કોટી-કોટી પ્રણામ, સ્વામીજી,અમારો જૈન ધર્મ તો કર્મ ના સિદ્ધાંત પર જ રહેલો છે, અમારા ધર્મ માં પણ આ જ વાત ગુરુદેવો સમજાવે છે,આપે ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર,બસ,અમારો આત્મા જાગી જાય તેવા આશીર્વાદ આપો
જય સ્વામિનારાયણ🙏🙏 Thank you very much. પ્રશ્ન પૂછનાર ભક્તો ને અને સારી રીતે સચોટ જવાબ આપનાર સ્વામી ને.ખુબજ સરસ પ્રશ્નોતરી કરી.બહુજ જરૂરી જવાબો મળ્યા...અને શાંતિ થઈ.ભાવ થી જય સ્વામિનારાયણ
જય સ્વામિનારાયણ કર્મનો સિદ્ધાંત આપની પાસેથી જાણીને હું આપનો બહુ જ રૂણી બન્યો છું પ્રભુને પ્રાર્થના કરું છું કે આપ સમાન જ્ઞાન નું સિંચન કરે તેવા ધર્મ ગુરુઓ આ દેશને અસંખ્ય મળે અને અનેક જીઓ નું જીવન સાર્થક બને
🙏 જય સ્વામિનારાયણ ભગવાન 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🚩🚩🚩🚩🚩
જય સ્વામિનારાયણ ❤
Jay swami narayan
Very nice message Jay shree swaminarayan
Very nice jay swaminarayan
Jay swaami narayan
Pujya Gyan Nayan Swami is very learned and explained very well 🙏
આત્મા જાગી જાય એવુ જ્ઞાન છે . તમારા આશીર્વાદ મળે અને મારો આત્મા જાગી જાય આવા આશીષ આપો 🙏
હા સાવ સાચુ
Namaskar guruji thank you for very helpful video pranam Guruji
કર્મ સિદ્ધાંત ખૂબ જ સરળ અને સચોટ રીતે સમજાવ્યો છે...🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Sarsh
Jay swaminarayan bapa ❤❤❤
કર્મ સિધ્ધાંત બહુજ સરસ સમજાવટ અને સાચી સમજણ આપી 🙏🙏🌹🌹જય સ્વામિનારાયણ મિત્રો
Swami khub khub jay swaminarayan...🙏
જય સ્વામીનારાયણ, સાદી અને સરળ ભાષા માં કર્મની ગતિ વિષે સરસ માહીતી.
very nice swamiji-jay swaminarayan
Swamiji aap nu level jenious che param Shanti Mali aap na vaktvya thi
સ્વામીજી આપને કોટી કોટી ધન્યવાદ ખુબજ સરળ ભાષામાં કર્મ નો સિદ્ધાંત સમજાવ્યો 😮 જય સ્વામી નારાયણ
કોટી-કોટી પ્રણામ, સ્વામીજી,અમારો જૈન ધર્મ તો કર્મ ના સિદ્ધાંત પર જ રહેલો છે, અમારા ધર્મ માં પણ આ જ વાત ગુરુદેવો સમજાવે છે,આપે ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર,બસ,અમારો આત્મા જાગી જાય તેવા આશીર્વાદ આપો
Thanku Swami
ખુબ ખુબ સરસ સ્વામિની🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
જય સ્વામિનારાયણ🙏🙏
Thank you very much. પ્રશ્ન પૂછનાર ભક્તો ને અને સારી રીતે સચોટ જવાબ આપનાર સ્વામી ને.ખુબજ સરસ પ્રશ્નોતરી કરી.બહુજ જરૂરી જવાબો મળ્યા...અને શાંતિ થઈ.ભાવ થી જય સ્વામિનારાયણ
Jay shree Swaminarayan Jay gopinathaji maharaj Jay harikrusana Maharaj Jay sahajanand Swami Jay ho🙏🙏🙏🙏🙏🐎🐎🐎🐎
ખુબ ગહન જ્ઞાની છો સ્વામી.ખુબ સરસ માર્ગદર્શન આપો છો સ્વામી.BAPS. જય સ્વામિનારાયણ.
