Це відео не доступне.
Перепрошуємо.

અલંગ શીપયાર્ડનો આવો વીડિયો તમે નહીં જોયો હોય| Alang ship breaking yard| alang market| mega sale|

Поділитися
Вставка
  • Опубліковано 8 жов 2020
  • અલંગ શીપયાર્ડનો આવો વીડિયો તમે નહીં જોયો હોય| Alang ship breaking yard| alang market| mega sale|
    gujaratના bhavnagarમાં અલંગ શિપ બ્રેકિંગયાર્ડ આવેલું છે અહીં અલંગના ખાડા એટલે કે અલંગ નજીક આવેલાં પ્લોટ કે જ્યાં શિપ, જહાજ કે તૂટવા આવતા ક્રૂઝમાંથી નીકળતી ચીજવસ્તુઓ વેચાવા માટે આવતી હોય છે. ભાવનગરના અલંગ નજીક આવા અસંખ્ય ખાડા આવેલાં છે. જેની આ વીડિયોમાં virtual TOUR કરી છે. અહીં BIG DISCOUNTમાં દરેક ચીજવસ્તુઓ મળે છે. જેમ કે Gujarti bazar, ravivari marketમાં આપણે વસ્તુઓ અડધા ભાવમાં મળે છે. એ જ રીતે અહીં भावनगर अलंग यार्ड એટલે કે भावनगर का अलंग शिप ब्रेकिंग यार्ड જે એશિયાનું સૌથી મોટો જહાજ ભાંગવાનો વાડો છે. જેની નજીક આ સૌથી સસ્તુ માર્કેટ પણ આવેલું છે. અહીં તમે ખાડામાં વેચાતી ચીજવસ્તુઓ જોઈને કહેશો કે આ તો Best sale, big sale છે. biggest sale, biggest discount છે.
    Topics and Queries Included:
    1) Alang plot
    2) bhavnagar ship breaking
    3) અલંગના ખાડા
    4) અલંગના પ્લોટ
    5) અલંગમાં અડધા ભાવે ચીજવસ્તુ
    6) અલંગમાં વજનના ભાવે બજાર
    7) અડધી કિંમતમાં ચીજવસ્તુ
    8) ગુજરી બજાર, રવિવારી બજાર
    9) સૌથી સસ્તુ માર્કેટ
    10) ગુજરાતનું ફરવાલાયક સ્થળ
    11) ગુજરાતનું બેસ્ટ પિકનીક પ્લેસ
    12) ખાસ જોવાલાયક સ્થળ
    13) ગુજરાતનું જોવાલાયક સ્થળ
    14) cheapest market, cheapest furniture
    15) cheapest household, crockery
    16) cheapest home products
    ---------------------------------
    Social links
    Twitter: / mufskapasi
    Facebook: / mkbook85
    UA-cam: / mkbook

КОМЕНТАРІ • 205

  • @raviramdevthala4499
    @raviramdevthala4499 3 роки тому +6

    અલંગ શીપ યાર્ડમાં શીપની નિકાળેલી વસ્તુઓ ખુબ જ સરસ હોય છે, મેં પણ ઘણી વખત મુલાકાત લીધી છે. પરંતુ ઘણા બધા ખાડા એવા પણ છે કે જ્યાં બહાર માર્કેટમાથી વસ્તુઓ લાવી મોટા પ્રમાણમાં વેચાણ કરવામાં આવે છે.

    • @MKBook
      @MKBook  3 роки тому

      હા, એ મે પણ સાંભળ્યું છે. તમારી વાત સાચી છે...

    • @kuntalsolanki7996
      @kuntalsolanki7996 3 роки тому +1

      Pan jene vastuo ni parakh joy ena mate sonu che alaang..

    • @MrDGbhil
      @MrDGbhil 3 роки тому +1

      આ વિડિઓ મા દેખાડે તે બધી વસ્તુ ગુજરાત ની જ છે શિપ ની નથી અને ચાયના ની વધુ હોય

    • @kuntalsolanki7996
      @kuntalsolanki7996 3 роки тому +1

      @@MrDGbhilna amathi ghani ship ni che.. Tamare shodhvu pade..

