Alang Home Furniture Mega Market 🔥 ।। Alang Ship Breaking Yard Shopping Bazaar

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2021
  • about alang Ship Breaking Yard and alang Home furniture market
    alang market
    alang furniture marke
    alang shopping

КОМЕНТАРІ • 410

  • @user-fz5ls5ji4k
    @user-fz5ls5ji4k Рік тому +10

    એક નાની ખુરશી ના આઠ હજાર ને પાંચ હજાર..... વાહ ..!!!

    • @gambhirdihora4481
      @gambhirdihora4481 Рік тому +2

      તોય પાસા કે પાણી ના ભાવે 😂😂😜

  • @rajeshvaza6747
    @rajeshvaza6747 2 роки тому +2

    Khubaj Saras ,Baddhi Item's Gamme tevi, Nice

  • @parthjoshi163
    @parthjoshi163 2 роки тому +2

    Khub sundar mahiti aapi rajya Cho aap 💐💐💐💐

  • @y2kw939
    @y2kw939 7 місяців тому +6

    દુનિયાનો ભાવ છે લુટો ભાઈ લુટો

  • @vimalamraniya3196
    @vimalamraniya3196 2 роки тому +38

    ભાઇ,
    અત્યારે ભાવ પાણી કહે છે, બાદ જ્યારે ખરીદી કરવા જાય ત્યારે અલગ હોય છે,

    • @dr.parishapandya683
      @dr.parishapandya683 2 роки тому +2

      ભાવ વધારે જ છે

    • @sidazahir6759
      @sidazahir6759 2 роки тому +1

      હા બિલકુલ સાચી વાત

    • @harisharnambhagwanparivar1999
      @harisharnambhagwanparivar1999 2 роки тому

      ભાઈ હું પણ આવી રીતે અનુભવ કરી આવ્યો છું.રાત ના ચોર તો ચોરી જાય ને ભૂલી જઈએ છીએ પણ ધોળા દિવસ ના ચોર તો આખી જીંદગી યાદ રહે છે.

    • @keshubhaiprajapati5066
      @keshubhaiprajapati5066 4 місяці тому

      Alang loot bajar chhe Tamara najikni city thee lailo sastu padse

  • @pankajbariya9436
    @pankajbariya9436 2 роки тому +1

    Bahu saras che badhi vastuo maza aavi jai vlog joi ne maza aavi gay

  • @mojmastigujratni8308
    @mojmastigujratni8308 Рік тому +28

    બહુ મોંઘુ હોય છે
    હવે અલંગ ખાલી નામનુ છે માર્કેટ . બાકી અલંગ માર્કેટ
    હવે એક બ્રાન્ડ બની ગય છે.

  • @rajuhindustani6763
    @rajuhindustani6763 Рік тому +11

    ગયા પછી ભાવ ની ખબર પડે પાછું આવવું પડે

    • @sameerajmeri850
      @sameerajmeri850 7 місяців тому

      ઉલ્લુ બનાવવા મા આવે છે

  • @shaktiman8599
    @shaktiman8599 Рік тому +3

    आ लाेगाे भाव डबल लेसे अने आमां ताे भारतनाे हाेयसे कहेवानु सीपनु पन अडधु भारतनुज हांयसे हुताे महीना अेक वार जाउसु अलंग मा

  • @dasharathshinh1702
    @dasharathshinh1702 Рік тому +6

    સૌથી મોંઘુ અલંગ હોય છે.ખોટું નામ છે.અલંગ નું.

  • @MukeshVlogs
    @MukeshVlogs 2 роки тому +4

    Nice bro....

  • @RohitRajput-rk1qo
    @RohitRajput-rk1qo 2 роки тому +12

    બધી વસ્તુઓ મોંઘી છે, સેકંડ હેન્ડ ના આટલા ભાવ ના હોય

    • @harisharnambhagwanparivar1999
      @harisharnambhagwanparivar1999 2 роки тому +2

      લૂંટ કરે છે. જૂઠ્ઠાઓ છે. ગાંડી લઈને જઈએ તો ચાર ગણા ભાવ ને બાઈક લઈને જુના કપડા પહેરીને જઈએ તો ઓછા ભાવ. આતો આમે જાતે જ અનુભવ કર્યો છે આ ચોરો નો.

