1999 માં ફિલ્મ જોઈ હતી આજે ફરી આ સોંગ ગીત ના શબ્દો માટે ફરી વાર જોયું..ગીતકાર શ્રી કાંતિ અશોક ને આજના ગીતકાર કાંતિ પટેલ ના પ્રણામ.......કાંતિ પટેલ (કાંતિ અશોક)
રુપાદે બહેન તમો જુના ગુજરાતી ફિલ્મો મુકી આપણા ગુજરાતી પરજા ની બહુજ મોટી સેવા કરો છો.હું આપનો ખુબ ખુબ આભાર માનું છું. એક સમય હતો ગુજરાતી ફિલ્મો નો કે અમદાવાદ ના તમામ થીએટર માં ગુજરાતી ફિલ્મ છ..છ..મહિના સુધી ચાલતી. હું ગુજરાતી ફિલ્મ ની અમર જોડી સ્નેહલતાજી અને આપણા ગુજરાત ના ગૌરવ ઉપેન્દ્રભાઈ ની ફિલ્મો નો મારા યુવાની ના સમયમાં ખુબ જ ચાહક હતો.હું આ અમર જોડી ની ફિલ્મ દસ દસ વખત જોતો.છતાંય મારું મન ધરાતુ નહોતું. ' સોન કંસારી ' વિર માગડાવાળો, નવરંગ ચુદડી, પાતળી પરમાર,અને છેલ્લે આવેલી પનાલાલ પટેલ ની નવલકથા ઉપર થી ખુદ ઉપેન્દ્રભાઈ એ બનાવેલી ફિલ્મ માનવી ની ભવાઇ દસ દસ વખત જોયેલી. ..અને હું નસીબદાર છું કે મારા માનીતા કલાકારો ઉપેન્દ્રભાઈ ત્રિવદી, સ્નેહલતા જી, રમેશભાઈ મહેતા, મંજરી દેસાઈ, વિ... રૂબરૂ મળવાની તક મળેલી.વળી હમણાં જ આ ફાની દુનિયા ને અલવિદા કરનાર ગુજરાતી ફિલ્મ ના મહાન ખલનાયક સાથે ચા પિવાનો પણ મોકો મળેલ. અને બહેન શ્રી હવે તો એ સમય નું અમદાવાદ પણ રહયું નથી.અને એવી ગુજરાતી પરજા પણ રહી નથી.અમદાવાદ હવે ગુજરાતી ઓ નહી પણ પરપ્રાંતીય હિન્દી ભાષી ઓ નું થઇ ગયું છે. હવે તો હિન્દી ભાષા ન આવડતી હોય તોય પકોડીવાળા પાસે પરાણે તુંટી ફુટી હિન્દી બોવવી પડે છે. ખેર..જવાદો એ વાત. પણ અરુણાજી સાથે આવેલ ઉપેન્દ્રભાઈ ની ' સંતુ રંગીલી ' ફિલ્મ પણ ખુબ જ જામી હતી.અને ઓલયુ હે...કે.. લાલ દરવાજે તંબુ તોણીયા રે લોલ..હર્ષશિદા બહેન ના મધુર કંઠે ગવાયેલ ગીત આજે પણ વારંવાર સાંભળવું ગમે છે. અને બહેન શ્રી આપને એક નમ્ર વિનંતી છે કે સ્નેહલતા જી હાલ માં કેવું જીવન વિતાવે છે અને તેઓ નો વીડીઓ સાથે નો ઈન્ટરવ્યુ મળે તો મારા જેવા દિલ થી ગુજરાતી ભાઇ ઓ ને આનંદ આવશે. . અને છેલ્લે સંતુરંગીલી ફિલ્મ ઉપર મુકવા વિનંતી. જોકે ઉપેન્દ્રભાઈ સાથે સ્નેહલતા જી ની જોડી તૂટયા પછી ગુજરાતી ફિલ્મ જોવાનું મે બંધ કરેલ. ---- બાબુભાઈ ડાભાણી કુવારવા. 🙏🙏🙏 જય જય ગરવી ગુજરાત 🙏🙏🙏
Anuradha Paudwal no Khub saras Dard bharyo Awaaz ...
Dinesh Thakor
વાહ.શું ગીતછેધનયવાદબીજાપણઞીતબનાવોકલાકારસારાછે
1999 માં ફિલ્મ જોઈ હતી આજે ફરી આ સોંગ ગીત ના શબ્દો માટે ફરી વાર જોયું..ગીતકાર શ્રી કાંતિ અશોક ને આજના ગીતકાર કાંતિ પટેલ ના પ્રણામ.......કાંતિ પટેલ (કાંતિ અશોક)
રુપાદે બહેન તમો જુના ગુજરાતી ફિલ્મો મુકી આપણા ગુજરાતી પરજા ની બહુજ મોટી સેવા
કરો છો.હું આપનો ખુબ ખુબ આભાર માનું છું.