    • @dipakvariya7403
      @dipakvariya7403 3 роки тому

      સાચી વાત છે

  • @santoshdangode3636
    @santoshdangode3636 2 роки тому +1

    Must

  • @krishnapatel9735
    @krishnapatel9735 2 роки тому +1

    Wonderful

  • @pankajgurjar1013
    @pankajgurjar1013 3 роки тому +2

    Saras che video.

  • @sureshsaini5330
    @sureshsaini5330 3 роки тому +1

    Superb Vah

  • @pravinsolanki9698
    @pravinsolanki9698 3 роки тому +2

    સુપર છે ભાઇ

  • @user-qq1vb1yi3u
    @user-qq1vb1yi3u 3 роки тому +3

    પરમાર હરેશ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ 👍👍👍❤️❤️

  • @2525nuts
    @2525nuts 3 роки тому +2

    Superb information shared....!!👌👌👍👍

    • @MKBook
      @MKBook  3 роки тому

      Thanks a lot.. plz share the video...

  • @beingpradnyavlogs
    @beingpradnyavlogs 3 роки тому +1

    Awesome

    • @MKBook
      @MKBook  3 роки тому

      Thanks a lot...

  • @kuntalsolanki7996
    @kuntalsolanki7996 3 роки тому +2

    Adbhut.. Background music..

  • @an2320
    @an2320 3 роки тому +3

    Thank you so much sir તમે આ વિડિયો બનાવા માટે... આ shope નું કોઈ ઓનલાઇન profile છે કે... કારણ કે મારા જેવાં જે હાલ ગુજરાત બહાર રહેતા હોય તો ઓર્ડર કરી શકીએ...

    • @MKBook
      @MKBook  3 роки тому

      ના, અને આમ પણ અલંગમાંથી ખરીદીની એક શરત છે કે તમે રૂબરૂ ત્યાં જાઓ, ચકાસો, ચકાસો, બારગેઇન કરો અને ખરીદો!

  • @muhammadmuneernp5720
    @muhammadmuneernp5720 2 роки тому

    Chay.chay.

  • @kuntalsolanki7996
    @kuntalsolanki7996 3 роки тому +2

    Nd Adbhut information

    • @MKBook
      @MKBook  3 роки тому +1

      So nice of you

  • @ushasharma6373
    @ushasharma6373 3 роки тому +1

    Love your v.d thanks for sharing fr uk

    • @MKBook
      @MKBook  3 роки тому

      Thanks a lot👍plz share in your near and dears

  • @shardachavda4893
    @shardachavda4893 3 роки тому +1

    Nyc place ha....superb video

    • @MKBook
      @MKBook  3 роки тому

      Thanks a lot

  • @bhavanawaghelavideoder5607
    @bhavanawaghelavideoder5607 3 роки тому +1

    Saras

  • @Dharmendra...
    @Dharmendra... 3 роки тому +2

    ખુબજ સરસ જાણકારી આપી તમે.👍👍👍

    • @MKBook
      @MKBook  3 роки тому

      thanks a lot....

  • @varsha5555
    @varsha5555 3 роки тому +1

    ખાડા નંબર

  • @monalikadiya8958
    @monalikadiya8958 3 роки тому +2

    Nice video,nice information

  • @kinjalsolanki7225
    @kinjalsolanki7225 3 роки тому +1

    Wow....its so unique....i never knew it abt this....thank u for this information sirji

    • @MKBook
      @MKBook  3 роки тому

      So nice of you

  • @sapraashvinashvin1679
    @sapraashvinashvin1679 3 роки тому

    Sachu

  • @varshapatel6018
    @varshapatel6018 3 роки тому +1

    Online Website banavi ne sell karo to more people buying everything

  • @mankdaabdeali8860
    @mankdaabdeali8860 3 роки тому +1

    વાહ ખુબજ સરસ અને મેહનત થી વિડિયો બનાવ્યો છે ખુબજ સરસ જાણકારી આપી છે આ વીડિયો માં તમે👌👌👌