    • @odedarapratap6871
      @odedarapratap6871 Рік тому

      રાઈટ

  • @balmukundshah5003
    @balmukundshah5003 2 роки тому +2

    Nice information

  • @SGLohar
    @SGLohar 2 роки тому +4

    બહુંજ નોલેજફુલ વિડિયો છે ભાઈ

  • @RAJESHShah-vo1hm
    @RAJESHShah-vo1hm 2 роки тому

    Excellent knowledge

  • @kishortiwari6487
    @kishortiwari6487 2 роки тому +56

    તમે વિચારો જૉ ત્યાંથી લેવાનું હોય તો transpotation મોઘું પડે એ જે ભાવ કહે છે એના થી અડથી કિંમત મા બરોડા મા મળે છે બજાજ ફાઇનાન્સ મા અના થી પણ સારી

  • @jaimahadev8731
    @jaimahadev8731 2 роки тому +1

    Superb video

  • @smitsuhagiya5736
    @smitsuhagiya5736 2 роки тому +2

    ખોટા ભાવ છે

  • @hariparmar5582
    @hariparmar5582 2 роки тому +2

    Nice information 👍

  • @OutofTownwithRobinBell
    @OutofTownwithRobinBell Рік тому

    Amazing shop

  • @prakashjidiya67
    @prakashjidiya67 Рік тому +6

    ના ભાઈઓ પાણી ના ભાવે નહિ સોનાના ભાવે વેચાઈ છે

  • @chavdahiren3812
    @chavdahiren3812 2 роки тому +3

    👌👌👌👌👌👌

  • @AllHelpGuruji
    @AllHelpGuruji 2 роки тому +2

    જોરદાર વિડીયો boss

  • @alkeshrathorerathore4933
    @alkeshrathorerathore4933 Рік тому +1

    Very nice 👍👌

  • @jagdishbhaivlogs6390
    @jagdishbhaivlogs6390 2 роки тому +4

    🙏🌹🙏Jay dwarkadhish 🙏🌹🙏

  • @VijayPatel-wt8gy
    @VijayPatel-wt8gy 2 роки тому +4

    સુપર👌👌👌👌 .. વિડીયો છે માહીતી માટે ખુબ ખુબ આભાર 🙏

  • @maheshgirigusai7894
    @maheshgirigusai7894 2 роки тому +2

    Nice

  • @sankhatmukesh6821
    @sankhatmukesh6821 10 місяців тому +3

    પાણીને ભાવે કાંઈ નથી મળતું દોસ્તો
    નવા ની કિંમત પ્રમાણે મળે છે

  • @tapanmistry4362
    @tapanmistry4362 Рік тому +6

    અલંગ ની છેતરપિંડીથી મહેરબાની કરીને બચો

  • @KhusPhuschannel
    @KhusPhuschannel 7 місяців тому +1

    These markets we have to bargain!!!

  • @krunalsarvaiya8488
    @krunalsarvaiya8488 Рік тому +3

    Alang kharidi karva na jata koi lokhand no saman leva mate j javu . Baki lutva betha 6e tya badha khoto time bagadva na javu

  • @natvarsinhparmar9780
    @natvarsinhparmar9780 2 роки тому +1

    👌👌👌👌👌

  • @dashrathpujara...9460
    @dashrathpujara...9460 2 роки тому +7

    પાણી નો ભાવ પણ વધી ગયો છે.

  • @kishortiwari6487
    @kishortiwari6487 2 роки тому +1

    🙏🙏👍

  • @gauravkumarkapadi3933
    @gauravkumarkapadi3933 2 роки тому +1

    Good

  • @mansukhbhai5077
    @mansukhbhai5077 2 роки тому

    સરસ મજાની વાત કરી છે

  • @kanubhaipatel177
    @kanubhaipatel177 Рік тому +12

    આખું શિપ ભંગાર થઈને તૂટવા આવ્યું હોય તો તેમાંની વસ્તુ કંઈ રીતે ઓછી વપરાયેલી હોય.ભાવ તો પૂછવા જેવો જ નથી.

    • @Itsjenishsoni
      @Itsjenishsoni Рік тому

      Naa baka hu ship ma work karu chu Mari ship 20 years juni che and material alag ane special hoy ship nu etle saman bagde nahi Anu khabar nahi orignal vastu ship ni varsho varsh chale Mari ship ma 20 vrs thi che

  • @kapoparaofficial4205
    @kapoparaofficial4205 6 місяців тому

    👌👌👌

  • @iqbalmahamed9277
    @iqbalmahamed9277 Рік тому +1

    ભાવ ઉંચા છે.

