ડુંગળી ના ભજીયા અને વરસાદ ની મોજ .village cooking channelvillage lifevillage cooking

Поділитися
Вставка
  • Опубліковано 29 чер 2024
  • સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં.
    વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર.
    આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો .
    આવો ને આવો સહકાર આપતા રહેજો.
    આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.
    #creative #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cookingvideo#recipes #recipe #recipeoftheday #cookingvlog #cookingrecipes #youtuber #youtubevideo #youtube #youtubechannel #likeforlikes #like #enjoy #rain
    village cooking channel
    village cooking
    recipe village food
    recipe village food veg
    village life
    village lifestyle
    village lifestyle vlog
    desi lifestyle
    village life
    farmer lifestyle
    farmer life
    farmer life in india
    cooking
    cooking recipes
    cooking vlog
    cooking videos
    village cooking vlog
    village cooking vlog new video
    recipe videos in gujarati
    recipe videos
    village life youtube
    gujarati farmer vlog
    gujarati food vlogs
    gujarati snacks recipes vegetarian
    gujarati sabzi recipes vegetarian
    gujarati lunch recipes vegetarian
    village life videos in youtube
    indian gujarati food recipes
    gujarat village life food

КОМЕНТАРІ • 219

  • @walajipatel3413
    @walajipatel3413 5 годин тому +1

    બાપા સીતારામ બહુજ મજા આવી ગઈ અમારા પરિવાર બહુજ યાદ આપ્યા છે બહુજ મોજ માણી રહ્યા છો બહુજ આનંદ થયો ભાઈ સીતારામ

  • @user-zu7ds8qo3m
    @user-zu7ds8qo3m 2 дні тому +2

    ખૂબ સરસ વાહ દાદા મજામાં ને મોજે મોજ

    • @Blvadivlog
      @Blvadivlog  5 годин тому

      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @walajipatel3413
    @walajipatel3413 2 дні тому +2

    વહા ભાઈ વાહ બહુંજ સરસ જમાવટ છે ડિગળી ના ભજીયા અને ચટણી ચટાકેદાર ની જમાવટ

    • @Blvadivlog
      @Blvadivlog  5 годин тому +1

      સીતારામ વાલજી ભાઈ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      કેમ છો મજામાં ને

  • @sureshbhairathod8360
    @sureshbhairathod8360 2 дні тому +1

    વાહ સરસ વરસાદ અનેભજીયાઅમારેવરસાદસે

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      સીતારામ સુરેશભાઈ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.

  • @ashvingondaliya3541
    @ashvingondaliya3541 2 дні тому +1

    Sitaram ha bhajiya ni moj

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @gaurangparmar100
    @gaurangparmar100 День тому +2

    સીતારામ ખુબ સરસ વીડિયો બનાવ્યો છે અને ડુંગળી ના ભજીયા એ તો જમાવટ કરી દીધી ...

    • @ilaraja6986
      @ilaraja6986 День тому +2

      @@gaurangparmar100 હા વરસાદમાં ભજીયા ખાવાની બધાને મજા આવે

    • @Blvadivlog
      @Blvadivlog  6 годин тому

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

    • @Blvadivlog
      @Blvadivlog  6 годин тому

      સીતારામ
      હા એક દમ સાચી વાત છે

  • @kalpanabhatt6184
    @kalpanabhatt6184 2 дні тому +1

    👌🏼👌🏼👌🏼👌🏼👌🏼

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.

  • @damyantishah386
    @damyantishah386 2 дні тому +1

    મજામાં કાકા કાકી વરસાદ મા ભજીયા ખાવાની મજા આવે જયજીનેદ્

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      જય જિનેન્દ્ર
      સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો..
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @ArunabenUkani
    @ArunabenUkani 2 дні тому +1

    Sita Ram

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.

  • @user-uq9ug6rr8z
    @user-uq9ug6rr8z 2 дні тому +1

    Good

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.

  • @sonalpaida8000
    @sonalpaida8000 2 дні тому +1

    ડુગળી ના ભજીયાં ની મોજ માશામાશી રામરામને સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @user-ul6bp1nh4l
    @user-ul6bp1nh4l 2 дні тому +1

    Sitaram bhai

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.

  • @user-oq8ge6gs5c
    @user-oq8ge6gs5c 2 дні тому +1

    Sita ram

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.