Jai SwamiNarayan 🙏🏻🙏🏻 nic knowledge of karm sidharth
૧૦૦% સત્ય બધુજ બતાવી ગયા મહારાજ આપ મારા ગુરુજી પણ આજ વાત કરે છે ગીતાજી પણ સમાજ કહે છે
સ્વામી આપશ્રી એ બહુ સારી રીતે સમજાવ્યું
જય સ્વામિનારાયણ
કોટિ કોટિ પ્રણામ
ખુબ સરસ જાણકારી આપી છે જય શ્રી સ્વામિનારાયણ નારણભાઇ જાદવ ફરેણી ધામ
Very clear answer with logic and perfect example
Jay swaminarayan
કર્મ નો સિદ્ધાંત આટલો સરસ ક્યારેય કોઈ પાસે થી સમજવા નથી મળ્યો
એવી રીતે શાસ્ત્રો ના આધારે આપે સમજાવ્યો
આપનો ખૂબ ખૂબ આભાર
જય સ્વામિનારાયણ
જય સ્વામિનારાયણ કર્મનો સિદ્ધાંત આપની પાસેથી જાણીને હું આપનો બહુ જ રૂણી બન્યો છું પ્રભુને પ્રાર્થના કરું છું કે આપ સમાન જ્ઞાન નું સિંચન કરે તેવા ધર્મ ગુરુઓ આ દેશને અસંખ્ય મળે અને અનેક જીઓ નું જીવન સાર્થક બને
મુંઝવતા પ્રશ્નો ના જવાબ સેમિનાર માં મલી ગયા ખુબ ખુબ આભાર 🙏
Jay swaminarayan swami
What a beautiful way of explanation about karm Jay Swaminarayan Swaminarayan. we are so lucky 🙏🙏🙏
ખૂબ જ સરળ રીતે સમજાવ્યું છે. જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏
સંત સંત નમન ભક્તિ લેખે ગય પ્રભુ 🙏🙏🙏🙏🙏🙏
Jay swaminarayan 🙏🙏
Adbhut adbhut khub saras samjan aapi
Jay swaminarayan
અમે તો બધું જ ભગવાન ઉપર છોડ્યું છે
ખુબ સરસ..આભાર સ્વામી
બહુંજ સરસ સમજાવ્યું આવું બીજું પણ સમજાવતાં રહેજો
Very logically answer thnks sir
जय स्वामिनारायण,फारच छान जाणकारी सांगितली.
સ્વામીજીએ કર્મ ના સિદ્ધાંત વિશે સરળ ભાષામાં સમજાવ્યું ખૂબજ આનંદ થયો સ્વામીજીને શતશત નમન.જય સ્વામિનારાયણ 🙏🌹
કર્મનો સિદ્ધાંત આટલો સરસ ક્યારે કોઈ પાસેથી સમજવા મળ્યો નથી એવી રીતે શાસ્ત્રના આધારે આપે મને સમજાવી આપનો ખૂબ ખૂબ આભાર, 🙏🙏
Jay shree swaminarayan 🙏
Bahut saras samjayvu samiji.
हरे कृष्ण महाराज कीजयवक्त ज्ञान स्वामी की जय
અદભુત પ્રશ્ર્નો અને અદભુત સ્વામી ના ઉત્તરો ❤
જય સ્વામિનારાયણ ❤
🙏વંદન🙏નમન આપના વચનામૃત કર્મ, ફળ,પ્રારબ્ધ,અને ભક્તિ નું માર્ગદર્શન કરાવે છે.🙏
🌹🙏જય શ્રી સ્વામિનારાયણ ભગવાન ની 🙏🌹
જય swaminarayan 🙏🙏 આપના તરફ થી જ્ઞાન મળતું રહે એવી પ્રભુ પ્રાર્થના....🌹🌹
સદા સર્વદા સ્વામી નારાયણ 🙏🙏
દરેક ભક્તો ને જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏
Adbhut adbht question na answers aapi ne man ne halku thay ati sundar swamiji very nice jay swaminarayan 👏👏👌👌
🙏🏻ખૂબ સરસ 🙏🏻
🙏jay gurudev 🙏👌👌
અદ્ભુત જ્ઞાન છે....સ્વામીજી
કર્મ સિધ્ધાંત
Jai swaminarayan 👏👏👏👏👏
જય સ્વામિનારાયણ
Jivnprivtan.થાય.તેવું...jayswami Narayan.