  • @bhaidk1005
    @bhaidk1005 2 роки тому +5

    तुम जो दीघा रहे हो उघर कुछ पानी के दाम नहीं मीलरहा हे उघर सब माल का दाम वेपारी उस के पीता जी का दाम साथ में रख के दाम लगा ते हे

  • @pravinsolanki2941
    @pravinsolanki2941 Рік тому +1

    આ પે નવુ ને સારૂ ને
    સસ્તુ બહાર ની બજારો મા
    મળે છે ભાઈ
    અલંગ ખાલી નામનુ જ રહયુ છે

  • @nickadams2862
    @nickadams2862 2 роки тому +3

    with who should i contact to buy some arcade games from any ship?

  • @sunilchohan9186
    @sunilchohan9186 7 місяців тому +1

    भाई ये लोग लुटने बैठे हैं मे एक ही सलाह देता हु की लोग ना अलंग जाने की यही आइटम आपको दिलही मे और ऑनलाइन मील जायेगी ओर इस से कम दामों में

  • @jigneshthakor1256
    @jigneshthakor1256 Рік тому +2

    અલ્યા લેવા આવીઅે ત્યારે તો ત્રણ ગણો ભાવ કરો શો

  • @rajputidarbarisareewholesaler
    @rajputidarbarisareewholesaler 2 роки тому +45

    Bahu costly che ..usable ne pachu junu ...ena krta to fresh bhusa nu furniture bahu sastu ne new ave che ...navi item ne juni ma bahu fer nathi

    • @harisharnambhagwanparivar1999
      @harisharnambhagwanparivar1999 2 роки тому +4

      એના કરતા તો નવું સસ્તું પડે છે. એમાં ૫૦% સ્ટીમરનુ હોતું પણ નથી. સ્ટીમર ના નામે ચરી ખાય છે ને લૂંટી લે છે

    • @purnpurshotam
      @purnpurshotam 2 роки тому +1

      @@harisharnambhagwanparivar1999 सांची वात छे

    • @babubhaibabuy903
      @babubhaibabuy903 2 роки тому

      @@purnpurshotam નંબર આપવા વિંનતી

    • @kamalgusani6482
      @kamalgusani6482 2 роки тому +1

      all is costly than new furniture. office chair is 8 k. ??? same chair new will be available in 5 to 6 k in market.

    • @mhanifthakor689
      @mhanifthakor689 Рік тому

      बिल्कुल साची है आपकी बात

  • @kajalpadaya5347
    @kajalpadaya5347 2 роки тому +2

    વૅલ્કૉમ અમૅ અલગનિ બાજુજ રહીયૅ સીયૅ ગુડ વર્ક હુ તમા બધાજ વીડીયૉ જૉવછુ‌સરસ કામ કરૉછૉ તમૅ

  • @mukeshsharmajangid4947
    @mukeshsharmajangid4947 Рік тому +1

    Gajab bhai sochta hu mujhe jeevan mai in mai se kuch purchase karne ka chance milega

  • @anvarvarya5810
    @anvarvarya5810 Рік тому +1

    વસ્તુ બહુ મોંધી છે.

  • @devanshidesai4435
    @devanshidesai4435 2 роки тому +2

    Good Information

  • @GujjuBalvant
    @GujjuBalvant 2 роки тому +1

    Niche

  • @shakti4143
    @shakti4143 2 роки тому +29

    શિપ કોઈ 1 . 2 વર્ષ મા થોડી તોડતા હસે આટલા બધાં વર્ષ નું જૂનું ફર્નીચર આટલું નવું થોડી હોય

  • @kiransurti1826
    @kiransurti1826 2 роки тому +1

    👌👌👌👌👌✅🙏💯👍

  • @sunilshah8566
    @sunilshah8566 2 роки тому +3

    Also needs 450 litre refrigerator

  • @amirvhora5846
    @amirvhora5846 Рік тому +2

    Bv mongu bhai ana krta sastu local ma madi j jay.

