LalitaBen Ghodadra Biography Documentary Interview Part 02 Lalitaben Ghodadra Sathe mulakat 4K Video

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • #InterviewLalitaben #SamvadLalitabenGhodadra
    #lalitaBenLagangit #gujaratisongLalitaben
    LIKE || SUBSCRIBE || SHARE || COMMENT
    Title :-લલીતાબેન ઘોડાદ્રા સાથે સંવાદ -અને ગુજરાતી લોક સંગીત ની વાતો -લલીતાબેન ઇન્ટરવ્યૂ ,મુલાકાત સુરીલો સંવાદ
    Speech/Anchor :-Vijay Jotva
    Respondent :-lalitaBen ghodadra
    Singer :-Gujarati Folk Artist Lalitaben ghodadra
    Song :-
    01-Vijali ne chamkare motda parovo panbai
    02-Sadguru tame mara taran haar
    03-Lagan Geet-Moto mandavdo ropavo
    04-Bhole teri jata me

    Producer:-Vijay Jotva (Ahir)
    Live Recording :-Vijay jotva -Journalist
    Studio :-Studio bhajanDhara
    All copyright :- Bhajansantvani.com (Bhajan Santvani Media Group)
    આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
    આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
    (1)ભજનધામ bit.ly/2mgLHZp
    (2)ઉત્સવ ગુજરાત bit.ly/2mkxgUk
    (3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
    Facebook :- / bhajandhammedia
    DD Bharati Official Channel- DD bharati gujarati channel
    #DDBharati_Gujarati
    WebSite :-bhajansantvani....
    lalitaben ghodadra
    gujarati dayro lalitaben ghodadra
    santvani lalitaben ghodadra
    lalitaben gujarati bhajan
    gujarati lagan git lalitaben ghodadra
    dandiya ras lalitaben ghodadra
    live dandiya ras lalitaben ghodadra
    nonstop garba lalitaben ghodadra
    gujarati all song lalitaben ghodadra

КОМЕНТАРІ • 179

  • @user-nz8rf8ht1c
    @user-nz8rf8ht1c 21 день тому

    લલીતાબેનના સવારના પ્રભાતિયાં સાંભળીને દિવસ સુધરી જાય છે 👏👏👏👏

  • @rameshbhaipandya4063
    @rameshbhaipandya4063 25 днів тому +1

    ખુબ ખુબ ધન્યવાદ અને શુભેચ્છાઓ બેન શ્રી લલીતાબેન,

  • @kanjimakwana4025
    @kanjimakwana4025 3 роки тому +4

    સો ટકા સાચી વાત છે લલિતા બેન આપણી સંસ્કૃતિ આપણી ઓળખ

  • @hareshgadhviofficialkathda3702
    @hareshgadhviofficialkathda3702 4 роки тому +18

    કલાકારો ને કચ્છ ના લીધે ખૂબ જ નામના મળે છે. 👌👌👌

  • @vinaykantppatel7487
    @vinaykantppatel7487 Місяць тому +1

    મુલાકાત જોઇને મને બહુ આનંદ થયો. બહેન. જય માતાજી

  • @dhansukhsoni4902
    @dhansukhsoni4902 4 роки тому +5

    વાહ લલીતાબેન વાહ..આપનો અવાજ ખુબજ સુરીલો છે..આપના કંઠે ગવાયેલા અનેક ભજનો..લોકગીતો..સૌને ખુબજ પ્રીય છે..મને પણ ખુબજ પ્રીય છે બેન આપે ગાયેલૂ ..રાણાજી ને કહેજો ફરી ઝેર મોકલેરે..આભજન આપે એટલુ સુરીલુ ને કર્ણપ્રીય ગાયૂ છે બેન શુ વાત કરૂ ..મારુ ખુબજ પ્રીય ભજનોમાનુ એક આ ભજન છે..મા આશાપુરા ને પ્રાર્થના કે આપનો કંઠ આજીવન સુરીલો રહે..લતામંગેશકર નીજેમ..આપને મા આશાપુરા ના અનેક ભજન ગાયા છે..છેલ્લે એટલુજ કહીશ લલીતાબેન કે મને પણ ભજન લખવાનો શોખ છે અને મે મા આશાપુરા ના બારતેર જેટલા ભજન લખયા છે ...જયમાતાજી..