  • @rgajera9054
    @rgajera9054 День тому +1

    👏👏

    • @Blvadivlog
      @Blvadivlog  6 годин тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @bhavnatrivedi1714
    @bhavnatrivedi1714 2 дні тому +1

    સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.

  • @PravinBhai-sh1vu
    @PravinBhai-sh1vu 2 дні тому +1

    Sitaram ben majama surat thi varsha

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      સીતારામ વર્ષાબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.

  • @parmarmeena2095
    @parmarmeena2095 2 дні тому +1

    સાતા રામ કાકા સરસ મોજ પડી ગ ઈ

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.

  • @jyotitarsariya2624
    @jyotitarsariya2624 2 дні тому +3

    View pan jordar se 👌👌👌

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @geetahakani9530
    @geetahakani9530 День тому +1

    Kem Cho Sita .Ram

    • @Blvadivlog
      @Blvadivlog  6 годин тому

      સીતારામ
      એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને

  • @vipatel-oy5cn
    @vipatel-oy5cn 2 дні тому +1

    ખાવા નું મન થયું... સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      ચોક્કસ આવો .

  • @sumitrapatel1828
    @sumitrapatel1828 23 години тому +1

    સરસ નજારો જય માતાજી

    • @Blvadivlog
      @Blvadivlog  5 годин тому

      જય માતાજી
      સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @ilaraja6986
    @ilaraja6986 2 дні тому +2

    જય માતાજી બાબુ કાકા માસી હા વરસાદ ચાલુ કામના ભજીયા ની મોજ કેરીનો અને રીંગણાનું અથાણું થઈ ગયું અમે આવશું બહુ સરસ બનાવ્યું છે

    • @Blvadivlog
      @Blvadivlog  День тому +1

      જય માતાજી
      સીતારામ ઇલાબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.
      ચોક્કસ આવજો .

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 День тому +1

    સીતારામ રાધેશ્યામ like સાથે. ખુબ સરસ ફેમીલી રૂટીન..❤
    હા વરસાદી મહોલ ગરમાગરમ ભજીયાં મોજ vlog.
    ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ. ધરમશી પટેલ મુંબઈથી.

    • @Blvadivlog
      @Blvadivlog  5 годин тому

      જય દ્વારકાધીશ ધરમશીભાઈ
      કેમ છો મજામાં ને.
      આપનો સહકાર અને સહયોગ આવો જ બનાવી રાખજો .
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @yuvrajsinhgohil1812
    @yuvrajsinhgohil1812 2 дні тому +1

    Jay mataji

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      જય માતાજી યુવરાજસિંહ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @indirapatel3492
    @indirapatel3492 День тому +1

    ભાઈ તમારા પરીવાર ને સીતારામ જય શ્રી કૃષ્ણ ખુબ જ સરસ ભજીયા બનાવ્યા છે બેન તમે

    • @Blvadivlog
      @Blvadivlog  5 годин тому

      સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @manusihora7622
    @manusihora7622 2 дні тому +1

    Super બાબુભાઈ

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      સીતારામ મનુભાઈ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.

  • @komalbhatt2791
    @komalbhatt2791 2 дні тому +1

    Sita Ram...🙏

    • @Blvadivlog
      @Blvadivlog  День тому +1

      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.

  • @sagarkheni4550
    @sagarkheni4550 2 дні тому +1

    Jai gurudev 🙏

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      જય ગુરુદેવ
      સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો.

  • @ArunabenUkani
    @ArunabenUkani 2 дні тому +1

    Ba bichara bovj sara che

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.

  • @shilpamistry2777
    @shilpamistry2777 2 дні тому +2

    wah bhai wah bhjya ni moj
    shilpa ben Ahemdabad

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      સીતારામ શિલ્પાબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      સીતારામ

  • @kapadiyanagjibhai1896
    @kapadiyanagjibhai1896 2 дні тому +1

    કાકા કાકી સીતારામ જય માંગલ કૃપા 🎉🎉🎉🎉🎉🎉

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      જય મોગલ માં
      સીતારામ નાગજીભાઈ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.

