હળવદ ખેતમજૂરીએ ગયેલા આદિવાસી પરિવારના મોભી સાથે શેઠે એવુ શું કર્યું કે તેમને પેન્ટમાં જ સંડાસ થઇ ગઇ?

Поділитися
Вставка
  • Опубліковано 14 лис 2022
  • કવાંટથી હળવદ ખેતમજૂરીએ ગયેલા આદિવાસી પરિવારના મોભી સાથે શેઠે એવું શું કર્યું કે તેમને પેન્ટમાં જ સંડાસ થઇ ગઇ? એ પરિવારે કેવી આપવીતી વર્ણવી? જુઓ બોડેલી લાઇવ
  • Розваги

КОМЕНТАРІ • 287

  • @sanjayarvind6069
    @sanjayarvind6069 Рік тому +54

    ના ગમત્તું હોય તો ના રાખવાનું પ્રેમ થી રજા આપી દેવાની બાકી અન્યાય ના ચાલે સાહેબ

  • @RKadivasi
    @RKadivasi Рік тому +11

    મારા આદિવાસી ભાઈઓ ઇતનો જવાબ પથ્થરથી આપતા શીખો તમે કોણ છો એ પહેલા સમજો

  • @singerjayantidamor6251
    @singerjayantidamor6251 Рік тому +20

    હું પણ હું પણ આદિવાસી છું નિયાય મળવો જોઈએ✌️💪

  • @user-qq6kb1bz6r
    @user-qq6kb1bz6r Рік тому +12

    आदिवासी आदिवासियों के साथ ऐसा नहीं करना चाहिए मेहनत करते हैं मेहनत का मिलना चाहिए

  • @user-ny1uc1nd7l
    @user-ny1uc1nd7l Рік тому +13

    એટ્રોસીટી એક્ટ મુજબ કાર્ય વાહી થવી જોઈએ જોહાર

  • @chakochako2115
    @chakochako2115 Рік тому +11

    એક્🏹 વાત યાદ રાખજે સેટ કે 🙏નયક્ નો પ્રેમ ને નાયક નો માર નસીબ વાળાને જ્ મળે સે.🙏 હુંય નાયક છું 🏹આવિ જાજે ગોધરા માં હાને

  • @adivashiboy..5209
    @adivashiboy..5209 Рік тому +5

    આદિવાસી ભાઇ ઓ જાગો બહુ ખોટું
    થયું છે..

  • @himatcharpot2626
    @himatcharpot2626 Рік тому +12

    આવા શેઠિયાઓને કડક સજા થવી જોઈએ મજુરની તને હાઈ લાગશે

  • @rahulnayak2176
    @rahulnayak2176 Рік тому +49

    કાર્યવાહીની સજા થવું જોઈએ છે

  • @tahir.492
    @tahir.492 Рік тому +37

    બધા લોકો ખેતી કામ બહારગામ જાય છે તો આવું વારંવાર થાય છે તો આવું ના થાય એના માટે આગળ કાર્યવાહી કરવી જોઈએ

  • @CkCuckooTV
    @CkCuckooTV Рік тому +6

    इन लोगों को न्याय मिलना चाहिए ऐसे सेठ लोगों को सजा होनी चाहिए

  • @zaladigvijaysinh754
    @zaladigvijaysinh754 Рік тому +16

    આ મજૂર ભાઇ ને તેમનો ભાગ દેવો જોઈએ

  • @YP.STATUS
    @YP.STATUS Рік тому +6

    આને તો આદિવાસી જોવે તો ખબર પડે કે આદિવાસી હતા એવી સજા અપ વી જોઈ યે

  • @harivadanrathwa4832
    @harivadanrathwa4832 Рік тому +16

    નેતા લોકો ને આ બાબતે ધ્યાન દોરવુ જોઈએ..ખાલી સમાજ સેવા ની ખોટી ખોટી વાતો ઠોકવી જોઈએ નહી

  • @nileshbhilnileshbhil992
    @nileshbhilnileshbhil992 Рік тому +11

    Hu pan kathiyavad chu Barakatula katri Bhai 👍👍👍

  • @pintubaria7405
    @pintubaria7405 Рік тому +9

    સરકાર ગરીબ લોકો માટે કોઈ નિર્ણય નથી લેતી....... બદલો સરકાર

  • @vinodtadvi6676
    @vinodtadvi6676 Рік тому +7

    યોગ્ય ન્યાય મળવો જોઇએ,આવી રીતે આદિવાસી મજૂર્વર્ગ ને ક્યાં સુધી અન્યાય સહન કરવું પડશે.

