ઉપેન્દ્ર ત્રિવેદી | ઉપેન્દ્ર ત્રિવેદી ફિલ્મ | Upendra Trivedi Biography | Upendra Trivedi Na Picture

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024

КОМЕНТАРІ • 259

  • @jitudabhijitudabhi4394
    @jitudabhijitudabhi4394 Рік тому +6

    વાહ ખુબજ સુંદર માહિતી આપી તમારો
    ખુબ ખુબ આભાર ... પણ એક વાત કહુ કે..
    ઉપેન્દ્રભાઈ એક સ્પેશ્યલ વ્યક્તિ હતા
    એમના જેવા કલાકાર હવે બીજી વખત નહીં
    મળે...આપની યાદ હંમેશાં મારા હ્રદયમાં રહેશે
    ઉપેન્દ્ર ત્રિવેદી.
    ગાયો પાછી આપી દે રખાપત નહીતર આજ
    તમારા લોહીમાં પા;શેરીયા પાણા તણાશે
    ફીલ્મ સોનકંસારી અસલ કાઠિયાવાડી
    અંદાજ પણ કરી શકતા હતા.. 🙏👏

  • @chauhanashokbhai4410
    @chauhanashokbhai4410 Рік тому +3

    ધન્ય ધન્ય અભિનય સમ્રાટ
    આવા અભિનય સમ્રાટ હવે કોઈ થયા નથી અને થશે પણ નહિ.
    🌷🙏🏻🌷🙏🏻🌷🙏🏻🌷🙏🏻🌷🙏🏻🌷🙏🏻🌷🙏🏻🌷

  • @jeetendraparmar7366
    @jeetendraparmar7366 Рік тому +6

    ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ જેવા ની આજે ગુજરાતી ફિલ્મો માં ખાસ જરૂર છે ગુજરાતી ફિલ્મો એમના વગર અસ્ત થઈ ગઈ છે આવા મહાન કલાકાર ભાગ્યે જ પેદા થાય

  • @duttuttam8997
    @duttuttam8997 Рік тому +6

    અદલ ઉપેન્દ્ર સાહેબ ની કોપી એક માણસ કરે છે જે દેખાવમાં પણ ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ જેવા જ લાગે છે એમનું કોઈ અંગત અથવા ટ્રસ્ટ હોય તો આવા કલાકારોને આગળ લાવવા માગતું હોય તો કોન્ટેક્ટ આપવા વિનંતી

  • @priyankadesai8794
    @priyankadesai8794 Рік тому +2

    Gujarati Rockstar Upendra Trivedi

  • @shivamISON-t4v
    @shivamISON-t4v Рік тому +1

    ઉપેન્દ્ર ત્રિવેદી ની બધી ફિલ્મો ખૂબ જ સરસ છે તેઓના ડાયલોગ અને અભિનય મને ખુબ જ ગમે છે

  • @rajubhaivanand1781
    @rajubhaivanand1781 Рік тому +4

    ખુબ સરસ સ્ટોરી વારો વિડિયો છે,, આભાર,,🙏🌹👍🙏🌹🙏

  • @tundiyagangaben3526
    @tundiyagangaben3526 Рік тому +3

    અતી સુન્દર માહીતિ. ગુજરાતી મૂવી ના અન્ય જુના કલાકારો વિશે પણ માહિતી આપતા રહેશો.'પાતળી પરમાર' શ્રેષ્ઠ ફીલ્મ છે.

  • @rgrn4567
    @rgrn4567 Рік тому +2

    જય શ્રી કૃષ્ણ ભાઈ
    ઉપેન્દ્ર ભાઈ નો બધાજ ફિલ્મ મા
    સારો અભિનય કર્યો છે
    એમની ખાસિયત એ છે કે
    તેઓ પ્રેમી ના પાત્ર મા ઓતપોત થઇ જતા
    હતા ત્યારે જ એમના અભિનય ને ચાર ચાંદ લાગી જતા જેવુ પાત્ર એવો જ સો ટચ ના સોના જેવું અભિનય
    પરમાત્મા એમના આત્મા ને શાંતી આપે

