હેં કાના બેસી જા....મારા ખોળામાં તને લાડ લડાવુ ઘણા હેતના.! સ્વરઃ શિલ્પાબેન પટેલ...! કિર્તન લખેલું!

Поділитися
Вставка
  • Опубліковано 30 лип 2024
  • હેં કાના બેસી જા મારા ખોળામાં તને લાડ લડાવુ ઘણા હેતના
    હેં તને માખણ,મીસરી ખવડાવું
    હેં તને મારા હાથે ખવડાવું..૨
    હેં કાના બેસી જા મારા ખોળામાં તને લાડ લડાવુ ઘણા હેતના હેં તને હેં તારો મુગટ મંગાવું મોગા મુલના,
    હેં એમાં મોર, પીંછા ચિતરાવું..
    હેં કાના બેસી જા મારા ખોળામાં તને લાડ લડાવુ ઘણા હેતના
    હેં તને રુમઝુમ ઝાંઝર પહેરાવું,
    એમાં ઝેણી ઝેણી ઘુઘરી મેલાવું..૨
    હેં કાના બેસી જા મારા ખોળામાં તને લાડ લડાવુ ઘણા હેતના
    હેં તને વાઘા પહેરાવું ઘણા ભાવથી,
    હેં કાના પીળા પીતામ્બર પહેરાવું..૨
    હેં કાના બેસી જા મારા ખોળામાં તને લાડ લડાવુ ઘણા હેતના
    હેં લીલા વાંસ ની મોરલી લાવું,
    એમાં મીઠા મીઠા સૂરે વગાડજે..૨
    હેં કાના બેસી જા મારા ખોળામાં તને લાડ લડાવુ ઘણા હેતના ્
  • Розваги

КОМЕНТАРІ • 1

  • @AshaPatel-hq5km
    @AshaPatel-hq5km Місяць тому +1

    સારું ગાયા શીલપાબેન જય શ્રી કૃષ્ણ