Gujarat Rain Update: ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે? શું છે આગાહી?

Поділитися
Вставка
  • Опубліковано 23 січ 2025

КОМЕНТАРІ • 169

  • @dilipgohil9970
    @dilipgohil9970 5 місяців тому +1

    jay mataji d c 🌹🌹🌹

  • @JogaranaSuresh.l
    @JogaranaSuresh.l 5 місяців тому

    જય શ્રી દ્વારકાધીશ દિપકભાઈ

  • @akbarkumbhar4977
    @akbarkumbhar4977 5 місяців тому

    Aabhar Dipak Bhai

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 5 місяців тому

    ઓગસ્ટ 11 થી 16 માં 23 થી 28 માં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જય રામદેવપીર કેશોદ

  • @VanrajsinhJadeja-od8zc
    @VanrajsinhJadeja-od8zc 5 місяців тому

    Jay mataji bhai

  • @aswinpatel7553
    @aswinpatel7553 5 місяців тому

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને વરસાદની મહિતી આપી છે. આજે વરસાદ નથી આભાર હર હર મહાદેવ હર🙏🙏

  • @PatelAnkit-x9o
    @PatelAnkit-x9o 5 місяців тому

    Good 👍

  • @vallbhsarvaiya8598
    @vallbhsarvaiya8598 5 місяців тому +6

    બોટાદ જિલ્લામાં વરસાદ ની બહુત જરૂર છે

  • @villageslifewithlerjivlog4293
    @villageslifewithlerjivlog4293 5 місяців тому

    સમી તાલુકામાં રોજ વરસાદ આવે છે

  • @LakhabhaiRathod-yl3bn
    @LakhabhaiRathod-yl3bn 5 місяців тому

    સેલારી તા,રાપર જિ,કચ્છ ધીમી ધારે વરસાદ ચાલુ છે

  • @PriteshThakor-je6fx
    @PriteshThakor-je6fx 5 місяців тому

    Very nice video dipak bhai 😊😊

  • @shayri2339Aj
    @shayri2339Aj 5 місяців тому

    🙏Jay shri Ram🙏

  • @rameshchandrapanchal6766
    @rameshchandrapanchal6766 5 місяців тому

    મહીસાગર જિલ્લાના કઢાણા તાલુકામાં સારું વરસાદ આજે પડ્યો છે

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 5 місяців тому

    જય જવાન જય કિસાન

  • @bhuraodedara5116
    @bhuraodedara5116 5 місяців тому

    દિપક ભાઇ જય માતાજી

  • @rameshdesai8741
    @rameshdesai8741 5 місяців тому

    આગાહી સાચી છે

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 5 місяців тому

    જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન માહિતી આપવા બદલ આભાર ❤

  • @hareshchandu5517
    @hareshchandu5517 5 місяців тому +1

    Jay mataji

  • @JoshiManshung
    @JoshiManshung 5 місяців тому +1

    દીપક ભાઈ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં ધના સરા બાજુ ચાર પો ચ ગામ મો ત્રણ કલાક થી વરસાદ ચાલું સે

  • @sharmayug5245
    @sharmayug5245 5 місяців тому +1

    दीपक भाई बहुत ही सुन्दर माहीती आपो छो जय श्री राधे राधे राधे

  • @chauhangirdhar8933
    @chauhangirdhar8933 5 місяців тому +1

    જય માતાજી દીપકભાઈ

  • @harshadgadhavi1904
    @harshadgadhavi1904 5 місяців тому

    सरस माहिति - आभार ।।

  • @KarsanThakor-dx5rq
    @KarsanThakor-dx5rq 5 місяців тому

    સરસ માહિતી આપો છો દિપકભાઈ આભાર

  • @bharatlavantra339
    @bharatlavantra339 5 місяців тому +8

    ભાઈ પેહલા કો છો વરસાદ બંદ થય જશે અને પછી કો છો વરસાદ વધવાનો છે સુ માનવું

  • @rajeshparmar7609
    @rajeshparmar7609 5 місяців тому +1

    ઉત્તર ગુજરાત માં વરસાદ ની જરૂર છે

  • @HareshChaudhary-e3h
    @HareshChaudhary-e3h 5 місяців тому

    જય સ્વામિનારાયણ દિપક ભાઈ મજામાં હશો ખૂબ જ સારી માહિતી આપવા બદલ ધન્યવાદ હવે વરાપની જરૂર છે રગનાથભાઇ ચૌધરી જાસનવાડા તા ભાભર

