અદાણી સહિત ગુજરાતમાં 110 અબજોપતિઓને જલશા | Billionaires in Gujarat 2023

Поділитися
Вставка
  • Опубліковано 3 гру 2023
  • There were 65 Billionaires in Gujarat in 2019 it has been doubled to 110 in 2023. Gautam Adani, Pankaj Patel, Karsanbhai Patel, Sudhir Mehta, Samir Mehta, Binish Chudgar, Chandubhai Virani, Savji Dholakia, Sandeep Engineer Astral Pipes, Bhadresh Shah, Samir Patel farmson are the top ones. We made a similar video on this topic which is as below:
    • મંદી છતાં ગુજરાતમાં 65...
    Please like, share and subscribe Fun for Gujaratis for such other content.
  • Розваги

КОМЕНТАРІ • 140

  • @vatsrajvatsraj7832
    @vatsrajvatsraj7832 7 місяців тому +7

    Kaka peli comment pin karo tamne kaki na sam ❤❤❤❤

    • @DidarHemani
      @DidarHemani  7 місяців тому +2

      કાકીને પૂછ્યા પછી કરી દીધી પીન . પણ હંમેશા એવું બનવાનું નથી

    • @vatsrajvatsraj7832
      @vatsrajvatsraj7832 7 місяців тому

      ​@@DidarHemaniકઈ વાન્ધો નહિ કાકા હું તો‌ ખાલી જોઈતો તો કે તમે કાકી ને કેટલો પ્રેમ કરો છો પીન કરાવીને શીદ જાવુ છે ખાલી તમે અમારા માટે આવા મસ્ત મસ્ત વિડિયો બનાવતા રહો એટલે બહુ જ છે થેનકયુ પીન કરવા માટે ❤❤❤😊😊😊🙏🙏🙏🙏🙏

    • @vatsrajvatsraj7832
      @vatsrajvatsraj7832 7 місяців тому

      ​@@DidarHemaniકાકી નુ નામ તો કહો ?

    • @vatsrajvatsraj7832
      @vatsrajvatsraj7832 7 місяців тому

      ​@@DidarHemaniકાકી સાથે કયારેક વિડિયો બનાવો જલસા પડશે.અમે પણ‌ કાકી ને મળી લઈશું

  • @truefact180
    @truefact180 6 місяців тому +2

    સ્વામી બને સંપતિ અને મોજશોખ પૂરા કરવા માટે

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому

      હા અમુક કિસ્સાઓમાં એવું બને છે. પણ કોઈ એક જ ધર્મમાં નહિ

  • @dharmendratalaviya
    @dharmendratalaviya 7 місяців тому +5

    ભગવાન ને પ્રાથના કરું છું તમારું પણ આમાં નામ આવે🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  7 місяців тому +1

      વાહ ભાઈ વાહ ! કેટલી ઉમદા પ્રાર્થના. નામ આવે કે ન આવે આપની આ પ્રાર્થના સાંભળીને હું આજે જ અબજપતિ બની ગયો હોવ એવી લાગણી અનુભવું છું. આભાર

  • @shayarchoksi2566
    @shayarchoksi2566 6 місяців тому +1

    સરસ વિડિયો 👍🏻

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому +1

      માયાળુ લાગણી બદલ આભાર

  • @rushirajsinhjadeja
    @rushirajsinhjadeja 7 місяців тому +2

    Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
    FunForGujratisFamily!!! 🔥🔥🔥
    LoveYouDidarKaka ❤️❤️❤️

    • @DidarHemani
      @DidarHemani  7 місяців тому +1

      મુબંઈ ખુબ ખુબ વંદન બાપુ

  • @user-iz2jv9bu5o
    @user-iz2jv9bu5o 7 місяців тому +1

    Very nice and good, Suggestion, Information and Adviced.

    • @DidarHemani
      @DidarHemani  7 місяців тому

      Thank you for your kind information

  • @_________105
    @_________105 7 місяців тому +1

    ખૂબ સરસ

    • @DidarHemani
      @DidarHemani  7 місяців тому

      તમને વિડિઓ ગમ્યો અને પ્રતિભાવ પણ આપ્યો એ બદલ આભાર

  • @parthsinh_chauhan
    @parthsinh_chauhan 7 місяців тому +1

    Vidio joine maja aavi gai😃

    • @DidarHemani
      @DidarHemani  7 місяців тому

      તો બસ ! વિડિઓની લિન્ક મિત્રવર્તુળમાં શેર કરી સહકાર આપવા વિનંતી. આભાર

  • @dakshbhatt2710
    @dakshbhatt2710 7 місяців тому +1

    Waah Didar bhai saras video chhe ❤

    • @DidarHemani
      @DidarHemani  7 місяців тому

      આપના પ્રતિસાદમાં આપનો અમારા પ્રત્યેનો પ્રેમ ઝલકે છે. આભાર.