એક સમય હતો ગુજરાતી ફિલ્મો નો કે અમદાવાદ ના તમામ થીએટર માં ગુજરાતી ફિલ્મ
છ..છ..મહિના સુધી ચાલતી. હું ગુજરાતી ફિલ્મ ની અમર જોડી સ્નેહલતાજી અને આપણા
ગુજરાત ના ગૌરવ ઉપેન્દ્રભાઈ ની ફિલ્મો નો મારા
યુવાની ના સમયમાં ખુબ જ ચાહક હતો.હું આ
અમર જોડી ની ફિલ્મ દસ દસ વખત જોતો.છતાંય મારું મન ધરાતુ નહોતું. ' સોન કંસારી ' વિર માગડાવાળો, નવરંગ ચુદડી,
પાતળી પરમાર,અને છેલ્લે આવેલી પનાલાલ પટેલ ની નવલકથા ઉપર થી ખુદ ઉપેન્દ્રભાઈ
એ બનાવેલી ફિલ્મ માનવી ની ભવાઇ દસ દસ
વખત જોયેલી.
..અને હું નસીબદાર છું કે મારા
માનીતા કલાકારો ઉપેન્દ્રભાઈ ત્રિવદી, સ્નેહલતા જી, રમેશભાઈ મહેતા, મંજરી દેસાઈ, વિ...
રૂબરૂ મળવાની તક મળેલી.વળી હમણાં જ
આ ફાની દુનિયા ને અલવિદા કરનાર ગુજરાતી
ફિલ્મ ના મહાન ખલનાયક સાથે ચા પિવાનો
પણ મોકો મળેલ.
અને બહેન શ્રી હવે તો એ સમય નું અમદાવાદ પણ રહયું નથી.અને એવી ગુજરાતી પરજા પણ રહી નથી.અમદાવાદ હવે
ગુજરાતી ઓ નહી પણ પરપ્રાંતીય હિન્દી ભાષી ઓ નું થઇ ગયું છે. હવે તો હિન્દી ભાષા ન આવડતી હોય તોય પકોડીવાળા પાસે પરાણે
તુંટી ફુટી હિન્દી બોવવી પડે છે.
ખેર..જવાદો એ વાત. પણ અરુણાજી
સાથે આવેલ ઉપેન્દ્રભાઈ ની ' સંતુ રંગીલી ' ફિલ્મ
પણ ખુબ જ જામી હતી.અને ઓલયુ હે...કે..
લાલ દરવાજે તંબુ તોણીયા રે લોલ..હર્ષશિદા બહેન ના મધુર કંઠે ગવાયેલ ગીત આજે પણ
વારંવાર સાંભળવું ગમે છે.
અને બહેન શ્રી આપને એક નમ્ર વિનંતી છે કે સ્નેહલતા જી હાલ માં કેવું જીવન વિતાવે છે અને તેઓ નો વીડીઓ સાથે નો ઈન્ટરવ્યુ મળે તો
મારા જેવા દિલ થી ગુજરાતી ભાઇ ઓ ને આનંદ
આવશે.
. અને છેલ્લે સંતુરંગીલી ફિલ્મ ઉપર મુકવા વિનંતી. જોકે ઉપેન્દ્રભાઈ સાથે સ્નેહલતા જી
ની જોડી તૂટયા પછી ગુજરાતી ફિલ્મ જોવાનું
મે બંધ કરેલ. ---- બાબુભાઈ ડાભાણી કુવારવા.
🙏🙏🙏 જય જય ગરવી ગુજરાત 🙏🙏🙏
બહુજ સરસ ગીત છે. ગણા સમય પછી વખતે સંભાડવા મળ્યા.
Vah nice
આ મૂવી આખું મોક્લો 🙏🙏🙏🙏🙏
આ મુવી આખું મોકલો....
બહુ જ સરસ ગીત
Gujarati film ni dur dur koi na large. I love Gujarati
જય રાજપુતાણા
I m waiting for it
Kya....waqt....than ...woh ...apni. Gujrati. . pictureonka.....woh. . Waqt... Ek. Past....ban. Gaya....😱😱😱😱
Very very good
I want to see the movie- Chando ugyo chokama ghayal Chando ugyo chokama.
very nice song
स्नेहलता नी वधू माहीती आपवी मूवी नी रूपांदे राठोड आप जो बस एली
Popatbhai. Gohil
રૂપાલા દાતણ વાળી ફિલ્મ મુકવા વિનંતી
Full movie muko
Vahrevahsaodsong
Old, is, gold
Sanelata nice mov
Please upload this movie
Snehlata na bija Gito mukso
Amarsinh rathod full movi jovi che
Garvo garasiyo film muko
nice soog
I m very much attached with this song
mast prem git
ફિલ્મ મુકો
Old is gold
A very very sad song by ANURADHA PAUDVAL
DINESH. S.THAKOR
M.
Please movie upload karoo
Saw Garvo garsiyo moovee
Mekap layv
Ful movie miko
I Love Snehlata mem
Garvo garasiyo full movie jovi chr
Bhupi 2574
Bhupi 2574
Garvo garsiyo moovee batavo
Garvo garasiyo muvi Jovi 6
bhavana Prajapati
Tanking
Soo Lakota song
😪😪😪😪😪😪😫😫😫😫😫😫😢😢😢😢😢😭😭😭😭😨😨😨😨
नवरंग चुदरी मुवज
Please upload this movie
Please upload this movie
Please upload this movie