  • @akherajayar6338
    @akherajayar6338 4 дні тому

    Jay ho lalitaben jay Shree krishna

  • @bhaveshbhai6453
    @bhaveshbhai6453 4 роки тому +7

    જય હો લલિતાદીદી ...વિજયભાઈ જોટવા

  • @bhagwanram1136
    @bhagwanram1136 3 роки тому +1

    VAH VIJAY BHAI KHUB SHARS INTARIU VIJAY BHAI JAY MURALIDHAR JAY MURALIDHAR

  • @hzala2459
    @hzala2459 4 роки тому +1

    Vah khubaj saras

  • @user-ow8rd3qd7x
    @user-ow8rd3qd7x 8 місяців тому +2

    Vah ben khub srs voice

  • @navinkarotra72
    @navinkarotra72 4 роки тому +2

    Khub saras.. thanks vijay bhai

  • @pravinmakwana8367
    @pravinmakwana8367 4 роки тому +4

    સુરીલા સૂર અને સાદગી ,સંયમ અને પવિત્રતા એ લલિતાબેન ઘોડાદ્રા ના જીવન માં વણાયેલી છે. તમારું યોગદાન ગુજરાત હંમેશા યાદ રાખશે . જય ગિરનારી .

  • @sakartarkhala4365
    @sakartarkhala4365 4 роки тому +2

    સતગુરુ તમે મારા તારણહાર લલિતાબેન સરસ

  • @desaikalotra9121
    @desaikalotra9121 4 роки тому +2

    સરસ લલીતા બેન જય વડવાળા

  • @chakubhaipatel7151
    @chakubhaipatel7151 2 роки тому +1

    મને લલીતા બેન નો અવાજ બહુજ ગમે છે

  • @tacnicaldds337
    @tacnicaldds337 3 роки тому +1

    Jordar avaj che

  • @mayankmistry6360
    @mayankmistry6360 4 роки тому +10

    વિજયભાઈ તમારો કાર્યક્રમ ખુબ સરસ છે. આવનારાં દિવસો દરમિયાન ભજન સમ્રાટ લક્ષ્મણ બાપુ તમારા સાથે ઈન્ટરવ્યુ મા હોય તેવી આશા છે

  • @devrajbhaimokariya9771
    @devrajbhaimokariya9771 4 роки тому +4

    બેન ખુબજ આનંદ થયો મુલાકાત જોઈ ને ખુબજ સરસ બેન

  • @solankiramsinh8307
    @solankiramsinh8307 4 роки тому +1

    ખુબ ખુબ આભાર સરસ કાર્યક્રમ છે

  • @chakubhaipatel7151
    @chakubhaipatel7151 2 роки тому +2

    Best

  • @bhavikapatel2020
    @bhavikapatel2020 2 роки тому +2

    My favourite Lalita ben godadhra and Meena ben Patel❤️

  • @SwordLover
    @SwordLover 6 місяців тому +1

    Vahhhh

  • @surendrapatel3089
    @surendrapatel3089 4 роки тому +6

    She sing straight from the heart. Her beautiful voice expressed the true meaning of the Bhajan. VIJAYBHAI Jotva sahab you also very good anchor , my sincere request to you and BHARTI STUDIO pleas propose “LALITABEN GHODADRA “ name to relevant Government office for “ PADMASHREE” Avord . She is truly deserve it .

