પોપટભાઈ આહીર એ પ્રભુતામાં પગલાં પાડ્યા | પોપટભાઈએ અંતે ચાર ફેરા ફરી લીધા | Pratik Ahir

Поділитися
Вставка
  • Опубліковано 10 лют 2025
  • Popatbhai Ahir Marriage
    Hey there!
    I am Pratik Ahir...
    Welcome to my uncut world and this is your one-stop for all things.
    | Social worker • lifestyle and travel vlogger |
    •Everyday life in stories through my eyes/camera.
    •Making people's life more beautiful, organised and healthy by POPATBHAI CHARITABLE FOUNDATION.
    Thanks for stopping by my channel.
    Make sure to subscribe to my channel to see more videos from me.
    FOLLOW ME ON
    Instagram:- ...
    Twitter:- pr...
    Linkedin:- / pratik-katariya-0a5a26222
    Snapchat:-www.snapchat.c...
    #pratikahir
    #pratikahirvlog
    #gujju
    #gujarativlog
    #gujaraticomedy
    #dailyvlog
    #popatbhaifoundation
    #socialmediaashram

КОМЕНТАРІ • 186

  • @vasantlimbad761
    @vasantlimbad761 Рік тому +6

    ખુબ ખુબ અભિનંદન પોપટભાઈ ભગવાન તમારી જોડી અખંડ રાખે

  • @kanakpatwa25
    @kanakpatwa25 10 днів тому +1

    ખુબ ખુબ અભિનંદન શુભેચ્છાઓ...
    પોપટભાઈ એ ધણા પ્રભુજી ને નવડાવી ને... પોતે.. ખુશી વ્યક્ત કરતા જોયા છે..
    આજે આપના લગ્ન જીવનનો દાપ્તય જીવનના ખુબ અભિનંદન શુભેચ્છાઓ
    માતાજી જોડી સલામત રાખે... એજ શુભેચ્છાઓ🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kanakpatwa25
    @kanakpatwa25 10 днів тому +1

    પોપટભાઈ ના માતૃશ્રી.. પિતાશ્રી ના દશૅન કરવા છે... ધન્ય છે.. એ.. માતા.. પિતાને... ખુબ ખુબ અભિનંદન શુભેચ્છાઓ

  • @sureshsahu1806
    @sureshsahu1806 4 місяці тому +1

    पोपट भाई की शादी में इतनी पब्लिक इतनी तो मुकेश अंबानी के लड़के की शादी में भी नहीं दिखी... यह है पोपट भाई का प्यार... पोपट भाई और भाभी जी शादी की बहुत-बहुत बधाई 🙏🏻

  • @madhubenjoshi9461
    @madhubenjoshi9461 Рік тому +2

    પોપટભાઈ તમારૂ લગ્ન જીવન ખુબ ખુબ સુખી નિવડે અને ખુબ ખુબ શુભેચ્છા અને ખુબ ખુબ અભિનંદન અને ખુબ ખુબ આશિવૉદ મધુબા બારડોલી

  • @Gujaratnamojila
    @Gujaratnamojila Рік тому +1

    પોપટભાઈ ને ખુબ ખુબ અભિનંદન સાદી મુબારક , પોપટભાઈ વિશે કયા શબ્દોમા લખુ એ સમજાતું નથી ક્યાંથી શરૂ કરુ એ સમજાતું નથી એમના બધા વિડિયો હું જોવુ છું હુ ખુબ ધન્યમાનુ છુ પોપટભાઈ ના માતા પિતા ને લાખ લાખ મારા સલામ 🙏 પોપટભાઈ ની ચૌરીમા જાણે રામદેવપીર ના અને નેતલદેવ ના ફેરા ફરતા હોય એવું લાગે છે પોપટભાઈ તો મને સાક્ષાત રૂપે રામદેવપીર દેખાય છે જય રામદેવપીર 🙏🙏સૌનુ સારુ કરનાર 🙏સૌની રક્ષા કરજો🙏

  • @ladumormaganbhai6564
    @ladumormaganbhai6564 Рік тому +14

    પોપટ ભાઈ ને ખુબખુબ અભીનંદન ભગવાન મોરલીધર તમારી રામ સીતા સરખી જોડી અખંડ રાખે અવી ભગવાનને પ્રાથના જય માતાજી

