Zindgi || PareshDan Gadhvi || Gujarati New Song 2021

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 4 тис.

  • @popatbhairathod4385
    @popatbhairathod4385 3 роки тому +80

    તારી પાહે કુદરત ક્યાં મે જન્નત માગી મારી કિસ્મતમાં તે કેમ કલમ રોકી. ......
    વાહ કેવી સરસ રચના છે!!! ઈશ્વર તે અમને અલગ કર્યા છે આ જનમારે જુદા રે કર્યા છે🙏🙏🙏

  • @ruturajsinhp.chauhan8997
    @ruturajsinhp.chauhan8997 3 роки тому +46

    🔥❤️❤️❤️🎉
    તારી પાહે કુદરત કયાં મેં જન્નત માગી
    મારી કિસ્મત માં કેમ તે કલમ રોકી
    ઓહ મારા હૈયા નો હાર , હું તો હારી ગયો
    એના વિના જિંદગી શું જિંદગી રહી ....
    👆👆 અદભૂત લાઈન હૃદય સ્પર્શી ગઈ.....
    Weldone પરેશદાન 👌👌

  • @maameldiofficial9248
    @maameldiofficial9248 3 роки тому +41

    સુપર હીટ સોંગ પરેશ દાન ભાઈ કયા બાત હૈ
    ભગુડા વાળી‌ મોગલ ખુબ આગળ પ્રગતિ કરાવે એવી આઈ માના સરણે પ્રાથના છે સાહક મિત્રો ને આવા ગીતો આપતા રહો ખુબ શેર કરો મીત્રો અને શેર કરો
    ભાઈ માટે એક લાઈક તો બનતી હે વાલા જય મોગલ જય માં મેલડી

  • @anjanabarlekar
    @anjanabarlekar 2 роки тому +237

    I am Marathi
    But i love listening such Gujarati Songs ❤️
    I really loved this Song ❤️
    Very Heart Touching Singing 😘and Song ❤️😭😭😭😭

  • @akashsinhvaghela6850
    @akashsinhvaghela6850 3 роки тому +423

    વાહ ભાઈ તમારી અવાજમાં બઉ તાકાત છે. આંખમાંથી આશું 😭😭😭આવી જાય એવું song છે

  • @ams1234
    @ams1234 2 роки тому +56

    માગ્યું તું દિલ અને ધબકાર બની સમાઈ ગયા..
    આ મેઘલી કાળી રાત ને ઉપરથી અંધારામાં તારો એ ચહરો.
    આંખો માં હવે એ યાદો બની સમાઈ ગયા.😢 Missed..

  • @sarpmitrpareshshelanaoffic8635
    @sarpmitrpareshshelanaoffic8635 3 роки тому +101

    વાહ અદ્ભુત સ્ટોરી છે. ખુબ જ મજા આવી છે સાંભળવાની અને જોવા ની પણ, ઘણા ટાઈમ થી તમારી ચેનલ માં રાહ જોઈ થી આ ગીત ની આગળ પણ આવાજ ગીત બનાવો એવી માં માંગલને પ્રાર્થના 🙏

  • @sanjanarajput4496
    @sanjanarajput4496 2 роки тому +74

    💔💔🔥 એની સંગાથે સ્વર્ગ સે મારે 💔🔥🔥 એના વિના જીવન જેર સે મારે 🔥💔 એની યાદો મો હું ભટકા કર્યું 💔💔💔🔥🔥🔥 સુપર લાઇન 🔥🔥

  • @baradahir5152
    @baradahir5152 3 роки тому +71

    હે.. મારા હૈયા નો હાર હુંતો હારી ગયો
    એના વિના જીંદગી શું જીંદગી રહી.
    Super hit song 🔥

    • @komalsecretsinger
      @komalsecretsinger 3 роки тому

      ua-cam.com/video/LXA3oy7WUQw/v-deo.html
      Mane ly ja ne tari sangath.. My voice👆

  • @baldevsinh_222parmar9
    @baldevsinh_222parmar9 3 роки тому +20

    Jordar pareshbhai gadhvi MATAJI ne prathana Tamara aa song ne bauj badha views and like male JAY MA MOGAL JAY MATAJI..🙏🙏