  • @akash-oc9df
    @akash-oc9df 7 місяців тому +2

    Ek Vaar Surat na Diamond King VENUS JEWAL Par Video banavo....

    • @DidarHemani
      @DidarHemani  7 місяців тому

      સુચન બદલ આભાર

  • @dharmendratalaviya
    @dharmendratalaviya 7 місяців тому +2

    વાહ અમદાવાદ વાહ આપડું અમદાવાદ 🔥🔥🔥

    • @DidarHemani
      @DidarHemani  7 місяців тому +1

      અમદાવાદ જોટો ન જડે જગમાં

  • @shailendrasinhvaghela6942
    @shailendrasinhvaghela6942 7 місяців тому +1

    જય જય ગરવી ગુજરાત

    • @DidarHemani
      @DidarHemani  7 місяців тому

      જય જય ગરવી ગુજરાત

  • @KhuntJayesh
    @KhuntJayesh 7 місяців тому +1

    ❤❤❤

    • @DidarHemani
      @DidarHemani  7 місяців тому

      ત્રણ દિલ : એક તમારું, એક કાકાનું ને એક કાકીનું. લાગણી બદલ આભાર

  • @bharatbhaisuthar5979
    @bharatbhaisuthar5979 7 місяців тому +2

    Bharat.s.suthar

  • @gatplace2738
    @gatplace2738 6 місяців тому +2

    Have eva rich people ni biography lavo je poor hata and vadhu bhanya pan nathi and rich che❤

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому

      સુચન બદલ આભાર

  • @kalpeshpatel6264
    @kalpeshpatel6264 7 місяців тому +2

    😂😂😂😂 super voice ❤❤🎉🎉🎉

    • @DidarHemani
      @DidarHemani  7 місяців тому

      કલ્પેશભાઈ....કલ્પેશભાઈ તમે તો કાકાને મોજમાં લાવી દીધા. આભાર

  • @parmarhiren9530
    @parmarhiren9530 7 місяців тому +1

    Jay dwarkadhish kaka ne...😊

    • @DidarHemani
      @DidarHemani  7 місяців тому

      જય દ્વારકાધીશ હિરેનભાઈ

  • @kinjalpatoliya261
    @kinjalpatoliya261 7 місяців тому +1

    Jay Shree Ram

    • @DidarHemani
      @DidarHemani  7 місяців тому

      જય શ્રી રામ !

  • @SHUBHGAMING-vh4td
    @SHUBHGAMING-vh4td 6 місяців тому +1

    Jay shree ram

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому

      જય શ્રી રામ

  • @parjijikuvarji4790
    @parjijikuvarji4790 7 місяців тому +1

    तमारा ‌ होंठ। ने। गुजराती। बहुत। भावे। छे

    • @DidarHemani
      @DidarHemani  7 місяців тому

      मेरा सौभाग्य ! धन्यवाद

  • @truefact180
    @truefact180 6 місяців тому +3

    ગુજરાતી અંબાણી નુ નામ તો ભુલી જ ગયા

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому

      આ વીડિઓમાં જેનું હેડક્વાટર ગુજરાતમાં છે એવા ઉદ્યોગપતિની વાત કરવામાં આવી છે.

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 7 місяців тому +1

    ગુજરાતી ગોરવ

  • @patadiyavijay1880
    @patadiyavijay1880 6 місяців тому +1

    Yogesh shah hongkong simidaim ltd amano ek vidiyo banavone

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому

      નીચેના ઈમેલ ઉપર થોડી વધુ માહિતી મોકલો
      e4g.helpline@gmail.com

    • @patadiyavijay1880
      @patadiyavijay1880 4 місяці тому

      Jivan no ujas yogesh shah hongkong you tube par video se

  • @mahirparmarmahir6353
    @mahirparmarmahir6353 6 місяців тому +1

    Money un knowledge video sir

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому

      સુચન બદલ આભાર

  • @hiteshbarotji
    @hiteshbarotji 7 місяців тому +1

    आजकी शुभ सदी सनातन धर्म की सदी है हिंद केशरी ❤❤❤

    • @DidarHemani
      @DidarHemani  7 місяців тому

      એ ભાઈ ! આ વાતને ધર્મ સાથે ન જોડો તો સારું.