  • @bharatbharvad7508
    @bharatbharvad7508 5 місяців тому +1

    ખેડા ના ગળતેશ્વર તાલુકામાં આજે સારો વરસાદ પડ્યો

  • @બનાજીઠાકોર
    @બનાજીઠાકોર 5 місяців тому

    બનાસકાંઠાના વડગામ તાલુકામાં વરસાદ ચાલુ છે

  • @alpeshdave5092
    @alpeshdave5092 5 місяців тому

    પશ્ચિમ અમદવાદમાં માં આશરે અડધો ઈંચ વરસાદ આજે બપોર 3 થી 4 વાગ્યા નાં 1 કલાકના ગાળા દરમિયાન પડયો

  • @dolatbhaidamor4232
    @dolatbhaidamor4232 5 місяців тому

    દાહોદ જિલ્લામાં ગઈ રાત્રે બાર વાગ્યા થીસવારે છ વાગ્યા સુધી સારો વરસાદ પડ્યો

  • @rajubhaibavaliya752
    @rajubhaibavaliya752 5 місяців тому

    ☔️

  • @yajurvee321
    @yajurvee321 5 місяців тому

    અરવલ્લી બાયડ ના bhudasan માં વરસાદ ચાલુ છે

  • @kishanprajapatiahmedabad1630
    @kishanprajapatiahmedabad1630 5 місяців тому +1

    ઉત્તર ગુજરાત અને અમદાવાદ વરસાદ ચાલુ છે

  • @JethaBharvad-qi1hq
    @JethaBharvad-qi1hq 5 місяців тому +1

    આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વરસાદ ચાલુ છે

  • @CHIRAGMAHERIYA-gd5en
    @CHIRAGMAHERIYA-gd5en 5 місяців тому

    Thank you Dipak bhai

  • @vikramigohilvigohil7010
    @vikramigohilvigohil7010 5 місяців тому

    અમારા ખંભાત તાલુકામા અત્યારે સારો વરસાદ પડી રહ્યો છે

  • @AKT475
    @AKT475 5 місяців тому

    ઉત્તર ગુજરાતના બનાસકાંઠા તાલુકો કાકરેજ ગામ વિઠૂલૌદ વરસાદ આજે સારામાં

  • @bhavinmehta3371
    @bhavinmehta3371 5 місяців тому +1

    Bhai madhy gujrat ma kapdwanj ma varsad nathi

  • @MansukhbhaiThoriya-z2j
    @MansukhbhaiThoriya-z2j 5 місяців тому

    મોરબી ના કાંતિપુર ગામ માં સવાર નો વરસાદ ચાલુ છે

  • @kanaiyalalkavar5430
    @kanaiyalalkavar5430 5 місяців тому

    સુરેન્દ્રનગર જીલ્લાનાં પાટડી તાલુકામાં વરસાદ ક્યારે આવશે ભાઈ

  • @Bamboo_India_12
    @Bamboo_India_12 5 місяців тому

    Very good news sir 👍

  • @rakeshchudasama4085
    @rakeshchudasama4085 5 місяців тому

    Sistem jovi hoy to bangal ni khadi ma javu pade ke?

  • @ValabhaiAhir-r7i
    @ValabhaiAhir-r7i 5 місяців тому

    ખુબ જ સરસ

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 5 місяців тому

    પોરબંદર મા વરસાદ રેડા ઝાપટાં સાલુ છે

  • @vasarambhaichauhan2642
    @vasarambhaichauhan2642 5 місяців тому

    વાવણી માટે 20-25 દિવસ વરાપના મળે તો ઉત્તમ. અત્યારે ઝરમર વરસાદ ક્યારેક આવી જાય છે. બાહિસરા વાવ બનાસકાંઠા.