  • @thakorbhikhabhaithakor9526
    @thakorbhikhabhaithakor9526 2 роки тому +1

    eletrik.wair.kya.praice.milta.he

  • @neelamrajpal2416
    @neelamrajpal2416 3 роки тому +2

    Price nahi bataya ye Adress kaha pur hai

  • @ManojYadav-et4nd
    @ManojYadav-et4nd 2 роки тому

    Aap ko kuchh items k kimat bhi betani chahiye

  • @ashrafunnissa6920
    @ashrafunnissa6920 3 роки тому +1

    Plz make videos in Hindi I like your videos

    • @MKBook
      @MKBook  3 роки тому

      thanks, yes, going to launch new channel in hindi...

  • @safarnamawithchetan7352
    @safarnamawithchetan7352 3 роки тому +1

    Superb information sir ji

    • @MKBook
      @MKBook  3 роки тому +1

      Thanks and welcome

  • @maheshsolanki4555
    @maheshsolanki4555 3 роки тому +2

    boss kimat puchhi ne ek ek vastu nu semple batyu hot tua maja aavat.

    • @MKBook
      @MKBook  3 роки тому

      મહેશભાઈ, સાચી વાત પણ આ પ્લોટના જે માલિક છે એમનું કહેવું હતું કે તમે કિંમત ના બતાવતા અમારે વસ્તુના ભાવ સમય સમય પર ડિમાન્ડ અને સ્ટોક પ્રમાણે અલગ અલગ લેવા પડે છે માટે.

  • @maheshmehta4694
    @maheshmehta4694 3 роки тому +4

    Bhai sastu kai nahi male.
    Kilo no bhav ne nag ma fervo to bahar na bhav thi monghu hase.
    Ha range ghani hase, tya jav atale binupyogi vastu ghani khariday jay chhe.

    • @MKBook
      @MKBook  3 роки тому

      mahesh bhai, evu pan nthi jo tamne proper vastu shodhta aavde to sasti pan mali jay chhe...

    • @cxcwallis
      @cxcwallis 3 роки тому

      It's costly and used

  • @preethachaudhury1390
    @preethachaudhury1390 3 роки тому +2

    Excellent collection. Can you give directions on how to reach Alang from Mumbai by road? How much distance? Time taken.

    • @MKBook
      @MKBook  3 роки тому

      Yes sure! there are 2 options. 1st you can come to Dahej port by road. from dahej you can take ro-ro ferry to ghogha. from ghogha you can reach alang by road in almost an hour. second is you have to come ahmedabad straight. then you can come to bhavnagar and then to alang. all by road. its almost 650 km by road. and can take almost 14 hours of drive!

  • @jagadishhispatel6234
    @jagadishhispatel6234 3 роки тому +1

    वहां पर आकर पता चलेगा कीतना महंगा मिलता है हम जाकर आऐ

    • @MKBook
      @MKBook  3 роки тому

      महंगा भी है और अगर आप ढूंढ पाये तो कूछ चीजे काफी सस्ती भी है।

  • @vandanahasrajani3215
    @vandanahasrajani3215 3 роки тому +1

    I see often often video

  • @rgt7004
    @rgt7004 Рік тому

    Not true...Very expensive market .on camera and reality difference

  • @prakashbeek4811
    @prakashbeek4811 2 роки тому +1

    Bed sheet price?

  • @dhankumarnegi2507
    @dhankumarnegi2507 3 роки тому +1

    Superbbb!!!!

  • @gkspatel1980
    @gkspatel1980 3 роки тому +1

    બહુ ભાવ લેછે

  • @chetnapatel9700
    @chetnapatel9700 2 роки тому +1

    Sunday na khulu hoy chhe aa Alang market

  • @PravinPatel-nb6mq
    @PravinPatel-nb6mq 3 роки тому +1

    All these items are not from ships instead they are from indian market.