  • @krunalsarvaiya8488
    @krunalsarvaiya8488 Рік тому +3

    Alang na jahaj ni badhi vastu Mumbai jati rahe 6e alang na vada ma ship ni Kai vastu malti nathi lokhand sivay Kai pan ship nu maltu nathi

  • @amitjaiswal496
    @amitjaiswal496 2 роки тому +1

    coll

  • @SajidKhan-rw9ie
    @SajidKhan-rw9ie 2 роки тому +2

    Very nice
    Location please

  • @kevinkotecha2041
    @kevinkotecha2041 2 роки тому +1

    Jay shree Krishna

  • @pravinhamir8411
    @pravinhamir8411 2 роки тому +4

    ખુબ સરસ ભાઈ

  • @jigneshdave5031
    @jigneshdave5031 Рік тому +4

    Bhai badhu duplicate hoy chhe, 5 years no anubhav chhe.

  • @mistarinijamudinweldar8054
    @mistarinijamudinweldar8054 2 роки тому +2

    Hydraulic Power Press machine ka kaun sa video Banaye

  • @anishthakkar5815
    @anishthakkar5815 Рік тому +1

    hmm Time kadhine tya javanu vastu lavano kharch;; mean time+transportation+item value = ??????? modhuj pade badhu count karie to ena karta online buy karvu sastu pade e commerce platorms offers + bank discount + brand discount + adtinal offers badhu add kari item cost mathi less kari joie to anathi sastu to online mali sake

  • @shaikhiqbal3806
    @shaikhiqbal3806 9 місяців тому +1

    Badha अमीरो माटेज rakhe che ने अने emnathi सीधी वात करे छे

  • @maakhodalmaamahonidhamamro6243
    @maakhodalmaamahonidhamamro6243 2 роки тому +9

    ભાઈ ભાવ વધારે છે ૩૦ થી ૪૦ વર્ષ જુની વસ્તુઓ હોય છે

  • @dhruvilpatel8873
    @dhruvilpatel8873 2 роки тому +2

    Kasu pani na bhave malatu nathi.. ana karata new lai lejo..

  • @himalayangoat28
    @himalayangoat28 2 роки тому +2

    Mehanga hai bahut. New ka rate hai jo India me kahin bhi mil jaye. Alang me scrap bikna chahiye na ki New item ke jaisa rate

  • @tarakshah4446
    @tarakshah4446 2 роки тому +4

    Which place is this

  • @ramindiainfo9351
    @ramindiainfo9351 Рік тому +1

    Mahega he sab nam sirf sasta bazzar alanag diya baki sab mahenga

  • @iteshkheni4931
    @iteshkheni4931 Рік тому +2

    ઈ ભાવમાં નવી મળે છે ભાઈ

  • @Bhagirathsinh_vala
    @Bhagirathsinh_vala Рік тому +2

    કંઈક વધારેંજ મોંઘુછે

  • @fxtahermerchant2301
    @fxtahermerchant2301 Рік тому +5

    Very costly, it's second hand. New furniture we got in cheap also with warranty.
    And also one more this type of goods are almost coming in kg, so I think it's looting price.
    Thank you

    • @Itsjenishsoni
      @Itsjenishsoni Рік тому

      If it's ships orignal it's worth buying because ships use special wood and material maybe one sofa is 20years old or more old but the material is soo efficient so the thing is saved

  • @kolihemanshisolanki
    @kolihemanshisolanki Рік тому +2

    A vada vala loko khota se.
    Ship no Saman badho nathi hoto.
    A loko pote juni vastu o vaprine banave se.

  • @shakti4143
    @shakti4143 2 роки тому +6

    હવે ટોટલ અલંગ નું ફર્નિચર નથિ હોતું બારનું મિક્સ કરી દે છે

  • @arifmultani5004
    @arifmultani5004 Рік тому +2

    અલંગ કરતા નવી વસ્તુઓ ઓછા ભાવ માં બજારમાં મળે છે

  • @kishortiwari6487
    @kishortiwari6487 2 роки тому +2

    હુ ત્યાં રૂબરૂ આવે લો પણ ભાવ વધારે છે

  • @devdattsinhgohil9750
    @devdattsinhgohil9750 Рік тому +1

    પાણી ના ભાવ ? 😂😂😂 એલા ભાઇ ઉઘાડી લુટ કરે છે આ લોકો !

