Epilepsy in Gujarati | આંચકી વિષે જાણકારી | Dr Bhumir Chauhan | Best Neurologist in Ahmedabad

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024

КОМЕНТАРІ • 37

  • @AZADKHAN-qf8nk
    @AZADKHAN-qf8nk 2 роки тому +1

    Very Useful and helpful knowledge, for everyone, in simple language.

  • @gayatrichandarana2123
    @gayatrichandarana2123 Рік тому +1

    Us Useful for information.

  • @rangiluradhanpur
    @rangiluradhanpur 5 місяців тому

    Thank you sir

  • @businessworldlife3406
    @businessworldlife3406 2 роки тому

    Thank you so much sir very useful information

  • @pigneshpatel8412
    @pigneshpatel8412 2 роки тому +1

    Very informative

  • @talaviyamehulbalubhai819
    @talaviyamehulbalubhai819 2 роки тому

    Good. Thanks for Information

  • @kalpeshshah799
    @kalpeshshah799 Рік тому +1

    👌👍

  • @amanvohravohra912
    @amanvohravohra912 Рік тому

    Thank u so much sir

  • @malajidesai3448
    @malajidesai3448 Рік тому +1

    Sir..
    Hu patan thi su..Mane last 1 varash thi 3 vaar..Night ma bebhan thayo su nd achaki..modhama zag..jibh cut thavi evu thayu se...to aa epilepsy hoy sake...ena mate mare su karavu joiae...Sir please...

    • @drbhumirchauhan-neurologist
      @drbhumirchauhan-neurologist  Рік тому

      Hello..Ji ha, aa epilepsy na lakshano hoi shake che..Tame ek vaar clinic par aavine consultation karavi shako cho..Tamara agaau na badha j reports ane medicines laine aavjo..
      Call on 7069997998 for appointment..
      Thank you...

  • @kajallakhtariya789
    @kajallakhtariya789 5 місяців тому

    Mara mummy ne sugar high thavathi 1 week ma be var anchaki avi hati atyare to 3 month thi anchi ki dava chalu 6e te pachi achaki avi nathi to sugar control ma avi gaya pachi achki ni dava bandh karvani 6e evu dr kidhu 6e to have dava bandh thaya pachi anchki to nahi ave ne

  • @urvashithakar829
    @urvashithakar829 2 роки тому

    Sir mari sister ne 1 var aanchki avi hti 2017 ma...9 kalak bebhan rhi hti...pchhi hju sudhi ky thyu nthi..te levipill 750 tablet le 6. To ene future ma hve prblm thse k nhi? Plz tell me

    • @drbhumirchauhan-neurologist
      @drbhumirchauhan-neurologist  2 роки тому

      Hi..
      2017 ma je aanchki aavi hati e vakhte kaya karan thi aavi hati e jaanvu jaruri che...Karan janya vagar aanchki ni davao athva bhavishya ma thavani shakyata vishe kai pan kehvu mushkil che..
      Aanchki ni yogy saarvar mate tamare Neurologist no rubru sampark karvo joie..

  • @rohitdabhi7304
    @rohitdabhi7304 Рік тому +1

    સાહેબ મારી જ્યારે તેર વર્ષની ઉંમર હતી ત્યારે મને તાવ આવિયો હતો અને ત્યારે પહેલી વખત મને આશકી આવી હતી ત્યાર બાદ મેં પંદર વર્ષ નિ ઉંમરે દવા ચાલુ કરી હતી અને આજ સુધી ચાલુ છે પણ દવા ચાલુ હોવા છતાં પણ વર્ષ મા બે કે ત્રણ વખત આશકી આવી જાય છે આશકી હંમેશા સવાર મા જ્યારે જાગવી ત્યાર થી અડધા કલાક મા જ આવે છે હાલ માં હું ફોર્સ મા જોબ કરું છું તો તે ને પરમીનેટ બંધ કરવા માટે નો કોઈ ઉપાય બતાવો 🙏🙏🙏🙏

    • @drbhumirchauhan-neurologist
      @drbhumirchauhan-neurologist  Рік тому

      દરેક દર્દી માં ખેંચ ના કારણ પરથી ખેંચનો સચોટ ઈલાજ અને તેની દવાઓ નક્કી કરવામાં આવે છે.
      તમારી ખેંચની તકલીફ મટાડવા માટે તેના કારણ અને બીમારીનો પ્રકાર સમજવો જરૂરી છે.
      આ માટે તમે ક્લિનિક પર જૂના રિપોર્ટ સાથે રૂબરૂ મળી શકો છો. અપોઇન્ટમેન્ટ માટે 7069997998 પર કોલ કરવા વિનંતી...
      Thanks...