Very well explained. Jay swaminarayan.
Jay Swaminarayan Guruji Namaste 🙏
🙏🌹જયશ્રી સ્વામિનારાયણ🌹🙏
🙏🌹દાસ ના દાસ ના જય સ્વામિનારાયણ 🌹🙏
Aap ne koti pranam 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
I became emotional when he talked about Pramukh Swami Maharaj and Mahant Swami Maharaj. Feeling really blessed. 🙏🙏👌👌
અત્યંત અસરદાર જવાબો 🙏🙏🙏 જય સ્વામિનારાયણ 🙏🙏🙏
Waw sant tame ekdam sacha sant cho saras satsang Karo cho
Jay shree Swaminarayan 🙏
જય સ્વામિનારાયણ ગુરુદેવ,બધા સવાલ ના જવાબ મળી ગયા,ઘરે બેઠા, કેટલા ભાગ્યશાળી અમે સવૈ ખુબ ઝાઝા કરીને નમસ્કાર, ભગવાન સૌ ને સદબુધી આપે,સતસંગ આપે,🙏🙏🙏🙏🙏🙏🙏
Superb
Swami perfect answer aapiya Jai Swaminarayan 🙏🏼
Jai swami Narayan. swami. Aati sunder. Very well. Explanation.🙏🏻🙏🏻
Jay Swaminarayan 👏
😢 બહુ જ સરસ
jay swami naryan.
મન ની થોડી સમજ આપવા વિનંતી.... કારણ કે મન જ દુઃખ અને સુખનું કારણ છે.,.. તે જ પાપ કરાવે છે...😢
ua-cam.com/users/live7bFQD3_n_tI?feature=shared
બહુજ સાદી સરળ ભાષામાં કર્મનો સિદ્ધાંત સમજાવ્યો 🙏 Jayswaminarayan
કર્મ વિશે ખૂબ જ સરસ જ્ઞાન આપવા બદલ વંદન.
શાસ્ત્રના આધારે
.sat sat naman sant sri sant thi shata male se te yatharth swami sri sat koti koti vandan jay sri swaminarayan bhagvan no
Jay swaminarayan Swami ji 🙏💐🚩
ખુબ સરસ જય સ્વામિનારાયણ
Jai swaminarayan
Jay shvaminarayan ,khub Sharad karm na shindhait
બહુ સરસ સમજણપૂર્વકના જવાબો આપ્યા છે. જ્ય સ્વામિનારાયણ
જય સીયારામ
Vvv informative.&V true.jai Swaminarayan 👌👌👍🙏
ખુ બ સરસ વાત કહી છે સ્વામી આપની વાત કહી છે તે જીવન માં ઉપયોગી છે
આભાર સ્વામીજી ખૂબ સરસ રીતે ઘણા પરનો હાલ કર્યા
Bhuj saras joine shanti thi gyi badha j dukhe bhulai gaya
Khub. Sarash. .samjavu. Jay. Swaminarayan
જય શ્રી સ્વામિનારાયણ ખુબ સરસ જ્ઞાનની વાતો કરી જય સ્વામિનારાયણ ભાવથી જય સ્વામિનારાયણ
Jai swaminarayan swami adbhut answers thank u so much
ખૂબ સરસ માહિતી આપો છો સ્વામીજી
Koti koti vandan Swamiji.jai Swaminarayan!!
Adbhut answer. Thanks Swami
Great ,પ્રણામ કરી એ
જય શ્રી સ્વામિનારાયણ
Best information for moksha . jaiswamiñarayan 🙏🌹