  • @bharatchohan4320
    @bharatchohan4320 2 роки тому +1

    વાહ વાહ બેન

  • @nareshvadher7043
    @nareshvadher7043 4 роки тому

    Sachi vat kri lalita ben ....aapdi marya maj gavu joye

  • @ManishPatel-xz4jn
    @ManishPatel-xz4jn Рік тому +1

    Lalita ben great singer

  • @gitabensonisinger.886
    @gitabensonisinger.886 4 роки тому +4

    Vahh Ben vahh
    Jay mataji 🙏

  • @user-jp1ip4eq2x
    @user-jp1ip4eq2x Місяць тому

    🌻🌹🌹🌹congratulations🌹🌹🌹🌹🌻superhit સ્વર

  • @user-su9dr5sl5g
    @user-su9dr5sl5g 10 місяців тому +1

    Jay ho Ben

  • @gautamchavda2055
    @gautamchavda2055 15 днів тому

    🙏🙏👍👍

  • @bhaveshbharvadiya4494
    @bhaveshbharvadiya4494 4 роки тому +4

    હરસૂખ ગીરી ની મુલાકાત લેવા વિનંતિ વીજય ભાઈ જોટવા

  • @deepakahir701
    @deepakahir701 4 роки тому +2

    VA moj VA Jay Ho Vijay Bhai

  • @kantidalvadi1005
    @kantidalvadi1005 3 роки тому +1

    લલિતા બેન
    આને
    દમયંતી બેન ના જિવનમાથી સીખવાનુ મળયુ ધણું બધૂ,🤔🙏🙏🏼🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @NavghanBhumbhariya
    @NavghanBhumbhariya 4 роки тому

    Adbhut..!!..Lagan Geet Hadysparshi Gay Chhe...🙏

  • @rameshbhaishekh2922
    @rameshbhaishekh2922 Рік тому

    Dheny vad lalita ben sachivat

  • @patelvanabhaivanabhai8509
    @patelvanabhaivanabhai8509 4 роки тому +12

    નવી પેઢી મા સમજણ ખૂબ ઓછી છે તે માત્ર વિક્રમ ઠાકોર જેવા લફંગા ને જ સાભળે છે તે ખુબ દુઃખની વાત છે

  • @nagshidevariya3286
    @nagshidevariya3286 4 роки тому +1

    જય હો.....

  • @jaymahakal7288
    @jaymahakal7288 4 роки тому +1

    Vah vijay bhai

  • @gujariyaram467
    @gujariyaram467 4 роки тому +6

    Sweet voice Ben

  • @gagjijadeja9010
    @gagjijadeja9010 2 роки тому

    Vijay tamra video joye khub maja avise bhai khub agd vadhu

  • @મકવાણારણજીત
    @મકવાણારણજીત 4 роки тому +1

    ખુબજ સરસ

  • @patelvanabhaivanabhai8509
    @patelvanabhaivanabhai8509 4 роки тому +2

    ખૂબ ખુબ આભાર માનું છું આપ બન્નેનો

  • @motibhaikoli9648
    @motibhaikoli9648 3 роки тому

    વાહ ખુબ સરસ લલિતાબેન મારા પ્રિય અને મનગમતા કલાકાર છે.તેમના દરેક ભજન અને લોકગીતો ખૂબ જ સુંદર હોય છે તે સાંભળવા મને બહુ જ ગમે છે.તેમનો આવો સુરીલો અને કોયલ ના કંઠ જેવો મીઠો સ્વર હંમેશા ને માટે આમ જ વહેતો રહે એવી ઈશ્વર ને પ્રાર્થના...🙏🙏 અને વિજય ભાઈ તમારો પણ ખૂબ આભાર... તમારા દ્વારા આપણા ગરવી ગુજરાતના આવા ગૌરવશાળી ગુજરાતી કલાકારો વિશે જાણવા મળે છે. ખુબ ખુબ આભાર 🙏🙏🙏👌👌👌👍👍👍

