Mara Manada meet અને Sanedo ના ગાયક Nitin Barot નો બિન્દાસ્ત ઇન્ટરવ્યૂ,આ વાતો વિશે તમને નહીં ખબર હોય

Поділитися
Вставка
  • Опубліковано 27 лис 2024

КОМЕНТАРІ • 84

  • @madhavdalvaniya4366
    @madhavdalvaniya4366 4 дні тому

    ખુબ સરસ નિતિનભાઈ પદ્મશ્રી હેમંતભાઈ ને યાદ કર્યા તે બદલ ખુબ ખુબ આભાર પ્રફુલભાઈ ને

  • @vasubarotofficial
    @vasubarotofficial Місяць тому +14

    નીતિન ભાઈને ખબર નહિ હોય કે સૌ પ્રથમ સનેડો ૧૯૬૯ માં આવેલી બ્લેક એન્ડ વ્હાઇટ ગુજરાતી ફિલ્મ "બહુરૂપી" માં ગવાયો હતો....

  • @prahladthakor8890
    @prahladthakor8890 Місяць тому +5

    ખરે ખર પહેલા બે વફા ના સોંગ તો પહેલા નીતિન બારોટ ગાયું હતું 2004. બીજા બધા પછી આયા કલાકારો

  • @mahavirbhatiofficial4908
    @mahavirbhatiofficial4908 Місяць тому +5

    નિતીન ભાઈ મર્યાદિત કલાકાર છે અને પ્રોફેશનલ કલાકાર છે

  • @bharatsolankiofiseal2553
    @bharatsolankiofiseal2553 Місяць тому +5

    બળદેવસિંહ ચૌહાણ નો ઈન્ટરવ્યુ કરો પાથૅભાઈ
    બળદેવસિંહ ચૌહાણ બઉ સારા
    ગીતકાર છે બઉ ગીતો લખ્યાં છે
    ગીતકાર બનવા ની સ્ટોરી સરસ છે
    હા મારુ દહેગામ હા બળદે ચૌહાણ હા

  • @damorvinesh9102
    @damorvinesh9102 Місяць тому

    Super ❤❤❤❤

  • @bhatiyarameshbhi7541
    @bhatiyarameshbhi7541 Місяць тому +2

    આજ થી 40 વરસ પહેલાં ભવાઈ કલાકારો સનેડો ગીત ગાતા.

  • @bhatiyarameshbhi7541
    @bhatiyarameshbhi7541 Місяць тому +16

    ભાઇ સનેડો તો નીતીનભાઇ તમારો કદાચ જન્મ પણ નહીં થયો હોય ત્યારનો ગવાય છે... મણીરાજ બારોટે 1992 માં સનેડો ગાયો હતો

  • @TronTraders
    @TronTraders Місяць тому +7

    નદીની કિનારે તરો પિયુજી જોવે વટરે
    ..... મારી રાધા
    તને કેમ કરી ભૂલાય.........

  • @mahavirbhatiofficial4908
    @mahavirbhatiofficial4908 Місяць тому +4

    હા નિતીનભાઈ મારા ગુરુ હા

  • @vasharambharavad3970
    @vasharambharavad3970 Місяць тому +4

    બધાય કલાકારો સનેડો ગાયો પણ મણિરાજ બારોટ જે કોઈ હજી સુધી એના જેવું કોઈ ગાયું નથી જીઓ લાલ સનેડો લાલ સનેડો🎉🎉

  • @prakashzala4364
    @prakashzala4364 Місяць тому +3

    નીતિન બારોટ નો સ્વભાવ સરસ છે . નીતિનભાઈ હાલ શિક્ષક ની નોકરી કરેછે કે નહીં એ સવાલ ના પૂછ્યો તમે..

  • @pravinthakor2119
    @pravinthakor2119 Місяць тому +8

    Arjun thakor nu interview lo bhai please

  • @maheshthakor3170
    @maheshthakor3170 Місяць тому +3

    Nitin Bhai maniraj barite 30 varas pela sanedo gayo to

  • @manavpatel5098
    @manavpatel5098 Місяць тому

    સૌથી પહેલા સનેડો મેહુલ ચૌહાણે ગાયો તો

  • @sureshkumarkhatri5295
    @sureshkumarkhatri5295 Місяць тому +1

    સરસ

  • @singarvirajithakor7679
    @singarvirajithakor7679 Місяць тому +2

    Wah bhai

  • @axaychauhan2727
    @axaychauhan2727 Місяць тому +1

    ઈશ્વર ઠાકોરનુ ઈન્ટરવ્યુ કરોજો ભાઈ ટીમલી કલાકાર છોટાઉદેપુરનાં કલાકાર શે

    • @TinaBhai-qr5uf
      @TinaBhai-qr5uf Місяць тому

      ગઢ ભિખાપુરા ના છે ઈશ્વર ભાઈ ઠાકોર જિલ્લો છોટાઉદેપુર

  • @maleksabaskhan9932
    @maleksabaskhan9932 Місяць тому +1

    Hi nitinbhai❤❤❤❤❤

  • @NileshbhaiSingad
    @NileshbhaiSingad Місяць тому +2

    ❤ મારા ‌ફેવરેટ છે ❤નીતિન બારોટ ❤ મારા મનડાં ના મીત ગીત સંગીત ભાઈ ❤❤❤❤સુપર

  • @baldevjigohil4555
    @baldevjigohil4555 Місяць тому

    विक्रम ठाकुर नाटोल कोई ना आवे

  • @vrajraj7636
    @vrajraj7636 Місяць тому +2

    Great singer Nitin bhai palanpur no tahukto morlo 💐❤

  • @khimjivarsani8246
    @khimjivarsani8246 Місяць тому +1

    Mara fevorite Nitin Bhai Hiro jordar ho 👍🙏

  • @MAVANDNA
    @MAVANDNA Місяць тому +2

    સૌ પ્રથમ વાર સનેડો મેહુલ ચૌહાણ ગાયો હતો અશોકભાઈ ભીમાણી ની તુલસી કેસેટ ડીસા અને રેકોર્ડિંગ કર્યુ હતુ મેઘ ધનુષ સ્ટુડિયો માં વિપુભાઈ મંડોરા
    Ok ભાઈ ખોટું ના બોલો હવે....
    જય જય ગરવી ગુજરાત

