આટલી બધી સંપત્તિ છે છતા પણ કોઈ પણ જાતની અભિમાન નહીં બસ હસતું મોઢું છે વાહ અને સૌથી મોટો શબ્દ ગમે તેટલું દાન કરવું પણ એને દેખાવા કરવામાં માનતા નહીં અદ્ભુત વ્યક્તિ વ છે
Aatla Uncha Shikhar sudhi pahochya pan Govind bhai ni Bhasha ma je Gamthi bhasha ni su vaat che waahhh maja aavi gya ...kharekhar malva jeva manas....🙏
Thank u GovindKaka. Tame tamara jivan ni aa vato amara badha ni jode share kari ne amne loko ne ek navi j himmat api rahya chho. Ane hu tamara mathi ghanu shikhi rahyo chhu. Mara mate tame j mara hero, ek Guru samaan chho. Ek entrepreneur chho.
❤ગોવીંદ ભાઇ તમારી વિચાર સરણી ને લાખ લાખ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છુ અને ભગવાન તમને આવી જ માનવ સેવા કરવાની હીમત આપે અને આજે આ તમારી સ્પીચ સાંભળી ને મને બહુજ ખુશી થઈ અને આમાથી મને ઘણી પ્રેરણા મળી ધન્ય વાદ કયારેક ટાઇમ મલસે અને ભગવાન ની દયા થી મુલાકાત કરસૂ 🌹
Congratulations, Very nice and good, Suggestion, Information and Advised. Very nice and good luck, Satya, Narayan, Shiv and Bhagya Laxmi Devi Supported always without hesitation and dought Opportunity and Benefits in all fields
Congratulations, Very good luck Opportunity and Benefits in future life. Clear and Clean Mind, Satya Dharma (Manvata), Unconditional Support, Praying and Work Person Successfully in Business, Industrialist, Politics, Professional Work Person Successfully in Higher Level Achievement State, Nationals and International Position.
શું એમના શ્રદ્ધા અને ભક્તિ થી ભરેલ સિધ્ધાંતો ને MBA ના અભ્યાસક્રમ માં ના જોડી શકાય? It will be beneficial to embed his devotion and principles in to MBA studies , great coverage of motivational speech by CNBC
Govind bhai a bahuj majani vat kari che Derek ne man aapvanu kharekhar vat shabd ma to bahuj nani lage pan aane koi value n kari sake best motivation for ever
જય શ્રી કૃષ્ણ, સીતારામ.આજે તમારૂ વકતવ્ય સાંભળ્યુ.જીવન ધન્ય થઈ ગયું.મારી ઉંમર 68 થઇ પણ તમને રૂબરૂ મળવું છે. હું બેંક ઑફિસર હતો.પણ એક વાર મળવાની ઈચ્છા છે.ભાવનગર પ્રોપરમાં રહું છું.
Satya ni vaat karvi Ane Satya ta ni saathe rahevu ... Vaat hajam no thaay evi chhe ... Atyare samay evo chhe ke koi ni vaat saambhali Ane ene harishchandra samji leva nahi ... Atyare, aasha ram jaaja chhe ... Ke kaai Ane kare kaai
Congratulations, Very nice and good Suggestion, Information and Advised, Necessarily Truth, Satya, Dharma(Manvata), Unconditional Support, Praying and Work Person Successfully easily Higher Achievement State, Nationals and International Position.
આટલી બધી સંપત્તિ છે છતા પણ કોઈ પણ જાતની અભિમાન નહીં બસ હસતું મોઢું છે વાહ અને સૌથી મોટો શબ્દ ગમે તેટલું દાન કરવું પણ એને દેખાવા કરવામાં માનતા નહીં અદ્ભુત વ્યક્તિ વ છે
ભગવાન ના આશીર્વાદ થી છે કોઈ પણ સંજોગોમાં પરિવાર નું દયાન રાખ્યુ છે ધન્યવાદ છે ધન્યવાદ છે👏👏
ધન્ય ધરા ગુજરાત તણી અહિ રતન પાક તા આવા પટેલ સમાજ ને ખુબ ખુબ વંદન
વાહ ભાઈ વાહ ખૂબજ સુંદર ધન્યવાદ ગોવિંદભાઇ,,,,જય ડોગ્રેજીમહારાજ,,,,
Aatla Uncha Shikhar sudhi pahochya pan Govind bhai ni Bhasha ma je Gamthi bhasha ni su vaat che waahhh maja aavi gya ...kharekhar malva jeva manas....🙏
Khub saras..... Vaat kari kaka ne shat shat pranaam 🙏
કલાસરૂમ માં પ્રથમ આવવું એ જરૂરી નથી... કૌશલ્ય આપણી પાસે હોય તો ગમે તેવું કામ કરવા કોઈ રોકી શકતું નથી......ખૂબ ખૂબ ધન્યવાદ ગોવિંદભાઇ.....
👌👌👌100% right 👌👌👌👌
Ala bhai 2 numbar nu karva maday sagal hu no aavye
ખૂબ જ સરસ વાત કરી ગોવિદ કાકા પાસે થી ઘણું બધું શીખવા મળ્યું મને ...