  • @chetanthumar4809
    @chetanthumar4809 7 місяців тому +1

    સીતારામ કાકા

    • @DidarHemani
      @DidarHemani  7 місяців тому +1

      ....એ ! રામ રામ....રામ રામ. >>>>> સૌ ડાયરાને જાજા કરીને રામ રામ.

  • @user-cx4jt2oi3r
    @user-cx4jt2oi3r 7 місяців тому +1

    ❤❤❤❤😂😂

    • @DidarHemani
      @DidarHemani  7 місяців тому

      દિલથી દિલના તાર મળે ત્યારે ચાર-ચાર દિલ આવે. માયાળુ લાગણી બદલ આભાર

  • @KISHANPATEL-xm4um
    @KISHANPATEL-xm4um 7 місяців тому +1

    Pharma companyo ni growth jota lage che k have badha dava khai nej jive che

    • @DidarHemani
      @DidarHemani  7 місяців тому +1

      હા . એ વાત પણ સાચી. તમારી નિરક્ષણ શક્તિને દાદ આપું છું

  • @anjalpatel9281
    @anjalpatel9281 7 місяців тому +1

    ORPET GROUP 20000 CR
    SIMPOLO GROUP 5000 CR
    VARMORA GROUP 8000 CR
    SUNHART GROUP. 8000 CR
    AA NAME KEM KYAY AAVTA NATHI KAKA

    • @DidarHemani
      @DidarHemani  7 місяців тому

      એ 8 વધ્યા તે અન્ય શહેરોની યાદીમાં ગણવા. તમે સૂચવેલો મૌલેશ ઉકાણીની વિડિઓ બની રહ્યો છે. નીચેના ઈમેલ આઈડી ઉપર તમારા 2-3 ફોટા મોકલી આપજો
      e4g.helpline@gmail.com

  • @user-pr2fz1gp7k
    @user-pr2fz1gp7k 7 місяців тому +1

    Dhanvan kone kevay Gribo ne Help Kare aj Dayavan Ratan tata Jeva koi Aa Desh MA dhavan nathi

    • @DidarHemani
      @DidarHemani  7 місяців тому

      એકદમ બરાબર અને મુદ્દાની વાત છે તમારી. ટાટા જેવું કોઈ થયું નથી અને થવાનું નથી. ભારત રત્નનો એવોર્ડ આપવો જોઈએ એમને.

  • @yuvrajdancharan6382
    @yuvrajdancharan6382 7 місяців тому +1

    kaka chal man jeetva jaiye no part 2 joyo ke nai tame ??

  • @savaliyahiren4113
    @savaliyahiren4113 7 місяців тому +1

    8 માં નંબરે સે એનું નામ બીનીશ ચુડગર છે..
    નામ આડા અવળા થઈ ગયા સે.. કાકા...

    • @DidarHemani
      @DidarHemani  7 місяців тому

      ધ્યાન દોરવા બદલ આભાર

  • @SSVG77777
    @SSVG77777 5 місяців тому +1

    Kio dando cha idea diya cakka

    • @DidarHemani
      @DidarHemani  5 місяців тому

      'Shareconomy'. Built on the concept of sharing, Shareconomy connects industrial capacity owners with potential capacity seekers across the globe within minutes.

  • @gujjubabakatech
    @gujjubabakatech 7 місяців тому +1

    110 to morbi ma j che

    • @DidarHemani
      @DidarHemani  7 місяців тому

      તમારા મોઢામાં ઘી સાકાર

  • @anjalpatel9281
    @anjalpatel9281 7 місяців тому +1

    Aa ma kadva patel jaja hoy aevu lage chhhe

    • @DidarHemani
      @DidarHemani  7 місяців тому

      ઈ મને નથી ખબર. અને એનું બહુ મહત્વ પણ નથી. બધા ગુજરાતીઓ છે એટલે બસ. જય જય ગરવી ગુજરાત

    • @akash-oc9df
      @akash-oc9df 7 місяців тому +1

      Aa ma JAINO vadhare che ADANI, MAHETA, SHAH, CHUDGAR...

