Bodeli Live
Bodeli Live
  • 7 223
  • 130 469 694
છોટાઉદેપુર દવાખાનેથી પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલો પ્રવીણ રાઠવા કઠીવાડાથી ઝડપાયો, જુઓ બોડેલી લાઇવ
છોટાઉદેપુર દવાખાનેથી પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલો પ્રવીણ રાઠવા કઠીવાડાથી ઝડપાયો, જુઓ બોડેલી લાઇવ
Переглядів: 3 230

Відео

રણભૂનની સ્ટોરી કરતી વખતે બાબુકાકા મળી ગયા: જુઓ બાબુકાકાની મોજ, જુઓ બોડેલી લાઇવ
Переглядів 6 тис.11 годин тому
રણભૂનની સ્ટોરી કરતી વખતે બાબુકાકા મળી ગયા: જુઓ બાબુકાકાની મોજ, જુઓ બોડેલી લાઇવ
રણભૂન પાસે મેરીયા નદી પર ડાયવર્ઝન ધોવાતા માર્ગ બંધ કરાયો, હલાકીઓ અનુભવાતા લોક રોષ સામે આવ્યો
Переглядів 7 тис.11 годин тому
રણભૂન પાસે મેરીયા નદી પર ડાયવર્ઝન ધોવાતા માર્ગ બંધ કરાયો, હલાકીઓ અનુભવાતા લોક રોષ સામે આવ્યો: સ્થળ પરથી લાઇવ, જુઓ બોડેલી લાઇવ
કયા સીન હૈ! પીધેલો યુવાન 40 ફૂટ કુવામાં ખાબક્યો! પછી જે થયું તે જાણવા જેવું છે, જુઓ બોડેલી લાઇવ
Переглядів 14 тис.12 годин тому
કયા સીન હૈ! પીધેલો યુવાન 40 ફૂટ કુવામાં ખાબક્યો! પછી જે થયું તે જાણવા જેવું છે, જુઓ બોડેલી લાઇવ
મોહનસિંહ રાઠવા સાહેબની ઉમરવા ઘરે જઇ ખબર અંતર પૂછ્યા..
Переглядів 1,4 тис.2 години тому
મોહનસિંહ રાઠવા સાહેબની ઉમરવા ઘરે જઇ ખબર અંતર પૂછ્યા..
મલાજામાં આદિવાસી ખેડૂતની મકાઈની ખેતી બરબાદ થઇ ગઇ! જુઓ બોડેલી લાઇવ
Переглядів 11 тис.2 години тому
મલાજામાં આદિવાસી ખેડૂતની મકાઈની ખેતી બરબાદ થઇ ગઇ! જુઓ બોડેલી લાઇવ
બોડેલીની સુખી કોલોનીની ત્રણ માળની બિલ્ડિંગ ધડાકાભેર જમીનદોસ્ત થઇ: સ્થળ પરથી લાઇવ, જુઓ બોડેલી લાઇવ
Переглядів 18 тис.2 години тому
બોડેલીની સુખી કોલોનીની ત્રણ માળની બિલ્ડિંગ ધડાકાભેર જમીનદોસ્ત થઇ: સ્થળ પરથી લાઇવ, જુઓ બોડેલી લાઇવ
વડોદરાનું પુર કોર્પોરેશનના અણઘડ વહીવટનો નમૂનો, પ્રિમોન્સૂનના ₹ 6 કરોડ ક્યાં વપરાયા? અમી રાવતના સવાલ
Переглядів 1,1 тис.2 години тому
'વડોદરાનું પુર એ કોર્પોરેશનના અણઘડ વહીવટનો નમૂનો હતું, પ્રિમોન્સૂનના ₹ 6 કરોડ ક્યાં વપરાયા?' અમી રાવતના સવાલ,જુઓ બોડેલી લાઇવ
ડ્રોન વિડીયો: નવસારીમાં વગર વરસાદે આફત આવી, આખું શહેર પાણીમાં ગરકાવ! જુઓ બોડેલી લાઇવ
Переглядів 7 тис.2 години тому
ડ્રોન વિડીયો: નવસારીમાં વગર વરસાદે આફત આવી, આખું શહેર પાણીમાં ગરકાવ! જુઓ બોડેલી લાઇવ
ઓરસંગમાં નવા પાણી આવતા છોટાઉદેપુર ચેકડેમ જોવા મળ્યા અદભૂત દ્રશ્યો, જુઓ ચેક ડેમ ચીરીને ધસમસતા પાણી
Переглядів 5 тис.2 години тому