Hii
Thank u GovindKaka.
Tame tamara jivan ni aa vato amara badha ni jode share kari ne amne loko ne ek navi j himmat api rahya chho.
Ane hu tamara mathi ghanu shikhi rahyo chhu.
Mara mate tame j mara hero, ek Guru samaan chho. Ek entrepreneur chho.
गोविंद काका आज आप का विडिओ देखा सुना बहुत ही सीखने को मिला अब नई शुरुआत करनी है
❤ગોવીંદ ભાઇ તમારી વિચાર સરણી ને લાખ લાખ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છુ અને ભગવાન તમને આવી જ માનવ સેવા કરવાની હીમત આપે અને આજે આ તમારી સ્પીચ સાંભળી ને મને બહુજ ખુશી થઈ અને આમાથી મને ઘણી પ્રેરણા મળી ધન્ય વાદ કયારેક ટાઇમ મલસે અને ભગવાન ની દયા થી મુલાકાત કરસૂ 🌹
Wax see 9
There are many successful businessmen in India but he is one with good heart and values in life. Exactly like my father.
Aa badha true social work jaanine khu aanand thayo. Khub khub aabhar 🙏🙏🙏 Surat, Gujaratnu gaurav 👌🏽👌🏽👌🏽🙏🙏🇮🇳🇮🇳🇮🇳
ખૂબ જ પ્રેરણાદાયી વ્યક્તિની આ મુલાકાતનો લાભ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. દરેક ગુજરાતી ભાષા જાણતી વ્યક્તિએ આનો લાભ અવશ્ય લેવો જોઈએ એવું મારું મંતવ્ય છે.
Suresh Vithalani .
I like ❤👍desi gujarati language.
Good
Nice
Manane bhavyu
Bs Devi pune
Oh aa award vishe aaje j Janyu.👍🙏👌🏽👌🏽👌🏽 aabadhu aaje j aa video dvara j khabar padi. 👌🏽👌🏽👌🏽👌🏽👌🏽
वाह बहुत ही सुन्दर कार्य को दिशा दी हैं और सभी को सीख भी दी है कि सत्य की जीत होती है
ઔઔઔઓ
ખૂબ જ પ્રેરણાદાયી મુલાકાત નો લાભ આપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન ગોવિંદ કાકા
Pratik solanki what 09374142034
Pratik solanki no
NimaSuru Kakad . Very knowledgable talk . Inspiring. Congratulations & Thanks Govindbhai .
જય મુરલીધર ભાઈ ખુબ ખુબ અભિનંદન ધણું બધુ જાણવા મળ્યું
Nice one ,excellent ,gift of god and ma bap na aashirvad .
Best luck
S.r.k.goad
Congratulations, Very nice and good, Suggestion, Information and Advised.
Very nice and good luck, Satya, Narayan, Shiv and Bhagya Laxmi Devi Supported always without hesitation and dought Opportunity and Benefits in all fields
ગોવિદકાકા પાસેથી મને ધણું બધુ જાણવા સમજવા અને શીખવાનૃ મલયુ ખૂબ ખૂબ ધનયવાદ અભિનંદન શુભેચ્છા
અભિનંદન.
Govind Bhai tame khra arth ma bhagvan nu manas cho
Hu 1 Kshatriya tareke tamo ne 🙏🙏 vandan kru 6u
!! Emotional Quotient better than Intelligent Quotient and Spritual Quotient. !!--} Dr. Jitendra Adhia says in his book "Prena nu Jarnu".
ખૂબ ખૂબ ધન્યવાદ ગોવિંદકાકા ધોળકિયા ને .
Rcm ka faundar chaveaji or govindbhai donoki soch sem jesi he
Congratulations, Very nice and good, Suggestion, Information and Advised.
Savjibhai & his brother Govindbhai are gem 💎...
Awesome interviews
Exceptionally good
Good program...Mohammad Saeed Gujarati ,,Botswana, Africa.
Next generation best fo luck
ગોવિંદ કાકા ને મારા પરિવાર વતિ લાખ લાખ વંદન તમારા દુધાળ। ના તળ।વ પર ના બંગલા માં હું પણ કલર નું કામ કરેલુ છે
सत्यनारायण भगवान आपके ऊपर प्रसन्न है, ऐसा ही लगता है, आशा है कि आपकी संतान भी आपके संस्कारो से परंपरा निभायेंगे
Great sir 👏👍👌God bless you sir 🙏
આ માણસ ખરેખર અસાધારણ છે...તેમના જેવું બનવું ખરેખર મુશ્કિલ છે...
Wah wah govind kaka aapne dhanyvad sea
Yes true. That's y God has given him success
Llpo90
Wah saheb khub saras Aapna jivan mathi khub shikhava male chhe.
Congratulations, Very good luck Opportunity and Benefits in future life.
Clear and Clean Mind, Satya Dharma (Manvata), Unconditional Support, Praying and Work Person Successfully in Business, Industrialist, Politics, Professional Work Person Successfully in Higher Level Achievement State, Nationals and International Position.