  • @sandipsinhgohil6279
    @sandipsinhgohil6279 7 місяців тому +1

    Dhanvan Kone kahevay teni tamne khabar chhe no hoy to hu tamne kav ratan tata ane azim premji jeva vyaktitv dharavnar manso kharekhar dhanthij nhi pan man thi pan smir kahevay chhe

    • @DidarHemani
      @DidarHemani  7 місяців тому

      ના ખરેખર મને ખબર નથી તેઓ આટલા ધનપતિ અને મન પતિ છે !!! નીચે આપેલી 3 લિન્ક મુજબના વિડિઓ જોઈ જવા વિનંતિ. આપ ખરેખર વિદ્વાન, ગુણવાન અને કદરદાન છો એ વાતની મેં નોંધ લીધી છે. આભાર
      1. કોણ છે કમાણીના 66% દાન કરનાર રતન તાતા
      ua-cam.com/video/ryXM2FGzarA/v-deo.html
      2. સાચો ધનવાન કોણ ? રતન ટાટા કે મુકેશ અંબાણી ?
      ua-cam.com/video/zTTcT7F3jFU/v-deo.html
      3. દાનવીર હોય તો અજીમ પ્રેમજી જેવા
      ua-cam.com/video/5GFkNEsY_5I/v-deo.html
      આ ત્રેણ ત્રણ વિડિઓ જોઈને નવી કેમેન્ટ કરીને જવાબ આપવાનું ભૂલતા નહીં હો સંદીપસિંહ બાપુ !

    • @sandipsinhgohil6279
      @sandipsinhgohil6279 7 місяців тому

      Hu tamne udesine noto kaheto ke tamne khabar chhe te sabd me kharekhar tamari mate nthi vapriyo teno arth se thay chhe ke me tamne tevu nthi kidhu ke tamne khabar chhe me matra samany vaat ne aadhar aapva matej tamne khabar chhe te sabd no prayog kariyo hto ane aapne Kay khotu lagyu hoy to maaf karjo ane vaat Rahi Tamara video jovani to sachu kav to Aaj pahela me kyarey Tamara ek pan video joyaj nthi pan aape je rite video banavyo chhe tene jota lage chhe ke mare aapna bija video pan jova j padse aapno aabhar. Jay mataji from.sandipsinh k gohil

  • @patadiyavijay1880
    @patadiyavijay1880 6 місяців тому +1

    Company banavava kon madad Kari shake Ane vaat Thai mota. Manashoni to a. Aapano bhav. Pan pusata. Nathi naamasskaar

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому

      ઈ બરાબર. નમસ્કાર

  • @vradhabhai1236
    @vradhabhai1236 5 місяців тому +1

    😂😂

  • @rajupatel1094
    @rajupatel1094 7 місяців тому +1

    એક વાત તો સમજાણી ફાર્મા કંપની હંમેશા ફોર્મ માં રહે છે....આ લોકોને થોડે ઝાઝે વાંધો નથી આવતો...

    • @DidarHemani
      @DidarHemani  7 місяців тому

      તમારું અનુમાન બિલકુલ સાચું છે

  • @Tangy_touch
    @Tangy_touch 7 місяців тому +8

    તમે અત્યારે કેટલા પતિ છો??

    • @DidarHemani
      @DidarHemani  7 місяців тому +4

      રોડપતિ

    • @ZapadaDinesh-hg5iz
      @ZapadaDinesh-hg5iz 7 місяців тому +1

      ​@@DidarHemanina na kaka road pati to nahi hov Lakho pati to hasoj

    • @Tangy_touch
      @Tangy_touch 7 місяців тому

      @@DidarHemani bundle ના મારો. ના બતાવું હોય તો ના કહો. યુટ્યુબ માં તોહ ખૂબ પૈસા હોય. બાકી અત્યાર સુધી ધંધા કરી કમાયા હો અલગ.