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 Рік тому

    Like n.470 સાથે જય દ્વારકાધીશ. ખુબ ખુબ જ સુંદર આપણી સંસ્કૃતિમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ એવા પુરુષાર્થના પ્રતીક સમા ચાર મંગળફેરા સાથે પ્રભુતામાં પગલાં. ❤❤..
    ભગવાન નવદંપતીનો સંસાર સુખમય રાખે એવી પ્રભુને પ્રાર્થના.
    Big congratulations.
    ❤ R and P ❤....
    ધન્યવાદ આવજો જય મુરલીધર.
    કૃષ્ણં વંદે જગદગુરૂમ.
    ધરમશી પટેલ મુંબઈથી.

  • @vanitalalani1200
    @vanitalalani1200 Рік тому +1

    પોપટભાઈ ખુબ ખુબ અભિનંદન ભગવાન તમને બહુ ખુશ રાખે

  • @RohitChudasma1432
    @RohitChudasma1432 Рік тому +1

    Congratulations 🎉👏 તમારી જોડી ભગવાન અમર રાખે ❤😊

  • @kirtivasantlal8401
    @kirtivasantlal8401 Рік тому +2

    થેન્ક્યુ ભાઈ પોપટભાઈ ના લગ્ન બતાવવા માટે

  • @DevBharwad8182
    @DevBharwad8182 Рік тому +2

    લગ્ન કરાવનાર ભુદેવ ખુબ સરસ માહિતી આપી ને લગ્ન વિધિ કરે છે.👏👏👍

  • @RajuJamod-hl6wk
    @RajuJamod-hl6wk Рік тому +3

    રામ સીતા ની જોડી .... ખૂબ ખૂબ અભિનંદન....

  • @aeshapatel3920
    @aeshapatel3920 Рік тому +1

    Jay shree krishna🙏
    Mane vlog bov j mast lagyo stay happy and healthy❤😊
    God bless you❤😊

  • @Yogesh-ahir
    @Yogesh-ahir Рік тому +2

    ખુબ ખુબ અભિનંદન પોપટભાઇ ને❤

  • @mansooralimeghani3593
    @mansooralimeghani3593 Рік тому +1

    Congress Rajni Bhai Beautiful very nice Vlog ❤❤

  • @santokkhunti3001
    @santokkhunti3001 Рік тому +4

    Popat Bhai congratulations to you both ,ખૂબ આગળ વધો અને તમારૂ લગન જીવન સૂખ અને ચાનતિ થી નીવડે💗💕💐💐

  • @jayabaxani5906
    @jayabaxani5906 11 місяців тому +1

    Congratulations God bless both of you ❤❤

  • @viraanBhimaUK02
    @viraanBhimaUK02 Рік тому +1

    Badhayiya mere bhagwan popat bhai ko ..pure uttrakhand ki or se❤❤❤❤❤❤.

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh Рік тому +1

    ખુબ સરસ ખુબ મંસ્ત ભાઈ

  • @ilaraja6986
    @ilaraja6986 Рік тому

    પોપટભાઈ પાયલબેન ખુબ ખુબ આશીર્વાદ ખોબલે ખોબલે આશીર્વાદ

  • @asvinmadhavacharya8676
    @asvinmadhavacharya8676 Рік тому +1

    બાપા સીતારામ પ્રતીકભાઈ ખૂબ ખૂબ અભિનંદન પોપટભાઈ ને લગ્ન જીવન સુખી સમૃદ્ધ આનંદ મય રહે તેવી શુભેચ્છા

    • @madhubenjoshi9461
      @madhubenjoshi9461 Рік тому

      પોપટભાઈ નુ લગ્ન જીવન ખુબ ખુબ સુખી રહે અને બધાની સેવા કરવા ની ભગવાન ખુબ ખુબ શક્તિ આપે પેલા એકલા હતા હવે બે થયા ખુબ ખુબ આશિવૉદ મધુબા બારડોલી

  • @BaraiyaDevanshi
    @BaraiyaDevanshi Рік тому +2

    ખૂબ ખૂબ અભિનંદન both of you 🎉🎉🎉

  • @લીલાબેનકાચા

    જય શ્રી કૃષ્ણ પોપટ ભાઈ ખુબ ખુબ અભિનંદન 🎉🎉🎉🎉🎉

  • @varshasoni9599
    @varshasoni9599 Рік тому +2

    Congratulations both of u..🙏👌

  • @eshikapatel2755
    @eshikapatel2755 Рік тому +3

    Popatbhai ne khub khub Abhinandan.