ઓરસંગમાં નવા પાણી આવતા છોટાઉદેપુર ચેકડેમ જોવા મળ્યા અદભૂત દ્રશ્યો, જુઓ ચેક ડેમ ચીરીને ધસમસતા પાણી, જુઓ બોડેલી લાઇવ
દાહોદ જિલ્લામાં ₹ 102 કરોડના કૌભાંડનો MLA ચૈતર વસાવાનો આક્ષેપ, જુઓ બોડેલી લાઇવ
Переглядів 3,4 тис.2 години тому
દાહોદ જિલ્લામાં ₹ 102 કરોડના કૌભાંડનો MLA ચૈતર વસાવાનો આક્ષેપ, જુઓ બોડેલી લાઇવ
બોડેલીમાં વરસાદ, જુઓ બોડેલી લાઇવ
Переглядів 6 тис.2 години тому
બોડેલીમાં વરસાદ, જુઓ બોડેલી લાઇવ
આદિવાસી શ્રમજીવી પરિવારની આર્થિક,સામાજિક, પારિવારિક સંઘર્ષ ગાથાને વર્ણવતો વિડીયો, જુઓ બોડેલી લાઇવ
Переглядів 11 тис.4 години тому
આદિવાસી શ્રમજીવી પરિવારની આર્થિક,સામાજિક, પારિવારિક સંઘર્ષ ગાથાને વર્ણવતો વિડીયો, જુઓ બોડેલી લાઇવ
જોજવા ડેમ છલકાયો: ડેમની છલતી પરથી ચાલુ પાણીએ અવર જવર કરતા લોકો, સલામતીનું શું? જુઓ બોડેલી લાઇવ
Переглядів 10 тис.7 годин тому
જોજવા ડેમ છલકાયો: ડેમની છલતી પરથી ચાલુ પાણીએ અવર જવર કરતા લોકો, સલામતીનું શું? જુઓ બોડેલી લાઇવ
બોડેલી: છોટાઉદેપુર જિલ્લામાં સતત વરસાદને લીધે ઓરસંગ નદીની શું સ્થિતિ છે? જુઓ નદીના દ્રશ્યો સાથે લાઇવ
Переглядів 35 тис.7 годин тому
બોડેલી: છોટાઉદેપુર જિલ્લામાં સતત વરસાદને લીધે ઓરસંગ નદીની શું સ્થિતિ છે? જુઓ નદીના દ્રશ્યો સાથે લાઇવ
છત્રાલી પાસેથી નીકળતી ઉચ્છ નદીમાં નવા પાણી આવ્યા, જુઓ બોડેલી લાઇવ
Переглядів 8 тис.7 годин тому
છત્રાલી પાસેથી નીકળતી ઉચ્છ નદીમાં નવા પાણી આવ્યા, જુઓ બોડેલી લાઇવ
વડોદરા: ચોમેર જળજળાકાર વચ્ચે રિક્ષાઓ અટવાતા માસુમોને જેસીબીની બકેટમાં લઈ જતા દ્રશ્યો જોવા મળ્યા!
Переглядів 8 тис.7 годин тому
વડોદરા: ચોમેર જળજળાકાર વચ્ચે રિક્ષાઓ અટવાતા માસુમોને જેસીબીની બકેટમાં લઈ જતા દ્રશ્યો જોવા મળ્યા!
બિહારનો સાયકલીસ્ટ પ્રવાસી જેતપુરપાવી બાબા સાહેબની પ્રતિમા કેમ્પસમાં આવ્યો, તેમણે શું કહ્યું?
Переглядів 6 тис.7 годин тому
બિહારનો સાયકલીસ્ટ પ્રવાસી જેતપુરપાવી બાબા સાહેબની પ્રતિમા કેમ્પસમાં આવ્યો, તેમણે શું કહ્યું?
સંખેડા: આનંદપુરા ટીંબા વચ્ચે એના કોતરમાં ધસમસતા પુર, આ રસ્તા પરના નાળે 6 ફુટ પાણી ફરી વળતા રસ્તો બંધ
Переглядів 5 тис.7 годин тому
સંખેડા: આનંદપુરા ટીંબા વચ્ચે એના કોતરમાં ધસમસતા પુર, આ રસ્તા પરના નાળે 6 ફુટ પાણી ફરી વળતા રસ્તો બંધ
સંખેડા: કરાલીના પુલ એપ્રોચમાં ધોવાણ, સ્કૂલના માસુમો જોખમ સાથે ધોવાણ વાળા ભાગેથી નીકળતા જોવા મળ્યા
Переглядів 7 тис.7 годин тому
સંખેડા: કરાલીના પુલ એપ્રોચમાં ધોવાણ, સ્કૂલના માસુમો જોખમ સાથે ધોવાણ વાળા ભાગેથી નીકળતા જોવા મળ્યા
આખા વડોદરા શહેરમાં ઠેર ઠેર જળબંબાકાર, અત્ર-તત્ર-સર્વત્ર પાણી જ પાણી! જુઓ બોડેલી લાઇવ