  • @vishalsinhparmarbapu3467
    @vishalsinhparmarbapu3467 3 роки тому +38

    શુ શબ્દો છે યાર આ સોન્ગ ના ગર્વ થાય છે કે આવા સોન્ગ ગુજરાતી માં બને છે....😍💯
    .
    .
    એના વિના શુ ઝીંદગી રહી...👌👌

  • @sandipninamaofficial8694
    @sandipninamaofficial8694 2 роки тому +77

    ભલ ભલા પ્રેમીઓ રડી પડ્યા આ ગીત🎤 સાંભળી ને 😘😢

  • @lankesh_bapu
    @lankesh_bapu 3 роки тому +39

    Bhai avaj geeto banavta raho
    All lines like a Haven beautiful words ever.
    Love from a'bad ✌

  • @vijaydigitalofficial
    @vijaydigitalofficial 3 роки тому +16

    Vah Bhai Shu Git Na Vakhan Karu
    Baki Moj Padi Gai Ho...
    Ha Deshi Boom Ha...

  • @rajbhahalarrajbhahalar5808
    @rajbhahalarrajbhahalar5808 3 роки тому +26

    બહુ સરસ આતુરતા પૂર્વક હુ રાહ જે ગીતની
    જોતો તો ઈ ગીત રીલીઝ થઇગયુ ભરતભાઈ ભમર
    અને સુરીલો ચારણ પરેશદાન ગઢવી ને
    જય માતાજી

  • @jayeshlimbachiya6760
    @jayeshlimbachiya6760 2 роки тому +93

    આ સોંગ હુ જ્યારે જ્યારે સાંભળુ છુ ત્યારે ત્યારે આંખ માથી આસુ નિકળી જાય છે કોઈ છોકરી ની યાદ મા નહી પરંતુ પપ્પા ની યાદ મા

  • @Mjcreation_1
    @Mjcreation_1 3 роки тому +223

    આંખ માંથી આંસુ આવી ગયા
    સુપર સોંગ
    જુની યાદો યાદ આવી ગઈ 😭😭

  • @milanstudio1700
    @milanstudio1700 3 роки тому +45

    કાંઈ ના ઘટે બધા સિંગરો કરતા સૌથી સારો અવાજ પરેશ ભાઈ નો છે....❤
    Lyrics...😍

  • @h.ddipak9519
    @h.ddipak9519 3 роки тому +135

    હિરલ કેટરસ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન આ ગીત બહુ સારું છે દર્દ ભર્યું છે આ ગીત એટલું ફેમસ થશે કે આપણે સપનામાં પણ ન વિચાર્યું જય માતાજી

  • @shikhashukla8452
    @shikhashukla8452 3 роки тому +91

    Mahadev🙏
    Lyrics, composition and execution..superb combination. Really my heart melts when I listen to this song.

  • @devrajraval3606
    @devrajraval3606 3 роки тому +263

    આમ તો મનૈ હાલના ઞુજરાતી ઞીતો થી દૂર રહૂ છૂ પણ આ ઞીત અને એના શબ્દો . વાહ દોસ્ત . મહાદૈવ તમને ખુશ રાખૈ.

  • @gautamajana2254
    @gautamajana2254 3 роки тому +187

    ગયેલા સ્વજનો ની યાદ અપાવી દે તેવું ગીત..
    વાહ ભાઈ..

  • @noyadakarim5840
    @noyadakarim5840 3 роки тому +1307

    Kone kone aa song Heart touch laage che 🥺😫😩😭

  • @ravivaghela6598
    @ravivaghela6598 Рік тому +13

    તારા પાસે ભગવાન ક્યાં જન્નાત માગિ..........nice. Line ...heart touch. ...😢

  • @sonalgadhavi2143
    @sonalgadhavi2143 3 роки тому +19

    Superb 👌👌wah bharatmama wah 🙏🏻🙏🏻mogal always bless u bharatmama nd pareshdanbhai 🙏🏻🙏🏻

  • @parmarpradip3815
    @parmarpradip3815 3 роки тому +62

    જોરદાર આવાજ, ગીત પણ 100લીડ છે.
    👌👌👌🔥🔥🔥🔥👌👌👌

  • @jaymeldikrupajaymeldikrupa5861
    @jaymeldikrupajaymeldikrupa5861 3 роки тому +163