  • @K.B.RAjAPUT
    @K.B.RAjAPUT 18 годин тому +1

    સીતારામ બા દાદા બધાઈ ફેમિલી ને જમાવટ જ હોય હો દાદા તમારે બધાઈ તમારા વિડિયો જોઈ ને અમારું મન ને બહુજ આનંદ અને ખુશી નો અનુભવ થાય છે 🎉🎉🎉🎉🎉 વર્ષા બેન ભરતભાઈ કિડેચા સુરત થી

    • @Blvadivlog
      @Blvadivlog  5 годин тому

      સીતારામ વર્ષાબેન અને ભરતભાઈ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      આવો જ સહકાર અને સહયોગ આપતા રહેજો બધા સાથે મળી ને આનંદ કરીશું .

  • @hiragauribhatt
    @hiragauribhatt 2 дні тому

    વાહ ભાઈ વાહ ભજ્યા ની જમાવટ વરસાદની જમાવટ ભેગી મકાનના કામની પણ જમાવટ ભજ્યા ખાવાની ઈચ્છા થઈ જાય એવા સરસ બન્યા છે હો

    • @Blvadivlog
      @Blvadivlog  6 годин тому

      સીતારામ
      ખૂબ સરસ વાત કહી છે
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      જોડાયેલ રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું

  • @BM.Shorts_0450
    @BM.Shorts_0450 2 дні тому

    સીતારામ દાદા દાદી ખુબજ સરસ ડુંગળી ભજીયા બનાવ્યા દાદી માઁ એ ભારતીબેન ભાવનગર થી

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      સીતારામ ભારતીબેન
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @shyamchandarana7198
    @shyamchandarana7198 2 дні тому +1

    રામ રામ ને સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો.સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.

  • @ghanshaymmakavana
    @ghanshaymmakavana 2 дні тому +1

    જય બજરંગ દાસ બાપા સીતારામ બાબુભાઈ ને

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      જય બજરંગ દાસ
      સીતારામ ઘનશ્યામ ભાઈ
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @pravinacharkhawala168
    @pravinacharkhawala168 2 дні тому +1

    Sit aram Babubhai n Gitaben

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.

  • @baraiyagautam7220
    @baraiyagautam7220 День тому +1

    હા બાબુ દાદા ની મોજ
    કુળદેવી માઁ ને પ્રાર્થના કે ખુબ આગળ વધો
    અને જમાવટ કરવતા રહો
    તમે હજી આપણી જુની પરમપરા બતાવી ને આપણી પરમપરા ને ઉજાગર કરી છે
    🙏🙏🙏

    • @Blvadivlog
      @Blvadivlog  5 годин тому

      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.

  • @varshasoni9599
    @varshasoni9599 2 дні тому +1

    Jai shree Krishna seetaram 🙏 baa ne bapu ni family ame kale banavya bhajiya varsad ni moj 😂

    • @Blvadivlog
      @Blvadivlog  День тому +1

      જય શ્રી કૃષ્ણ
      ખૂબ સરસ
      સીતારામ વર્ષાબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @merrakesh4815
    @merrakesh4815 2 дні тому +1

    જય માતાજી સીતારામ ‌કાકા 🎉🎉

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      જય માતાજી
      સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો.

  • @VishalBhil-hu2fe
    @VishalBhil-hu2fe 2 дні тому +1

    જયમાતાજી ભાઈ અને બહેન સોનલબેન નીચાકોટડાથી

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      જય માતાજી સોનલબેન
      સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.

  • @chetalzaveri8711
    @chetalzaveri8711 2 дні тому +1

    સીતારામ બા દાદા ❤❤
    અથાણા ની રીત ખુબ સરસ બતાવી
    અમે આવતી સાલ બનાવીશુ અમે તો
    પહેલીવાર જ જોયુ ખુબ સરસ બનાવ્યુ

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.
      ચોક્કસ બનાવજો .

  • @YatraDhamPravasiVlogs
    @YatraDhamPravasiVlogs 2 дні тому +1

    વાહ ખુબ સરસ ભજીયા બનાવવા છે.