  • @vishnuahir3248
    @vishnuahir3248 Рік тому +3

    Hri.Hdr.Taramti

  • @umalodhiya2117
    @umalodhiya2117 Рік тому +4

    Very nice nice abhinay samrat

  • @BhimashiDangar
    @BhimashiDangar 3 місяці тому +2

    ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી ફિલ્મો ના નંબર વન હીરો છે તેની બધી ફિલ્મો મને ખુબ ગમે છે તેની સાથે સ્નેહ લતા અને અરવિંદ ત્રિવેદી હોય એટલે બસ મજા આવી જાય તેની ફિલ્મ નવરંગ ચુંદડી મને બહુ ગમે છે રાધે રાધે

  • @rgrn4567
    @rgrn4567 Рік тому +1

    વાહ બહુજ સરસ
    ભાઈ સ્વઃ ઉપેન્દ્ર ભાઈ ની તોલે કોઈ પણ
    કલાકાર ન આવી શકે અભિનય સમ્રાટ નુ
    બિરુદ મેળવનાર મારા તો પ્રિય હતા મારા
    મામા ના દિકરા વિરેશ ભાઈ તુલસીદાસ નાયક તેમની સાથે જ રહેતા છતાં સંજોગો
    વસાત રૂબરૂ મુલાકાત ન થઈ ,,,,ગરવી ગરાસીયો માનવી ની ભવાઈ તેમજ અન્ય ઘણી ફિલ્મોમાં અભિનય કરી ને શ્રેય મેળવનાર આવા બીજા કલાકાર ન થઈ શકે સારો અને લાગણીશીલ સ્વભાવ વાળા
    હતા માન મોભા મા રહીને અભિનય કરનારા ઉપેન્દ્ર ભાઈ ને તોલે દુનિયા
    ના કોઈ પણ કલાકાર ન આવી શકે
    , ,,ભાઈ તમને ખુબ જ અભિનંદન

  • @lilabenpambhar2279
    @lilabenpambhar2279 Рік тому +14

    ભુખ થી ભૂંડી ભીખ, માનવી ની ભવાઈ

  • @keshavbhaipatel173
    @keshavbhaipatel173 Рік тому +7

    ભાદર તારા વહેતા પાણી મને બહુજ ગમી

  • @bhikhupatel1523
    @bhikhupatel1523 Рік тому +9

    ઈડર તાલુકા ના કુકડીયા ગામનું અનમોલ રતન નું પાતળી પરમાર ફિલ્મ આજે પણ કાનમાં ગુંજે છે
    માડી હું તો બાર બાર વરસે આવીયો તોય ના દિઠી મારી પાતળી પરમાર

  • @harshadbhavala9350
    @harshadbhavala9350 Рік тому +4

    જેસલ તોરલ, વીર માંગડાવાળો, રાણકદેવી, શેતલને કાંઠે, હોથલ પદમણી, ભાદર તારા વહેતા પાણી, રાજા ભરથરી, આ દરેક ફિલ્મો મારી ખૂબ જ પ્રિય હતી,

  • @hansmusic2292
    @hansmusic2292 Рік тому +4

    આવી રૂડી અંજવાળી રાત... કેવું મીઠુ પ્રેમ તરબોળ ગીત સ્નેહ લતા સાથે 😊

  • @chandubhaivinchhi2714
    @chandubhaivinchhi2714 Рік тому +2

    ઉપેન્દ્રભાઈ જેવા કલાકાર નો જોટો ગોત્યે જડે નહિ. મારાં માનીતા અભિનેતા હતા, આજે પણ તેમની ફિલ્મો હું મોબાઈલ જોઉં છું.