  • @ramjimakwana384
    @ramjimakwana384 4 роки тому +2

    Thanks part 2 all interview best

  • @natvarvaghela1553
    @natvarvaghela1553 4 роки тому +3

    વિજયભાઇ ભજન ના ખુબ સારા ગાયક એવા કરણદાન ગઢવી જુનાગઢ વાળા ની મુલાકાત તમે જરુર લેશૉ ખુબજ સરસ એમની ગાયકી છે તમને ટાઇમ મળે તૉ જરુર સાભળજૉ અને એમની મુલાકાત લેવા જેવી ખરી તમે તૉ ભજન ના તથા સ્વર ના ખુબ જાણકાર છૉ માટે અને તમારુ કામ તૉ ખરેખર જે નાના કલાકાર કે જેને લૉકૉ ઑછા જાણતા હૉઇ તેનૉ પરીચય કરાવવા નુ ઉમદા કામ છે તૉ એકવાર કરણદાન ને અવસ્ય તમારા સ્ટુડીયૉ મા લાવૉ જય માતાજી જયજય ગરવી ગુજરાત...

  • @rampatel8216
    @rampatel8216 4 роки тому +5

    વીજયભાઈ તમે અમને
    નવા નવા કલાકારોનો અનૂભવ
    અમને રજૂઆત કરો છો
    તેબવજસારૂછે

  • @JaydeepStudioDwarka
    @JaydeepStudioDwarka 4 роки тому +3

    જય દ્વારકાધીશ, ભાઈ 17:46 મિનિટ પર આપે જે પૂછ્યું કે "અમારા સવાલો સિવાય કાંઈ તમે કહેવા માંગતા હોવ કે કઈ સંદેશો આપવા માંગતા હોવ" ખરેખર આજે આ બહુ જ સારું છે અને બધા રિપોર્ટર એ આ સિખવું જોઈએ... કારણ કે, પ્રત્યેક માણસને કાંઈક કેહ્વાની ઈચ્છા હોય છે... "બહુ જ સરસ મજા આવી...." આજે મોટાભાગના રિપોર્ટર પોતાનું કામ પતાવી ને નીકળી જાય છે... પણ સાચી નીતિ એ છે કે એકવાર સામે વાડી વ્યક્તિને પૂછવું જોઈએ... ખુબ સરસ 🙏

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  4 роки тому +1

      હા સાચી વાત છે
      એટલે જ હું દરેક કલાકાર ને લાસ્ટ માં આ પ્રશ્ન કરું છું

    • @JaydeepStudioDwarka
      @JaydeepStudioDwarka 4 роки тому +1

      @@VijayJotvaJournalist 👍👍💐💐🙏🙏

  • @VIHOTKURUPADIGITLDAKLAREMIX
    @VIHOTKURUPADIGITLDAKLAREMIX Рік тому +1

    Jay vihot KRUPA DIGITAL

  • @gadhavibhaya768
    @gadhavibhaya768 4 роки тому +13

    ભીખુદાન ગઢવી નો ઇન્ટરવ્યૂ લો ભાઈ

  • @dhansukhsoni4902
    @dhansukhsoni4902 4 роки тому +1

    જય માતાજી વીજયભાઈ..

  • @ramthakkar7518
    @ramthakkar7518 4 роки тому

    Waah vijay bhai uttaam kaam jio prabhu

  • @mansukhbhaiustad4791
    @mansukhbhaiustad4791 4 роки тому +2

    Good interview

  • @14ARVIND
    @14ARVIND 2 роки тому +1

    Lalita બેન ને વિનંતી છે કે મને એમના ભજન, રાણાજી નેકાહેજો ફરી ઝેર મોકલે નાં શબ્દો ઉકેલાતા નથી તો એ ભજન જે મને ખુશ જ પ્રિય છે તેના શબ્દો મારા આ comments na જવાબ માં મોકલાવે તો મને ખૂબ ગમશે.