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

    • @YatraDhamPravasiVlogs
      @YatraDhamPravasiVlogs День тому

      @@Blvadivlog હા ચોક્કસ તમે અમારા વિડિયો જોતાં રહેજો.ચેલન છે. યાત્રા ધામ પ્રવાસી છે.વનાભાઈ ચૌહાણ હું અમે સાથે હોઈ છીએ.સીતારામ 🙏

  • @haresvaghela6087
    @haresvaghela6087 2 дні тому +1

    જય ગિરનારી બાબુદાદા તમને
    અને મારા બાને હરેશભાઈ વાઘેલા
    ગામ ઘેટી હાલ સુરત સુરતપણબોવવરસાદસે

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      જય ગિરનારી હરેશ ભાઈ
      સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @Rkbudhelvlogs
    @Rkbudhelvlogs 2 дні тому +1

    Jay dawarikadhis

    • @Blvadivlog
      @Blvadivlog  5 годин тому

      જય દ્વારકાધીશ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @kiranpatel6796
    @kiranpatel6796 2 дні тому +1

    Sita ram kaka kaki

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.

  • @anitaparmar8340
    @anitaparmar8340 2 дні тому +1

    ડુઞણી ના ભજીયા જોરદાર અનીતા બેન આણંદ થી સીતા રામ

    • @Blvadivlog
      @Blvadivlog  5 годин тому

      સીતારામ અનિતા બેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @dravyangelfamilyvlog
    @dravyangelfamilyvlog 2 дні тому +1

    જય માતાજી

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      જય માતાજી
      સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો.

  • @bhartidave2983
    @bhartidave2983 2 дні тому +1

    Jay mataji bhu saras video mza aavi

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      જય માતાજી ભારતીબેન
      સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.ખૂબ ખુબ ધન્યવાદ આપનો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @kishoreparekh5050
    @kishoreparekh5050 2 дні тому

    Sita Ram ! Babu bhai Ane Gita ben ! Saras Varsad ni moj Ane bhajiya ni jamavat

    • @Blvadivlog
      @Blvadivlog  6 годин тому

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @mahavirsinhsodha3518
    @mahavirsinhsodha3518 2 дні тому +1

    Jay mataji dada

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      જય માતાજી
      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @yessolanki2435
    @yessolanki2435 2 дні тому +1

    રામ રામ કાકા ને કાકી‌‌‌‌‌ ને અશોક સોલંકી શોભાવડ

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      સીતારામ અશોકભાઈ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.

  • @misha.baxi2011
    @misha.baxi2011 2 дні тому

    Varsad avi gayo jamavat thai gai 👍

    • @Blvadivlog
      @Blvadivlog  6 годин тому

      સીતારામ
      હા એક દમ જમાવટ થઈ ગઈ હો
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @ranjitbhaimori4149
    @ranjitbhaimori4149 2 дні тому +1

    Sitaram Babu Bhai🙏 Varsad Ma Dungali Na Bhajiya Ni Jamavat Wah👌

    • @Blvadivlog
      @Blvadivlog  День тому +1

      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      હા હો 😊

  • @arvindmakwana5682
    @arvindmakwana5682 2 дні тому +1

    રામ રામ ને સીતારામ બાપા સીતારામ.

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      બાપા સીતારામ અરવિંદભાઈ
      આપની સહાનુભૂતિ બદલ અમો દિલ થી આપના આભારી છીએ.

  • @diptijoshi5635
    @diptijoshi5635 2 дні тому

    Superb sitaram

    • @Blvadivlog
      @Blvadivlog  6 годин тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @ArvindKhashiya-wy4bo
    @ArvindKhashiya-wy4bo 2 дні тому +1

    સીતારામ ભાવનગર હષૉબેન અમારે પણ વરસાદ છે

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      ખૂબ સરસ
      વરસાદ આવે તો સારું જ ને

  • @user-ni7nb6ix8g
    @user-ni7nb6ix8g 2 дні тому +1

    સીતારામ ભાઈ અને બેન🙏🙏 રશિમબેન શાહ અમદાવાદ

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      સીતારામ રશ્મિબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @Yuvrajsinh_hada
    @Yuvrajsinh_hada 2 дні тому +1

    વાહ ભાઈ ભજીયા ની મોજ માણી એમ ને ખુબ સરસ જય માતાજી

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      જય માતાજી યુવરાજસિંહ
      સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      કેમ છો મજામાં ને.

  • @satyapalsinhgohil7495
    @satyapalsinhgohil7495 2 дні тому +2

    જય માતાજી ભાવનગર થી કૈલાસબા અમારે પણ તમને મળવા આવવું છે

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      જય માતાજી કૈલાસબા
      સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      ચોક્ક્સ આવજો અમને આનંદ થશે.