  • @aadivasigujaratitimlidance7381
    @aadivasigujaratitimlidance7381 Рік тому +24

    સરકારને જણાવવાનું કે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ

  • @vikeshbhilofficialvikeshbh1515
    @vikeshbhilofficialvikeshbh1515 Рік тому +19

    પોલીસ સ્ટેશન માં અરજી કરવી જોઈએ

  • @magiramesh7889
    @magiramesh7889 5 місяців тому +3

    લુખા શેઠ ને સજા થવી જોઇએ અને આદિવાસી પરિવાર ને ન્યાય મળવો જોઈએ. જય આદિવાસી

  • @rajubhairathva4929
    @rajubhairathva4929 Рік тому +39

    આ ત્રાસ આપનાર ને સજા થવી જોઈએ

  • @parulbariya9935
    @parulbariya9935 4 місяці тому +2

    સરપંચ ને ધન્ય છે ભાઈ

  • @Dckanasiyaofficial
    @Dckanasiyaofficial Рік тому +7

    Kadak karyvahi thvi joiye

  • @user-fl3tx1pq3r
    @user-fl3tx1pq3r 4 місяці тому +1

    જય જોહાર જય આદીવાસી

  • @rahulnayak3588
    @rahulnayak3588 Рік тому +2

    ગોધરા આવીજા સેટ તને મારું ગોધરા બતાવું

  • @VikramVikram-uo1vh
    @VikramVikram-uo1vh Рік тому +11

    BJP na neta badha mari gaya che
    Amne paisa joiye

  • @vikramnaikvikramnayakvikra8122

    વિક્રમ નાયક દેવગઢબારિયા ગામ વડબેટ છેલ્લા 20 વર્ષથી ભાજપ ની સરકાર નથી આવી રહી ઓનલાઈન કરીને હું ને પાડી માર્યા છે ૨૦ વર્ષથી મત લેતી આવે છે અમારી તો અમારું કામ નથી કરતી અને મકાન આવી જાય તો ફોટા પાડીને લઈ જાય છે તો ફોટા પાડીને લઈ જાય તો થી પછી પૈસા ઉપાડીને વાપરી નાખે છે અને અમોને ખર્ચો કરાવે છે બાકી માં શું મન બધું લેવડાવે છે એ પૈસા અમને ભરાવે છે પછી અમોને આપતા નથી અને અમારું મકાન એવું નેવું પડશે છેલ્લા 20 વર્ષથી અમે કાગળિયા થાકીએ છીએ પડી જવાનું છે વણતો

  • @vishal_rathva_official07
    @vishal_rathva_official07 Рік тому +12

    આદિવાસી ભાઈ ઓ હવે જાગો ,આદિવાસીઓ પર ભારે અન્યાય અત્યાર થાય છે

  • @rathvadjkumar1551
    @rathvadjkumar1551 Рік тому +11

    આદીવાસી એરીયામ વિકાસ કરો વાતો કરવાની જરૂર નથી

  • @imloveyou2942
    @imloveyou2942 Рік тому +6

    આવું વારામ વાર થાય તો નેતા ઓ ને કેવું જોયે

  • @PrakashRathod-qy1tn
    @PrakashRathod-qy1tn Рік тому +4

    અમુક આવા લૂખા સેઠ ના લીધે હળવદ નું નામ ખરાબ થાય છે

  • @devurathwaofficial
    @devurathwaofficial Рік тому +14

    બરકત ભાઈ આ લોકો ન્યાય અપાવો

  • @sanakbheel6806
    @sanakbheel6806 Рік тому +8

    કેસ કરી દો ભાઈ

  • @rabariyabodelirajesh5838
    @rabariyabodelirajesh5838 Рік тому +1

    નયાય અપાવો એન્ડ પૈસા પણ અપાવો મજૂરી ના પૈસા તો આપવા પડે ને

  • @satishbariya1876
    @satishbariya1876 Рік тому +14

    Hu to kahish ke aadivasi netaao kyaa. Gaya chhe saheb Garib aadivasi ne anyay thayo chhe to temane nyay malvo joye ane aadivas .tame jaago aane khetar Malik ne 1vaar kavat Na loko Malik ne pan saja Karo Jay johar Jay aadivasi