    • @MKBook
      @MKBook  3 роки тому

      Yes, they mix it sometime but not all items as I told by locals

  • @theberyboy2299
    @theberyboy2299 3 роки тому +2

    કયા ગામમા છે અમારેલેવુછે

  • @HemantKrRao
    @HemantKrRao 3 роки тому +1

    Haaa buddy Give the proper rate an proper information

    • @MKBook
      @MKBook  3 роки тому +1

      its because the owner dont want to reveal all their rates in the video...you can buy it from a hundred rupee to four hundred rupee per kilogram. its matter to their rate band.

  • @user-qq1vb1yi3u
    @user-qq1vb1yi3u 3 роки тому +1

    પરમાર હરેશ ❤️❤️🙏🙏👍

  • @khushipatadiya7126
    @khushipatadiya7126 3 роки тому +1

    વસ્તુઓની હોમ ડીલેવરી થાય છે

    • @MKBook
      @MKBook  3 роки тому

      ના, હોમ ડિલિવરી તો નથી થતી પરંતુ અલંગના બજારમાંથી વસ્તુઓ ખૂબ ચકાસીને લેવી પડે એટલે જાતે જોઈને ખરીદી કરવી જ હિતાવહ છે

  • @ErrorBoy8038
    @ErrorBoy8038 3 роки тому +3

    અલગથી મળતાં GYM ના સાધનો ઉપર 📹 બનવો ને. કાતો addresse મોકલો...

    • @MKBook
      @MKBook  3 роки тому +1

      ठीक है, नेक्स्ट राउन्ड मे कोशिश करुंगा की मै आपकी रिकवेस्ट मुताबिक बना पाउं

    • @ErrorBoy8038
      @ErrorBoy8038 3 роки тому +1

      @@MKBook ek छोटी-सी request he भाई. meri छोटी-सी ચેનલ છે એની link છે 👇
      ua-cam.com/channels/0Pp5Uagy7ht_4rWM7nE7Ng.html
      # કરના place🙏.

    • @MKBook
      @MKBook  3 роки тому +1

      भाई, अगर सक्सेस पानी है तो ऐसे स्टेटस वीडियो न बनाओ, कूछ जेन्युईन बनाओ सक्सेस जरूर मिलेगी भाई. बेस्ट ओफ लक

    • @ErrorBoy8038
      @ErrorBoy8038 3 роки тому +1

      भाई काब बनाएंगे 📹 🎥 विंटर खत्म हो जाएगा तो प्रॉब्लम्स होगा.. जल्दी बनाऊं.🙏

  • @vandanahasrajani3215
    @vandanahasrajani3215 3 роки тому +1

    Thrice see

  • @rakshapandya3565
    @rakshapandya3565 3 роки тому +1

    State city vilege

    • @MKBook
      @MKBook  3 роки тому

      રાજ્ય-ગુજરાત , જિલ્લો-ભાવનગર
      Bhagvati traders
      mukesh pandya : 9426464196

  • @hemanginishah414
    @hemanginishah414 3 роки тому +1

    Too nice variety. Will you give a perfect address please.

    • @MKBook
      @MKBook  3 роки тому

      Yes, Why not!

    • @MKBook
      @MKBook  3 роки тому

      its Alang ship breaking yard, 50km away from bhavnagar! bhavnagar is located in saurashtra. you can contact him: Bhagvati traders
      mukesh pandya : 9426464196

  • @sravanisiddula264
    @sravanisiddula264 3 роки тому +1

    Is they used ones ....can u reply in english or in hindi.

    • @MKBook
      @MKBook  3 роки тому

      ya basically its 60 to 70% used ones....and 20 to 30% totally new also as they recover fresh stock also from the ship.

