ગીત સારું છે, અવાજ પણ સારો છે, રાગ, લય, તાલ e પણ સારું છે..પણ ગીત ના શબ્દો માં કવોલિટી ઓછી છે . કારણ કે, અમુક લાઇનમાં શબ્દો હજી સારા ઉમેરી શકાય..ઘણા ગીતો .માં મને આ વસ્તુ જોવા મળી.. કારણ કે એનાથી તમે ગીત ને વધારે સારું બનાવી શકાય...જેમ કે આ ગીત માં એક લાઇન માં #(મિનિટે મિનિટે મોઢું દેખાય છે.)# #(એના કરતાં ઘડીએ ઘડીએ તારું મોઢું દેખાય છે.)#એવું રાખ્યું તો વધારે સારું. હવે next ગીતો માં ધ્યાન રાખજો....well...to પણ સારી મેહનત કરી છે.. ધન્યવાદ👍👍👍
જીગ્નેશ ભાઈ તમારા બધા નવા ગીતો મા એડ બઉ આવે છે જેથી ગીત જોવાની અને સાંભળવાની મજા જતી રહે હે અને ગુસ્સો આવે છે. તેથી તમને વિનંતી કરીયે છિયે કે એડ ના મૂકશો.
આપણા જીગ્નેશ બારોટ માટે કેટલા લાઈક આવે છે ચાલો આજે જાણીએ 😍😘
ua-cam.com/video/zN04lEFLRrM/v-deo.html
Hate to kai thodo jignesh barot se
Like no dhandho kare se labad
@@GujjuEdit g., ge xxe x xxxdxe
Xxxxd xxxe
જે લોકો ગેળા વાળા હનુમાન જી ને સાચા દિલ થી માનતા હોય તો દિલ થી 1 Like કરજો
જય માતાજી
ua-cam.com/video/zN04lEFLRrM/v-deo.html 👍👍
Jay Hanuman dada
@@AaradhyaFilmsOfficial AA
@@salmanshekh2262તટણટણપણટટત
@@jaycheharmusicofficialrupp1669 40
કોઈ કોઈ ના વગર એકલું નથી બસ દૂર જાવો ત્યારે જ ખબર પડે...
જે પણ કૉમેન્ટ વાંચે છે એની મમ્મી પપા ની
ઉમર ભગવાન વધારી દે👍👍🙏🙏❤️
ua-cam.com/video/zN04lEFLRrM/v-deo.html
Naho
Supar
ગુજરાતી હમ દિલ દે ચૂકે સનમ 😂😂😂😂😂
અરે 1 નંબર ગીત છે કાંઈ ના ધટે હો જીગ્નેશ દાદા
ગેળા હનુમાન દાદા ને દિલથી માનતા હોય. તો માટે એક લાઈક કરો.
Jay hanuman dada
જલ્દી આવાદો જીગ્નેશ ભાઈ
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Furr9h521
સુપર વિડિયો.. જીગ્નેશ.બારોટ..તમારા બધાજ સોંગ મને ખૂબ ગમે છે. સંતરામપુર થી ફુલ સપોર્ટ મારો....
Bhinang
Www wa www w
Jignesh kaviraj mate ketala bhi like kre chhe
જીગ્નેશ કવિરાજ ના તમામ સોંગ સુપરહિટ હોય છે જીગા ભાઈ માટે એક લાઈક થઈ જાય બોલો🙏🙏🙏JAY MAA MOGAL
મારી એક જ ઈચ્છા છે કે જે લોકો મારી કોમેન્ટ વાંચે છે એનું પરિવાર હંમેશા ખુશ રહે એવી આશા જય માતાજી
ua-cam.com/video/zN04lEFLRrM/v-deo.html
*પહેલા આપણે રાત્રે વાતો કરતા સુઈ જતા હતા,*
*અને આજે આપણે એ જ વાતો યાદ કરીને જાગીએ છીએ..* 😭
ua-cam.com/video/zN04lEFLRrM/v-deo.html
Sachi vat bhai...