  • @jyotitarsariya2624
    @jyotitarsariya2624 2 дні тому +1

    Jordar❤❤❤

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      સીતારામ જ્યોતિબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @savitakeshwala2055
    @savitakeshwala2055 2 дні тому +2

    sitaram kaka ne kaki ne kaka varsad pan saro Thai giyo ne bhajiya pan kakiye bahuj Saras banava che ho to khavanu man Thai che to sitaram ❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏

    • @Blvadivlog
      @Blvadivlog  5 годин тому

      સીતારામ સવિતાબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      કેમ છો મજામાં ને.
      ખૂબ ખુબ આભાર માનવી આપનો .
      આવો જ સહકાર અને સહયોગ આપતા રહેજો .

  • @rajeshm1820
    @rajeshm1820 2 дні тому +1

    ગઢડા સ્વામીના. રાજુભાઈ સુથાર. જય માતાજી બાબુ દાદા. દાદી તમને પણ. જય માતાજી બાબુ દાદા . જામો પાડો છો. દાદીમા ખૂબ મહેનત કરે છે જમવાનું બનાવવામાં

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      જય માતાજી રાજુભાઈ
      સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો.

  • @jayamaa7408
    @jayamaa7408 2 дні тому +2

    Kamco Bhai. Na. Ben na. Bada. Dayra na Jay mataji na sita ram Bhai. Na. Ben. To bay

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      જય માતાજી
      સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @mahadevbhaidantreliya8339
    @mahadevbhaidantreliya8339 День тому

    જય માતાજી.બાબુભાઈ.તમારુકામબહુઊચુહોભાઈ.સરસ

    • @Blvadivlog
      @Blvadivlog  6 годин тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો
      બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻

  • @bharatchudasama7230
    @bharatchudasama7230 2 дні тому +1

    ❤ from alang babubhai majama.

    • @Blvadivlog
      @Blvadivlog  День тому +1

      સીતારામ
      એક દમ મજા માં ભરતભાઈ આપ કેમ છો.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @HARSHABENPATEL-xt9lu
    @HARSHABENPATEL-xt9lu День тому

    બા દાદા ભજીયાં સરસબનાયા એક બાજુ વરસાદ આવતો હોય ગરમ ગરમ ભજીયાં ખાવાની મોજઆવી જાય તો બઘા ને સીતારામ 🙏🙏

    • @Blvadivlog
      @Blvadivlog  6 годин тому

      સીતારામ
      હા એક દમ સાચી વાત કહી છે
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @meenapandya2622
    @meenapandya2622 2 дні тому +1

    Ame Ajej khadha banavine

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      ખૂબ સરસ.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @jitendragohil9454
    @jitendragohil9454 2 дні тому +1

    Sitaram dada dadi

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો.

  • @jagdishchavda5343
    @jagdishchavda5343 2 дні тому +1

    ૐ નમો નારાયણ ગાંધી સુદામા ભૂમિ પોરબંદર થી જગદીશભાઈ અને જ્યોત્સના ડુંગળી ના ભજીયા ભારે જમાવટ હો દાદા અને બા સીતારામ🙏🏼

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      ૐ નામો નારાયણ.
      સીતારામ જગદીશભાઈ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @rktejani9998
    @rktejani9998 2 дні тому +2

    સીતારામ કાકા

    • @Blvadivlog
      @Blvadivlog  День тому +1

      સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો.

  • @shaileshvaghela8540
    @shaileshvaghela8540 2 дні тому +1

    Modha.ma.pani.Aavi.
    Gyu.srs.bhjiya.niru.ben.
    Surt

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      સીતારામ નીરૂબેન
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.

  • @saraswatiinfotech9148
    @saraswatiinfotech9148 2 дні тому +1

    Rekhaben shukel surat🎉sitarm

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      સીતારામ રેખાબેન
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @varshasoni9599
    @varshasoni9599 2 дні тому +1

    Baa ye srs bhajiya banavya varsad ma to moj thaigai jarmer jarmer varse jeena megh rey 🥗moj

    • @Blvadivlog
      @Blvadivlog  День тому +1

      સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.