Переглядів 34 тис.7 годин тому
આખા વડોદરા શહેરમાં ઠેર ઠેર જળબંબાકાર, અત્ર-તત્ર-સર્વત્ર પાણી જ પાણી! જુઓ બોડેલી લાઇવ
બોડેલી: વડદલા વસાહતથી હાઇવેને જોડતા માર્ગ પર પર ફરી વળેલા ઘૂંટણ સમા પાણી, જુઓ બોડેલી લાઇવ
Переглядів 14 тис.7 годин тому
બોડેલી: વડદલા વસાહતથી હાઇવેને જોડતા માર્ગ પર પર ફરી વળેલા ઘૂંટણ સમા પાણી, જુઓ બોડેલી લાઇવ
નસવાડીમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ: ચુનાખાણથી નસવાડી રસ્તા પરનો કોઝ વે ધોવાયો, જુઓ બોડેલી લાઇવ
Переглядів 9 тис.7 годин тому
નસવાડીમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ: ચુનાખાણથી નસવાડી રસ્તા પરનો કોઝ વે ધોવાયો, જુઓ બોડેલી લાઇવ
બિહારથી ભારત ભ્રમણ અર્થે સાયકલ પર 143 દિવસથી નીકળેલો સોનુ રાજ બોડેલી આવ્યો! જુઓ બોડેલી લાઇવ
Переглядів 19 тис.7 годин тому
બિહારથી ભારત ભ્રમણ અર્થે સાયકલ પર 143 દિવસથી નીકળેલો સોનુ રાજ બોડેલી આવ્યો! જુઓ બોડેલી લાઇવ
ઉમરવા વસાહતના શૈલેષ રાઠવા મર્ડર કેસ: ઘરે મુલાકાત લેતા માતા પોક મૂકીને રડી પડી, પિતાએ શું કહ્યું?
Переглядів 33 тис.9 годин тому
ઉમરવા વસાહતના શૈલેષ રાઠવા મર્ડર કેસ: ઘરે મુલાકાત લેતા માતા પોક મૂકીને રડી પડી, પિતાએ શું કહ્યું?
છોટાઉદેપુર સબ જેલનો આરોપી દવાખાનેથી ફરાર થવાના બનાવમાં કોની વિરુદ્ધ FIR નોંધાઇ? જુઓ બોડેલી લાઇવ
Переглядів 17 тис.9 годин тому
છોટાઉદેપુર સબ જેલનો આરોપી દવાખાનેથી ફરાર થવાના બનાવમાં કોની વિરુદ્ધ FIR નોંધાઇ? જુઓ બોડેલી લાઇવ
તાપીની હોમિયોપેથીક મેડિકલ કોલેજમાં આદિવાસી વિદ્યાર્થીઓને કલાસમાંથી કાઢી મુકાતા કલેકટરને આવેદન
Переглядів 4 тис.9 годин тому
તાપીની હોમિયોપેથીક મેડિકલ કોલેજમાં આદિવાસી વિદ્યાર્થીઓને કલાસમાંથી કાઢી મુકાતા કલેકટરને આવેદન
દ્વારકામાં ફરી આભ ફાટ્યું: પાનેલીમાં હેલિકોપ્ટરથી રેસ્ક્યુ ઓપરેશન કરી 3ને બચાવાયા, જુઓ બોડેલી લાઇવ
Переглядів 5 тис.12 годин тому
દ્વારકામાં ફરી આભ ફાટ્યું: પાનેલીમાં હેલિકોપ્ટરથી રેસ્ક્યુ ઓપરેશન કરી 3ને બચાવાયા, જુઓ બોડેલી લાઇવ
નાના બુટીયાપુરા ગામે સતકૈવલ મંદિરની પંચ પટ પ્રતિષ્ઠા,સંત શ્રી રમેતી રામ મહારાજના હસ્તે ઉદ્ઘાટન
Переглядів 6 тис.12 годин тому
નાના બુટીયાપુરા ગામે સતકૈવલ મંદિરની પંચ પટ પ્રતિષ્ઠા,સંત શ્રી રમેતી રામ મહારાજના હસ્તે ઉદ્ઘાટન
પાવાગઢની ટોચને ઘેરી વળેલા વરસાદી વાદળો ડુંગરની સુંદરતાને ચાર ચાંદ લગાડે છે! જુઓ બોડેલી લાઇવ
Переглядів 9 тис.12 годин тому
પાવાગઢની ટોચને ઘેરી વળેલા વરસાદી વાદળો ડુંગરની સુંદરતાને ચાર ચાંદ લગાડે છે! જુઓ બોડેલી લાઇવ

