Banaskantha માંથી વાવ અને થરાદ જિલ્લાની જાહેરાત બાદ ભાજપ-કૉંગ્રેસના નેતાઓ શું બોલ્યા?
Вставка
- Опубліковано 9 лют 2025
- #banaskantha #gujarat #vav #tharad #news
બનાસકાંઠાનું વિભાજન કરી વાવ અને થરાદ એમ બે જિલ્લા બનાવવાની સરકારની જાહેરાત બાબતે કૉંગ્રેસના નેતા જગદીશ ઠાકોર સાથે બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યએ વાત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે તેમનું શું માનવું છે સરકારના આ નિર્ણય બાબતે તો વાવના ધારાસભ્ય સરકારના આ નિર્ણયને કેવી રીતે વિકાસ કરનારો નિર્ણય ગણાવી રહ્યા છે તે તમામ બાબતો જાણો આ વીડિયોમાં.
અહેવાલ - તેજસ વૈદ્ય અને પરેશ પઢિયાર
ઍડિટ - સુમિત વૈદ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
કાંકરેજ તાલુકો બનાસકાંઠામાં રહેવો જોઈએ
વાવના ધારાસભ્ય સાચું કીધું છે
વાહ સાહેબ સરસ રીતે સમજાવ્યું
અમારે તો થરાદ જીલ્લો થાય તોય વાંધો નથી અને દિયોદર જીલ્લો થાય તો પણ વાંધો નથી
કોકરી તાલુકો બનાસકાંઠામાં રહેવો જોઈએ
All is correct
વિભાજનની સાથે જીલલા સહકાર ના દુધ સંધ. જીલલા સહકારી બેક તેમજ ખરીદ વૈચાણ સંધો નૂ પણ સાથે સાથે વિભાજન કરવામા આવે તો થરાદ મા લોકો ને વધુ લાભ મલે.. 🙏🚩
શંકરભાઈ ને ધન્યવાદ હું બીજેપી મા નથી પણ સરાહનીય કાર્ય
વાવ થરાદ જીલો.રહેસે
દિયોદરમાં ઓગડ દાદા નામનો જિલ્લો બનવો જોઇએ કે દિયોદરમાં સેન્ટરમાં આવે છે
Tharada ok ok
દિયોદર જીલ્લા
❤
જય ઓઞડ નાથ દાદા🚩🙏👏
धर
Vav tharada ok ok
કાંકરેજ તાલુકા ને પાલનપુર માં સામેલ કરો નહીંતર પાટણ માં સામેલ કરો 😢
જે સરકારે નિર્ણય લીધો છે તે સારો જ હશે
વિરોધ કરવા વાળા કાયમી વિરોધ કરતા રહ્યા છે
હવે પછી ભાજપ સરકાર ક્યારે ની આવે
1 વોટ થી
1200 બનાસ
થરાદ
બનાસ કંઠા જોવે
Diyodar ok
વાવ થરાદ જીલ્લારહેસે
દિયોદર જિલ્લો બનાવો
સરૂપજી તમે પેલા કાંકરેજ તાલુકા ના છેવડા ના ગામડે થી થરાદ આવતા કેટલો માન્ય છે ,,, 3/3જ્ગ્યાએથી બદલીને થરાદ પોકાય એટલે મા સમજી જાઓ😊
Suigam. Jillo. Banavo. Joia
વાવ -થરાદ
વાવ થરાદ રડીછે
આ તો રાજકીય પ્રેશર છે બાકી પોતે જ ogad બને એમ પરિપત્ર કર્યો છે
Thai gayu te sachu.. Baki badhi khoti Vat chhe
એકદમ સત્ય
સત્ય મેવ જયતે જય ઓગડ બાપા
Jagdish thakor bhajap ma aavo ra
Diyodar
वोटींग करवू नही
Tu Reva de bhai please 😂😂
Bjp
Kankrej taluko banasnadi na kinare aavelo 6 aeno hak banaskantha 6 ✅🏞️✅🏞️✅
Loko. Nahi. Fakta. Jagdish. Thakor. No. Virodha. 6e. Congress. Ne. Havan. Mo. Hadka. Nakhabani. Tev. 6e
Diyodr Banyuo hoto Saru hatu
Bjp vala khali Ek vyakti ni j vat mane se bija to election vakhate yad ave se