anand aavyo hve masi ne jhuki ne rasoi nhi banavi pde❤

  • @AnilbhaiZapadiya-ol1qk
    @AnilbhaiZapadiya-ol1qk 6 місяців тому +1

    સીતારામ ને જયશ્રી કૃષ્ણ દક્ષા બેન 😊😊

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  6 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏

  • @neetachauhan430
    @neetachauhan430 6 місяців тому +1

    Saras kitchen

  • @janvithakar5734
    @janvithakar5734 6 місяців тому +1

    Lapse..magh..krjo..mase..,🙏

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  6 місяців тому

      હા કઈક મીઠી વાનગી બનાવશું

  • @ManishHalai
    @ManishHalai 6 місяців тому +1

    Bhu saru thigyu kichen

  • @JyotiSolanki-r8w
    @JyotiSolanki-r8w 6 місяців тому +1

    Nice pletform bnavyu ho 🎉🎉

  • @dilshadszeriya1181
    @dilshadszeriya1181 6 місяців тому +2

    Virambhai tamara વાઈફ નો svbhav બોવ j Saro che
    Mast pletfom banaviyu
    Hi priyal❤❤

  • @nitamakwana7010
    @nitamakwana7010 6 місяців тому +1

    Jay mataji 🎉

  • @malabenpopat4396
    @malabenpopat4396 6 місяців тому +1

    Ram Ram Virambhai Ane Bhabhi Baane Rasodu Saras Bani Gayou Rasoi Stand

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  6 місяців тому

      રામ રામ સીતારામ🙏
      ધન્યવાદ🥰

  • @KrishmaCharniya
    @KrishmaCharniya 5 місяців тому +1

    Nice plat form masi have vadho nai aave

  • @jagrutivadher-j5k
    @jagrutivadher-j5k 6 місяців тому +2

    Bhabhi ne salu video yadi dejo priyal ne ramdavanu mann thyu hu rajkot thi jagu

  • @AmishaAmalsadia
    @AmishaAmalsadia 6 місяців тому +1

    Uncle Kavi rite ane kayare jata raya

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  6 місяців тому

      @@AmishaAmalsadia અમારા હોમ ટૂર નો વિડિયો જલ્દી બનાવશું એમાં જણાવીસુ

  • @TEJ6149
    @TEJ6149 6 місяців тому +1

    Saras.thai.u

  • @ranjuben9270
    @ranjuben9270 6 місяців тому +1

    Tamara vlog bau j Sara hoy hu roj jou tame viram bhai badha nu khub j dhyan rakho cho bau j saru 💕

  • @sangitashah8522
    @sangitashah8522 6 місяців тому +1

    પ્લેટફોર્મ ની આગળ એક પટ્ટી નાખો પાણી બહાર નીકળી

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  6 місяців тому

      મે કહ્યુ હતુ માં ને પણ માં ના પાડે છે પટ્ટી નથી મૂકવી

    • @sangitashah8522
      @sangitashah8522 6 місяців тому

      @@Veerdaxavlogs muko sras lage show vdhi jse

  • @bhavnatrivedi2029
    @bhavnatrivedi2029 6 місяців тому +1

    VIRAMBHAI MAMMY MATE LAMBA PAYA WALI KHURASHI LAVI DEVAY, EMANE BAHU SARAL PADASHE.

  • @sarojparmar2101
    @sarojparmar2101 6 місяців тому +1

    સરસ રસોડું બની ગયું માસી જય માતાજી ❤

  • @JigarGadhvi-l4w
    @JigarGadhvi-l4w 6 місяців тому +2

    Jaymataji 😊jsk...

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  6 місяців тому +1

      Jay mataji 🙏
      Jay shree krishna 🙏

  • @kivinmonpara6109
    @kivinmonpara6109 6 місяців тому +1

    જય હો

  • @manishalakhani6510
    @manishalakhani6510 6 місяців тому +1

    Jsk. Daxa didiii...

  • @mayaoza7117
    @mayaoza7117 6 місяців тому +1

    Dambha nu shaak to batavo amne ? Kevu bane khabar pade ne ?

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  6 місяців тому

      હા ક્યારેક પાછા બનાવશું ત્યારે બતવસુ.
      કિરણ ના વિડિયો માં આખી રેસિપી મુકેલી છે. કિરણ અહી આવી હતી ત્યારે વિડિયો બનાવ્યો હતો.