@@electricalassistant1382 s's''s 'sd ch C c'ç'''a 'as saç'sçc's c ç''ss'a'a''a''''' ''so cs ccc cs ccc
Ha
@@electricalassistant1382 1
આજે જોઈએ jignesh Bhai કેટલી like આપે છે
જોરદાર
સુપર
મજબુત
દિલને ટચ કરે એવું સોંગ છે
તો મિત્રો ઠોકો એક લાઈક
Jordaar ha moj ha
*જ્યારે 1.5 GB ખતમ થઈ જાય ને*
*તો છેલ્લે tex મેસેજ થી વાત કરતી હતી* *સાહેબ ખબર નહીં અચાનક કેમ બદલાઈ* *ગઈ*
😣🖤🥀
Ha भाई i hat
આ ગીત સાંભળીને મને કોમલ મોનીકા હીરલ રિના પુજા બોવ યાદ આવી જાય
ખુબ જ સુંદર ગીત છે પણ એ લોકો આપણે કદી યાદ નથી કરતા બીજા સાથે ખુશ થઈ જાય છે
વાહ જીગ્નેશ ભાઈ ફુલવાદી તરફથી ફૂલ સપોટ
મારું સપનું છે જિગા ભાઈ ને મળવાનું અને એક સેલ્ફી લેવાનું.
મારો દીકરો ઓમ પણ જીગાભાઈ નો ફેન છે.
Very nice super super song,, Vershi thakor naviyani gaam
Jordar....😊
સરસ ગીત છે જીગ્નેશભાઈ કવિરાજ 🔥
બધાં મિત્રોને જય માતાજી 🙏
Jay Mataji
વિક્રમ ભાઇ તમે
મુખ્ય મંત્રી બનવાના સોં
એ જાણીને ખુબ આનંદ
થયો
Jay mataji
ua-cam.com/video/zN04lEFLRrM/v-deo.html
Jay mataji vikarm bhai majam
Nice brother
Boom
રડો જેના માટે એજ આપડા ઊપર હસવાના😍
સાચી વાત ગુરુ
ગુજ્જુ ભાઈ સાચી વાત છે મતલબી દુનિયા છે..
Ha Moj Ha....
Right bhai chandan
@REAL GAMING GURU e asz
Bhai like karjo.....dislike na karta ...👍 karo.....jay mogal ma
👌👌👌👌🌹🙏
જિંદગીમાં બધાને પ્રેમ થાય છે એક વાર તોય લોકો વિચાર્યા વગર છોડી જતા રહે છે
ઘટે તો જીંદગી ઘટે પણ જીગ્નેશ ભાઈ ના સોન્ગ માં કાય ના ઘટે. જોરદાર સોન્ગ જીગ્નેશ ભાઇ 👌
આ ગીત નું સ્ટેટસ આવી ગયું જોઈલો ❤️👍
ua-cam.com/video/zN04lEFLRrM/v-deo.html
એ નથી સમજાતું કે આપડે એના માટે આટલા બધા તડપી સી પણ એને આપડી યાદ આવતી હસે કે નઈ આવા વિચારો આવે છે ને મનમાં💔
સાચી વાત ભાઈ 🤔🤔😔😔
Ha bhai
Nice
Ha bhai સાચી વાત છે 😭
😀😀😀🤣🤣🤣 પ્રેમ નો વહેમ નીકડી જવાદો ભાઈ ....પછી એવું નઇ થાય...
નસીબ માં ના હોય એ લોકો હંમેશા
દિલ માં રહી જતા હોય છે😭😭 👍
જીગ્નેશ કવિરાજ નું ન્યુ સોંગ આવી ગયું છે ફુલ સપોર્ટ કરો કલેજાવ
હા મારા હાવજ હા😃👍 સિગંર દિનેશ ડોડીયા તરફથી ફુલ સપોર્ટ👍👍👍👍👍
આ.. તો,, પ્રેમ.. ની વાત છે
સાહેબ કોઈ વાતો.. કરે
આંખી રાત તો કોઈ....📲
યાદ માં રોવે આંખી રાત_payal_😭👰😭💗
સાચી વાત સે ભાઇ
વેર નાઈસ
❤❤❤❤
Saci vat
Congratulations Jigneshbhai kaviraj❤️❤️❤️
😭😭😭😭😭😭😭😭😭😭મારી ઢીંગલી જોવે મારે એના વગર નહી જીવવુ😩😩😩😩😩😩😩😩😩😩😩😩😩😩
Mari javay bhai
જે કહેતું હોય કે હું કોઈ દિવસ નાં રડું એને એક વાર આપણા જીગા ભાઈ ના સોન્ગ સંભળાવો.... 💯% રડી પડશે 😭😭😭
♡︎ˡᵒᵛᵉ ʸᵒᵘ♡︎ ᗩ ❥︎l̑̈ȏ̈t̑̈ ㋛︎𝓝𝓪𝓃𝓭𝓾ꨄ︎
Are bhai | Bhai bhai | 🔥🔥
સાચી વાત છે
Jay hoo
ગીત સારું છે, અવાજ પણ સારો છે, રાગ, લય, તાલ e પણ સારું છે..પણ ગીત ના શબ્દો માં કવોલિટી ઓછી છે . કારણ કે, અમુક લાઇનમાં શબ્દો હજી સારા ઉમેરી શકાય..ઘણા ગીતો .માં મને આ વસ્તુ જોવા મળી.. કારણ કે એનાથી તમે ગીત ને વધારે સારું બનાવી શકાય...જેમ કે આ ગીત માં એક લાઇન માં #(મિનિટે મિનિટે મોઢું દેખાય છે.)#
#(એના કરતાં ઘડીએ ઘડીએ તારું મોઢું દેખાય છે.)#એવું રાખ્યું તો વધારે સારું.