КОМЕНТАРІ

  • @fasionispassionhindi
    @fasionispassionhindi 19 хвилин тому

    આ જાડો વ્યક્તિ ભાજપ નો (ચશ્મા વાળો) જ્યારે પણ બોડેલી ના વિકાસ ની વાત આવે તદ્દન નેગેટીવ વાત કરે. બોડેલી ની વસ્તી નથી એટલી નગર પાલિકા બનવા માટે એમ???.. અલ્યા અનપઢ બોડેલી, ધોકલિયા, અલીપુરા અને ચાચક ની 2024 ની વસ્તી વારા ફરતી ગૂગલ કર. 38-40 હજાર થી નીચે નઈ આવે.. વસ્તી ની દૃષ્ટિ એ બોડેલી છોટાઉદેપુર કરતા હોય આગળ નીકળી ગયું છે. વાઘોડીયા ની ફક્ત 20 હજાર ની વસ્તી છે તો પણ નગર પાલિકા બની ગયું...

    • @fasionispassionhindi
      @fasionispassionhindi 17 хвилин тому

      હજુ આમાં ઝાકરપૂરા, ચરોલા, મોડાસર, કક્રોલીયા, ખાંડીવાવ, અને મોડાસર એડ કરીએ તો વસ્તી એના થી પણ વધી જાય

    • @fasionispassionhindi
      @fasionispassionhindi 10 хвилин тому

      જે જે પંચાયતો ની હદસુધી બોડેલી ની દુકાનો અથવા ઘરો કે ફેક્ટરીઝ ફેલાયેલી હોય તેનો સમાવેશ એક નગરમાં થાય છે.