  • @arvinddungrani2208
    @arvinddungrani2208 9 місяців тому +1

    ગુજરાતી ફિલ્મના પારસમણી એટલે ઉપેન્દ્ર ત્રિવેદી - આવા ક્લાકારને સો સો સલામ

  • @chhayajani6115
    @chhayajani6115 Рік тому +1

    તમને. બધી ફિલ્મોમાં સરસ અભિનય કર્યા

  • @rahulstudio6465
    @rahulstudio6465 Рік тому +1

    મહાન કલાકારને કેમ ભુલાય
    હેમુગઢવી નાટ્યહોલમા તેમની સાથે એક તશ્ચિર લીધેલ જે મારા માટે ગૌરવની વાત છે

  • @lalbhajhalalalbhajhala9020
    @lalbhajhalalalbhajhala9020 Рік тому +3

    આવા સમા઼ટ કલાકાર હવે આ યુગ માં ના મળે .જય માતાજી

  • @janakkotak9706
    @janakkotak9706 Рік тому

    ખુબજ આનંદ થયો મેં સ્વર્ગીય શ્રી ઉપેન્દ્રભાઈ ત્રિવેદી જી ની લગભગ બધીજ ફિલ્મ જોઈ છે જેમાં મને સૌથી વધારે રાજા ભરથરી ગમેલ છે જે મેં થિયેટર માં જ ચૌદ વખત જોયેલ છે ખાતરી પુર્વક કહુ છુ કે આજ પણ મલ્ટી પ્લેકસ મા જો એમની ફિલ્મો રિલીઝ થાય તો રજતજયંતી ઊજવે

  • @jrrajput3849
    @jrrajput3849 Рік тому +4

    અમારો ફેવરિટ હિરો એટલે ઉપેન્દ્ર ત્રિવેદી

  • @satishchaudhari1196
    @satishchaudhari1196 Рік тому +1

    Nishabd chhu temna Java thi, great person , always I love you and miss you sir ,,, 🌹

  • @siyonreuben6216
    @siyonreuben6216 Рік тому +4

    Thank you very much sir. So beauitful memory you have and turn back the pages of my memories. if you believe I never went to see Hindi movie in those days enjoy Gujarat movie of all that sir had acted.

  • @vaghelatakhaji3735
    @vaghelatakhaji3735 2 місяці тому

    માહિતી આપવા બદલ આપનો આભાર ઉપેન્દ્રભાઈ ત્રીવેદી જેવા કલાકારો મલવા impossible

  • @NaginbhaiPandya
    @NaginbhaiPandya 3 місяці тому

    નગીનભાઈ પંડ્યા, પાદરા તા. નું નાનકડું રળિયામણું એવું મહિસાગર કાંઠાનું ગામ !! *ઉપેન્દ્ર ત્રિવેદિ* મારા સૌથી પ્રિય , શ્રેષ્ઠ કલાકાર ! તેઓશ્રી ની બધી જ ગુજરાતી ફિલ્મો મેં જોઈ છે. જસલતોરલ મારી ખુબ જ પ્રિય ફિલ્મ !

  • @gandabhaipatel1374
    @gandabhaipatel1374 Рік тому

    Gujarati kalalar Shri. Upendra ane Arvind Tried ne koti koti vandan,

  • @himsunfilm6671
    @himsunfilm6671 Рік тому +1

    best artist is iupandrbhai

  • @anantrayjoshi7066
    @anantrayjoshi7066 Рік тому

    સાથે બેસવાનો લાભ ઘણો મલ્યો છે.ધન્યવાદ

  • @jitiyarameshbhai5390
    @jitiyarameshbhai5390 8 місяців тому

    ઉપેન્દ્ર ભાઇ ત્રિવેદી ની બધીજ ફિલ્મો અમારી પસંદગીનીજ છે એટલે કોઈ ફિલ્મ નું નામ નહિ આપુ બધીજ ફિલ્મો જોવાલાયક અને જાણવા લાયક હતી માહિતી આપવા બદલ ધન્યવાદ

  • @ChanubhaiRanipa
    @ChanubhaiRanipa 2 місяці тому

    Na bhto na bhavishyati......the great Gujarati artist. U p e n d r a ji

  • @gautammistry3549
    @gautammistry3549 3 місяці тому

    અસરાની ની ગુજરાતી ફિલ્મ નું.લીસ્ટ upload કરશો.