  • @Aaradhya-i7r
    @Aaradhya-i7r Рік тому +1

    जियो मेरे भाई ऐसे आप दोनों की जोड़ी सलामत रहे किसी की नजर ना लगे

  • @VickyBabu-tx5rm
    @VickyBabu-tx5rm 11 місяців тому +1

    ❤❤❤❤❤❤❤ Shaadi Mubarak ho bhai Hamesha khush raho aap donon

  • @kalkun009
    @kalkun009 Рік тому +2

    many many congratulations pratik bhai
    May god bless us all....

  • @NiranjanMoharana-z1o
    @NiranjanMoharana-z1o Рік тому

    Jay jagannath 🙏 popotbhai wow great congratulations 👏👏🎉🎉 love you so ❤❤❤❤

  • @fatemasial8577
    @fatemasial8577 Рік тому +1

    🎉🎉🎉popatbhai congratulations God bless you with good healthy nd wealthy life always be happy in future life God bless you 🎉🎉🎉

  • @sarthakrathod5172
    @sarthakrathod5172 Рік тому

    Khub srs partikbhai...ame pn vlog na madhaym thi enjoy krya.....ma mogal bless you...

  • @minabenmaru2160
    @minabenmaru2160 Рік тому +1

    Khub khub khush rho
    isavar tmari tmam aashaa Puri kre

  • @rao_Arvind_singh_yaduvanshi
    @rao_Arvind_singh_yaduvanshi Рік тому +1

    Jay Shri Krishna g Radhe Radhe g ❤❤❤❤🙏🙏🙏

  • @meenapatel1784
    @meenapatel1784 Рік тому +3

    Congratulations both of you beautiful volg👌

  • @hasutrivedi729
    @hasutrivedi729 Рік тому +1

    भाई रामापीर नी जय😊

  • @mananparmar1528
    @mananparmar1528 Рік тому +1

    જય શ્રી કૃષ્ણ
    ખુબ ખુબ અભિનંદન પોપટ ભાઈ

  • @jitendrapatel3897
    @jitendrapatel3897 Рік тому +1

    Abhinandan Rajnibhai

  • @kantilalnagda2862
    @kantilalnagda2862 Рік тому +1

    ખુબ ખુબ અભિનંદન પોપટભાઈ

  • @PalbhaiM.Bhadrka
    @PalbhaiM.Bhadrka Рік тому +3

    પોપટ ભાઈ તમારું લગ્ન ન જીવન ખૂબ સારું જાય તેવી ભગવા પાસે પૃરાથના ખુબ ખુબ અભિનંદન

  • @BalabhaiRathod-y3p
    @BalabhaiRathod-y3p Рік тому +2

    પોપટભાઈ,ની,જોડી,રામ,સીતા,જેવી,રાખે

  • @ShankarSinghRathod-q4p
    @ShankarSinghRathod-q4p Рік тому

    Popat भाई happy wedding anniversary both of you god bless you ❤❤

  • @mayurithakor1016
    @mayurithakor1016 Рік тому +1

    Congratulations 🎉🎉🎉popatbhai ...

  • @hansaviras9774
    @hansaviras9774 4 місяці тому

    Khub khub abhinandan popatbhai ane temni patnine

  • @Van-vz1gq
    @Van-vz1gq Рік тому

    ❤❤❤lotsup shbh asridvad for your new marriage life ❤❤❤❤

  • @RajuJamod-hl6wk
    @RajuJamod-hl6wk Рік тому +1

    જય શ્રી કૃષ્ણ

  • @Mayaindian
    @Mayaindian Рік тому +1

    Trunbhai fera time came so happy 😊

  • @Nisha_ahir1505
    @Nisha_ahir1505 Рік тому +1

    So beautiful vlog 😊

  • @jignashadesai
    @jignashadesai Рік тому

    રજનીભાઈ તથા પાયલ બેન તમને ખુબ ખુબ પ્યાર તથા અભિનંદન નવી જીંદગી સુખ રુપ વિતે તેવી શુભેચ્છા

  • @madhumitapal6330
    @madhumitapal6330 Рік тому

    Shiva and Parvati ! 🎉
    Wish you a very happy married life !
    God bless you both !

