સ્ટાર ચિરાગ જાની ના પરિવાર સાથે મુલાકાત અને ગુજરાતી ફિલ્મનો પ્રીમિયર શો | લોકો સાસણ શું કરી રહ્યા છે

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • ગુજરાતી ફિલ્મ "સાસણ" મા જેમણે વિક્રમનુ જબરદસ્ત પાત્ર નિભાવ્યું છે અને પોતાની જોરદાર અભિનય ક્ષમતાનો પરિચય કરાવ્યો છે અને સાઉથની ફિલ્મોમાં પણ જેમનું આગવું નામ અને કામ છે તેમજ જી અને નાયકાદેવી જેવી ગુજરાતી ફિલ્મમાં જેમનો લીડ રોલ છે તેવા કોડીનારના પનોતા પુત્ર, કોડીનારના ઘરેણાં સમાન એક્ટર ચિરાગ જાની, સાથે આજે કોડીનારના ન્યુ એરા મલ્ટીપ્લેક્સ મા સાસણ ફિલ્મ માણી, ચિરાગ જાની ને આકાશ ભરીને અભિનંદન 🌹🌹🌹
    #girsomnath #kodinar #gujarati #movie
    Facebook-ID # / hariomseva.trustkodinar.5
    Facebook. ID -www.facebook.c...
    UA-cam Channel - / @kodinarkiawazjkmer
    | And do Subscribe to My Channel
    | Thank you So Much for Watching

КОМЕНТАРІ • 8

  • @varshapandya8850
    @varshapandya8850 2 місяці тому +1

    આપણા સમાજ નું ગૌરવ ચિરાગ ભાઈ ખુબ આગળ વધે તેવી શુભકામના

    • @Kodinarkiawazjkmer
      @Kodinarkiawazjkmer  2 місяці тому

      आपका आभार व्यक्त किया है कोडीनार कि आवाज यूट्यूब चैनल से

  • @sajidjuneja6388
    @sajidjuneja6388 2 місяці тому +2

    ❤❤❤

    • @Kodinarkiawazjkmer
      @Kodinarkiawazjkmer  2 місяці тому

      आपका आभार व्यक्त किया है कोडीनार कि आवाज यूट्यूब चैनल से

  • @kailashijayantilalbhatt7885
    @kailashijayantilalbhatt7885 2 місяці тому +1

    Kodinar chhariya unewal Bram samaj nu Gaurav

    • @Kodinarkiawazjkmer
      @Kodinarkiawazjkmer  2 місяці тому

      आपका आभार व्यक्त किया है कोडीनार कि आवाज यूट्यूब चैनल से

  • @irfanbelim6619
    @irfanbelim6619 2 місяці тому +1

    ❤❤❤

    • @Kodinarkiawazjkmer
      @Kodinarkiawazjkmer  2 місяці тому

      आपका आभार व्यक्त किया है कोडीनार कि आवाज यूट्यूब चैनल से