Ģovind bhai aapki sachai 100% he .Aap ki niti 100%achi he.Aapko sobar ďhanyavad.
Khub j Sara's Social Worker.Sir.
Excellent interview and great journalist! One of the finest interview
Govindbhai...tmaro savbhav saro se tena karne compniy pargti kri
He is very True i also studied till 7th only I had also Cut diamond now i am also a business man with the God grace
Kar bhala ho bhala great job Srk family members hare Krishna bapu sitaram
ખૂબ ખૂબ ધન્યવાદ ગોવિંદભાઈ ધોળકિયા
Vah Govindsir aapto bhagvan no avtar chho tam ne naman chhe.
Vahgovindbhai iswar ni sakchhi a dhandhokar nar thank you
Vah govindbhai vah god bless you🙏🙏🙏🙏🙏
Govindabhai hu tamane olakhato nathi topn kamyabi mubarakha
Dhanyvad dholkiya parivar ne.
wah govindbhai wah
dhanyvad che tamari janeta ne
Vah Govind bhai.....
Maja aavi Gana Bhanela hoi pan Ganela na hoi.....
શું એમના શ્રદ્ધા અને ભક્તિ થી ભરેલ સિધ્ધાંતો ને MBA ના અભ્યાસક્રમ માં ના જોડી શકાય? It will be beneficial to embed his devotion and principles in to MBA studies , great coverage of motivational speech by CNBC
Bahut bahut dhanya bad sar
🙏🙏 ખુબ ખુબ અભિનંદન
Great Govind bhai.... Great thoughts
Hu tya kam kari aavyo chu bhai mast ram kishn xpart
દાદા તો કર્મ યોગી છે. જય શ્રી કૃષ્ણ.
He worked very hard, God gave him the good results,
જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ
Govind bhai a bahuj majani vat kari che Derek ne man aapvanu kharekhar vat shabd ma to bahuj nani lage pan aane koi value n kari sake best motivation for ever
માનવતા અને સરળતાનો સમન્વય
બસ એટલુ જ સ્વીકાર્ય કરી લઈ એ
તો બસ છે
Amazing
જય શ્રી કૃષ્ણ, સીતારામ.આજે તમારૂ વકતવ્ય સાંભળ્યુ.જીવન ધન્ય થઈ ગયું.મારી ઉંમર 68 થઇ પણ તમને રૂબરૂ મળવું છે. હું બેંક ઑફિસર હતો.પણ એક વાર મળવાની ઈચ્છા છે.ભાવનગર પ્રોપરમાં રહું છું.
જયશ્રી કૃષ્ણ. 🎉
बहुत-बहुत आभार 🙏🙏
Very good video aabhaar
Hame bhee karna hai par pata nahi kaise jude
Dany.vad.tamara.vicaro.ti.vah.vah.bantr.anaganatr.kam.nate.avto.hirA.motalanat.cala.patar.parkvani.
Great sir highly congratulations to
Sir
Ajthi Tamara niyan pramane dhandho karish
Jsk
Good Govind bhai Dholakiya
Very good your work sir God bless you & your family
Nice job Sir
Satya ni vaat karvi Ane Satya ta ni saathe rahevu ... Vaat hajam no thaay evi chhe ... Atyare samay evo chhe ke koi ni vaat saambhali Ane ene harishchandra samji leva nahi ... Atyare, aasha ram jaaja chhe ... Ke kaai Ane kare kaai
વાહ ગુજરાતી વાહ
so heart touching interview.govindbhai is great person.his talking from the heart.so down to earth.
Congratulations, Very nice and good Suggestion, Information and Advised, Necessarily Truth, Satya, Dharma(Manvata), Unconditional Support, Praying and Work Person Successfully easily Higher Achievement State, Nationals and International Position.
Wah Wah very nice
Saras ....very good
અભિનદન ગોવિંદ દાદા જયસવામિનારાયણ
Dhanyawad govind kaka ne
New Role Model
Original learning from practical learning..
Great sir.
ખુબ ખુબ અભિનંદન સર
My gruru savji bhai dholkiya
Savjibhai Dholakiya na bhai?
Govind.bhai.👏👏👏👏
AK aword surat vara popat bhai foundation ne pan malvo joye je manavta na kam kare che...jay hind
Good
તમારી વીડિયો બહુ જ સરસ છે
ધન્યવાદ આભાર
So inspiring....
Love to watch it again...
🙏
Khubaj saras ane tamara kam badal abhinandan......👍👍
Very good kaka
govind sir you have great Manpower management
ઉચ્ચ વિચારો અને સત્ય થી ભરપૂર જીવન પસાર કરી સવનું ભલું વિચારતા.
ગોવિંદભાઇ ધોળકિયા જેવા સમાજ સેવક
ને નત મસ્તક વંદન.
હરે રામ હરે ક્રિષ્ના.
🙏🙏🙏🙏🙏
Great sir
Jordar.
વાહ ગોવિંદભાઈ
ગોંવીદ ભાઈ તમે ને ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ છે 🙏🙏
Jay shree. Krishna.govindbhai