  • @sanjayrokad7249
    @sanjayrokad7249 2 дні тому +1

    સીતારામભાઈ, વાવણી થઇ ગઈ, અભિનંદન, ડુંગલીના ભજીયા ખાવને આનંદ કરો, આંબા વાવ્યા, સરસ, આવજો, રાજકોટ, સંજયભાઈ રોકડ.

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      સીતારામ સંજયભાઈ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @BhavnaPithadiya-qr2zq
    @BhavnaPithadiya-qr2zq День тому

    રામ રામ જય શ્રી કૃષ્ણ કાકા હું મુંબઈ રહસ્ય હું ટાણા ની દીકરી છું

    • @Blvadivlog
      @Blvadivlog  6 годин тому

      રામ રામ
      જય શ્રી કૃષ્ણ
      ખૂબ સરસ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @harshapateldiyora391
    @harshapateldiyora391 2 дні тому +1

    Mahadev. Har

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      હર હર મહાદેવ
      સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.ખૂબ ખુબ ધન્યવાદ આપનો.

  • @bhanudevshi665
    @bhanudevshi665 День тому +1

    HELLO ..SITARAM BHAI SITARAM BEN OK I AM BHAVANA FROM London ok I always watch your vlog really nice ok I really like your house . cooking and everything. One day I will come and meet you everyone bhai and God bless you always ok

    • @Blvadivlog
      @Blvadivlog  5 годин тому

      સીતારામ ભાવનાબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.ખુબ સરસ વાત કેહવાય આપ વિદેશ ની ધરતી પર પણ દેશ નું કલ્ચર ભૂલ્યા નથી.
      ચોક્કસ મુલાકાત લેજો અમારી વાડી ની અમને આનંદ થશે.
      બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.

  • @mahinambaliya3233
    @mahinambaliya3233 2 дні тому +1

    બેન ને કયો પેણુ ને કાપડું પેરે તો મસ્ત લાગે વિડીયા

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      ચોક્કસ વિચાર શું આપના વિચાર પર .

  • @purohitnitinkumar3988
    @purohitnitinkumar3988 День тому

    Jay somnath

    • @Blvadivlog
      @Blvadivlog  6 годин тому

      જય સોમનાથ

  • @vrajbabriya5607
    @vrajbabriya5607 2 дні тому +1

    Sitaram kaka

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @SanajayGeetatj3fw
    @SanajayGeetatj3fw 2 дні тому

    જય માતાજી સીતારામ દાદા દાદી

    • @Blvadivlog
      @Blvadivlog  6 годин тому

      જય માતાજી
      સીતારામ

  • @amishaghelani7007
    @amishaghelani7007 День тому

    સીતારામ દાદા દાદી કેમ છો મજામાં ખૂબ સરસ ભજીયા બનાવ્યા મજા આવી ગય 😊😊 સીતારામ દાદા દાદી હું અમીષા સુરત થી

    • @Blvadivlog
      @Blvadivlog  6 годин тому

      સીતારામ
      એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
      જોડાયેલા રહેજો આગળ આવા જ નવા વિડિયો બનાવતા રહીશું

  • @nileshranpariya8031
    @nileshranpariya8031 2 дні тому

    Sitaram

    • @Blvadivlog
      @Blvadivlog  6 годин тому

      સીતારામ
      કેમ છો મજામાં ને

  • @hansharamesh4005
    @hansharamesh4005 2 дні тому +1

    સીતા રામ કેમ છૌ મજામા ને જ્ય સ્વામિનારાયણ જય શ્રીકૃષ્ણ

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      જય સ્વામી નારાયણ
      જય શ્રી કૃષ્ણ
      સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો.

  • @ramjipipaliya1164
    @ramjipipaliya1164 2 дні тому +1

    DUNGLI NA BHAJIYA NI MOJ MUMBAI THI RAMJI DAMJI BHAI PIPILIYA SARERA GAM JESAR TALUKO SITARAM PRABHU ANE MATAJI NE

    • @Blvadivlog
      @Blvadivlog  5 годин тому

      સીતારામ રામજીભાઈ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      આપની સહકાર ખુબ સારો છે આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
      આપની સહાનુભૂતિ બદલ અમો દિલ થી આપના આભારી છીએ.