  • @darshandudharejiya9125
    @darshandudharejiya9125 4 роки тому +2

    🙏🏻Jay Ho Santvani 🙏

  • @rajeshbarad850
    @rajeshbarad850 4 роки тому +6

    ભારતી બેન વ્યાસ અેક
    સુપ્રસિદ્ધ ભજનિક છે
    તેઓની આપની ચેનલ મા
    મુલાકાત કરાવશો
    આભાર
    જય જય ગરવી ગુજરાત

  • @cvpipliya1026
    @cvpipliya1026 4 роки тому +7

    સારા કલાકાર અને સારા માણસ શકય નથી પરંતુ બેનમા બને છે. હેમતભાઈ તો સત છે

  • @binaahirofficial7673
    @binaahirofficial7673 6 місяців тому

    Khub sars

  • @user-od1cg1mw2o
    @user-od1cg1mw2o Рік тому +1

    Khu b.saras.😂

  • @singersanjaythakor4517
    @singersanjaythakor4517 4 роки тому +1

    Nice👍👏

  • @rajeshbarad850
    @rajeshbarad850 4 роки тому +3

    ખૂબ સરસ વિજય ભાઈ
    આપના માઘ્યમ દ્રારા
    આપણા લોક ગાયકો અને
    લોક સંસ્કૃતિ ને ઉજાગર કરવા સારો
    પ્રયાસ કરી રહ્યા છે 👍👍🎹🎹

  • @kanubhaimiyatraahir399
    @kanubhaimiyatraahir399 4 роки тому

    Vijaybhai tame Khub saras kam kari rahiya cho

  • @jotvanm1978
    @jotvanm1978 4 роки тому

    Jay ho Vijay bhai

  • @sanjayjotva4559
    @sanjayjotva4559 4 роки тому

    Very good jay ho santvani

  • @gujariyaram467
    @gujariyaram467 4 роки тому +1

    Super vijaybhai

  • @arunbhaipandya1945
    @arunbhaipandya1945 Рік тому

    જ્ય જય જય હૉ ઈશ્વર કોટી ના આત્મા કાનદાસ બાપુ ની જય જય જય હૉ અરૂણ ભાઇ‌પંડયા ભાવનગર 🙏🙏🙏

  • @panabhaimakwana8179
    @panabhaimakwana8179 4 роки тому +1

    Best voice

  • @vihabhaiprajapatiofficial1466
    @vihabhaiprajapatiofficial1466 3 роки тому

    Jey mataji saheb

  • @royalsadhu4065
    @royalsadhu4065 4 роки тому +2

    આગળ નો ઇન્ટરવ્યૂ લક્ષ્મણ બારોટનો લેજો વીજય ભાઇ

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  4 роки тому

      shivratri pachii

    • @meghashilu9868
      @meghashilu9868 Рік тому

      ખૂબ શરસ લલિતા બેન તમારા ભજન ને લોકગીત સાંભળવા નો તો આનંદ જ અનેરો હોય છે માલદે ભાઈ શાથે લોકગીત સાંભળવા બોવ ગમે

    • @meghashilu9868
      @meghashilu9868 Рік тому

      hi

  • @laljighoghari9270
    @laljighoghari9270 4 роки тому +2

    જય હો

  • @parmarrohit6839
    @parmarrohit6839 4 роки тому +1

    Wah ❤️

  • @user-uu6kk4cs6t
    @user-uu6kk4cs6t 4 роки тому

    जय हो

  • @JEKKI_MUSIC
    @JEKKI_MUSIC 3 роки тому

    વીર રશ નો થાપો જાપો લખનાર કવિ મણીભાઈ કપુરીયા ની મુલાકાત લેવા જેવી છે ભાઈ ખુબ સારી વીચારસરણી છે અને ખુબ સારા કવિ છે ... રાજકોટ જિલો , પઙધરી તાલુકો , ગામ સરપદળ .