  • @PuspaMakwana-by7od
    @PuspaMakwana-by7od 6 місяців тому +1

    Jay shree Krishna

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  6 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏

  • @bhaveshgondliya9559
    @bhaveshgondliya9559 6 місяців тому +1

    અમારે પણ થાય છે ડાભા

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  6 місяців тому

      સરસ. બોવ મસ્ત બને એનું શાક

  • @RajeshwariUpadhyay-g2z
    @RajeshwariUpadhyay-g2z 6 місяців тому +1

    Saras jamvanu banayu

  • @geetajoshi2328
    @geetajoshi2328 6 місяців тому +4

    ગેસ નો બાટલો કયા રાખ્યો છે વિરમ ભાઈ ઈતો દેખાયણૂ નય આમા

  • @jayamaa7408
    @jayamaa7408 6 місяців тому +1

    Kamco Bhai na. Tamra. Baa. Na. Bada. Dayra na Jay mataji na sita ram Bhai majam sa. Ok

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  6 місяців тому

      Jay mataji 🙏
      Badha maja ma ho😊

  • @જયશ્રીરામ-ઢ2ષ
    @જયશ્રીરામ-ઢ2ષ 6 місяців тому +4

    જય સુરાપુરા દાદા કેમ છો બધાં વીરમ ભાઈ દક્ષાબેન પીયલ સુકરે છે તમારા મમ્મી શું કરેછે બોટાદ થી કૈલાસબેન બોલુ છુ

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  6 місяців тому

      જય સુરાપુરા દાદા 🙏
      બધા મજા માં હો

  • @manishatukadiya3079
    @manishatukadiya3079 6 місяців тому +2

    જય શ્રી કૃષ્ણ બધા ને રસોડું મસ્ત બનાવુ
    પિયલ ને ખોખા મા મજા આવે દક્ષા બેન બોવ કામ કરે ને બા રસોઈ મસ્ત બનાવે😊😊

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  6 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      ધન્યવાદ🥰
      હા પ્રિયલ ને મજા આવે

  • @bhanupatel3090
    @bhanupatel3090 6 місяців тому +1

    . Stand ma border patti pachhi banavi lejo

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  6 місяців тому

      Me to kidhu tu maa ne. Pan ene Naa padi border ni

  • @khyatithakkar2901
    @khyatithakkar2901 6 місяців тому +1

    Daxaben kem kyarey rasoi nathi karta ?

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  6 місяців тому

      એ સાંજે બનાવે. દિવસે એ બીજું ઘરનું કામ કરતી હોય અને પ્રિયલ ને રમાડતી હોય. પ્રિયલ ની નીંદર સાવ ઓછી છે. એ દક્ષા પાસે જ વધુ રમે

  • @sangitaharia8513
    @sangitaharia8513 6 місяців тому +1

    Viram bhai tame ne Tamara mummy bav saras che rasoi bav mast Baneave che kichan otlo bav mast Baneave viram bhai

  • @zalazala6808
    @zalazala6808 6 місяців тому +1

    Bov mast thai gyu platform masi ne Kay nava rasoda ma rasoi banavo atale ame jamva aavsu

  • @RamarsusharSushar
    @RamarsusharSushar 6 місяців тому +1

    જય મોરલીધર

  • @HeenaNimavat-jv7hj
    @HeenaNimavat-jv7hj 6 місяців тому +1

    Saras bnyu ma ne have mja aavse

  • @jagrutivadher-j5k
    @jagrutivadher-j5k 6 місяців тому +1

    Bov mast kisan bani gyu opanig ma kejo hoo viram bhai hu raikot thi jagu

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  6 місяців тому

      Thankyou
      આવજો તમારું મન થાય ત્યારે

  • @KarsanChavda-pn7wj
    @KarsanChavda-pn7wj 6 місяців тому +1

    ભાઈ કિચન મસ્ત બનાવી લીધા

  • @ladhiporiya4129
    @ladhiporiya4129 6 місяців тому +1

    Jay maa khodiyar🙏

  • @vanitejani7485
    @vanitejani7485 6 місяців тому +1

    Bhu mst kichan thi gyu hve rasoy banava ni maja aavse

  • @Jasmitab-ow9ve
    @Jasmitab-ow9ve 6 місяців тому +4

    Ges na batlo kiran ben avse to rashodu joy ne raji thase ke faynli thy gayu rashodu