હવે next ગીતો માં ધ્યાન રાખજો....well...to પણ સારી મેહનત કરી છે.. ધન્યવાદ👍👍👍
👌👌
મોજ
જોરદાર સોંગ જિગનેશ ભાઈ _______________❤️👍👍
ua-cam.com/video/zN04lEFLRrM/v-deo.html
ua-cam.com/video/570YApqeTbc/v-deo.html
💔💔💔💔
*જોરદાર સોંગ*
*આ ગમ્યું હોય લાઈક કરજો*
👍👍👍👍👍
ગમી એ ગયું જે કિસ્મત માં નોતું
પણ મળી એ ગયું જે સપના માં પણ નોતું વિચાર્યું 😘
👍👌
આપણ ને તો બીજો મળી જાઈ એટલે ભૂલી જાઈ આપણ ને એ આપણી યાદ આવતી હશે કે નઈ એતો ભગવાન જાણે
Ha Rokstar Ha... 👑
Ha Jiga Bhai Ha... 🎤
Ha Moj Ha... 🌧
Bhai Bhai Jamiyu Ho...🎧
Bole To Jordaar Vdo... 👌
ખુબ સરસ છે ગીત જીગ્નેશ બારોટ નુ લાઈક કોમેન્ટ શેર કરી આ ગીત ને ખુબ આગળ લાવો અને આ સોન્ગ ખુબ પ્રગતિ કરે એવિ સુભએછા (સુભકામના) Love you jignesh barot
jignesh bhai na song mate 1 like karjo 🙏
Kishor Ravaldev Hebatpur patdi supar
હા. ભાઈ. કુદરત. 2. જોરદાર વાલા 👌👌👌👌👌👌👌
જીગા ભાઈ તમારી તો વાત જ અલગ છે તામારા સોગ બઘા થી અલગ હોય છૈ
જે કિસ્મતમાં નથી હોતા એજ ગમી જાય છે.સાહેબ.. 😭😭😭😭.એટલે કહું સુ યાર એકવાર પ્રેમ જરૂર કરજો ખબર પડે કે કેમ પ્રેમ કરવો ના જોઈએ.. 😭
😭😭
Tane mara vina nai chale
❣બસ એટલી અસર થશે અમારી યાદોની,
કે તમે ક્યારેક વગર વાતે પણ મલકાશો !!