  • @manofgaming3501
    @manofgaming3501 4 роки тому +2

    Spl thanks brother...add to part 02

  • @shitalraval4345
    @shitalraval4345 2 роки тому

    Jay mataji 🙏🙏

  • @jitubeladiya8173
    @jitubeladiya8173 4 роки тому

    Vah vaah

  • @maheshraval30
    @maheshraval30 4 роки тому +2

    Thinks d d bharati

  • @yogeshsevarayogeshsevara9714
    @yogeshsevarayogeshsevara9714 4 роки тому

    Very nice

  • @vihabhaiprajapatiofficial1466
    @vihabhaiprajapatiofficial1466 3 роки тому

    Jey ho santavani

  • @ishwarpanchal2478
    @ishwarpanchal2478 Рік тому

    🌹🌹👏👏👏👏👏

  • @patelvanabhaivanabhai8509
    @patelvanabhaivanabhai8509 4 роки тому +5

    હુ તો જો મારુ ચાલે તો હું નોબલ પારિતોષિક આપી દ ઊ

  • @parbatbhaigadhavi7132
    @parbatbhaigadhavi7132 4 роки тому

    👌👌👌👌👌

  • @rkthakkarrkthakkar99
    @rkthakkarrkthakkar99 3 роки тому

    Jay jalaram

  • @ppahir2730
    @ppahir2730 4 роки тому

    Jay ho shantvani

  • @panchalrajendra6172
    @panchalrajendra6172 4 роки тому +2

    lalitaben tame to bav rah jovdavi ho

  • @ramdevfarmers8385
    @ramdevfarmers8385 4 роки тому +1

    Gujarat ni koyal se lalita ben ghodadra

  • @natvarvaghela1553
    @natvarvaghela1553 4 роки тому +3

    ભાઇ શ્રી વિજયભાઇ સરસ મુલાકાત બેન.શ્રી સાથે પણ એક વાત છે કે આપણા સંતૉ તથા કવીયૉ ના ભજનૉ કે સંતવાણી ને શ્રી રામદાસ બાપુ ગૉંડલીયા નવા ઢાળ મા ખુબજ મહેનત કરી સરસ રીતે કંપૉઝ કરે છે અને એ જુના ભજનૉ ના જ સબ્દૉ ને નવા ઢાળ મા સાંભળવા ની ખુબજ મજા આવે છે અને આપણા યુવા કલાકાર એવા જયદિપ સૉની પણ ભજનના સાહકૉ માટે ધણી મહેનત.કરે છે અને આપણૉ વારસૉ સાસવી રાખવા માટે નવા નવા ઢાળ મા ઢાળીને ખુબ સરસ ભજનને રજુવાત કરે છે અને જયદીપભાઇ પણ એક મજબુત કલાકાર ખરા જય માતાજી જયજય ગરવી ગુજરાત. .

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  4 роки тому

      નવતર ભાઈ આવનારા સમય માં અવશ્ય લેશું

    • @natvarvaghela1553
      @natvarvaghela1553 4 роки тому +1

      @@VijayJotvaJournalist વિજયભાઇ મારુ નામ નટવરભાઇ છે તમારે ભુલથી નવતરભાઇ લખાઇ ગયુ...
      ..

    • @labhubhaiprajapati8557
      @labhubhaiprajapati8557 4 роки тому +1

      manhardaan bhaai gadhavi ne pan bolaavjo ....

    • @natvarvaghela1553
      @natvarvaghela1553 4 роки тому +2

      @@labhubhaiprajapati8557 હા વિજયભાઇ ને રજુવાત કરીશુ યે પણ ખુબ સારા ગાયક છે.

  • @ashoksomani7155
    @ashoksomani7155 4 роки тому

    Nice🙏👌

  • @nayaksureshsargambandhimat8395
    @nayaksureshsargambandhimat8395 4 роки тому

    vijay bhai bahuj saras kam karyu 6 tame.

  • @ranchhodanghan7900
    @ranchhodanghan7900 4 роки тому

    કલાકારો એ કલાકારી તો કરીજ પણ સાથે સાથે આપણા ગુજરાત ની વાતો ને સતત વાગોળી તેની નામના ને અંમર રાખવાનુ પણ કામ કર્યુ છે તે બદલ તમામ કલાકાર ને વંદન

  • @rajmodhwadia1260
    @rajmodhwadia1260 4 роки тому

    Gujrat ni lata mangeshkar...

  • @VijayPatel-uj5cz
    @VijayPatel-uj5cz 2 роки тому

    Vijaybhai tame rajlaxminu intevuy lo bhai

  • @ramjadavkumar5481
    @ramjadavkumar5481 4 роки тому +1

    Superb topic vijaybhai...pn tamaru gam kyu se??