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  6 місяців тому

      હા હો એ વાત સાચી.
      સાથે એમ પણ કેસે કે આજ તો રસોઈ હું બનાવીશ

    • @Jasmitab-ow9ve
      @Jasmitab-ow9ve 6 місяців тому +1

      Ha

    • @Jasmitab-ow9ve
      @Jasmitab-ow9ve 6 місяців тому +2

      Ha

  • @Premratandhara937
    @Premratandhara937 6 місяців тому +1

    જય માતાજી

  • @SangitaDodiya-x4d
    @SangitaDodiya-x4d 6 місяців тому +1

    Jay mataji 🙏

  • @જયશ્રીરામ-ઢ2ષ
    @જયશ્રીરામ-ઢ2ષ 6 місяців тому +2

    🌨️🌨️🌨️🌨️🌨️

  • @kaushaliyabensavsani699
    @kaushaliyabensavsani699 6 місяців тому +2

    Bov mast bnyu

  • @mohmadsodha7586
    @mohmadsodha7586 6 місяців тому +1

    Baaneaaramapvojoy😢😢😢😢

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  6 місяців тому

      સાવ આરામ થી શરીર સુસ્ત થઈ જાય. થાય એવું કામ કરવું જ જોઈએ

  • @sonaljoshi3091
    @sonaljoshi3091 6 місяців тому +1

    Jay dwarkadhish

  • @varshasoni9599
    @varshasoni9599 6 місяців тому +1

    Mast platform banigyu kichen motu rhaigyu masi nava kichen ma meethai banavo kale😂 priyal bahu bolavani dadi harey bhajan gase❤

  • @jagrutivadher-j5k
    @jagrutivadher-j5k 6 місяців тому +1

    Kem che viram bhai bhabhi priyal ne badha maja ne hu rajkot thi jagu

  • @makvanavipul3718
    @makvanavipul3718 6 місяців тому +1

    Jay mataji

  • @BhavyaJadeja-b9l
    @BhavyaJadeja-b9l 6 місяців тому +1

    😭😭😭😭 to be back 🔙😭😭

  • @Siyakoradiya
    @Siyakoradiya 6 місяців тому +1

    Stend thodo ucho lage masi betha betha rsoi kre to aene dekhay ny

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  6 місяців тому

      માં એ જ કહ્યું હતું એટલો માપ રાખી ને. પછી જ બનાવ્યું

    • @Siyakoradiya
      @Siyakoradiya 6 місяців тому

      @@Veerdaxavlogs ok

  • @jagrutivadher-j5k
    @jagrutivadher-j5k 6 місяців тому +1

    Pela opanig karo pasi godhvay ne tame siting kri hoo viram bhai bhabhi hoo aem no sale hu rajkot thi jagu

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  6 місяців тому

      રસોઈ નો સમાન આમતેમ હોય એટલે બધું ગોતવું અઘરું થઈ જાય

  • @ArvindKhashiya-wy4bo
    @ArvindKhashiya-wy4bo 6 місяців тому +1

    સીતારામ ભાવનગર હષૉબેન

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  6 місяців тому

      સીતારામ હર્ષાબેન 🙏તમને પણ

  • @arunaupendrakumarjoshi3737
    @arunaupendrakumarjoshi3737 6 місяців тому +1

    Mast video

  • @mahitrajyaguru1479
    @mahitrajyaguru1479 6 місяців тому +1

    SARS video

  • @vanitejani7485
    @vanitejani7485 6 місяців тому +1

    Viram bhai kal video ma badha n pela jay swaminarayan em boljo mara vati

  • @mayaoza7117
    @mayaoza7117 6 місяців тому +2

    Ha mein comment kari hati k Bhagwan ne chadavva,etle Bhagwan aapda per PRASANNA rye...comment to roj karu but tame maru naam kem nathi bolta....hu to Shivani ne bolavva ni e comment bahu karti but kyarey naam n bolo tame🙏🏻🙏🏻

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  6 місяців тому

      હા એ સરસ કૉમેન્ટ કરી હતી તમે ડોલર ના ફૂલ ની. મે વાચી હતી.
      અને કિરણ ના વિડિયો માં કૉમેન્ટ આવતી હોય તમારી એ મને ખબર ન હોય. કેમ કે એના વિડિયો અમે જોયે છે પણ કૉમેન્ટ ક્યારેક જ જોતા હોય એટલે.