સુપર
આ દુનીયામા કોઇને હાચો પ્રેમ કરાયજ નહીં જેના થી પ્રેમ કરીયે છે એજ દગો આપે છે
હમ દિલ દે ચૂકે સનમ ની સ્ટોરી ...❤
*સારા સંબંધો માટે વાયદા કે**શરતોની જરૂર નથી*બે સારી વ્યક્તિ*જોઈ એ, એક નિભાવવા માટે*અને બીજી સમજવા માટે.*❤️ ❤️ ❤️
જીગાભાઈ હું આ સોંગનું કોમેડી.સોંગ બનાવું છું🙏🙏🙏🙏🙏🙏
𝓝𝓲𝓬𝓮 𝓿𝓲𝓭𝓮𝓸🎥🎥🎥🌹🌹
વાહ જીગુ ભાઈ તમે તો આખી INDIA માં ચાહકો ને મોજ કરાવી દીધી
ફૂલ સપોર્ટ કરજો મિત્રો 🎉🎉🎉🎉
Congratulations dear Jay mathaji 🎻🎸🎸
wait dear 🤣
Super bhai me Dahod bansree Studio mathi
આજ નય તો ક્યારે મળશું
આના ઉપર સોંગ્સ બનાવવું હોય તો મારી પાસે છે
*_👉પ્રેમ કરવાવાળા ભલે જુદા થઇ જાય, પણ દિલમાં વસેલી મોહબ્બત ક્યારેય ભુલાતી નથી !!😔😔_*
ᬊ᭄Tuм༆мᴇʀι zιɴᴅᴀԍι нo࿐
💓💓𝙄 𝙬𝙪𝙣𝙩 𝙮𝙤𝙪 𝙛𝙤𝙧 𝙡𝙞𝙛𝙚 𝙩𝙞𝙢𝙚💓Love.. GURU
Ha moj bhai.ni
જીગ્નેશ ભાઈ તમારા બધા નવા ગીતો મા એડ બઉ આવે છે જેથી ગીત જોવાની અને સાંભળવાની મજા જતી રહે હે અને ગુસ્સો આવે છે. તેથી તમને વિનંતી કરીયે છિયે કે એડ ના મૂકશો.
અલ્યા ભાઈ ઍડ મુકવી કે ના મુકવી ઍ jigneshbhai ના હાથ ની વાત નથી ઍ બધુ yutube વાળા નક્કી કરે 😂😂😂😂
*ધડાકા.....*🌩
*ભડાકા...*⚡
*અને....*
*વાયરા સાથે...*🍃🍃
*જીગા નું ગીત આવી ગયું છે___🌨️*
#_ઠોકો_લાઈક 👍👍👍...*
Boom boom 💥💥
વિક્રમ ઠાકોર ના ગુજરાતી ફિલ્મ જોવા માટે અમારી Aa Film ચેનલ માં જાઓ...
ua-cam.com/video/zN04lEFLRrM/v-deo.html
@@Bansariofficial13 tq
જોરદાર છે ભાઈ
તમારા જેવા ગીત કોઈ નાં જ નથી હોતા ❤❤❤❤
જે ને પ્રેમ કરીએ તે જ કેમ મળતા નથી..
સુપર સોંગ છે ..
જય શ્રી રામ
Updi jase Jordar
Super hit song full support bhai
Vah jignesh Bhai vah kya mauj hai tumhari ❤️❤️❤️❤️❤️❤️👍👍👍👍👍👍
વેરી નાઈસ
*પળ પળ રંગ બદલે છે માણસો, જાણે મોસમ સામે હરીફાઈ કરે છે માણસો !!*
😢 હોચો પ્રમ કદી નથી મરતો ભાઈ જીગા ભાઈ Song સાભરી ને બોવ દુઃખ થાય છે ભાઈ😢
❣️સાહેબ હસતી ખેલતી જીંદગી ની💔 પથારી ફેરવે એનું નામ પ્રેમ❣️
100ટકા
😂😂😂
ચાલ તું તો નથી મારે એના વિના એને મારાં વિના પણ યાર પ્રેમ માં તો આખી જિંદગી રોઈને જ કાઢવા ની😭😭😭
Supar song
પ્રેમ જેનાથી થાય તેના વગર ના જીવી શકીએ..... પ્રેમ અનંત છે 💞❤️
Jay mataji 🙏🙏 bhai boom nice 👌👌👌👌
હા 🦁સાવજ🦁 હા.....
Meldi Ma Mate Like Karo 👍
મારે કોમેન્ટ લાઇક જોવે છે ભાઈ 100 કરો ભાઈ લાઇક
Moj
હા જીગ્નેશ ભાઈ કવિરાજ હા
તમારા ગીતો👯🎤🎶
બૂમ પડાવા છે
Ha moj ha jiga bhai
હજુ પણ મજબૂરી હશે તને હું માનું સુ પણ
ક્યાંક તો મળી ને મારા શ્વાસ ને શાંત કરી જા
પિયુષ પટેલ, વાહ ભાઈ વાહ, જોરદાર જામી જાઓ છો, દરેક સોંગમાં, આપનો અભિનય લાજવાબ છે 👍👌
Jigneshbhai mataji nu song banavo
જ્યાં હોય ત્યાં ખુશ રે એવી દૂવા છે હે ભગવાન ખુશ રાખજે એને ...😥😥😥😥
આ, ગીત ગમ્યું હોય તો દિલથી એક લાઈક કરો ભાઈ,👈🙏🙏🙏