  • @mojepaka_111
    @mojepaka_111 4 роки тому +1

    ભીખુદાન ગઠવી ની સાથે મુલાકાત લેવા વિનંતી

    • @ahirpravinsonara
      @ahirpravinsonara 4 роки тому +1

      એ હા નથી પાડતા હા પાડે ને સમય આપે એ સમયે ડી.ડી. ભારતી ની ટીમ તૈયાર જ છે

  • @prppatel2116
    @prppatel2116 4 роки тому +1

    Ben Award nagano n joy.. Award to same chalice ne aave.. jem Padmshree Bhikhudanbhai ne mayo chhe em. Aap ne pan malshe I.

  • @sureshsolanki9846
    @sureshsolanki9846 4 роки тому +4

    Karsan sagathiya nu interview moklo

    • @laljighoghari9270
      @laljighoghari9270 4 роки тому +1

      એ ઇટરવ્યુ માટે પેમેન્ટ માંગે છે
      તમે ફ્રી માં કરાવી આપો તો થાય

  • @padhiyarmadhubhai7726
    @padhiyarmadhubhai7726 Рік тому

    Srs

  • @sanjayvaghela7846
    @sanjayvaghela7846 4 роки тому

    નમસ્કાર વિજયભાઈ હરસુખગીરી ગોસ્વામી અને ભીખુદાન ગઢવી ના ઈન્ટરવ્યુ લેવા વિનંતી....

    • @ahirpravinsonara
      @ahirpravinsonara 4 роки тому

      એ હા નથી પાડતા હા પાડે ને સમય આપે એ સમયે ડી.ડી. ભારતી ની ટીમ તૈયાર જ છે

    • @sanjayvaghela7846
      @sanjayvaghela7846 4 роки тому +1

      @@ahirpravinsonara હા અમે પણ એમના ઈન્ટરવ્યુ ની આતુરતાથી રાહ જોઈએ છીએ...
      તમારા બધાજ ઈન્ટરવ્યુ અમે ચોક્કસ જોઈએ છીએ અને મિત્રોની શેર પણ કરીએ છીએ એમાંય ખાસ કરીને સંતવાણી ના કલાકારોના ઈન્ટરવ્યુ માં તો ખુબજ મજા આવે છે એમની જીવનયાત્રા એમની સામે આવેલા પડકારો સંઘર્ષની વાતો સાંભળીને પ્રેરણા મળે છે.. અને એથી વિશેષ કલાકારો ને જે તમે પ્રશ્ન પુશો છો તેમનુ બાળપણ અભ્યાસક્રમ પ્રથમ સ્ટેજ કયારે મળયુ કેટલો પુરસ્કાર મળ્યો અને વચ્ચે-વચ્ચે અવનવા રાગોની ઓળખ કયો રાગ કયારે ગવાય અને એ રાગની બે કડી સાંભળી લઈએ..... તે પણ ખુબજ અદ્ભુત છે ખરેખર તમને પણ સલામ છે અને આગળ હરસુખગીરી ગોસ્વામી. ભીખુદાન ગઢવી. દલશુખ પ્રજાપતિ. વગેરે સારા કલાકારોને આપ મળો તેમના ઈન્ટરવ્યુ લેશો એવી આશા સહ આપનો મિત્ર.......

    • @keshuvaja8399
      @keshuvaja8399 4 роки тому

      Super

  • @manubhaigohil8935
    @manubhaigohil8935 4 роки тому +1

    BENSRI.SPIKRVINA.PN.TMARO.SUR.AVAJ.BHUJ.MITHO.SUNR.GMIJAY.TEVO.KNTH.TATHATMNE.TMARA.GURUJIA.KHELIVAT.YAD.RAKHVA.JEVI.KHAEI..ABHAR.

  • @Parv_sanathra.999
    @Parv_sanathra.999 4 роки тому

    vijaybhai me vaat saambhdi chhe k lalitaben e Rajkot ni karanpara chowk ni Garbi pan Gavraveli chhe...