  • @appecsolution2645
    @appecsolution2645 3 роки тому

    Bhai hindi me bhi explain karo

  • @hamidhussain1960
    @hamidhussain1960 3 роки тому +1

    Plz speak in Hindi

  • @sagarparisagarpari1202
    @sagarparisagarpari1202 3 роки тому +1

    તમારો નંબર મોકલો રાજકોટ મા છે કે ભાવનગર મા છે ખબર પડે ભાઈ

    • @MKBook
      @MKBook  3 роки тому

      રાજકોટમાં નહીં ભાવનગર જીલ્લાના અલંગમાં. ભાવનગરથી 50 કિલોમીટર દૂર છે અલંગ. અલંગમાં આ પ્રકારનું આખું બજાર છે.
      Bhagvati traders
      mukesh pandya : 9426464196

  • @Kingdone-1
    @Kingdone-1 3 роки тому +1

    Bhai mini freej hoy to btavone

    • @MKBook
      @MKBook  3 роки тому

      Ben, bijo freeze no video chhe e joi lo. Ema mini freeze chhe

  • @saffronenterprises9724
    @saffronenterprises9724 3 роки тому +1

    Video india me dikhata hai hindi bole to aacha

  • @arifmakkan4063
    @arifmakkan4063 3 роки тому +1

    Every thing is not from ship

    • @MKBook
      @MKBook  3 роки тому

      હા, એ વાત સાચી, અમૂક અહીં બહારથી પણ મળે છે.

  • @avnipandya2578
    @avnipandya2578 3 роки тому +1

    Aa mahua jata rasta ma aave?

    • @MKBook
      @MKBook  3 роки тому

      ભાવનગરથી મહુવા જતા રસ્તામાં ત્રાપજ ગામ આવે છે ત્યાંથી 10 કિલોમીટર અંદર તરફ અલંગ છે

    • @avnipandya2578
      @avnipandya2578 3 роки тому +1

      @@MKBook Ok. Thank you.

  • @pritiparmar4564
    @pritiparmar4564 3 роки тому +1

    Sir kejo

    • @MKBook
      @MKBook  3 роки тому

      Alang (bhavnagar jilla ma) bhavnagar city thi 50km dur aavelu chhe..

  • @raniparina6595
    @raniparina6595 Рік тому

    Pakku address nahi mukavanu kai karan

  • @aapkarajesh7000
    @aapkarajesh7000 3 роки тому +1

    Pls make it in hindi also ....pls

    • @MKBook
      @MKBook  3 роки тому

      Sure, will try next time👍

  • @shaileshshah5066
    @shaileshshah5066 3 роки тому

    Is it all Used Items?

    • @MKBook
      @MKBook  3 роки тому

      Yeah, many of it used! but you can find few fresh items as well! there are plenty of options!

  • @rekhalave
    @rekhalave 3 роки тому +1

    Kon se city me he

    • @MKBook
      @MKBook  3 роки тому

      Yeh bhavnagar district ke alang me

  • @rakshapandya3565
    @rakshapandya3565 3 роки тому +1

    Adres su che kya avelu che

    • @MKBook
      @MKBook  3 роки тому

      આ ભાવનગર જિલ્લામાં તળાજા જતાં આવે છે. ભાવનગરથી 50 કિલોમીટર દૂર

  • @RonakPatel-hh5kz
    @RonakPatel-hh5kz 3 роки тому +2

    Aa kya aavelu se address aapo

    • @MKBook
      @MKBook  3 роки тому

      aa bhavnagar jilla ma chhe...bhavnagar city thi 50km dur....alang ship breaking yaard

  • @kantilalpatel3014
    @kantilalpatel3014 3 роки тому +1

    Alang ship breaking yard ma Java mate koi permission leva pade ?? N if yes to koni levani hoy????

  • @sravanisiddula264
    @sravanisiddula264 3 роки тому

    Thank you for ur reply.....nd can you make video on furniture and decorative items.....i had heard that they available there.....that s y im asking.....is there any thing relate to above type in alang...plz make video.

    • @MKBook
      @MKBook  3 роки тому

      Yes, i m going there in nearby time and will surely make more vidoes...

    • @cxcwallis
      @cxcwallis 3 роки тому

      Maximum alternated furniture you get only few brands you will get but the price is high

    • @cxcwallis
      @cxcwallis 3 роки тому

      Maximum alternated furniture you get only few brands you will get but the price is high

  • @mrchevy.s2427
    @mrchevy.s2427 3 роки тому +1

    Is some og this stil for sale?

