Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
🎉🎉🎉
Rafaz દવા કિયથી લિધિતી
@@jamodsanjay6083 જામ ખંભાળિયા જયદીપ એગ્રો
Rafaz દવાથી જીરામાં કેટલું નુકસાન થાય
નુકસાન તો ના થાય ભાઈ
Rafaz દવાથી જીરુમાં કેટલું નુકસાન આવે
@@jamodsanjay6083 નુકસાન ના આવે પણ જીરું મા જરક લાગે થોડિક બાકિ ખડ સાફ કરી નાખે
આ દવા કિયા થી લિધિતી
જામ ખંભાળિયા જયદીપ એગ્રો
Datibvada gujarat 4 jiru Me tractor thij vavelu se 14di thay gya ugyubnati enu su karan hoi
કેટલા પાણી અયપા ભાઈ જીરા માં
ગુજરાત્ ૪ બોવ જૂનું બીયરન છે ઉગવા મા બોવ કેવરાવે
3
Bhai aa dava khad ni se eni prise ketli se ltr ni
1 લીટર ના 1200 રૂપિયા છે રિજલ્ટ પણ સારું છે ગોળ પાદ્ નું ખડ બધુ સાફ કરી નાખે
Chetak nu biyaran kevu che bhai
Bow saru aave 7 divas ma j ugi jay . bow tadko pade to pan vadhho na aave 👍🏻
મેં પણ બાર વીઘા નું વાવેતર કર્યું
@@alabhaipalabhinandaniya5924 કેટલા વરસ થી જીરું વાવો
@Acvlogs99k ચાર વર્ષ પહેલા વાવ્યું હતું પાછું આ વર્ષ વાવ્યું આ વખતે ચેતક વાવ્યું
સારું સારું ભાઈ બોવ પાણી ના આપતા જીરા મા બાકી ઉતારો આવશે
@@Acvlogs99k 7 star બેક્ટેરિયા પાવડર પાણી સાથે પાયો છે
કયું ગામ તાલુકો કયો જણાવશો
@@baraiya1140 બારા ગામ જામ ખંભાળિયા દ્વારકા જીલો
ઓકે
એલા 7 દિવસ મા જીરૂ નો ઉગે થોડૂ માપ મા ભાઈ 10 દિવસે તો ખાલી પાળે દેખાય અને 14 મા દિવસે બધે દૈખાય😂😂😂
Bhai tari vaat sachi pan chetak jiru 7.8 divas ma nikadava mande
Ha baki 14 divas ma akho kiyaro dekhay
ચેતક બિયારણ નો ઉત્પાદન વધારે આવે કે કેમ જણાવશો
@@baraiya1140 હા બોવ સરો આવે ઉતારો 1વિગે 10 .12 મણ નીકળે
Khad ni dava nu result kevuk se te janavjo bhai
બોઉં સારું છે પણ જીરું જરાક ઉપર થી જરાકાય જાય બાકી ખડ ૭૦ % સાફ્ થય જય
@@Acvlogs99kbadhi jatnu khad bari jay