'હું મણિરાજ બારોટની દીકરી તરીકે ઓળખાવા માગું છું, રાજલ બારોટ તરીકે નહીં ઓળખો તો ચાલશે'

Поділитися
Вставка
  • Опубліковано 23 лис 2021
  • જાણીતા ગુજરાતી કલાકાર મણિરાજ બારોટના નિધન બાદ તેમના ચારેય દીકરીઓ પરથી પિતાનો સહારો જતો રહ્યો હતો. પરંતુ આ બહેનોએ હાર ના માની, ના માત્ર રક્ષાબંધન તેમણે એકમેક સાથે મનાવ્યા પરંતુ નાની બહેનના લગ્નમાં રાજલ બારોટે વાલી તરીકેની જવાબદારી નીભાવતા કન્યાદાન કર્યુ હતું. બીબીસી સાથેની વાતચીતમાં રાજલ બારોટ જણાવશે કે પિતાના ગયા બાદના તેમનો સંઘર્ષ કેવો રહ્યો અને પિતાની અમુક યાદો તેઓ સંસ્મરણે છે.
    વીડિયો - સાગર પટેલ, પવન જયસ્વાલ
    #rajalbarot #manirajbarot #gujaratiartist
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 33

  • @shilpaparmar8565
    @shilpaparmar8565 2 роки тому +11

    Gujarat Nu Gaurav so Rajal Ben Khoob Khoob dhanyvad

  • @rituchavda662
    @rituchavda662 2 роки тому +6

    Salam se singer rajal Ben ne👌👌👌👌

  • @jaymataji2575
    @jaymataji2575 2 роки тому +6

    Nice Rajal Ben👌🎤

  • @rohitzalaofficial9138
    @rohitzalaofficial9138 2 роки тому +1

    Khub sarash

  • @navinchandrabhalani2659
    @navinchandrabhalani2659 2 роки тому +10

    Great daughter, brave daughter ,surely maniraj barot a most loved person in gujrati sahitya .

  • @hasmukhbarvaliya2572
    @hasmukhbarvaliya2572 2 роки тому +6

    બેન રાજલ ને દિલ થી સલામ

  • @Kajal__chavda504
    @Kajal__chavda504 2 роки тому +4

    👌Maniraj best singer the

  • @vasantbhaigbotadra236
    @vasantbhaigbotadra236 Рік тому

    Jay ho sarash.

  • @nilaamin8592
    @nilaamin8592 2 роки тому +5

    I proud of you
    God bless you beta

  • @jyotirana4709
    @jyotirana4709 2 роки тому +3

    Great human being, salute 👌👌👌

  • @makavananarsih4182
    @makavananarsih4182 2 роки тому +11

    એક નવી દિશા આપી સે બહેને

  • @jayshreepatel6792
    @jayshreepatel6792 Рік тому

    Bravo dikari bhagavane manirajbhai ne api chhe pachhi duniya ki koi fikar nahi beta

  • @satishpatel4457
    @satishpatel4457 2 роки тому +3

    Great Work , Sister
    Thanks
    From Satish Patel Agas Petlad Anand Gujarat

  • @riyapatel4007
    @riyapatel4007 2 роки тому +1

    Wah rajal Barot Didi I really proud of you dikri ho to Tamara jevi responsible.same thought me AME 2 sister chie and Bhai Ni jarur nathi aa janm Su aagla janm ma pan nathi jovto

  • @rathwapravin7379
    @rathwapravin7379 2 роки тому +1

    Gujrat ni sher ni kabi darti nhi

  • @arvindoad3542
    @arvindoad3542 2 роки тому +5

    Rajal tame to dikari nhi dikaro chho ...tame to samaj no dakhlo chho real heero koi var life ma mado to ek photo Sathe levo chhe 🙏

  • @vijaybarot7762
    @vijaybarot7762 2 роки тому

    વાહ.રાજલ.બા. ખુબ.સરસ..

  • @khushipatel4643
    @khushipatel4643 2 роки тому +2

    😍🙏🙏🙏🙏

  • @jivanewki5052
    @jivanewki5052 Рік тому +1

    👌👌👌❤️❤️❤️❤️❤️

    • @BBCNewsGujarati
      @BBCNewsGujarati  Рік тому

      પ્રતિભાવ બદલ આભાર. તમને આ વીડિયો પણ જોવા ગમશે:
      આ સુરતીએ ઘરમાં જ જંગલ ઊભું કર્યું - ua-cam.com/video/BJxPbtml5BQ/v-deo.html
      ક્રિકેટ રમતી વખતે મોત કેમ થાય છે? - ua-cam.com/video/F2Q1t4qm-LQ/v-deo.html
      રાજકોટના આ દાદા જૉકર બની કમાય છે પૈસા -
      ua-cam.com/video/WSzfRgAXGkY/v-deo.html
      દ્રાક્ષની ખેતી જેણે ખેડૂતોને માલામાલ કરી દીધા - ua-cam.com/video/IzJQ3ltyg7c/v-deo.html

  • @ParmarKalpesh-oo2me
    @ParmarKalpesh-oo2me 9 місяців тому

    🙏🙏

  • @indianphysicalvlogs9409
    @indianphysicalvlogs9409 2 роки тому +1

    Super

  • @sosakishan6122
    @sosakishan6122 2 роки тому

    Proud of rajal ben

  • @geetgadhvi3965
    @geetgadhvi3965 2 роки тому

    God bless you

  • @devakarancharoladevakaran8560
    @devakarancharoladevakaran8560 2 роки тому

    Ame bhai chi

  • @jinalvaghelabts4115
    @jinalvaghelabts4115 Рік тому

    Avi dikari bhagyej koi ne male

  • @devakarancharoladevakaran8560
    @devakarancharoladevakaran8560 2 роки тому

    Tamara

  • @maldeahir3787
    @maldeahir3787 2 роки тому +1

    Oooooooo🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭❤️❤️😭😭❤️❤️👍🏻 good 🙏🏻🙏🏻🙏🏻

  • @meenabensatvara8432
    @meenabensatvara8432 2 роки тому

    😭😭😭😭😭😭😭😭😭😭

  • @narsihdantani4686
    @narsihdantani4686 2 роки тому

    Aaje tamara pappa na aashirvad thi tame baheno Gujarat nu gavrav choo