હું દુવા કરીશ તમે ને જીજ્ઞેશ ભાઇ ખુબ ખુબ આગળ વધો અને બધા song's બધા ફેમસ થાય મનેં આગીત બવ ગમે છે હું એક છોકરી ને પ્રેમ કરતો તો એનાથી મને નફરત થય ગય બીજા ની થ ઇ ગય i મિસ યું પ્રેમ
ઘર ત્યાં સુધી નથી તૂટતું, જ્યાં સુધી નિર્ણયો મોટાના હાથમાં હોય છે... જ્યારે ઘરની દરેક વ્યક્તિ મોટી બનવા લાગે છે, ત્યારે ઘરને તૂટતાં વાર નથી લાગતી...!!! શુભ સવાર
અરે...ભાઈ સુ ગીત નાં શબ્દો લખ્યા છે એમાં પરેશદાન ગઢવી નો દર્દિલો અવાજ અને હાર્ટ થી ગાયું છે વાહ પરેશ દાન શું કવ યાર સવાર નો હું આ ગીત સાંભળું છું 😭😭મારી આખો માં આસુ રોકાતા નથી😭😭 ભાઈ શબ્દો ઓછાં પડે એવો અવાજ ભાઈ તમારો 🙏🙏 મોગલ તમને ખુબ આગળ વધારે ભાઈ ...love u brother ❤️
આઝાદ કરી દો સાહેબ જો એ તમારા હશે તો,
ક્યાંય નહીં જાય પછી એ વ્યક્તિ હોય કે પંખી..!!
👍🔥🔥👍
સાચુ છે બોસ
Right
Real feel
Ha meri jaan ❤️
શું અવાજ છે યાર પરેશદાન તમારો ઘાયલ કરી નાખ્યાં તમે તો આ સોંગ ગાઈને❣️
Love you pareshdan❣️🤩
ભાઈ મને આ સોંગ સાંભળીને મને મારી જાનુ યાદ આયી😢😢😢😢😢😢😢😢
कभी किसी से बात करने की आदत मत डालना क्योंकि जब वह बात करना छोड़ देता है तो जीना मुश्किल हो जाता है ... 🙏👍👍
તારા સાથ ની ચાહ માં અમે વિસામે નજર નાખી બેઠા છીએ ❤️
એ જીવ ..તારા પ્રેમ ના વિશ્વાસે અમે મોત ને પણ રોકી ને બેઠા છીએ ❤️❤️
........
😅
😓અરે સાહેબ એ કહેતાં હતાં કે જીદંગી જોડે રહીશું એક સારા પગાર ની નોકરી શું મળી મારો કાળજા નો કટકો છીનવી ગઈ..💔😥
👍👍👍👍👍
વાહ રે ઘાયલ આજ કહાની મારી પર વિતે છે ભાઈ
😭😭😭😭😭
Hii
Sem brother 😢
હું દુવા કરીશ તમે ને જીજ્ઞેશ ભાઇ ખુબ ખુબ આગળ વધો અને બધા song's બધા ફેમસ થાય મનેં આગીત બવ ગમે છે હું એક છોકરી ને પ્રેમ કરતો તો એનાથી મને નફરત થય ગય બીજા ની થ ઇ ગય i મિસ યું પ્રેમ
*જે સત્યને આપણે પચાવી ના શકીએ,*
*એને જાણવાનો ક્યારેય આગ્રહ ના કરવો...*
👌👌👌👌👌
Vah ......ak dam right se
❣️❣️
Best coment 💥
100%
ઘર ત્યાં સુધી નથી તૂટતું, જ્યાં સુધી નિર્ણયો મોટાના હાથમાં હોય છે...
જ્યારે ઘરની દરેક વ્યક્તિ મોટી બનવા લાગે છે, ત્યારે ઘરને તૂટતાં વાર નથી લાગતી...!!!