    • @Kabirroy1
      @Kabirroy1 7 місяців тому +1

      Kaka america Rey chhe😅

    • @ZapadaDinesh-hg5iz
      @ZapadaDinesh-hg5iz 7 місяців тому

      @@Kabirroy1 mane to ketata Mumbai rahu chu

  • @vishaldesai1327
    @vishaldesai1327 7 місяців тому +1

    😂

    • @DidarHemani
      @DidarHemani  7 місяців тому

      મોજે મોજ રોજે રોજ. આભાર

  • @Yash_Gundhali
    @Yash_Gundhali 7 місяців тому +1

    Ratan tata ni pachal aena mummy no hath che

    • @DidarHemani
      @DidarHemani  7 місяців тому

      હા. એમના વિષે બનાવેલા વીડિઓમાં અમે એનો ઉલ્લેખ કર્યો છે. વીડિઓની લિન્ક આ સાથે સામેલ છે. રતન ટાટા બીજા એક વીડિઓની પણ એક લિન્ક મૂકી છે .1.
      ua-cam.com/video/ryXM2FGzarA/v-deo.html
      2.
      ua-cam.com/video/zTTcT7F3jFU/v-deo.html

  • @rajeshhathi6242
    @rajeshhathi6242 7 місяців тому +1

    Brastachario.

    • @DidarHemani
      @DidarHemani  7 місяців тому

      અમુક હશે બધા નહિ

  • @SureshbhaiMakawana-bj8je
    @SureshbhaiMakawana-bj8je 7 місяців тому +1

    Hugaribsumanepesaaapo

    • @DidarHemani
      @DidarHemani  7 місяців тому

      બે હાથવાળા કરતા હજાર હાથવાળા પાસે માંગવું સારું

  • @sahilshishangiya5689
    @sahilshishangiya5689 6 місяців тому

    Rajkot na 13 ane vadodara ma 7 chhe😅

    • @sahilshishangiya5689
      @sahilshishangiya5689 6 місяців тому

      Huy Rajkot no j chhu😅

    • @sahilshishangiya5689
      @sahilshishangiya5689 6 місяців тому

      14 mo

    • @DidarHemani
      @DidarHemani  6 місяців тому

      નીચે આપેલી લિંકના પાના નંબર 11 ઉપર આપેલા આંકડા તપાસો
      www.360.one/Content/Report/360ONE-Wealth-Hurun-India-Rich-List-2023.pdf

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 7 місяців тому +1

    તમે કરોડપતિ છો

    • @DidarHemani
      @DidarHemani  7 місяців тому

      સરસ્વતી માતા પ્રસન્ન છે. લક્ષ્મી માતા પણ પ્રસન્ન થાય એવી પ્રાર્થના કરજો. આભાર

  • @mannpatel5248
    @mannpatel5248 7 місяців тому +1

    ઝીદંગી મા સાચુ સુખ પૈસો નથી.ફકત બે ટાઈમ સુખ નો રોટલો અને આખો દિવસ સુખ ની નીદંર.અને તે પણ વગર પૈસે મને ભગવાન ની દયા થી નાનપણ થી માડી ને આજ એકસો દસ વરસ થી ભોગવી રહયો છૂ.છતા પણ લોકો મને આજ એક જુવાન ની નજરે જુવે છે.

    • @DidarHemani
      @DidarHemani  7 місяців тому

      તમારા સારા સ્વાસ્થ્યની વાત જાણીને આનંદ થયો.

    • @BhikhugujratiCharoliya
      @BhikhugujratiCharoliya 7 місяців тому

      સાચી વાત છે દાદા

  • @harisuthar
    @harisuthar 7 місяців тому +1

    વહાલા મિત્રો, આપણે, મારી જેમ, કમેન્ટ કરી ને આપણો સમય બગાડીએ છીએ અને આ યુટ્યુબરને, દરેકને જવાબ આપતા નથી.માટે કમેન્ટ લખવાનું તથા અંત સુધી વિડિયો જોવાનું બંધ કરો અને યુટ્યુબરને પૈસા નહીં મળશે

    • @DidarHemani
      @DidarHemani  7 місяців тому

      આજ દિવસ સુધી અમે એક પણ કમેન્ટનો જવાબ ન આપ્યો હોય એવું નથી બન્યું. બાકી તમે અન્ય દર્શકોને આપેલી સલાહ કેટલા લોકો માને છે એ જોવું રહ્યું. વિના કારણ દ્વેષ છોડી દેશો તો જીવનમાં ખુબ આગળ વધશો. વિડિઓ જોવા બદલ આભાર.

  • @brijeshagravat7924
    @brijeshagravat7924 7 місяців тому +1

    😂😂😂

    • @DidarHemani
      @DidarHemani  7 місяців тому

      વિડિઓ જોઈને તમને હાસ્યનું લખલખું આવી ગયું એ જાણીને આનંદ થયો