  • @user-tn4kz4xw7k
    @user-tn4kz4xw7k 2 дні тому

    જયમાતાજી રઘુવિરસિહ ગોહિલ ના

    • @Blvadivlog
      @Blvadivlog  6 годин тому

      જય માતાજી રઘુવીરસિંહ

  • @BharatKaravadra-uo2mh
    @BharatKaravadra-uo2mh 2 дні тому +1

    Tamara gamnu namaste apo

  • @bedcodno15
    @bedcodno15 2 дні тому

    હમણા તમારા વિડીયો જોવાતઃ નોતા બેદિવશ થી જોવ છુ કેરી 🍆 નુ અથાણુ સરસ બનાવીયુ 🎉🎉🎉🎉

    • @Blvadivlog
      @Blvadivlog  6 годин тому

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું

  • @parthrajmorivlog
    @parthrajmorivlog 2 дні тому +6

    વિડીયો જોવાની પણ બહુ મજા આવે છે.

    • @Blvadivlog
      @Blvadivlog  День тому +1

      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.

  • @alkapatel8404
    @alkapatel8404 2 дні тому

    Wah wah bahoo majana bhajiya banavya che gitaben sita ram USA texas thi alka 🙏🏼❤️

    • @Blvadivlog
      @Blvadivlog  6 годин тому

      સીતારામ
      કેમ છો મજામાં ને
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @sajedalakdawala4530
    @sajedalakdawala4530 2 дні тому +1

    અમેય તે ભજીયા બનાવશું
    તેય કાંદાના હો .
    સુંદર વિડિયો 🙏❤️

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      હા હો બનાવજો મજા આવશે .

  • @kiranpatel6796
    @kiranpatel6796 2 дні тому +1

    Tuver dhokali banavo

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      સીતારામ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      વિડિયો જોતા રહેજો ચોક્કસ બનાવીશું.

  • @hiragauribhatt
    @hiragauribhatt День тому

    કાકા અને કાકીને જય શ્રી કૃષ્ણ હું એમ કેતી હતી ke કાકી એ જે અથાણું બનાવીયુ ટે બાર મહિના રહે ખરું

    • @Blvadivlog
      @Blvadivlog  5 годин тому

      સીતારામ જય શ્રી કૃષ્ણ હીરગૌરીબેન
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      હા ચોક્કસ રહે .
      અને સ્વાદ માં પણ સારું જ રહે ..

  • @user-ue2wz2kg4g
    @user-ue2wz2kg4g 2 дні тому +1

    Bapa aa kayu gaam che jaravjo

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      સીતારામ
      અમારું ગામ શિહોર તાલુકા નું બોરડી

  • @dineshrathod1489
    @dineshrathod1489 День тому +1

    Babu dada Kem savo maja ma hu Palitana thi su

    • @Blvadivlog
      @Blvadivlog  5 годин тому

      સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      અમે તો એક દમ મજા માં આપ કેમ છો.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @Dharajiyajaggdishbhia.mer256
    @Dharajiyajaggdishbhia.mer256 2 дні тому +1

    વિડીયોકોન ઉતારે બતાવો એ ભાઈને બતાવો

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      વિડિયો મારા દીકરા જ ઉતરે છે .
      આ વિડિયો માં બતાવેલું છે .ua-cam.com/video/bXhKd7QnlXU/v-deo.htmlsi=GY9rVwlbG2G4MaP1

  • @user-tc7wr6yd6q
    @user-tc7wr6yd6q 2 дні тому +1

    Kothami vadare nako

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      સીતારામ ખૂબ ખુબ ધન્યવાદ આપનો.
      ચોક્કસ વધારે નાખીશું

  • @rajeshkumarshah9465
    @rajeshkumarshah9465 2 дні тому +1

    બાબુભાઇ વરસાદ થયો કે નહીં જણાવો સાબરમતી થી મીનાબેન રાજુભાઇ અભિષેક અને આનંદ

    • @Blvadivlog
      @Blvadivlog  День тому

      સીતારામ મીનાબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.
      હા હો વરસાદ ખુબ સારો છે .

  • @HasmukhbhaiSanghani
    @HasmukhbhaiSanghani 2 дні тому +1

    હસમુખભાઈ સંઘાણી

    • @Blvadivlog
      @Blvadivlog  5 годин тому

      સીતારામ હસમુખભાઈ
      ખૂબ ખુબ ધન્યવાદ આપનો.