  • @kirantadvi6536
    @kirantadvi6536 45 хвилин тому

    Any police station Apne daru pi ke liye halat mein

  • @vishurathwa9063
    @vishurathwa9063 4 години тому

    આવું ગાળો બોલે એવો વિડીયો ના મુકાય ભાઈ

  • @akshaybariya4221
    @akshaybariya4221 7 годин тому

    કેટલું.પીધુ.દારૂડીયા

  • @akshaybariya4221
    @akshaybariya4221 7 годин тому

    દારૂ.નાભોનવાગીયા

  • @habibkhokhar3087
    @habibkhokhar3087 7 годин тому

    juna nada upara drivazana banave luse

  • @AshokRathva-n5z
    @AshokRathva-n5z 8 годин тому

    Ratan pur ma kayi jagya ye locasion batavo

  • @user-ri2de9dk2d
    @user-ri2de9dk2d 9 годин тому

    આવા પ્રોજીસનમાં બાળકો ને સાડામાં મોકલવા નહિ

  • @YH_yuvraj_officel
    @YH_yuvraj_officel 9 годин тому

    બાબુ રોમ મહારાજ઼ 😂

  • @user-py3yf7ui8e
    @user-py3yf7ui8e 9 годин тому

    કાકા ફાસ થય ગયા લાગે હો

  • @motisankaljamoriya
    @motisankaljamoriya 9 годин тому

    હવે દારૂ છુટી જવા જોઈએ

  • @motisankaljamoriya
    @motisankaljamoriya 9 годин тому

    ❤❤

  • @maheshbhikhabhai3358
    @maheshbhikhabhai3358 9 годин тому

    Mahesh Nayak Rajpur

  • @nareshbhil.
    @nareshbhil. 9 годин тому

    😂😂😂 kevu pade

  • @HinaBaria-c5s
    @HinaBaria-c5s 10 годин тому

    Ohhh😂😂😂😂

  • @vishalbaria7608
    @vishalbaria7608 10 годин тому

    બાબુ રોમ 😂😂😂😂

  • @renaparth
    @renaparth 10 годин тому

    ૨ કરોડ ના ખર્ચે બનાવેલ છલિયું ટકી રહે તો ખૂબ સારું

  • @renaparth
    @renaparth 10 годин тому

    નવો બ્રિજ ક્યારે બનશે તે કંઈ નક્કી નથી

  • @renaparth
    @renaparth 10 годин тому

    આજ પ્રકારની બાબત નેશનલ હાઇવે ૫૬ સિહોદ પાસે બનાવેલ લો લેવલ છલિયા માં આવું બની શકે જ્યારે વધારે વરસાદ આવશે ત્યારે બધું બંધ થઈ જશે, નવો બ્રિજ બને ત્યારે સારું

  • @AshvinKRathva
    @AshvinKRathva 10 годин тому

    આ કાકો ઇંગ્લિશ બોલવા વાળો 😂😂😂

  • @karanrathwa2546
    @karanrathwa2546 10 годин тому

    બરકતભાઈ આ વિડીયો તો 1983 ની સાલ નો કયા થી લાયવા બાજુ ના ભાઈ ના ટી સટ થી ખબર પડી ગઈ છે 😂😂😂😂😂 હું કરણસિંગ ભાઇ રાઠવા 2 કોમેન્ટ