  • @armyBoy-zy6hx
    @armyBoy-zy6hx Рік тому +6

    Muslim bhai ne salam ❤️🙏🥰

  • @irantadvi9663
    @irantadvi9663 Рік тому +4

    હજી સમય છે જગો અવાજ ઉઠાવે અને ન્યાય અપાવે તેવા નેતા ને લાવો.

  • @ajitrathva7265
    @ajitrathva7265 Рік тому +8

    Avu ketli y var thyu 6e.kai nirakaran thavu joie.

  • @Youtubecenal7069
    @Youtubecenal7069 Рік тому +5

    સેટ હોય કે સાહેબ જીયારે એમને મજૂરી કરવી પડશે ને તોખબર પડશે

  • @devurathwaofficial
    @devurathwaofficial Рік тому +32

    નેતાઓ ને આગળ આવવું જોઈએ

    • @jayeshrathwa2856
      @jayeshrathwa2856 Рік тому

      ગંભીર બાબત છે નેતાઓ એ આગળ આવવું જરૂરી છે નહીતો ભવિષ્ય માં આગળ બનાવો બનતા રહેશે,

  • @jaihindtv5518
    @jaihindtv5518 Рік тому +6

    મોટી મોટી વાતો કરનારા નેતાઓ ક્યા ગયા

  • @superboleropickupvlogs9056
    @superboleropickupvlogs9056 Рік тому +2

    નાય મડું જુયે એમને સરપસ 🙏

  • @khurbanrathvakhurbanrathva8228

    Ane saja thavi joyae

  • @rathavavijay6484
    @rathavavijay6484 Рік тому +6

    Mp MLA vaat karva Jo yah

  • @Dipakrathva5060
    @Dipakrathva5060 Рік тому +6

    Acrisity lagado Ane kadak sja Thai evu kravo

  • @mahasagard.jofficial786
    @mahasagard.jofficial786 Рік тому +3

    કોઈ ન્યાય નથી આપવા તૈયાર નેતાઓ પણ પૈસા કયા મળે છે. એવું જોવાતા ફરે છે.

  • @vikeshpanchal7135
    @vikeshpanchal7135 Рік тому +6

    प्रशासन को जिम्मेदार से काम करना चाहिए और न्याय दिलाना चाहिए

  • @VikramVikram-uo1vh
    @VikramVikram-uo1vh Рік тому +8

    Atle me bolu su BJP ne voot nai appvano

  • @tahir.492
    @tahir.492 Рік тому +11

    આવી ઘટના વાર આવવા વારંવાર બનતી હોય છે
    ન્યાયા જરૂર મળવું જોઈએ

  • @amarsingdnayaka2944
    @amarsingdnayaka2944 Рік тому +7

    Amane kadama saja thavi joye

  • @kawantnolavar
    @kawantnolavar Рік тому +5

    આને કવાંટ માં લાવો

  • @user-bp3db5xw1d
    @user-bp3db5xw1d Рік тому +1

    Midiya vala bhai tamaro abhar

  • @rkchavda7393
    @rkchavda7393 Рік тому +6

    આ પરિવારે પોલીસ કેસ કરવો જોઈએ અને કોઈ સારા વકીલ શ્રી એ આ ગરીબ પરિવાર ને મદદ કરવી જોઈએ.

  • @bhupendrhrathava9113
    @bhupendrhrathava9113 Рік тому +2

    Aalokone.barobar.sabak.aapo.joiya

  • @arvindrathva7218
    @arvindrathva7218 Рік тому +6

    Chhotaudepur jilla na adivasi loko ne ghor shosan thay se ...varam var thay se ...kathiyavadi loko ne vinti se ke tamara ma ek majur ne bhag peisa na apta hoy to amara Chhotaudepur loko ne na bolav so .....vinti bar bar se. Haa bolavo so to amna hak na bhag puro apo.. tamara kathiya vad na loko pan Chhotaudepur ma ghana se to ame to tamara loko jode nathi karta ... bhed bhav