  • @k.nbharda7782
    @k.nbharda7782 Рік тому +2

    ખૂબ ખૂબ અભિનંદન પોપટ ભાઈ 💐💐

  • @ranchodbharvad1794
    @ranchodbharvad1794 Рік тому +1

    Ha.moj.ha

  • @kokilavispute7174
    @kokilavispute7174 11 місяців тому +1

    Congratulations rajni and payal god bless u both

  • @solankichimanbhai1370
    @solankichimanbhai1370 Рік тому

    ખુબ ખુબ અભિનંદન રજની સર

  • @pateldarshana8769
    @pateldarshana8769 Рік тому

    congratulations both of you 👍
    God bless you 🎉

  • @jaynamgohil9587
    @jaynamgohil9587 Рік тому

    ખૂબ ખૂબ અભિનંદન પોપટભાઈ પાયલબેન🎉🎉

  • @hasutrivedi729
    @hasutrivedi729 Рік тому +1

    पोपट भाई खुब खुब अभिनंदन 🌹🌹🙏

  • @mukeshgadhiya7623
    @mukeshgadhiya7623 Рік тому +1

    Congratulations🥳🥳🥳

  • @ajanapatel9073
    @ajanapatel9073 Рік тому

    પોપટભાઈ ખુબ ખુબ તમે સુખી થાવ અને તમારી જોડી ભગવાન સાત ભાવ સુધી આમને આમ રે અને ખૂબ તમારા જીવનમાં પ્રગતિ કરો અને તમે ને પાયલભાભી બેય ગરીબ માંણસને કામ આવો ભગવાન તમને બેયને ખુબ ખુશ રાખે અેવી ભગવાને મારી પાર્થના છે કે મારા વિરાને ખુશ રાખે

  • @nayanaa3146
    @nayanaa3146 Рік тому

    Congratulations both of you God bless you 🙏

  • @chavdapravinbhai3199
    @chavdapravinbhai3199 Рік тому

    ખૂબ ખૂબ અભીનંદન પોપટભાઈ

  • @Rajrathod-gq6qv
    @Rajrathod-gq6qv Рік тому +1

    Happy marriage life Rajani bhai Ahir and payal Ben Ahir

  • @MajokothoManas
    @MajokothoManas Рік тому

    ખૂબ ખૂબ શુભેચ્છા પોપટભાઇ

  • @લખાભાઇમીરભરવાડ

    શ્રી સીતારામ દર્શનમ🙏

  • @kundanjoshi-od5rr
    @kundanjoshi-od5rr Рік тому +1

    કિસ્મત વાળા છે પોપટભાઈ સાસુ સસરા કે આવો સરસ જમાઇ મલો છે

  • @PayalPayalnag-wu2cx
    @PayalPayalnag-wu2cx 4 місяці тому

    Bohot bohot badhai ho aapko popatbhai🙏 mera naam bhi payal h

  • @harshaldanidhariya8893
    @harshaldanidhariya8893 Рік тому +1

    સીતારામ ભાઈ

  • @Wlv477
    @Wlv477 Рік тому +1

    Congratulations happy married life popat Bhai

  • @dhanjibhaisabhad5808
    @dhanjibhaisabhad5808 Рік тому

    ખુબ ખુબ અભિનંદન

  • @mayajargagal9821
    @mayajargagal9821 Рік тому +1

    ખુબ ખુબ આશીર્વાદ પાયલબેન પોપટભાઈ ને

  • @sheraram4500
    @sheraram4500 6 місяців тому +1

    congratulations bro

  • @varshapandya8476
    @varshapandya8476 Рік тому

    ❤❤❤❤❤❤❤❤ Jay shree krishna Jay mataji Bhai Jay hind popat bhai tarun bhai Naresh bhai Bala aata Mahadev bless you always with family congratulations mara Bhai virla ❤