    વાહ ગઢવી શું ગીત શબ્દો છે. મારાં
    હૈયા નો હાર હુતો હારી ગયો.......👌

  • @melisarkar4862
    @melisarkar4862 9 місяців тому +109

    Jene jene sacho Prem kariyo hoy ae like kare😭😭😭

  • @mogalchoru1046
    @mogalchoru1046 3 роки тому +70

    Aata ane bhai sathe maline aava j super song aapta rho
    Mogal ma always bless you

  • @pruthvirajsinhchauhanrajpu7481
    @pruthvirajsinhchauhanrajpu7481 3 роки тому +39

    લખનાર અને ગાનાર સારા હોય ને તો સંગીત મા નવો રંગ આવી જાય ❤ વાહ પરેશદાન વાહ❤🖊✒વાહ ભરત ભમ્મર ✒📝 super duper song 😊
    રાહ જોતા હતા આ સોંન્ગ ની અમે
    .....આજ આવી ગયુ પરેશદાન ના સ્વરે.....
    હવે એજ લાગે છે કે સાંભળતા રહીયે
    સૌની સંગે....
    🙏જય માં મોગલ🙏

  • @foodhunter7154
    @foodhunter7154 3 роки тому +39

    Music was to good Osm tracks.... Khusi Thay se K Gujarati song ma atlu Osm music sabhadva madyu...... Thank you .........

  • @kvthara6419
    @kvthara6419 2 роки тому +23

    જીંદગી ભર બસ એમનો જ ઈંતજાર છે ખબર નથી મને ક્યાં રે મળવાના છે હુ એમની યાદો ના સહારે જીવી રયો છું બસ ભગવાન એક વાર મલાવી દે એના વગર મારી જીંદગી અધૂરી છે 😭😭😭😭😭

  • @ajaysinhmakwana467
    @ajaysinhmakwana467 3 роки тому +12

    સુપર સોંગ બનાવ્યું સે ભાઈ સીધા દિલ ને ટચ કરે છે ....બૂમ પડવી હો

  • @jigarrajvishramaofficial
    @jigarrajvishramaofficial 3 роки тому +229

    ગુજરાત નુ અણમોલ રત્ન ....પરેશદાન ગઢવી તમારી વાત ના થાય બસ આમ જ પ્રગતિ થાય એવી આશા જય મોગલ 🙏 ભરતભાઇ ને પણ અભિનંદન 🙏

  • @vishalagravatsinger8435
    @vishalagravatsinger8435 3 роки тому +185

    ખૂબ સરસ ગીત બનાવ્યું છે ભરત મામા
    અને પરેશ દાન ને ખૂબ સરસ ગાયુ છે
    જોરદાર છે ગીત🎵🎶

  • @imtiyazkumbhar5329
    @imtiyazkumbhar5329 2 роки тому +10

    Woowww i was listening bollywood songs and suddenly reached to that song and amzed to listen beauty of gujrati songs......although I listened that song more than 50 times it's impact is not getting down from my mine... What a song and what a singer yaar....

  • @ViramGadhavi-gv5sm
    @ViramGadhavi-gv5sm 3 роки тому +35

    વાહ મામા.....અને સુર સમ્રાટ પરેશભા👏

  • @mukeshranaoffical37
    @mukeshranaoffical37 3 роки тому +190

    ❤️ જે મળવા ની જ નથી જિંદગીભર 💔
    દિલને હજુ એની જ આશા છે 💔હતું એ બધું હારી ગયો અને મારું ખજાનો બેઠો ખોટ💔

  • @vasimbapdavlogs5524
    @vasimbapdavlogs5524 3 роки тому +27

    Meh kabhi sunta nhi hu gujrati songs lekin yeh wala mere fav bangaya ❤️🙌🏻😍

  • @sanjeetadiyaval5001
    @sanjeetadiyaval5001 10 місяців тому +3

    Wah ! Sundar Rachana ane super duper avaj khub Pragati Karo pareshbhai ❤

  • @jasobharwad9803
    @jasobharwad9803 3 роки тому +14

    *જિંદગી 👌❤️*
    Super duper hitt song wald 🌍 Bhai 👍
    Super voice:Pareshdan Gadhvi 🎤👌
    Bhale *🎶 ભરત ભમ્મર 🎶* bhale