શુભ સવાર
Very nice aapki baat sahi hai 👍
Bhai su vaat kahi che tame mari sathe aavu j kaik Thai ryu che😔
મારું તૂટી ગયું સુ કહું કોને કહુ મારું દુઃખ
Right 👍
🍫🥀❣️
કોને કોને આ ગીત સાંભળીને પોતાના પ્યાની યાદ આવી ગઈ 😢😢😢
ગીત સાંભળી ને કોમેન્ટ કરવા મજબૂર છીએ... ખૂબ જ સારું ગીત છે.....
Majbut Song Wah Paresdan Gadhvi ❤
દર્દ છે ભાઇ પરેશ ભાઈ ના અવાજમાં 😭😭😭😭😭😭😭😭
વાહ પરેસ દાન મને આ ગીત ખૂબ જ ગમે સે...
આ ગીત હું એક દિવસ માં 15.થી 20વાર સાંભળું છું...
Pareshdan Tamara avajma e Anubhav se j bhu heart ni Garai Sudhi pohche se ty... a lot Pareshdan bhai
ખરેખર દિલ રડવા લાગ્યું 🥺💔
આ ગીત મને ખૂબ ગમ્યું ❤️ ના પણ તાર ને ધ્રુજાવી દીધા અને શરીરને પણ રૂંવાડા ઊભા કરી દીધા છે વાહ ભાઈ ધન્ય છે મારા વ્હાલા ચાહક
1 mahina pachi pan aa song ekdam fresh lage che
શું તમારી કલાકારી ની વાત કરૂં 👌👌 ખૂબ સરસ 🥰🥰
આવા ગીત ગાતા રહો વારંવાર સાભળવા નુ મન થાય ખુબ સરસ👌
Tx
Saras
જેને મને મૂકીને એ પન મારા માટે આજ ગીત મકતો જ્યારે હુ એને ગમતી પોતાના મેકે ત્યારે જ દર્દ થાય છે 💔💔💔
વાહ ભાઈ શું સોંગ છે અરે દિલ ને
ટચ કરી ગયું હો
♥️---------💔
ફૂલ સપોર્ટ🤞!!!!-----+-+++
Bewafa No Gayal Aashiq taraf se
Super singer pareshdan gadhvi supar dupar song Jay માં મોગલ 🙏🚩 જય માં સોનલ 🚩🙏 તમે બો આગળ વધો એવી મારી પ્રાર્થના
જોરદાર સોન્ગ ......👍👍👍👍👍
હા પરેશ દાન ખુબ અભિનંદન પાઠવ્યા ગીત ગાયું છે પણ એક નબર નું સે બેવફા માટે બેસ્ટ ગુજરાતી ગીત ગાયું છે 💔💔💔😭
jivo jaju vali. ame tamara mate aaj mot. re magu 👌👌👌👌👌lain. pareshdanbhai
શું સોંગ ભાઈ જોરદાર ઘાયલ થયેલા ❤
વાહ દાન...પરેશ દાન સિતારો છે વાહ 😍❣️
😑😑😑🥺 Superb Voice....Pareshdan.... Gujrati Singer Ma Alag Zalak.....wahh
Congratulations
ખૂબ ખૂબ અભિનંદન
પરેશ દાન... સુપર સોંગ
જય સોનલ.માં જય મોગલ.માં
Heart touching song 🎧🥺
ભાઈ આ ગીત ના શબ્દો મને ખૂબ જ ગમે સે.....
અને સ્ટોરી પણ ખૂબ જોર સે...