    • @MKBook
      @MKBook  3 роки тому

      yeah, you would find many of things still there. because its a round the year business.

  • @RonakPatel-hh5kz
    @RonakPatel-hh5kz 3 роки тому +1

    Kya aavelu se aa alang ? Address aapone

    • @MKBook
      @MKBook  3 роки тому

      alang bhavnagar district ma chhe...bhavnagar thi 50km, ahmedabad thi 220 km...

  • @1ksubscriberswithoutanyvid952
    @1ksubscriberswithoutanyvid952 3 роки тому +2

    Aap log video bnalata pr rate ka to idea deta nhi video ka kya fayda jab tak full information nhi ho

    • @MKBook
      @MKBook  3 роки тому

      bhai, mere usme kya hota hai. yeh jo plot wale hote hai na woh apne in general price hi batane ko bolte hai kyonki unke dhandhe me bhav badalte rehte hai..to shoot ke doran woh log apne ko exact daam nahi batate. vaise to vaha par kuchh crocery 60 rupay kilo ki thi lekin maalik ne bola ke bhai aap 100 rupay hi batana. ab kya kare unki property me shoot kar rahe hai to unki baat manni to padegi na....

    • @saffronenterprises9724
      @saffronenterprises9724 3 роки тому

      Sahi baat kahi vedeo banane wale ko like se matalab shop wala bolata hai one customer 25 thousand. purchase

  • @dineshravani6519
    @dineshravani6519 3 роки тому +1

    Amuk dukan vala to publik ne bevkuf banave che rajkot. morbi. amdavad.thi khridine alang ma veche che .Koee imported item nathi hoti .

    • @MKBook
      @MKBook  3 роки тому

      ના, દરવખતે એવું નથી હોતું. તમારી વાત સાચી પણ એવા પ્લોટમાં તમે જશો એટલે તુરંત જ અંદાજો આવી જશે.

  • @shreyanshgupta9490
    @shreyanshgupta9490 3 роки тому +1

    Kuch rate ho bataoo
    Tab N Koi Aayegaa

    • @MKBook
      @MKBook  3 роки тому

      Guptaji, usme achha hai ki jo owner hai woh chijo ke rate on camera reveal karna nahi chah rahe the. kyonki unke waha kai baar rate fluctuate hote rahte hai. isiliye rate nahi bataye. ha itna jaroor hai ki aapko 100 rs. se 400 rs. tak kilo me achhi chize mil jati hai...

  • @user-hv6ps1zo7q
    @user-hv6ps1zo7q 3 роки тому +1

    Headphones malshe?

    • @MKBook
      @MKBook  3 роки тому

      Electronics item male to chhe pn ekdam fresh malvana chance ochha chhe..

    • @cxcwallis
      @cxcwallis 3 роки тому

      No better online shopping

  • @bhanubensolanki1228
    @bhanubensolanki1228 Рік тому

    અમદાવાદમાં અલંગ ક્યાં આવેલું છે

  • @piyushjogi7654
    @piyushjogi7654 3 роки тому +1

    Are k I sastu nthi.....ana krta ghar pase mle a bdhu sastu hoi 6...
    Tya loko mareket mathi lav ne vechva lagya 6 hve....atle bv koye tya leva no moh n rakhvo

    • @MKBook
      @MKBook  3 роки тому

      ના એવું પણ નથી ભાઈ, તમને શોધતા આવડે અને ભાવ પણ થોડો ઘણો કરતા આવડે તો ઘણું સારું મળી જાય છે...

  • @yashgoswami5374
    @yashgoswami5374 3 роки тому +1

    water bottle ni shu price hati tya ?

    • @MKBook
      @MKBook  3 роки тому +1

      એ પણ વજનમાં જ હતી...કેટલીક જ નંગ પર હતી પણ તમને 50 રૂપિયાથી માંડીને 150 રૂપિયામાં બેસ્ટ મળે એ રીતની રેન્જ હતી...