  • @tarungadhavi8611
    @tarungadhavi8611 3 роки тому +260

    આહા તમારો અવાજ. Pareshdan આપણી સોનલ માં ની દયા થી. 🙏🏻 આગળ વધો છો

  • @dharasinojiya.8509
    @dharasinojiya.8509 3 роки тому +143

    આહા 🔥🔥🔥🔥
    ગજબ 👍
    હર્દય સ્પર્શી શબ્દો 🥺🥺🥺
    રૂવાંડા ઊભાં થઈ જાય સાંભળતા એવું સંગીત 👌👌👌👌👌

  • @balkrishnaparmar23
    @balkrishnaparmar23 3 роки тому +23

    ભાઈ ધુંન એજ છે ઘણી યાદ એવી હોય છે જેને યાદ કરી ને હોઠ હસી રે પડે આંખ રડી રે પડે

  • @gopalvaghela1473
    @gopalvaghela1473 3 роки тому +20

    I Miss U Mari Jaan Bhavi...🥰😓
    Well Song For Missing😭😕
    Filling Sad....😓
    Full Missing😔😔

  • @kanbha.rajaiya
    @kanbha.rajaiya 3 роки тому +9

    વાહ ભરતમામા એન્ડ યોર ટીમ.્
    વેરી સ્પેશ્યલ થેક્સ પરેશદાન

  • @bdvcsrenk581
    @bdvcsrenk581 3 роки тому +277

    શું સબ્દો સે યાર આ ગીત ના સીધા દિલ ને ટચ કરે છે 😥😥😥😥🥀💔🤦

  • @manojpatadiya2706
    @manojpatadiya2706 2 роки тому +13

    Jene. Pan. Aa. Song. Saru. Lagi. You. Hoi. Te. Dil. Thi. Laik kare😭😭😭😭😭😔😔😔😔😔😔

  • @naranbhainandaniyaofficial5656
    @naranbhainandaniyaofficial5656 3 роки тому +23

    वाह वाह ✨👌 super हो #pareshdanGadhvi & #JigneshKaviraj & bharatbhai bhammar⭐⭐⭐⭐⭐

  • @mschavda4560
    @mschavda4560 3 роки тому +12

    Very very nice song
    Keep it up my fevorite pareshdan gadhvi👌👌👌😘😍

  • @hdstatusholic4354
    @hdstatusholic4354 3 роки тому +21

    Really so hard touching song😍❤❤😊😭😭😭😭

  • @jaydeepraichura9790
    @jaydeepraichura9790 2 місяці тому +1

    વાહ જોરદાર ભાય.
    આનૂ અર્થ તો જેને જીદગી કાઈક ગૂમાવીયૂ હોય એ જ સમજી સકે ..પન દીલ ને ટચ થય જાય તેવૂ ગીત ...
    ધન્યવાદ ભાય ગૂજરાતી ગીતો ને જીવતા રાખવા બદલ

  • @prashantramanuj4466
    @prashantramanuj4466 3 роки тому +14

    1.4M 🔥🔥🔥🔥🔥
    Many more to come
    Superb bharat bhammar
    Pareshdan gadhvi👍🔥❤

  • @solankisuresh9288
    @solankisuresh9288 3 роки тому +7

    સુપર સોઞ ખૂબ ખૂબ અભિનંદન જય વચ્છરાજ

  • @rahimnoyada4402
    @rahimnoyada4402 3 роки тому +31

    કોને કોને આ song હાર્ટ ટચ લાગે છે.😭😭😭😭😭😞😞

    • @MahesThakor1545
      @MahesThakor1545 Рік тому

      મને બહુ હાર્ટ ટચ કરે છે

    • @govindahir5305
      @govindahir5305 4 місяці тому

      મને બહુ હાર્ટ ટચ સોંગ લાગે છે

  • @GJ7GAMING
    @GJ7GAMING 3 роки тому +24

    જેને આ ગીત ના ગમે એ કઈ બોલ્યા વગર નીકળી જાય
    jakkas સોંગ છે 😎😍

  • @aartivermashreebhagwattour2776
    @aartivermashreebhagwattour2776 3 роки тому +17

    Sache ma aanshu aavi gya... heart touching song ❤️❤️

  • @anandmashru6123
    @anandmashru6123 3 роки тому +48

    વાવા બાપુ હજીઅવા સારા સારા ગીતકાઠજો બાપુ હુતમારી હારે છુ❤️❤️❤️❤️❤️👍🙏🙏

  • @GuijaratiLoveSongs
    @GuijaratiLoveSongs 4 місяці тому +2

    હે.. મારા હૈયા નો હાર હુંતો હારી ગયો
    એના વિના જીંદગી શું જીંદગી રહી.
    Super hit song