  • @sakhiyalabhuben5395
    @sakhiyalabhuben5395 6 місяців тому +2

    માસી આજ નો દિવસ રીતે રસોઈ બનાવી લો કાલે થી તો મજા આવશે ઉભા ઉભા રસોઈ કરવાની મજો પડશે હો માસી રસોઈ બહુંજ સરસ બનાવો છો હો માસી આજ ભલે દાડભાત બનાવ્યા પણ કાલે પહેલા મીઠું કાંઈક બનાવજો સીતારામ ને રામ બધા ને પ્રીયલ મેગો બની ગય કેરીના બોક્સ માં બેઠી છે માટે ઓકે❤❤❤🎉🎉🎉

  • @sheelabhuriya8586
    @sheelabhuriya8586 5 місяців тому +1

    Aa mogaro j che

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  5 місяців тому

      Ene dolar kevaay
      Mogara nu fool alag hoy sugandh pan thodi alag hoy

  • @Payalben-f3g
    @Payalben-f3g 6 місяців тому +1

    બા. સરસ. રસોડુ. બની. ગયુ. ઉધગાટન. કરીદો. લાપસી. રાધીને.

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  6 місяців тому

      હા મીઠું બનાવાય પેલા

    • @Payalben-f3g
      @Payalben-f3g 6 місяців тому

      થેકયુ. ભાઈ

  • @zalazala6808
    @zalazala6808 6 місяців тому +1

    Masi saras rasoi banayvi che hu aavu jamva dambha nu Shak kevu lage ame to koi di joyu nathi

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  6 місяців тому

      Haa aavjo. Bov mast Bane ho
      Amne bov bhave. Tamne pan jaroor bhavse

  • @neeladedhia1090
    @neeladedhia1090 6 місяців тому +1

    સારું થયુ રસોડું બનાવી લીધુ પ્રિયલ મોટી થાય તો ગેસ માં hat રાખે નહિ...😅

  • @chandrikabhojani3266
    @chandrikabhojani3266 6 місяців тому +1

    🙏

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  6 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏

  • @varshasoni9599
    @varshasoni9599 6 місяців тому +1

    1,comment 😂 mummy chokha chey avuj hovu jove daksha ben sars bole chey vidio ma priyal ni masti moj

  • @jagrutivadher-j5k
    @jagrutivadher-j5k 6 місяців тому +1

    Moklo libu sabat bhabhi hu rajkot thi jagu

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  6 місяців тому

      ત્યાં પહોંચશે તો ગરમ થઈ જસે. તમારે ગરમી વધુ હોય ને રાજકોટ માં😊

  • @ManishHalai
    @ManishHalai 6 місяців тому +1

    Hve baa ne rshoi maa taklif nai pde

  • @zalazala6808
    @zalazala6808 6 місяців тому +1

    Jay mataji virambhai ne bhabhi ne Ghar na badha ne priyal su kare che

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  6 місяців тому

      Jay mataji 🙏 tamne pan
      Badha maja ma 😊

  • @jaysarvaiya8888
    @jaysarvaiya8888 6 місяців тому +2

    Danbho aetle shu ? Amne khabar nathi ame rajkot thi chi

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  6 місяців тому

      Rajkot ma ochho male. Rajkot wala ahi aave tyare ahi thi lai Jay. Bov mast shak Bane enu

    • @sanjaysarvaiya8850
      @sanjaysarvaiya8850 6 місяців тому

      Danbho aetle shu

  • @Life_shorts1520
    @Life_shorts1520 6 місяців тому +2

    Daxa ben masi ne kam ma help karjo

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  6 місяців тому

      ઘરનું બીજું કામ દક્ષા જ કરે છે. સાંજે દક્ષા રસોઈ બનાવે

  • @patelnitaben6810
    @patelnitaben6810 6 місяців тому +1

    Virmbhai, adv, na, chod, vavi, amrpa, che, an, bhaja, mast, thee, nitabeinpatel

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  6 місяців тому

      સરસ,
      બોવ મજા આવે એના પાતરા અને ભજીયા ખાવાની

  • @MaheshSadiya-bv7py
    @MaheshSadiya-bv7py 6 місяців тому +1

    દક્ષાબેન તમે ક્યાં રહ્યો પોરબંદરમાં કોઈ ઠેકાણે જોશના બેન બોલું પોરબંદર તી

    • @Veerdaxavlogs
      @Veerdaxavlogs  6 місяців тому

      સાંદિપની શ્રી હરિ મંદિર પાસે

  • @Ashvinmakvana7516
    @Ashvinmakvana7516 6 місяців тому +1

    ગુલાબ મોગરાએવાપણવાવો

  • @mukeshmakwana6215
    @mukeshmakwana6215 6 місяців тому +1

    Jay mataji