  • @hasmukhbhairathava7385
    @hasmukhbhairathava7385 Рік тому

    સાદી મુબારક પોપટભાઈ ને પાયલબેન ને ખુબ ખુબ અભિનંદન

  • @BansiAmin-gz2mo
    @BansiAmin-gz2mo Рік тому +1

    Congratulations both of you 🎉

  • @tayubnoharijalila2117
    @tayubnoharijalila2117 Рік тому

    ❤❤ very good ❤❤

  • @PropertyDealwithHirrenPatel
    @PropertyDealwithHirrenPatel Рік тому +2

    Many many Congratulations 🎉🎉🎉🎉🎉 Popat Bhai 🎉🎉🎉 Enjoy Happy Life Always 🎉🎉🎉

  • @heiskdk1368
    @heiskdk1368 Рік тому +1

    😊😊

  • @RashmikaRana-i8e
    @RashmikaRana-i8e 6 місяців тому +1

    Khub khub anhinandan

  • @chandrakantpatil9636
    @chandrakantpatil9636 4 місяці тому

    सद्गुरु बापूजी के चरणों में कोटि कोटि प्रणाम सत्य ज्ञान परब्रम्ह जय हो जय जयकार हो ❤ पोपटभाई आपको जिवनसाथी विवाह ऋणानुबंध रेशीमगाठी योग जन्मों जन्मी सर्वसुख संपन्न आयुष्य लाभों यही शुभकामना 🌹👍✊ शुभेच्छु महाराष्ट्र से श्री चंद्रकांत फुला पाटिल अध्यात्मिक सोशल वर्कर्स धुलिया महाराष्ट्र

  • @ThakorMehul-en9ih
    @ThakorMehul-en9ih Рік тому +1

    તમારી જોડી અમર રહે ભાઈ

  • @govindjogal31
    @govindjogal31 Рік тому +1

    અભિનંદન પોપટભાઈ

  • @rasilasolanki3714
    @rasilasolanki3714 Рік тому +1

    Congratulation popatbhai...🤗

  • @mahi6759
    @mahi6759 Рік тому +1

    Congratulations rajni. Bhai ard paylbhabhi🎉🎉🎉

  • @thakormukesh6481
    @thakormukesh6481 Рік тому

    Nice 🎉🎉🎉🎉🎉🎉

  • @khodabhaivala1
    @khodabhaivala1 Рік тому +4

    Congratulations didi and jiju 🎉❤

  • @EpicGamingzone-c5j
    @EpicGamingzone-c5j 11 місяців тому +1

    Congretchulation popat Bhai

  • @dasharathjadav5226
    @dasharathjadav5226 Рік тому

    Congratulations 🎉bhai

  • @darshanasavla8760
    @darshanasavla8760 Рік тому

    Congratulations khub sukhi thao❤🎉

  • @RekhabenKatharotiya-qu2ke
    @RekhabenKatharotiya-qu2ke Рік тому

    Jay swaminarayan 🙏🙏

  • @abhijitvlogs3539
    @abhijitvlogs3539 Рік тому +1

    Congratulations both of you ❤

  • @vivekkantariyaking6677
    @vivekkantariyaking6677 Рік тому +2

    🎉🎉🎉

  • @sanjeevmodimodi5247
    @sanjeevmodimodi5247 Рік тому +1

    Congratulations ❤

  • @rekhabenribadia9786
    @rekhabenribadia9786 Рік тому +1

    🇺🇸🎉 congratulation and happy life👌🇺🇸

  • @savariyasatish841
    @savariyasatish841 Рік тому

    Naresh Bhai to papat Bhai na bodyguard lage che. Congratulations🎉🎉🎉 popat Bhai payal bahbhi

  • @RavenderKumar-mk6te
    @RavenderKumar-mk6te 11 місяців тому

    Mubarak hai bhai

  • @mukeshgadhiya7623
    @mukeshgadhiya7623 Рік тому +1

    Happy marriage Life

  • @viraanBhimaUK02
    @viraanBhimaUK02 Рік тому +1

    Popat bhai badrinath mana jarur aana may June m

  • @sanjeevmarak7449
    @sanjeevmarak7449 6 місяців тому +1

    👍👍👍👍👍🥰🥰🥰❤️❤️❤️

  • @vivekkantariyaking6677
    @vivekkantariyaking6677 Рік тому +1

    Dil thi salam see❤🎉

  • @KhodubhaJadeja-ts8lq
    @KhodubhaJadeja-ts8lq Рік тому +1

    પોપટભાઈ નેલગનનીશુભવીવાહનીશભેશાઅમોખુબખૂશીભગવાનજોડીનેશુખીરાખેઍવીઅમારીપરાથના