  • @khatrisam
    @khatrisam 2 роки тому +2

    Kachro che bhai ama bhul thi pan Kai leavai nai

  • @hiteshmer9903
    @hiteshmer9903 2 роки тому +2

    Bav j monghu hoy se

  • @03BhaVesh
    @03BhaVesh Рік тому +1

    Monghu chhe bhai....tya junu leva javanu and transportation no kharch alag thi...na chale

  • @binddaseditmr.waitingwara8680
    @binddaseditmr.waitingwara8680 Рік тому +2

    Mane to mongu lage se. DEHGAM karta🙄

  • @vilasgohil6751
    @vilasgohil6751 Рік тому +4

    અલંગ હવે અલગ જ સે 😂😂

  • @chitrabahadursunar4456
    @chitrabahadursunar4456 2 роки тому +1

    Hello sir jo revoling kurchi hai ush ka mulya batay

  • @y2kw939
    @y2kw939 7 місяців тому +1

    Expiry mal no bhav america karto pan vadhare che

  • @vipulshah3431
    @vipulshah3431 2 роки тому +1

    Very good

  • @ajitsinhparmar1902
    @ajitsinhparmar1902 2 роки тому +31

    કેટલીક વસ્તુઓ બહાર થી લાવી વેચાણ થાય છે એવું સાંભળવા મળ્યું છે !

    • @PareshChauhan
      @PareshChauhan  2 роки тому +3

      સાચી વાત છે

    • @harisharnambhagwanparivar1999
      @harisharnambhagwanparivar1999 2 роки тому

      પબ્લિક ને છેતરે છે ,ઉલ્લુ પણ બનાવે છે

    • @harisharnambhagwanparivar1999
      @harisharnambhagwanparivar1999 2 роки тому +1

      શીપ નું નામ ને બહારનું લાવી ને વેચે છે. શીપ ના નામનો ભાવ લઈ લૂંટે છે.

    • @sanjaykanani6466
      @sanjaykanani6466 2 роки тому

      Sachu chhe

    • @pravinsolanki2941
      @pravinsolanki2941 Рік тому +2

      સાસી વાત છે ભાઈ
      અલંગ નુ ખાલી નામ રહેલૂ છે

  • @paragraval1605
    @paragraval1605 2 роки тому +4

    8000/- new company ni revolving chair made che

  • @krunalsarvaiya8488
    @krunalsarvaiya8488 Рік тому +1

    Ahi thi mal Lai ne veche 6e khoti na 6e alang ma Delhi no mal veche 6e

  • @prakashpatel3056
    @prakashpatel3056 2 роки тому +3

    Alang ma badho mal ship no nathi hoto..Dost

  • @bhupendrarathod32
    @bhupendrarathod32 Рік тому +1

    આ ભાઈ પણ ગભરાઈ ગયા ઓ150000ઓ વોશીગ મશીન

  • @Bhautik_gohil_
    @Bhautik_gohil_ 2 роки тому +1

    Jay mokhdaji gohil

  • @ajchauhan8235
    @ajchauhan8235 2 роки тому +2

    Bhai biji market bhi batavo alang ni

  • @laljisarvaiya3776
    @laljisarvaiya3776 2 роки тому +2

    સાવ ખોટું છે

  • @riteshpatel9356
    @riteshpatel9356 2 роки тому +2

    My experience

  • @gohilshaktisinhshaktisinh8256
    @gohilshaktisinhshaktisinh8256 Рік тому +2

    ગાદલાં નો ભાવ આપો 5 * 6

  • @mohammadayaz4953
    @mohammadayaz4953 2 роки тому +1

    Shuru main add matepela karo

  • @jayambe8397
    @jayambe8397 2 роки тому +2

    Electronic products video banavo Jo.

  • @rameshvaghela7069
    @rameshvaghela7069 2 роки тому +1

    Very nice

  • @hajihasan9882
    @hajihasan9882 Рік тому +1

    Bahuj monghu se pani na bahve nathi pan bhuj vadhare bhav se

  • @dilipzala6783
    @dilipzala6783 2 роки тому +3

    20ની ખરીદી ઊપર 200 રુપિયા લેવા બેઠો છે

  • @urjanews1234
    @urjanews1234 Рік тому +1

    ये चीजे जहाज की नही हे हल्की कोलिटी का हे सारा जूठ चलता हे भाई