સ્વ રચિત 🌹શરદ પૂનમની રે રાતલડી મને રાસ 🌹 લખેલું છે

Поділитися
Вставка
  • Опубліковано 19 вер 2024
  • શરદ પૂનમની રે રાતલડી
    મને રાસ રમાડો આજ. (૨)
    રાસડો જામ્યો રે કનૈયા
    મને યાદ ના આવે ઘરબાર
    રાસડે રમતા રે કનૈયા
    મારું ઝાંઝર ખોવાણું આજ
    ઘેર કેમ જાશું રે કનૈયા
    મારી સાસુ મારે મને માર
    રાસડો જામ્યો રે કનૈયા
    મને યાદ ના આવે ઘરબાર
    રાસડે રમતા રે કનૈયા
    મારી નથણી ખોવાણી આજ
    ઘેર કેમ જાશું રે
    સસરા મારા બોલે કડવા વેણ
    શરદ પૂનમની.....
    રાસડે રમતા રે કનૈયા
    મારો ચુડલો નંદવાણો આજ
    ઘેર કેમ જાશું રે
    જેઠાણી મારી દાજે છે દિન રાત
    રાસડે રમતા રે કનૈયા
    મારા દાંડિયા ખોવાણા આજ
    ઘેર કેમ જાશું રે
    નણદી મારી ઝઘડા કરશે આજ
    શરદ પૂનમની...
    રાસડે રમતા રે કનૈયા
    ચુંદડી ખોવાણી આજ
    ઘેર કેમ જાશું રે
    પરણ્યો મારો કાઢે ઘરની બહાર
    શરદ પૂનમની....
    રાસડો જામ્યો રે
    કનૈયા મને યાદ ના આવે ઘરબાર
    રાસડો ભારી રે
    જોવા આવે સરખી સૈયરો આજ
    💐💐💐💐💐💐💐💐💐💐💐💐
    radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat#ram #radha #ramayan

КОМЕНТАРІ • 23

  • @KalpanaBhesania
    @KalpanaBhesania 16 годин тому +2

    Manjuben boj saras garbo gayo ❤Beno jay shree krishna garbo lakhi ne muksoji

    • @Manjubenghosh
      @Manjubenghosh  15 годин тому +1

      આ ગરબો નથી ભજન છે 🙏❤️❤️❤️🙏🥰

  • @vaishalikanojiya9719
    @vaishalikanojiya9719 12 годин тому

    Khrekhar kutub bhavna mithi vato bhajan ma che sarash 🙏🙏

  • @latabenrathod2182
    @latabenrathod2182 5 годин тому

    Khub sarash Bhajan gayu che Dhanyvad

  • @patelbhagat475
    @patelbhagat475 12 годин тому

    Vah very nice bhajan gayu Manju ben Maja aavi gay ❤❤❤❤

  • @manishapatel7813
    @manishapatel7813 11 годин тому

    Nice Bhajan manjuben ❤

  • @PoonamParmar-r8g
    @PoonamParmar-r8g 11 годин тому

    ખુબ સરસ ભજન ગાયું બેનો

  • @dakshapandhi1676
    @dakshapandhi1676 10 годин тому

    Jai shree Krishna 🙏

  • @KalpanaBhesania
    @KalpanaBhesania 14 годин тому +3

    Sry Manjuben 😊beno jay shree krishna bhajan lakhi ne muksoji

    • @Manjubenghosh
      @Manjubenghosh  13 годин тому +1

      લખીને મૂકી દીધું છે 🙏

  • @RekhaThanki-ed9rc
    @RekhaThanki-ed9rc 12 годин тому

    ખુબ જ સરસ ભજન ગાયૂ

  • @MeetaPatel-p5q
    @MeetaPatel-p5q 16 годин тому +1

    Jordar manjuben lakhi muko

    • @Manjubenghosh
      @Manjubenghosh  15 годин тому +1

      ❤️🙏🙏❤️❤️🙏🥰

  • @shahchhayajayeshshah211
    @shahchhayajayeshshah211 10 годин тому

    Sars Jordar Mast 😊❤😢

  • @purnimashah1317
    @purnimashah1317 11 годин тому

    . Very nice🎉🎉

  • @SangitaDodia
    @SangitaDodia 16 годин тому +1

    Wah

    • @Manjubenghosh
      @Manjubenghosh  15 годин тому +1

      ❤️❤️🙏🙏

    • @SangitaDodia
      @SangitaDodia 14 годин тому

      @@Manjubenghosh vadodra ma hu reti hot to hu pn tamari manadali ma aavat tame loko babuj saras bhajan karo chho mja aave chhe hu badha bhajan sambhadu chhu

  • @geetagondaliya6495
    @geetagondaliya6495 16 годин тому +1

    મંજુબેન ભજન લખી ને મૂકો તો સારું લાગે

    • @Manjubenghosh
      @Manjubenghosh  15 годин тому +1

      ❤️❤️❤️🙏🙏🙏🙏🙏👍

  • @champaprajapati4201
    @champaprajapati4201 16 годин тому +1

    🙏🙏🙏👌🏾👌🏾👌🏾🌹🌹🌹