  • @mukeshranaoffical37
    @mukeshranaoffical37 3 роки тому +12

    અમે કીધું તમે ખુશ જ રહો , તમે હસ્તા સારા લાગો છો , એવા લોકો પણ અમને ગમ દઈ ગયા,,જે કહેતા હતા,, કે તમે મારા લાગો છો 💔

  • @kaushikmakwana3847
    @kaushikmakwana3847 3 роки тому +5

    Vah boss su shabdo che.
    Jordaar lyrics 👍👍👍

  • @prashantramanuj4466
    @prashantramanuj4466 3 роки тому +4

    Khatarnak Khatarnak Khatarnak
    Adbhoot adbhoot🔥🔥🔥🔥🔥
    Bov saras

  • @hirengunsai1791
    @hirengunsai1791 2 роки тому +3

    જબરદસ્ત,
    સ્ટોરી & સોંગ, વોઇસ,
    Totaly Mind blowing

  • @radabharat9932
    @radabharat9932 3 роки тому +7

    Congratulation paresdan ghadhvi
    Jay mataji🙏🏻🙏🏻

  • @aryanjoshi615
    @aryanjoshi615 3 роки тому +23

    Gujarat na Arijit 😍Mind blowing, Fantastic, nothing words 😁

  • @059-rana-yashrajsinh2
    @059-rana-yashrajsinh2 3 роки тому +13

    Awesome song 🎵 keep it up pareshdan gadhavi want more such type of songs👍

  • @parmarhashmukh9281
    @parmarhashmukh9281 3 роки тому +5

    જિંદગી માં હજારો લોકો મળી જશે પણ ક્યારેક આવા ગીતો ના શબ્દો સાંભળી ને જેની યાદ આવે ને ક્યારે ભુલાતું નહિ. તારી યાદ જીવીશ ત્યાં સુધી આવશે..Miss u KK

  • @sanjaymakani7284
    @sanjaymakani7284 3 роки тому +4

    સુપર પરેશ દાન ગઢવી અને JP ની ટીમ
    Mast
    Jordar
    🙏🙏🙏

  • @gadhaviakshay3923
    @gadhaviakshay3923 3 роки тому +8

    Awesome 👍🏻 Paresh dan 👍🏻🔥🔥🔥

  • @kggraphy-kalpeshgondaliyap6102
    @kggraphy-kalpeshgondaliyap6102 3 роки тому +12

    Superb. Congratulations all team member.

  • @ramnikbhogayta6814
    @ramnikbhogayta6814 2 роки тому +3

    વાહ ગઢવી વાહ! ખૂબ જ સરસ શબ્દ નથી મારી પાસે!! ખૂબ સરસ ❤️

  • @jadejahitubha2301
    @jadejahitubha2301 3 роки тому +23

    Superb yarr
    Dil ko chhugaya 🙂😊

  • @jasraj_barot_offical3633
    @jasraj_barot_offical3633 3 роки тому +5

    Vah mara bhai (preshdan gdhvi) nice song

  • @sahilpatoliya8306
    @sahilpatoliya8306 3 роки тому +20

    It's so nice and specially for that heart touching voice😍😍😍❤❤❤💥💥💥

  • @SharmaVaishnavi-p5b
    @SharmaVaishnavi-p5b 10 місяців тому +5

    Ek ek sabd Eva heart ne touch kare che ke juno pyar yaad aavi gyo .... Jena sathe aavu thyu hoi e like kro

  • @theunnatisshow9441
    @theunnatisshow9441 3 роки тому +19

    Wowwwww..... Just outstanding... Perfect... Many many congratulations to all team members