  • @ashokthakkar4480
    @ashokthakkar4480 Рік тому +1

    Hu bhaugwan neay prarthana karuu chuu keay sahu neay yogyya nyyay makeaya🌹 jay swaminarayan 🌹🙏

  • @rathawakiran3998
    @rathawakiran3998 Рік тому +4

    Only aap

  • @BhayabhaiDamor
    @BhayabhaiDamor 4 місяці тому

    આવા.ગરીબો.ન્યાય.મળે.ને.ગૂનેગાર.બાધી.ને.ગરમ.પાણી.છાણકારવુ.જોઈએ

  • @r___k___legend1289
    @r___k___legend1289 Рік тому +3

    Aadivasi No power Dekhado tya jay aapo masalo

  • @chakochako2115
    @chakochako2115 Рік тому +3

    નાયકા નો પ્રેમ ને નાયક નો માર તો નસીબ વાળાને જ્ મળે

  • @rajubhairathva4929
    @rajubhairathva4929 Рік тому +32

    આવા શેઠિયા ઓ ને ગરીબ ની હાય લાગશે 😭

  • @rahulnayak2176
    @rahulnayak2176 Рік тому +8

    શેઠિયાઓને

  • @parulbariya9935
    @parulbariya9935 4 місяці тому +1

    હજુ વધારે માર સે કારણ કે આપડા સમા જ એક્તા નથી

  • @desibhajan3927
    @desibhajan3927 Рік тому +1

    मोटा,माणस,नी,लाकडी,अने,गरीबनी,हाय,कदी,नहीं,छोड़े,भाई,जय,बाबारी

  • @mukeshkhant3222
    @mukeshkhant3222 Рік тому

    ન્યાય બી મળવો જોઈએ અને આદિવાસી ને દરેકને ભેગા મળીને ત્યાં જવું જોઈએ

  • @aslamparmar3591
    @aslamparmar3591 Рік тому +3

    આભા ઇ ને.ભાગ. આપ વોજોએ

  • @magiramesh7889
    @magiramesh7889 5 місяців тому

    ફરિયાદ કરજો જરુરથી

  • @anilmakwana3322
    @anilmakwana3322 Рік тому

    SABKO GALAT MAARPITSE MUKTI MILE UPARVAALE JIVIT ISVAR PRABHU YESHUNAATH SATGURUDEV

  • @ashvinrathva2090
    @ashvinrathva2090 Рік тому +1

    આવા ગધર સેટ ને ઉદેપુર બોલાવો

  • @bakulbariyadeshi2649
    @bakulbariyadeshi2649 Рік тому +2

    Hi Super 👌🙏

  • @munafrtw5835
    @munafrtw5835 Рік тому +3

    BJP kay gayi

  • @pawarofadivasish305
    @pawarofadivasish305 Рік тому +3

    આ સેટને કાયદા સરની કારીયા વાહેક કરવી પડ સે

  • @ardhysanuda9349
    @ardhysanuda9349 Рік тому +4

    અમે પણ હળવદ થી છે

    • @bipinkhatri2857
      @bipinkhatri2857 Рік тому

      Bhaio bhagiyana bhagidar sudhi vidio pochvo joi samethi bhag aapva aavse bhai

  • @user-bb7dt6es9h
    @user-bb7dt6es9h Рік тому

    MusalimaBhai.kotikotisalam.jahinba.vandemataram

  • @MukeshPatel-gy4yv
    @MukeshPatel-gy4yv 4 місяці тому +1

    जीरो नंबर थी फरियाद करी सकाय ! कवांत मां

  • @prakash.marwadi7638
    @prakash.marwadi7638 Рік тому +2

    👌👌👌😭😭😭🙏🙏

  • @kharadiashish8745
    @kharadiashish8745 Рік тому +1

    Turant karyvahi honi cahiye adivasi🏹🏹 ne nay apvo

  • @amrutakhiyani4316
    @amrutakhiyani4316 Рік тому

    મજૂરો સાથે આવી બરબતા ના કરાય ભગવાન માફ નહીં કરે વીસ ગણુ ભોગવાનુ થશે

  • @dharmendraminama1195
    @dharmendraminama1195 Рік тому +1

    પોલીસ ટેન્શન ફરીયાત કરો

  • @tejasvipatel5671
    @tejasvipatel5671 Рік тому +1

    Gujarata ma aava Nich Loko pan rahe chhe khabar na hati please call police actrocity act lagadavo