  • @BhratDesaiAmbliyasan
    @BhratDesaiAmbliyasan Рік тому +41

    હવે ઉત્તર ગુજરાતમાં આવા કલાકારો નહીં જન્મે આઇ મિસયુ અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ભાઈ ત્રિવેદી..⚘🙏😭

  • @હસમુખભાઈડોડીયાહસમુખભાઈડોડીયા

    ઉપેન્દ્રભાઈ ની તમામ ફિલ્મો મેં જોઈ છે

  • @bharatthakkar7776
    @bharatthakkar7776 Рік тому +6

    All fillms of upendr treevedi are awesome 👌❤👍

  • @chintanthakkar731
    @chintanthakkar731 Місяць тому

    Talent cannot be purchasefrom market, whether it's Upendra trivedi or Amitabh Bachchan.
    Upendra Trivedi was super talented actor.

  • @darshinishah8977
    @darshinishah8977 Рік тому +4

    Garvo garasiyo please share his personal history wife name , and sons Daughter etc

  • @RajendraChaudhary-sf8yr
    @RajendraChaudhary-sf8yr 5 місяців тому

    अभिनय सम्राट
    उपेंद्र त्रिवेदी
    उपेंद्र त्रिवेदी
    अने
    फक्त उपेंद्र त्रिवेदी
    उपेंद्र त्रिवेदी भाईश्री ने कोटी कोटी प्रणाम

  • @sureshbhaidave567
    @sureshbhaidave567 7 місяців тому

    Veri Nice nice Abhinay Smarat Upendra bhai Trivedi

  • @minaxisurelia7979
    @minaxisurelia7979 Рік тому

    I love upedrtrivedi seen sati ansoya bhader tara vaheta pani

  • @vikramkarmur1896
    @vikramkarmur1896 Рік тому +3

    રા નવઘણ મેહુલો લુહાર

  • @jitujadav7919
    @jitujadav7919 Рік тому +2

    Jesal toral 🙏

  • @વીરેન્દ્રભાઇ.વાળા

    Gujarat na mahan kalakar ne shat shat VANDAN

  • @prajapatiarvind2465
    @prajapatiarvind2465 Рік тому +1

    લાટ સાહેબ હોત તો લેત,પણ કણબી છું,એટલે નહિ લઉં...ફિલ્મ માનવીની ભવાઈ.

  • @vishnuahir3248
    @vishnuahir3248 Рік тому

    મિસ યુ અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ભાઈ ત્રિવેદી જય ગરવી ગુજરાત

  • @priyankadesai8794
    @priyankadesai8794 Рік тому

    રાજા ભરથરી બેસ્ટ ફિલ્મ

  • @saileshrathodiya5594
    @saileshrathodiya5594 Рік тому +5

    ભાદર ર્તારા વહેતા પાણી... હોથલ પદમણી..જેસલ તોરલ .. રાજા ભરથરી... પાતળી પરમાર.. અને માણવી ની ભવાઈ ....અનેકવાર જોઈ ને હજી પણ જોઈસ

  • @maheshmodi1730
    @maheshmodi1730 Рік тому +4

    કચ્છ જી ધરતી જો કરો નાગ.. 🙏
    મિસ યુ ઉપેન્દ્ર ત્રિવેદીની..
    મિત્ર જો શક્યા હોય તો સ્નેહલતા સાથે ની તેમની ફિલ્મો નું લીસ્ટ share કરો..

  • @Ansuyabhimani09
    @Ansuyabhimani09 Рік тому +13

    મને ઉપેન્દ્ર ત્રીવેદ્દી ની બધી ફિલ્મો ગમે છે👏👏👏 દિકરો મારો લાડકવાયો ફિલ્મમાં જે 'હા ઈસમે કયાં હે' એ ડાયલોગ મારો ફેવરિટ છે આજે પણ તે ડાયલોગ સાભળી ને એમ થાય કે હજી આપણા દિલ માં હમેશાં જીવતા છે👏👏