  • @JashvantPagii
    @JashvantPagii 5 місяців тому

    Panchmhal (Shavers) Ma varshad chalu Thai Gayo Chhe

  • @kanjariyamaheshbhai2655
    @kanjariyamaheshbhai2655 5 місяців тому

    દીપક ભાઈ જામનગર જિલ્લાના શેખપાટ માં સવાર ના વરસાદ ચાલુ છે

  • @jasabhaikhachar8182
    @jasabhaikhachar8182 5 місяців тому

    ✋✋✋☝☝☝☝✋✋✋☝

  • @ranmalkhambhala8986
    @ranmalkhambhala8986 5 місяців тому

    જામનગર મા આજે ત્રણ હીંચ જેટલો વરસાદ નોંધાયો છે એનુ શું કરશું એમ તો એકય દિવસ ખાલી રહ્યો જ નથી

  • @RangaparaRangapara-d4d
    @RangaparaRangapara-d4d 5 місяців тому

    જય સોમનાથ

  • @kishanprajapatiahmedabad1630
    @kishanprajapatiahmedabad1630 5 місяців тому +1

    વરસાદ ચાલુ છે અમદાવાદ

  • @dilipchauhan3165
    @dilipchauhan3165 5 місяців тому

    ગામ કસુબાડ તા બોરસદ હાલ વરસાદ પડે છે

  • @siddharajsinhdodiya7100
    @siddharajsinhdodiya7100 5 місяців тому +6

    ઉત્તર ગુજરાતમાં વરસાદ નથી વાદરછાયુ વાતાવરણ છે ❤❤❤

  • @naranjaviya7806
    @naranjaviya7806 5 місяців тому

    Good news👌

  • @3too640
    @3too640 5 місяців тому

    બોટાદ જિલ્લામાં જરૂર છે વરસાદ ની

  • @jadejahardiksinh5585
    @jadejahardiksinh5585 5 місяців тому

    जयमाताजी

  • @zaidParbadiya
    @zaidParbadiya 5 місяців тому

    બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા ના ગોળા પંથક માં ધોધમાર વરસાદ ચાલુ છે

  • @dilipsolanki4710
    @dilipsolanki4710 5 місяців тому

    Thanks

  • @shaileshsolanki7387
    @shaileshsolanki7387 5 місяців тому

    જી આનંદ.. તા આંકલાવ.. ગામ સંખ્યાડ. ગય કાલે. જોરદાર વરસાદ પડ્યો તો
    આજે. નથી

  • @લાલજીસરવૈયા-વ6ય
    @લાલજીસરવૈયા-વ6ય 5 місяців тому

    આજે તો વરાપ સારી છે આવશે પેસી ભારે

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh 5 місяців тому +1

    જય માતાજી દિપકભાઈ આજે વાદળ છાયું વાતાવરણ છે વરસાદ નથી

  • @AfzalNode-b5x
    @AfzalNode-b5x 5 місяців тому

    Super

  • @vijeshtajparia4676
    @vijeshtajparia4676 5 місяців тому

    ઉત્તર ગુજરાત માં સિધ્ધપુર તાલુકામાં વરસાદ સારો પડી રહ્યો છે

  • @indianking3474
    @indianking3474 5 місяців тому

    Banaskantha na jalotra ma varsad chaluse

  • @SanjayJoshi-e7x
    @SanjayJoshi-e7x 5 місяців тому

    બનાસકાંઠા જિલ્લાના કાકરેજ તાલુકા મા અત્યાર વરસાદ ચાલુ છે

  • @jitendrasuthar9522
    @jitendrasuthar9522 5 місяців тому

    Ahmedabad ma jarru che

  • @pallavishah934
    @pallavishah934 5 місяців тому

    Dipak bhai gai kale vadodara aajwa rood khubej varsad padayo

  • @deerajkumar7251
    @deerajkumar7251 5 місяців тому

    વડોદરા જિલ્લો વાઘોડિયા તાલુકામાં હમણાં વરસાદ ચાલુ છે

  • @SahadevMeniya
    @SahadevMeniya 5 місяців тому

    સુરેન્દ્રનગર જીલ્લા ના લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળો થાય છે પણ વરસાદ થતો નથી દિપકભાઈ