  • @cpofficial0130
    @cpofficial0130 3 роки тому +66

    ભરતભાઈ તમે તો માયા ભાઈ કરતા પણ એક સ્ટેપ આગળ નીકળી ગયા 👍

  • @riturajvideos9674
    @riturajvideos9674 3 роки тому +6

    🙏🏻💓💕 દિલ ને શું લે એવું સૉન્ગ છે હો
    પરેશદાનભાઈ love you this song 💓💕

  • @TopGDharmraj
    @TopGDharmraj 3 роки тому +4

    Wah Bhanu Bha wah

  • @digsgamer1857
    @digsgamer1857 3 роки тому +7

    2 month completely abhi bi ye SONG KISKO ACCHA LAGTA GE ❤ FROME GUJARAT

  • @jignesh_makwana546
    @jignesh_makwana546 3 роки тому +9

    સીધું દિલ માં લાગી ગયું હો✨❣️

  • @prayangmalivad1840
    @prayangmalivad1840 3 роки тому +51

    Voice + lyrics + music 🔥🔥🔥🔥🔥

  • @MahesThakor1545
    @MahesThakor1545 Рік тому +3

    ખુબ ખુબ આભાર ભાઈ ભરતભાઇ તમને અને પરેશદાનભાઇ નો કે આ ગીત બનાન્યુ

  • @jagdishgohil8342
    @jagdishgohil8342 3 роки тому +9

    🌹🌹🌹વાહ વાહ યાદ રેશે આખી જિંદગી એવુ ગીત બનાવ્યું છે તમે વાહ⚘⚘⚘⚘⚘⚘⚘💯💕💕💕

  • @kirtidanidhariya2303
    @kirtidanidhariya2303 3 роки тому +7

    Vah mara Bhai vah

  • @gadhavijayrajdanofficial1935
    @gadhavijayrajdanofficial1935 3 роки тому +10

    Super charan to charan kehvay bhai
    Mogal hi kevalam👑

  • @V_D_creation_123
    @V_D_creation_123 6 місяців тому +71

    કોણ કોણ 2024 માં સાંભળી રહ્યા છે 😢

  • @aminorcelebrity
    @aminorcelebrity 3 роки тому +54

    Coool, I wrote the original song feels good it touched hearts other artists covering it with pride 🙌🏻🔥

  • @m.i.gadhavi192
    @m.i.gadhavi192 3 роки тому +22

    Proud of you pareshdan gadhavi ❣️🙇‍♀️

  • @gadhviyuvraj9923
    @gadhviyuvraj9923 3 роки тому +4

    Maa mogal khub agad vadhare mara Bhai 👍👍👍👍👍❤️❤️❤️❤️❤️

  • @rampankaj1795
    @rampankaj1795 2 роки тому +15

    હે ભગવાન બધા ને અનો સાચો લવ મળી જાયે....😭😭

  • @hiteshboliya6845
    @hiteshboliya6845 3 роки тому +7

    મારા હૈયા નો હાર હું હારી ગયો સુપર ડુપર હીટ હો વાલા

  • @ravi..bhrvad580
    @ravi..bhrvad580 2 роки тому +24

    Aa git mate 1 like karo

  • @pbprajapati5723
    @pbprajapati5723 3 роки тому +5

    Same filling 😭😭😭😭
    But not story 💔💔💔
    Pela કીધું આ તારી સોલમેટ ને હવે...
    કે સે .. ભૂલી જા..

  • @chucharajayajay2039
    @chucharajayajay2039 2 роки тому

    Aa song shupar cha bhai😍😘😇

  • @mehulchauhan4248
    @mehulchauhan4248 3 роки тому +227

    😭મારી જિંદગી માં પન આવી જ કહાની છે મારાં દિલ ને ટચ કરે એવું સોંગ છે

  • @ramrayka45
    @ramrayka45 3 роки тому +6

    Super song heart touching ❤️❤️ nice voice paresh gadhvi so nice 🥰🥰🥰😍😍😍😍♥️♥️♥️♥️♥️♥️

  • @momaigrouptarnetar515
    @momaigrouptarnetar515 3 роки тому +6

    Wah Wah Preshadan Gadhavi wah
    Jordar ho baki
    N.R.Rabari from Tarnetar 😎

  • @રાજ-ળ2ઢ
    @રાજ-ળ2ઢ Рік тому +8

    તારા ગયા પછી કોઈ ખુશી ના😭રાય તારી એક મુલાકાત મારો જીવ લય જાય છે તારી એક યાદ મારો જીવ લય જાય છે પન શુ કરુ એને તો ના રોકી સકાય 😭😭😭

  • @Sikujogi
    @Sikujogi 3 роки тому +15

    No words for the praise of this song....... ❤️Literally speechless.... 😌