    • @rinkalpatel7234
      @rinkalpatel7234 3 роки тому +1

      kyaa aaivu 6 aa

    • @MKBook
      @MKBook  3 роки тому

      @@rinkalpatel7234 alang, 50 km from bhavnagar

  • @shailendrabiswasray3538
    @shailendrabiswasray3538 3 роки тому +1

    Courier ho jayega kya

    • @MKBook
      @MKBook  3 роки тому

      NO courier facility...

  • @pritiparmar4564
    @pritiparmar4564 3 роки тому

    Kya aavelu 6 alag

  • @adammir8974
    @adammir8974 3 роки тому +1

    Kimat to yar batao vastuni

    • @MKBook
      @MKBook  3 роки тому

      કિંમત વસ્તુની ક્વોન્ટીટી અને સમય પ્રમાણે અલગ અલગ હોય છે એટલે જ ખાડાના માલિકે જ વિનંતિ કરી હતી કે બને તો કિંમત ના દર્શાવતા

  • @dr.nishapatel7360
    @dr.nishapatel7360 3 роки тому +1

    Tmaro avaj RJ Dhvanit jevo che

    • @MKBook
      @MKBook  3 роки тому

      Thanks for the compliment, Yes hu NEWS anchor pn chhu ane Voice over artist pn chhu...

  • @narendrapancholi1764
    @narendrapancholi1764 3 роки тому

    ભાવ પૂછો

  • @neetapolara4283
    @neetapolara4283 3 роки тому

    Shshtu Kauai nathi

  • @pravinnizama2299
    @pravinnizama2299 3 роки тому +1

    પ્લોટ નંબર લખી શકાય

    • @MKBook
      @MKBook  3 роки тому

      તમને જોઈએ તો કોન્ટેક્ટ નંબર આપી દઉં..એક્ચ્યુઅ્લી શરૂઆતમાં જ મે તેનું પાટિયું અને નંબર દેખાડ્યાં જ છે. જો આપે જોયું હોય તો...

  • @Fancybizmkt
    @Fancybizmkt 3 роки тому +1

    New or use?

    • @MKBook
      @MKBook  3 роки тому

      શિપમાંથી નીકળતી વસ્તુ હોય એટલે મોટાભાગે યુઝ્ડ આઈટમ જ હોય પણ ક્રોકરી સહિતની કેટલીક ચીજવસ્તુ ફ્રેશ પણ નીકળતી હોય છે.

  • @meghreji.m.m.meghreji.m.m.1179
    @meghreji.m.m.meghreji.m.m.1179 3 роки тому +1

    BAD SHEET ?

    • @MKBook
      @MKBook  3 роки тому

      yes bed sheet male chhe ne...vajan par...

  • @malekapatheria463
    @malekapatheria463 3 роки тому

    Address aapo

    • @MKBook
      @MKBook  3 роки тому

      Bhagvati traders
      mukesh pandya : 9426464196

  • @kmuaviya532khan9
    @kmuaviya532khan9 3 роки тому

    Bhav batavo

  • @yatinvasani1924
    @yatinvasani1924 3 роки тому

    એમને વાડા કહે છે ખાડા નહિ

    • @MKBook
      @MKBook  3 роки тому

      ભાઈ, તમે ધ્યાનથી જોયું નહીં? એ લોકો ત્યાંના પાટિયા પર પણ ખાડા નં.000 એમ જ લખે છે. એને વાડા કહેવાતું હશે પણ મૂળ તો ખાડા જ કહેવાય છે મિત્ર

  • @LBBHAIGAMING
    @LBBHAIGAMING 3 роки тому +1

    કયૂ ગામ છે ભાઈ તમારૂ

    • @MKBook
      @MKBook  3 роки тому +1

      અમદાવાદ મિત્ર...