  • @ArjunDayaraofficial.9281
    @ArjunDayaraofficial.9281 Місяць тому

    Super duper Nitin ભાઈને નોકરી મળી તો એ ગીતો ગાવાનું બંધ નઈ કરીયું

  • @shankarthakormartoli3739
    @shankarthakormartoli3739 Місяць тому +2

    જય ચેહર મા

  • @RasikThakor-gq5gs
    @RasikThakor-gq5gs Місяць тому +3

    Nitinbhai barot best singer👌👌❤️

  • @NatvarshihChauhan
    @NatvarshihChauhan Місяць тому

    મારા સવથી ગમતા કલાકાર સે નિતિન ભાઈ

  • @LekhansinhSolanki
    @LekhansinhSolanki Місяць тому +1

    ❤❤

  • @MAVANDNA
    @MAVANDNA Місяць тому +3

    પહેલા ગાયો મેહુલ ચૌહાણ ભાઈ પછી મુન્ના રાજ ભાઈ કયો પછી મણિરાજ ભાઈએ ગાયો પછી વિક્રમ ઠાકોર ભાઈ આવ્યા આમ બધા જ કલાકારોએ સનેડો ગાયો અને ગુજરાતને ખૂબ આનંદ કરાયો

    • @rameshtirgar6812
      @rameshtirgar6812 Місяць тому

      બિલકુલ રાઈટ ✔️ ભાઈ

    • @maheshbarot4119
      @maheshbarot4119 23 дні тому

      સનેડો મારા મનિરાજ જેવો કોઈના બાપની તેવડ નથિ એની જેવુ ગાય શકે

  • @jognimusicdeesa6612
    @jognimusicdeesa6612 Місяць тому +2

    અભિનંદન 🙏🏿

  • @kunjbarot2382
    @kunjbarot2382 Місяць тому +2

    Superb Uncle ❤

  • @MahaeshThakor-bl9te
    @MahaeshThakor-bl9te Місяць тому +5

    Bhai sanedo Vikram bhai pela gayata tyare te femash nohta

  • @hasmukhpatel4158
    @hasmukhpatel4158 Місяць тому

    Super star singer

  • @rajeshbhaigameti262
    @rajeshbhaigameti262 Місяць тому

    હા બારોટ જી હા

  • @pankajthakor5291
    @pankajthakor5291 Місяць тому +3

    Kavita das nu intryu lo

    • @narsinvirmotar7154
      @narsinvirmotar7154 Місяць тому

      Kavita das nu interview leva mate,, America javu padse,,,,Kem k Kavita das USA Rahe chhe haal ma

  • @chetanrajthakorofficial9840
    @chetanrajthakorofficial9840 Місяць тому +2

    હા નીતિન ભાઇ બારોટ ❤❤❤

  • @AarviDjSoundDabhad
    @AarviDjSoundDabhad Місяць тому

    Garaba oneve chale che ❤❤❤

  • @v.lchauhan3754
    @v.lchauhan3754 Місяць тому +2

    Allways favorite ❤

  • @agarsigdarbaragarsigdarbar4102
    @agarsigdarbaragarsigdarbar4102 Місяць тому +2

    ❤❤❤❤❤

    • @CinemaSahitya
      @CinemaSahitya  Місяць тому

      @@agarsigdarbaragarsigdarbar4102 ❤️❤️

  • @Ajit.BamaniyaVlogs
    @Ajit.BamaniyaVlogs Місяць тому +3

  • @KalpeshBariya-po7si
    @KalpeshBariya-po7si Місяць тому +2

    Super ❤🎉🎉

  • @Raja_Meladi_official_77
    @Raja_Meladi_official_77 Місяць тому

    Arjun r meda ni itrwij lo

  • @gayani_guruji_gayan7773
    @gayani_guruji_gayan7773 Місяць тому

    May फ्रेवेट singar

  • @chetanrajthakorofficial9840
    @chetanrajthakorofficial9840 Місяць тому +2

    Nice story

  • @vikramthakorfilms528
    @vikramthakorfilms528 Місяць тому

    Arjun thakor ok❤❤❤❤

  • @baldevjigohil4555
    @baldevjigohil4555 Місяць тому +1

    गप्पा मार बेटा से नितिन बारोट विक्रम ठाकुर शुरुआत करी थी बेवफाई ना गुजराती गीत गाना

  • @miteshkataratimli3150
    @miteshkataratimli3150 Місяць тому +1

    Maru pan frevrit che mara mandana mit

  • @Gamansanthal90
    @Gamansanthal90 Місяць тому

    Gaman santhal ne lavo bhai

  • @Totalmonths
    @Totalmonths Місяць тому +2

    નીતિન બારોટ મારા ફેવરિટ

  • @RajaaJoganivala
    @RajaaJoganivala Місяць тому +2

    ❤❤❤