  • @virendrarathava5674
    @virendrarathava5674 10 годин тому

    વાહ બાપુ

  • @KusumRathva-rl1qe
    @KusumRathva-rl1qe 10 годин тому

    😅😅😅

  • @nanunayka6214
    @nanunayka6214 10 годин тому

    તડવી સે કોક એવું લાગે

  • @KarubhaiBharvad-st5tn
    @KarubhaiBharvad-st5tn 10 годин тому

    વોટ્સએપ નંબરજોડોમને

  • @user-po1cd8xk5e
    @user-po1cd8xk5e 11 годин тому

    😂😂😂😂😂😂😂😂🎉

  • @kalpeshsrathva9424
    @kalpeshsrathva9424 11 годин тому

    😂😂😂

  • @KamlrathvaKamlrathva
    @KamlrathvaKamlrathva 11 годин тому

    Pidhelu utri gyu pani ma

  • @arjunrathva1277
    @arjunrathva1277 11 годин тому

    નવું બનશે ત્યાં સુધી તકલીફ તો રેવાની

  • @KusumRathva-rl1qe
    @KusumRathva-rl1qe 11 годин тому

    😂😂

  • @user-xw8hx3jz3d
    @user-xw8hx3jz3d 12 годин тому

    કાયીક બાયડી જેરી ગારો બોલે 😂😂😂😂

  • @kolijitendra9185
    @kolijitendra9185 12 годин тому

    😂😂😂 ભાઈ

  • @vipulvipul968
    @vipulvipul968 12 годин тому

    👏👍👍

  • @ParshuRathva-yc8yg
    @ParshuRathva-yc8yg 14 годин тому

    ua-cam.com/users/shortsgP28sA6zWhM?si=8zfAzJYP6sYdPHkd

  • @BharatbhaiDamor-ei1hb
    @BharatbhaiDamor-ei1hb 18 годин тому

    આવા પોલીસવાળા નોકરી ના લાયક

  • @SurajbhaiJamsingbhai
    @SurajbhaiJamsingbhai 18 годин тому

    કવાંટ તાલુકામાં દવાખાનામાં સારવાર ના ઠેકાણું નથી

  • @dhamabhai7396
    @dhamabhai7396 18 годин тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😅😅😅😅😅😅😢😢😢😢😮😮😮😮❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @krishnaraval2684
    @krishnaraval2684 19 годин тому

    સરકાર ખેડૂત ને ગમે તે થાય કઈ ફેર પડતો નથી કોઈ ઉદ્યોગ વાળા ને કઈક નુકસાન થાય તો એ નુકસાન નો ભાર સરકાર ભોગવે ..અને ખેડૂત ને નુકસાન થાય ગમે તેટલું છતાં આઠ દસ હજાર આપવામાં ગુચવાય છે એ આપે તો એક વર્ષ પછી ..આ વખતે રાયડો આઠસો રૂપિયા વિષ કિલા ના છતાં કોઈ આઠસો માં પણ હાથમાં પકડતું નથી ..આ ખેડૂત ની મજાક થાય છે .. ધીકાર છે

  • @BhilDharmendrabhaiMatuhrbhai
    @BhilDharmendrabhaiMatuhrbhai 20 годин тому

    સરકાર ના ભરોસે ના રહેતા મારા ખેડૂત ભાઈ ઓ આમા સરકાર ને કોઈ ફરક નહી પડે જય આદીવાસી જય જોહાર જય અન્નદાતા

  • @kisipandya146
    @kisipandya146 21 годину тому

    O mohankaka ..su thau ...??

  • @KarubhaiBharvad-st5tn
    @KarubhaiBharvad-st5tn 21 годину тому

    વોટ્સએપ નંબર નાખો

  • @AshvinKRathva
    @AshvinKRathva 21 годину тому

    ઓહો મારે તો બધુ ખડ પણ આવુ થઇ ગ્યું શુવે છે દોસ્તો એ પાશી જાગી જશે જોયુ નથી સાંસદ મનસુખ હો સૂતેલો 😂

  • @AshvinKRathva
    @AshvinKRathva 21 годину тому

    પંજો બતાવો પંજા થી વસાવેલું નાણુ ફૂલ થી વધાવવુ એ ભૂલ છે મોહન છોટા નો ડેમ એટલે સુખી ડેમ હવે દુઃખી નિશ્ચિત છે મોહનસિંહ રાઠવા હવે રાઠવા મોહન મોજ મા રહો 😂

  • @rathvakalpeshrathvakalpesh5973
    @rathvakalpeshrathvakalpesh5973 21 годину тому

    Jenti Rathva tamaro set che

  • @tufan586
    @tufan586 22 години тому

    પાછી ઉભી થઈ છે.

  • @UmagbhaiBhil
    @UmagbhaiBhil 23 години тому

    🇮🇳 Ajay

  • @PremilaKishor
    @PremilaKishor 23 години тому

    Hi

  • @habibkhokhar3087
    @habibkhokhar3087 День тому

    malaja gama nahi pana akha gilla ma parasitic se bhai

  • @powerofrathva2707
    @powerofrathva2707 День тому

    પાછી ઊભી થઈ જશે ભાઈ

    • @lalubhil171
      @lalubhil171 21 годину тому

      પાછી ઉભી તો થય જસે પણ તેનો વિકાસ અટકી જસે ભાઈ