Chhota Udepur | છોટા ઉદેપુર મત ગણતરી માટે ચૂંટણી અધિકારીઓ પૂર્વ તૈયારીમાં વ્યસ્ત | Gujarat

Поділитися
Вставка
  • Опубліковано 2 чер 2024
  • #chhotaudepur #loksabhaelection2024 #election #votecounting #electionresult #voting #newsupdate #gujarat #sandeshnews
    લોકસભા 2024 ની ચૂંટણીનું મતદાન પૂરું થઈ ગયું છે, જેમાં છોટા ઉદેપુર લોકસભા બેઠકની 69.15% મતદાન થયું છે અને 12,59,760 મતદારોએ મતાધીકારનો ઉપયોગ કર્યો છે.આવતીકાલે 4 થી જૂનના રોજ મતગણતરી હાથ ધરાનાર છે ત્યારે ચૂંટણી અધિકારીઓ પૂર્વ તૈયારીમાં વ્યસ્ત થઈ ગયા છે. આવતીકાલે સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થશે અને લગભગ સાંજ સુધી મત ગણતરી ચાલે તેવી શક્યતા છે. શાંતિપૂર્ણ રીતે મતગણતરી હાથ ધરાય તે માટે 1 હજાર જેટલા પોલીસ જવાનો તથા 24 જેટલા સી.આર.પી.એફ.ના જવાનો બંદોબસ્તમાં ખડકી દેવાયા છે. આ મતગણતરીમાં 7 વિધાનસભામાં 18 થી લઈને 28 રાઉન્ડની મતગણતરી થશે.
    Latest Election Updates: sandesh.com/loksabha-election...
    IPL Score Updates & News: sandesh.com/ipl
    Gujarat News:
    sandesh.com/gujarat
    National News:
    sandesh.com/india
    World News:
    sandesh.com/world
    Sports News:
    sandesh.com/sports
    Subscribe to Sandesh News UA-cam Channel to Watch Live News TV from anywhere, anytime.
    Visit us on:
    Website - sandesh.com/
    Follow us on
    Facebook: / sandeshnewsp. .
    Twitter: / sandeshnews
    Instagram: / sandeshnews
    Telegram: t.me/SandeshNewsOfficial
    Download Sandesh News on
    Play Store: bit.ly/3nAuo6n
    App Store: rb.gy/plmuq

КОМЕНТАРІ • 2