Superhitt gunvant bhai super song
હા પરેશ દાન ભાઈ ખુબજ અદભુત હાડથી ગાયું છે મિત્રો આ બધા ગીત ની જેમ આ ગીત ને પણ ખુબ વધાવો 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Q
Ha moj ha
Full support bhai ♥️
Hiii
🌹🌹💛
ગજબ સોન્ગ.... યાર.... હૂતો બોવ રોયો...😭....😭...😭..... વાહ પરેશદાન ગઢવી.... 👌... 👌
🙏
😓😓😓 haa
Super duper song banayu se bhai😊
વાહ પરેસ ભાઈ આગિત ગાયને મારા દિલને બોવ સારૂ લાગું વાહ ભાઈ નેક્સ❤
વાહ ભાઈ શુ તમે ગીત ગાવો છો મન ને બહુ ગમવા લાગ્યુ
કોઈ દિવસ છોકરી કોઈ એક છોકરા જોડી જીવન નયે કારે કેમ કે છોકરી માટે તો લવ એ રમત હોય છે
Jigar studio ગુણવંત ઠાકોર ચેનલ સોંગ
સુપર હિટ હોય
મેલડી પ્રાથના છે ખુબ આગળ વધે
બધા ભાઈઓ જય માતાજી
જોરદાર સોન્ગ 😢😢
so beautiful song
ભાઈ તમારા આવાજ ની તો શું વાત કરવી 😊👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
અરે...ભાઈ સુ ગીત નાં શબ્દો લખ્યા છે એમાં પરેશદાન ગઢવી નો દર્દિલો અવાજ અને હાર્ટ થી ગાયું છે વાહ પરેશ દાન શું કવ યાર સવાર નો હું આ ગીત સાંભળું છું 😭😭મારી આખો માં આસુ રોકાતા નથી😭😭 ભાઈ શબ્દો ઓછાં પડે એવો અવાજ ભાઈ તમારો 🙏🙏 મોગલ તમને ખુબ આગળ વધારે ભાઈ ...love u brother ❤️
Tq bhai
wc brother ❤️
nice coment
Bhai thodo control rakho🙏🏻🙏🏻🙏🏻
@@mr_hercules3471 👍
પરેશ ભાઈ તમારા સોંગ સાશે રોવડાવી દેય છે હો😭😭
ખરેખર jordarrrrrr song... Jigarbhai.. Gunavant bhai... Ne puri team... No. 1 song... direct spars kre ewa sbdo 6...bhgvan ghni પ્રગતિ krave evi Maa બહુચર ne prathna..
Tq bhai
ha moj
Heart'touching song ♥️🌎
ફેવરિટ સ્ટુડિયો અને ફેવરિટ કલાકાર ખૂબ જ સરસ ગીત ની રચના અને એથી એ વિશેષ પરેશદાન નો કંઠ
મા મોગલ
માં સોનલ
માં ગાત્રાળ બંને ને ખુબ જ પ્રગતિ કરાવે
Tq bhai
Kadak 👌
વાહ પરેશદાન વાહ ❤️💕❣️❣️❣️❣️💕
Bahu sunder voice pareah bhai super se upper aava ne aava geeto banavta raho
જે ગીત સાંભળવા આવ્યા છે તે પરેશદાન ગઢવી માટે લાઈક કરતા જજો ❤️❤️ Love From 1200_BaNaS
જો બધા ગુજરાત ના કલાકારો આવા અને સારા ગીતો ગાય તો પબ્લિક મા ખુબજ સુધારો આવી શકે છે
😂😂😂😂
Super Raghuver Barot 🙏🙏
Tq bhai
Ha dan moj moj
હા ભાઈ ખૂબ સરસ છે. તમારૂ ગિત સાંભળીને જીગ્નેશ કવિરાજ સૂપર ડુપર હિટ ગીતો ના બાદશાહ ની પણ ખૂબ યાદ આવી. બસ માતાજી તેમને જલ્દી સ્વસ્થ કરીદે એવી પ્રાર્થના.
ખુબજ સરસ પરેશ દાન ગઢવી હૃદય ના અંદર ના નાદ થી ગીત ગાયું સે સાસેજ દુઃખ લાગી રડું આવે તેવું સે તમે તો ગુજરાતી ગીત સાંભળતા કરી દીધા સે સૌને
♥️ ખૂબ સરસ heart touching
મારી જિંદગી નું મારું favorite song 🎉
Congratulations...... જીગર studio ની પુરી ટીમ ને....