  • @nagjibhaibharwad6689
    @nagjibhaibharwad6689 Рік тому +2

    Manvi ni bhavai

  • @priyankadesai8794
    @priyankadesai8794 Рік тому +1

    Nice information 👌

  • @HUSSEINBhai-ms7yrસાદબેનસાદબેન

    ભાદરતારાવેતાપાણીહોથલપદમણી❤❤❤❤❤

  • @thakorbhaipatel2663
    @thakorbhaipatel2663 Рік тому

    Sat sat vandan

  • @kalajain5828
    @kalajain5828 Рік тому +2

    Patliparmar 🌹verinaiaektar

  • @NatubhaiDabeli
    @NatubhaiDabeli 3 місяці тому +1

    ઉપેન્દ્ર ત્રિવેદી જો કોઈ ફિલ્મ હીરો નથી

  • @Ansuyabhimani09
    @Ansuyabhimani09 Рік тому +3

    Gujrati filmono jiv hata upendra trivedi ◦•●◉✿🌹Superb🌹✿◉●•◦🍀🌹𝙇𝙖𝙯𝙖𝙬𝙖𝙗 🌹🍀🍀🌹𝙇𝙖𝙯𝙖𝙬𝙖𝙗 🌹🍀superb abhineta abhinay smrat

  • @thakorgalaji7666
    @thakorgalaji7666 Рік тому

    ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ ની ફિલ્મો ફેમિલી સાથે મળીને જોઈ શકાય થી હતી
    જેશલ તોરલ