  • @મનુભાઈજરગલિયા
    @મનુભાઈજરગલિયા 5 місяців тому

    હવે પછી અરબ સાગરમાં નવી સીસ્ટમ ક્યારે સક્રિય થશે

  • @MansungbhaiChaudhari
    @MansungbhaiChaudhari 5 місяців тому

    Varsha chalu se banaskantha

  • @AkshayBamania
    @AkshayBamania 5 місяців тому

    Video good che

  • @jadejahardiksinh5585
    @jadejahardiksinh5585 5 місяців тому

    दीपकभायजयमाताजी

  • @JadavSanjay-u1j
    @JadavSanjay-u1j 5 місяців тому

    દિપક ભાઇ16તારીક મધામા વરસાદ કે વો રહસે

  • @bhautikjoshi5330
    @bhautikjoshi5330 5 місяців тому

    જામનગર મા અત્યારે ભારે વરસાદ ચાલુ છે

  • @ArbajSipai-bl1km
    @ArbajSipai-bl1km 5 місяців тому

    વરાપ ક્યારે થસે

  • @dashraththakor3266
    @dashraththakor3266 5 місяців тому +1

    Utar Gujarat Ma Full Varasadchalu se

  • @ranjitsinhpadhiyar4019
    @ranjitsinhpadhiyar4019 5 місяців тому

    વડોદરા ના પાદરા તાલુકાના ધોધમાર વરસાદ પડી રહ્યો છે

  • @babjirajput6357
    @babjirajput6357 5 місяців тому

    દિપકભાઈ બનાસકાંઠા ની અંદર વરસાદની જરૂર છે હજુ ભારે વરસાદ કોઈ પડ્યો જ નથી જરમર વરસાદ હતો

  • @girishpatel1782
    @girishpatel1782 5 місяців тому

    અમદવાદઃ માં

  • @mukeshgohel5438
    @mukeshgohel5438 5 місяців тому

    ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે

  • @vaghelahitendrasinh748
    @vaghelahitendrasinh748 5 місяців тому

    સાણંદ તાલુકામાં વરસાદ આજે ચાલુ છે

  • @niteshbhaibavaliya
    @niteshbhaibavaliya 5 місяців тому

    બોટાદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ થયો નથી..હવેતમે.એકહોકે.વરસાદથાસેકેનહિ

  • @shanjaythakor5934
    @shanjaythakor5934 5 місяців тому

    Anand jila mein 2 each Barsat Pade Gaye Kale

  • @bharatrajgor1515
    @bharatrajgor1515 5 місяців тому

    Dipak Bhai banaskantha ma amare tadka ni jarur che

  • @chetankoli8493
    @chetankoli8493 5 місяців тому

    Surendranagar😢😢😢😢😢No. Barsat

  • @dilipsinhmakwana5737
    @dilipsinhmakwana5737 5 місяців тому

    Idr himmtngr ma japta chalu che

  • @SamaJunaji
    @SamaJunaji 5 місяців тому +1

    Junaji.sama

  • @bhuraodedara5116
    @bhuraodedara5116 5 місяців тому

    દિપક ભાઇ પૈરબદર માં વરસાદ વરાપ મડતી નથી

  • @shaileshraiyani83
    @shaileshraiyani83 5 місяців тому

    Rajkot nu to name kyay chhe j nai varsad pan nathi

  • @SamsungGalaxy-ru4hz
    @SamsungGalaxy-ru4hz 5 місяців тому +2

    સાવન મહિનો સાવ કોરો છે..ખાલી ઝાપટા. પડસે. ભદરવો માસ. પણ એવોજ છે

  • @kantibhaikoladiyakoladiya1387
    @kantibhaikoladiyakoladiya1387 5 місяців тому

    સરસતમેદીપકભાઈસમજાવોછે

  • @ramdevcotton9161
    @ramdevcotton9161 5 місяців тому

    ટંકારા તાલુકામાં સાવ વરસાદ નથી મોરબી જિલ્લામાં

  • @kapilvaishnev1835
    @kapilvaishnev1835 5 місяців тому

    😮😮😮

  • @rameshdaiyap509
    @rameshdaiyap509 5 місяців тому

    થરાદ વાવ તાલુકામાં વરસાદ ની જરૂર છે

  • @PanibaradPanibarad
    @PanibaradPanibarad 5 місяців тому

    Mehsana ma varsad chalupa se bapore 1.45 pm

  • @siku_na_diwana
    @siku_na_diwana 5 місяців тому

    પાલનપુર મા તો વરસાદ આવતો જ નથી આવશે કે નહી જણાવ જો

  • @NarendrabhaiPatel-r9o
    @NarendrabhaiPatel-r9o 5 місяців тому

    કાપડવંજ મા પડે છે

  • @tsofficial6934
    @tsofficial6934 5 місяців тому

    Sav thi vadhu varsaad vadodara ma che

  • @gauravsinhbarad9677
    @gauravsinhbarad9677 5 місяців тому

    ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ બિલકુલ ઓછો થયો છે જરૂર છે