સૌરાષ્ટ્ર માં 6 ઇંચ વરસાદથી જળબંબાકાર | ગોંડલ ના સુલતાનપુર માં 5 વીઘા ની મગફળી તણાઈ ગઈ | KISAN

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024

КОМЕНТАРІ • 17

  • @nathubhaivaru754
    @nathubhaivaru754 5 годин тому +2

    😢 હરિ હરિ આપણે બવ અઘરું છે ભાઇ ઇશ્વર ની મરજી 😢 શું થાય બોલો 😢રાળુ દયે તોએ ભુડા લાગયે 😢

    • @Kisanmahiti
      @Kisanmahiti  5 годин тому

      હરિ ઈચ્છા બધા ના ભાગ માં ઈશ્વર કય સારું ધાર્યું હશે 🙏🙏

  • @sadiqsayed17
    @sadiqsayed17 3 години тому +1

    Gujarat ma marcha na paak double lagadiyu yavu samachar malle che

  • @krishnastudiojujarpur
    @krishnastudiojujarpur 4 години тому +1

    😂😂😂😂😂😂

  • @bhikhabhaivagada
    @bhikhabhaivagada 4 години тому +1

    બનાસકાંઠા જિલ્લામાં સીપુ ડેમ ખાલી પડ્યો છે પ્રભુ અહી પધારો અમારે વરસાદ ની કેટલી જરૂર છે

    • @Kisanmahiti
      @Kisanmahiti  4 години тому

      આવતા વર્ષે આવશે હવે ત્યાં તો આજે ચેલો દિવસ હતો આટલા ભારે વરસાદનો,હજી આવતી કાલે આવશે એક દિવસ

  • @BharatJadeja-vw5ol
    @BharatJadeja-vw5ol 4 години тому +1

    રામરામ જેથાયતેઆપણાહીતમાટેથાયછે

    • @Kisanmahiti
      @Kisanmahiti  2 години тому

      આપેલું પાછું લીધું ને એનાથી ડબલ મારો ભોળો ઈશ્વર ફરી વાર મારા બધા ખેડૂતો ને આપશે 🙏🙏

  • @sadiqsayed17
    @sadiqsayed17 3 години тому +1

    Marcha na paak na samachar chu che bhaiyo

    • @Kisanmahiti
      @Kisanmahiti  2 години тому

      મરચા ના ભાવ આ વખતે ખૂબ ઉંચા રેવાના ગુજરાતમાં મરચી નો 90 ટકા પાક પૂરો થયો એટલે આ વખતે મરચા બારથી ગુજરાતમાં આવશે

  • @solankiyogendrabhai1139
    @solankiyogendrabhai1139 5 годин тому +1

    પાદરા તણાય ગયા

    • @Kisanmahiti
      @Kisanmahiti  5 годин тому

      હા તૈયાર પાથરા

  • @VijanandbhaiChandora
    @VijanandbhaiChandora 5 годин тому +1

    Sarkare have kheduto ne sarve krya vagar pakvimo ane sahay sharu kare majuro ne majuri chkvavana pan nathi

  • @VijanandbhaiChandora
    @VijanandbhaiChandora 4 години тому +1

    Jagat no tataj shahn kari shake sarkar pura gujratne sarve krya vagar aarthik sahaayata kare to jkheduto Diwali manavi shkashe

    • @Kisanmahiti
      @Kisanmahiti  4 години тому

      કશું નહિ આપે સરકારને બધી ખબર છે એ જોવે છે સર્વે કરવાની ક્યાં જરૂર છે