  • @bharatbataparia2011
    @bharatbataparia2011 Рік тому +1

    માલવપતિ મુંજ મારી પ્રિય ફિલ્મ છે

  • @hasmukhpatel7693
    @hasmukhpatel7693 Рік тому +1

    Jay mataji

  • @nareshbhairadadiya1352
    @nareshbhairadadiya1352 2 місяці тому

    setal ne kadhe
    jay swaminarayan

  • @jagmalbhaivala6971
    @jagmalbhaivala6971 Рік тому +2

    મર્યાદામા અભિનય કર્યો હતો

  • @dharmeshmehta5540
    @dharmeshmehta5540 Рік тому

    સરસ ધન્યવાદ

  • @jagdishbhaidave4534
    @jagdishbhaidave4534 Рік тому +4

    Lalvadipholvadi

  • @gunjankumarbabulal1223
    @gunjankumarbabulal1223 Рік тому +1

    JAY SHREE RAM

  • @bhavangamara4823
    @bhavangamara4823 Рік тому

    માનવિનિ ભવાઈ

  • @anumakwana8483
    @anumakwana8483 Рік тому

    Patli prmar 👍👍

  • @malharthakkar845
    @malharthakkar845 Рік тому +2

    👌👌

  • @rajanparmar4220
    @rajanparmar4220 Рік тому

    Badhij film khubaj saras che

  • @harjivanbhaipatel3800
    @harjivanbhaipatel3800 Рік тому

    જેસલ તોરલ, પાતળી પરમાર, સોન કંસારી

  • @narendrapatel3909
    @narendrapatel3909 Рік тому +1

    માનવી ની ભવાઈ

  • @Fact_finder-91
    @Fact_finder-91 Рік тому

    Super duper hit filmon ke post sahit 10 filmon ke naam bataave

  • @dhirajbhaisumara4153
    @dhirajbhaisumara4153 3 місяці тому

    જેસલ તોરલ

  • @queendance819
    @queendance819 Рік тому +1

    હોથલ પદમણી

  • @knowledgeofworld661
    @knowledgeofworld661 9 місяців тому

    Veer mongdavalo & raja bhartaari

  • @chudasamajayshreeba
    @chudasamajayshreeba Рік тому +1

    5

  • @rameshbhaiparmar9324
    @rameshbhaiparmar9324 3 місяці тому

    Mane.upendrbhai.ni.film.khub.gam

  • @shivshivaproduction4845
    @shivshivaproduction4845 Рік тому

    Super duper actor upendra trivedi

  • @pragnajoshi5066
    @pragnajoshi5066 Рік тому +1

    ઉપેન્દ્ર ભાઈ ત્રિવેદી ને જોવા એજ એક ઊત્તમ લ્હાવો હતો એમાં પણ ફિલ્મ ભાદર તારા વહેતા પાણી માં જે અભિનય કર્યો છે અને મારા ગળા ના હમ એમની અભિનેત્રી સ્નેહલતા જીને આપી રાજાનાં દરબારમાં મેઘરાજા ને વરસવા માટે જે ગીત ગાયું હતું સૉરી તે તો હવે એટલું યાદ નથી પણ એ ગીત પછી જે સૂકાઈ ગયેલી ભાદર નદી માં પાણી આવી જાય છે અને એમની પત્ની ને એમણે આપેલા ગળાના હમ થી જે એક ડગલું પણ આગળ હટતાં નથી અને એ નદી માં તણાઈ ગયા પછી નો જે ઉપેન્દ્ર ભાઈ ત્રિવેદી ની વલોપાત કરતી એક્ટિંગ ફિલ્મ પૂરી થઈ ત્યાં સુધીમાં કરી છે એને દાદ દેવી પડે એવી તો એમણે ઘણી ફિલ્મોમાં અને નાટકોમાં અભિનય કર્યો છે સો સો સલામ છે તેમના વ્યક્તિત્વ અને તેમના કામને આજે તેઓ સદેહે હયાત નથી પણ એમને ચાહતા લોકો માં એમનું સ્થાન મહત્ત્વનું છે.

  • @senamavinodbhai6810
    @senamavinodbhai6810 Рік тому +1

    🌹🙏🌹

  • @sumanshah1537
    @sumanshah1537 Рік тому

    Jai shree ram hanuman

  • @paragnayi3158
    @paragnayi3158 Рік тому

    Manvini bhavai

  • @divytej
    @divytej Рік тому

    Khub saras video

  • @amratdesai9493
    @amratdesai9493 Рік тому

    Very nice hiro upendra trivedi

  • @bhupendramistry219
    @bhupendramistry219 Місяць тому

    Very good

  • @vishnubhaipatel8357
    @vishnubhaipatel8357 Рік тому +1

    Lady makrani

  • @asarimaganbhai6245
    @asarimaganbhai6245 Рік тому +1

    Kamal to Village ma pan kilechhe Bhai 🙏 ma village horo Upendra Kumar 🏹🏹🏹🏹

  • @sobhnabharda2454
    @sobhnabharda2454 Рік тому +1

    સોનકસારી

  • @PrahladChaudhry-c2k
    @PrahladChaudhry-c2k 9 місяців тому

    Very good 👍

  • @ravibasia3321
    @ravibasia3321 Рік тому +2

    Bhadar tara vaheta pani -manvi ni bhavai

  • @chandrakantvaghela5823
    @chandrakantvaghela5823 Рік тому

    Maara Priy kalakar

  • @mukeshpatel4142
    @mukeshpatel4142 Рік тому

    Darek roll karava mate khub saras

  • @hasmukhbhaihasmukhbhai1579
    @hasmukhbhaihasmukhbhai1579 Рік тому +2

    🙏🏽🙏🏽🙏🏽

  • @mohanbhaigujjar6480
    @mohanbhaigujjar6480 Рік тому +1

    Patali Paramar

  • @sudhirbotadra8665
    @sudhirbotadra8665 5 місяців тому

    Liludi Dharti Amaragam Gadhali Saurashtra Ma Bani Hati ..1966 ma relies 1966 ma thai hati...

  • @GojiyaMerubhai
    @GojiyaMerubhai 9 місяців тому

    જા જા ભુખલી બારશ.

  • @dbpatel7772
    @dbpatel7772 Рік тому +1

    Abhinay. Samrat. Idar. Coleg. Khate. Bhajvel.........

    • @harshadupadhyay6206
      @harshadupadhyay6206 Рік тому

      સાબરકાંઠા ના જ્ઞાનપીઠ બુદ્ધિમંત કે આવા(ઇન્દોર)નૈસર્ગિક પ્રતિભાવંત કેવળ સદ્ભભાગ્યજ
      બાકી આપણો પ્રાંત(શિક્ષણ, સમાજ)"હાથમતિ"થી આગળ આવવો બાકીજ છે.

  • @sarojadvocate1717
    @sarojadvocate1717 Рік тому

    Raja bharthaii,Hothal padmani