    • @LBBHAIGAMING
      @LBBHAIGAMING 3 роки тому

      મારે તમારી સાથે થોડી વાત કરવી છે

    • @LBBHAIGAMING
      @LBBHAIGAMING 3 роки тому

      કોન્ટેકટ નંબર આપો ને ભાઈ

    • @MKBook
      @MKBook  3 роки тому +1

      8153908952

  • @mithleshchoudhary3633
    @mithleshchoudhary3633 3 роки тому

    Number plz

  • @ketbgmi
    @ketbgmi 3 роки тому +1

    Time 9:45 pr tame je bolya
    ( aamuk vastu pisce upr mlse ane amuk nang upar ) aama fark su che e janavso
    🤔😅😅

    • @MKBook
      @MKBook  3 роки тому +1

      Are Wahh! good observation! yes it was sleep of tongue actually i wanted to say that you can buy few items per piece and a few by weight!

  • @shreyanshgupta9490
    @shreyanshgupta9490 3 роки тому

    Koi ochhi Nahi bhai
    Aa
    Saari baat Nathi

  • @ganganivinod1877
    @ganganivinod1877 3 роки тому +2

    Badhu original nathi malthu 50% upar chaina +local saman male se bhai

  • @Raval009
    @Raval009 3 роки тому

    Tya bov costli hoy chhe

    • @MKBook
      @MKBook  3 роки тому

      જો તમને શોધતા આવડે તો ઘણું સસ્તું પણ મળે છે..

  • @hiren1853
    @hiren1853 3 роки тому +1

    Sofa transport thi mokli ape chhe? Send contact number

    • @MKBook
      @MKBook  3 роки тому

      Bhagvati traders
      mukesh pandya : 9426464196

    • @cxcwallis
      @cxcwallis 3 роки тому

      Brother don't take in transport you will not get good one need to check physical and check the furbish or original then mark it with marker and load

  • @chandreshrathod7379
    @chandreshrathod7379 3 роки тому

    On line male??

    • @MKBook
      @MKBook  3 роки тому +1

      Online to nathi maltu pn tame tya jai ne rubru kharido e j better chhe because rubaru joya vina to thaap khai javay!

  • @kheraninaiemuddin4250
    @kheraninaiemuddin4250 3 роки тому +1

    આના...ફૉન...નબર.આપૉ

    • @MKBook
      @MKBook  3 роки тому

      Bhagvati traders
      mukesh pandya : 9426464196, 9825968813

  • @bhagvanbhaibhagvanbhai6199
    @bhagvanbhaibhagvanbhai6199 3 роки тому

    Tame vastu batavo choo pan bhav contec no to keta nathi

    • @bhagvanbhaibhagvanbhai6199
      @bhagvanbhaibhagvanbhai6199 3 роки тому

      Khali jovano so matlab

    • @MKBook
      @MKBook  3 роки тому

      અરે વડીલ એવું નથી, આ સ્ટોરવાળા ભાઈએ જ ભાવ કહેવાની ના કહી છે. એમનું કહેવું હતું કે સિઝન પ્રમાણે ભાવ અપ-ડાઉન હોય છે એટલે

    • @MKBook
      @MKBook  3 роки тому

      Bhagvati traders
      mukesh pandya : 9426464196

  • @pradeepsinghparihar4499
    @pradeepsinghparihar4499 3 роки тому

    Mobile no ?

    • @MKBook
      @MKBook  3 роки тому

      Bhagvati traders
      mukesh pandya : 9426464196

  • @brijishapatel2829
    @brijishapatel2829 3 роки тому

    Where this place come?

    • @MKBook
      @MKBook  3 роки тому

      This is in alang, 50 km from bhavnagar, 220 km from ahmedabad

  • @mylife_mymusic
    @mylife_mymusic 3 роки тому

    Location and full address

    • @MKBook
      @MKBook  3 роки тому

      It's in Alang, 50km from bhavnagar and 200 km from ahmedabad

  • @mahishaikh311
    @mahishaikh311 3 роки тому

    Bht he zyaada bhav lete hay kuch bhi normal prize may nahi hota... Ek normal sa frypan bhi 500 ka dete hay.. Bewakoof banate hay

  • @imtiyazsolanki473
    @imtiyazsolanki473 3 роки тому

    आपका नंबर भेजो