Rahul Gandhi : રાહુલ ગાંધીએ હિંદુ સમાજ વિશે કરેલી ટીપ્પણીનાં વિરોધ- India News Gujarat

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • લોકસભામાં કોંગ્રેસનાં વિરોધપક્ષનાં નેતા રાહુલ ગાંધીએ હિંદુ સમાજ વિશે કરેલી ટીપ્પણીનાં વિરોધમાં આણંદ જિલ્લા ભાજપ દ્વારા આણંદ શહેરમાં ગ્રીડ ચોકડી નજીક કોંગ્રેસ સમિતીની બહાર સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી રાહુલ ગાંઘી હાય હાયનાં નારાઓ લગાવ્યા હતા. આણંદ શહેરમાં ગ્રીડ ચોકડી પાસે ભાજપનાં જિલ્લા પ્રમુખ રાજેશ પટેલ,મહામંત્રી જગત પટેલ સહીત અગ્રણીઓ દ્વારા રાહુલ ગાંધી હાય હાયનાં સુત્રોચ્ચાર કરી હિંદુ સમાજ વિશે કરેલી ટીપ્પણીનો વિરોધ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
    #rahulgandhi #bjp #congress #hindu #indianewsgujarat #gujaratnews #todaygujratinews
    Please Visit For More Information :-
    website : indianewsgujar...
    Facebook: / ingujarati
    UA-cam : / indianewsgujarat
    Twitter : / in_gujarati

КОМЕНТАРІ •