  • @jethalaljetpariya1035
    @jethalaljetpariya1035 Рік тому +1

    Kathiyavad na manso bhag no apavo pade tevu kam karej nahi

  • @laxmanbaria936
    @laxmanbaria936 Рік тому

    ફુલ કડકમાં કડક સજા થવી જોઈએ

  • @chauhanrajendrasinghchauha2513

    આ સાચી વાત છે કે. શું
    ખેતર
    માલિક ને. સાથે વાત કરવી જોઈએ
    Jay mataji

  • @pareshbariya7878
    @pareshbariya7878 Рік тому +1

    આ શેઠ ને મને બતાવી દો પસી સંડાસ કેવી રીતે થાય ઈ બતાવુ

  • @vipulnayka___vlogs4042
    @vipulnayka___vlogs4042 Рік тому +6

    પરિવાર નો કોન્ટેક્ટ નંબર આપો સાહેબ

  • @Damor.4539
    @Damor.4539 Рік тому +2

    Aene Dahod lavo Pasi vat thay aadivasi taro bap che lukha 🏹🏹

  • @ashokgangani2780
    @ashokgangani2780 4 місяці тому

    B j p Jinda bad kevu lage

  • @subhashpatel9761
    @subhashpatel9761 Рік тому +2

    Act banavvo......

  • @ajaynayakajaynayak7280
    @ajaynayakajaynayak7280 Рік тому +1

    આવો અનીયા નાચાલે નાયક ભાઇ સાથે

  • @Sukhramrathva34
    @Sukhramrathva34 Рік тому +3

    9 lakhs no

  • @MahendraPatel-kq5kw
    @MahendraPatel-kq5kw 4 місяці тому

    Are you agree item ne Gujarat bhi aage search Veera ke Gujarat

  • @rathvapravin9367
    @rathvapravin9367 Рік тому +1

    Kaydesarni karaewahi thavi Joye saheb

  • @bhuriyasanjayyt2506
    @bhuriyasanjayyt2506 Рік тому

    Niyay thavo joiye

  • @mansukhtadvi363
    @mansukhtadvi363 Рік тому +4

    Jày johàr legal açtion will be takén agàiñst falti party fir mày be registered íf cómplaiñ is correct

  • @user-su8ir9er9y
    @user-su8ir9er9y Рік тому

    આ માણસ ને ખેતી કરવાની ઈચ્છા ન હોવાથી આવુ કર્યુ, આવા વ્યક્તિ નો ભાગ ન રાખવો

  • @mahakalmoj7480
    @mahakalmoj7480 Рік тому +6

    કાયૅવાહીનિ સજા થવુ જોઈ

  • @vishalbaraiya7684
    @vishalbaraiya7684 Рік тому +2

    કડક સજા થવી જોઈએ

    • @arvindbhaisanghani4851
      @arvindbhaisanghani4851 Рік тому +1

      સૌરાષ્ટ્ર મા ઘણા આદિવાસી ભાઇ ઓ મજુરી કરવા આવેશે અને સુખેથી રહેશે અને બધા શેઠ ખરાબ નથી હોતા અને બધા મજુર શરીફ પણ નથી હોતા આવી ઘટનાઓ બને તો તપાસ કરી કાર્યવાહી કરવી જોઈએ બાકિ કોઇ સારા વ્યક્તિ ને તકલીફ ન પડે તે ધ્યાને લઇ આગળ તપાસ કરવી

  • @billunabhadaka7551
    @billunabhadaka7551 Рік тому

    Ben ni vat sachi se aava Ghana set hoy se jiyare mol paki jay tyare aam kare atle majur bar na hoy atle biya bichar pn aava seth ne saja thavi joye

  • @sandipkumarsandipkumar8933
    @sandipkumarsandipkumar8933 Рік тому +1

    Nayak samaj me sath app me yar

  • @mukeshbariya2137
    @mukeshbariya2137 Рік тому +2

    ઉઘીગ બનાવી શકે તે પ્રકારના સરકાર ને