🙏જય માતાજી🙏
55t
@@kuldipmori5467 ખ
@@kuldipmori5467 ,,,
X X,
Mm,,,
World best voice 😍😊😊😊
My favourite singer Pareshdan gadhavi😊🤗
Tq bhai
@@raghuvirbarotofficial4071અ અટ્ખખ
Voice hart teaching ❤😢
દિલ થી કેવ છું મારા હૃદય ને વાગી ગયું આ સોન્ગ દર્દ ભર્યો અવાજ really heart touching song 😢
आजाद कर दो उसे ।।।।।
अगर अपना होगा तो।।।।
वापस आ जायेगा।।।।
चाहे वो पक्षी हो।।।।
या इंसान लोट के वापस।।।।
आ जायेगा ।।।।।😢😢😢😢
મારી જાન મને છોડીને ગય 3વર્ષ થયા તો પણ હજુ આ સોંગ સભળું છું
Bahi avu tahy che sahca parem karva Vada shte Mari saht avu tahyou che atle Mane kahber che kavu tahy che
વાહ પરેશદાન વાહ
Vah ..... pareshdan...vah
Nice સિહ ની ત્રાડ અલગ જ હોય વાલા 👍..
Aaj sambhlyu me aa song...bhai aame to tmara fan thay gya mota bhai🤟♥️🤟
વાહ પરેસદાન ભાઈ વાહ
Super song My Favourite singer Pareshdan Gadhvi 😍😍😍😍😍
Hy
Are Yaar jordar Song Banavyu Se Thank You For You Team..
✌️💫💫✌️
સૂપર સોંગ 👍👍👍
I love this song.....super
gujarati industry power full actor Nirav Kalal Sup Up Bro God Blass You🥰🥰
ક્યાંય સુટિંગ કરતાં કરતાં love થઇ ગયો હોય એવું પણ લાગે છે
હા પરેશ દાન ભાઈ હા
❤
All time my favourite 😎pareshdan gadhvi😎
Saras
જોરદાર ભાઈ સોંગ છે ❤️
Oll time my favourite singer pareshdan gadhvi ❤️
Jalim voice ❤️ ..... Touching my heart 💜......
વાહ ભાઈ .હૃદયસ્પર્શી અવાજ..
Voice 👌👌👌🥰🥰
*Wah Gadhavi Wah...😘💘👌👌*
ગજબ નું દર્દ ગીત ગાયું છે,
પરેશ ભાઈનો સુર બહુ દર્દિલો
છે... આવાજ ગીત બનાવતા રહો...
Vaah bhai😔😔 vaah tamaro 🎶song🎤🎤🎵 bav saras ho pareshdan bhai.. ♥♥♥🤗🤗🙌🙌✅✅🥀🥀😔😔😔😔🥀🥀😔😔😔🥀🤝🤝🔥💔💔💔💔👑👑😍🥰😞
Ha moj Ha
Kav Atla shabdo Ochha pade se Aa git mate 😭😭😭😭😭 Khub j Saras pareshdan bhai
પરેશદાન bhai git tme pela nabarnu gyu se khub khub aabhar tmene
🚩🚩🙏Rajputana સ્પોટ se tmene 🚩
Full support bhai ♥️
બેસ્ટ કોન્સેપ્ટ, સ્ટોરી, લિરિકસ, એકટિંગ, બેસ્ટ વોઈસ = ગુજરાતી ગીતો ❣️❣️❣️❣️❣️❣️
Kone kone potano prem yaad aavi gayo 😭❤️
Heart breaking song 🥺
Wah... 🔥🔥🔥🔥
Jordaar song paresh dan gadhvi bhai boom boom ❤️🥰❤️___🥰❤️
Superb... Song 👌🏻👌🏻👌🏻😍😍😍❤️❤️👏🏻👏🏻🙏🏻🙏🏻
ગુજરાતી ગીત માં આવા ગીત બનતા રહ્યા તો માણસો bolywood ના ગીત ની જગ્યા એ ચોક્કસ ગુજરાતી ગીત સાંભળતા થઈ જશે💫👌🥰
@@ahirvickyaapa ✔️✔️✔️✔️✔️✔️✔️
Bhai hu amano j ak chu