  • @sandip7523
    @sandip7523 Рік тому

    Sir hu 38 year no su pan mane 2021 varsad na time par Maru exident thayu ane mara matha ma vagelu che pan 2023 ma achanak khech avi mane khaber na padi tyare thi me mari company ni hospital ma treatment chalu kariyu ane botole chodaviya ane Phenytoin tablets chalu karva kidu. To pan amuk time par khech avti hoti mane khobor na padti hoti atle company na hospital thi mane treatment mate Surat Satva hospital ma Dr. Hiren Modi na under ma one week treatment lidi levetira cetam tablet IP 500 mg. Levera-500 mg chalu rakhi aa be teblet chalu pan atyare khech avta pahela khobor padi jay che ane ungli begi thava lage che. Tyare sefty mate mara moda ma teeth close ni thay e ma rumal rakhe che ane pyas nu smele todine Nake pase rakhe se koi vaar khech 1 minutes mate aavi jay ane koi vaar hu eklo hovu to control kari lav ane bija koi partner ke ghare na hoy ene jaan kari davsu
    Sir aa teblet kevi che ane mare su karvu joye e janavo.

    • @drbhumirchauhan-neurologist
      @drbhumirchauhan-neurologist  Рік тому

      Namaste..
      Tamne je prakar ni aanchki aavi rahi che ene 'aanshik' prakar ni aanchki kahi shakay..
      Aana proper ilaaj maate tamare ek vaar clinic par rubru mulakat levi padshe, juna reports ane lidheli sarvar ni vigato sathe..
      Tamaro problem solve thai shake em che..
      Appointment maate call karo 7069997998 par..

  • @rajeshrathva6379
    @rajeshrathva6379 Рік тому

    2 vars no sokaro se kheca ave se

    • @drbhumirchauhan-neurologist
      @drbhumirchauhan-neurologist  Рік тому

      Ena maate tamare PEDIATRIC NEUROLOGIST, etle ke balako na special neurologist no sampark karvo joie.....

  • @khedutkarekheti9904
    @khedutkarekheti9904 2 роки тому

    Namer docter sahab na

  • @yogeshparmar599
    @yogeshparmar599 Рік тому

    સાહેબ મારી દીકરી ૯ મહિનાની થઈ ત્યારે પ્રથમ વખત ખેંચ આવી હતી ત્યારે તેને બાયડ હોસ્પિટલ મા દાખલ કરી હતી ત્યાં પણ કંટ્રેલ ન થતા તેમને અમદાવાદ રાજવી હોસ્પીટલમા મોકલ્યા હતા ત્યાં ૩ વખત બતાવ્યુ અને બે વર્ષ દવા ચાલુ રાખી અને હવે સાડા ત્રણ વર્ષની ઉંમરે આંચકી આવી તો શું કરવું

    • @drbhumirchauhan-neurologist
      @drbhumirchauhan-neurologist  Рік тому +1

      કોઈ પણ આંચકી આવવા પાછળ કારણ જાણવું જરૂરી હોય છે. તમારી દીકરી ને જો હજી પણ આંચકી આવતી હોય, તો એની પાછળ નું કારણ સમજવું જરૂરી છે.
      તમારે ન્યુરોલોજીસ્ટ ને મળીને સલાહ લેવી જોઈએ...
      ત્યાં સુધી ખેંચ રોકવા માટે ની દવાઓ ચાલુ રાખવી...

  • @ronydodiya2802
    @ronydodiya2802 2 роки тому

    tame kya malso

  • @ronydodiya2802
    @ronydodiya2802 2 роки тому

    hi sar contect nabar apo

  • @mustakdoderamustak8198
    @mustakdoderamustak8198 Рік тому

    Aapka nubar bhejo ne

  • @sanjaynakum9253
    @sanjaynakum9253 Рік тому

    સર મારી પત્ની ની ઉંમર 29 વર્ષ છે અને અમારે 4વર્ષ ની દીકરી છે અને નોર્મલ દિલયવરી થાયાલ છે મારી પત્ની ને 2વર્ષે થિયા દરરોજ સાંજે 7/8 વગીયા ની વચ્ચે આચકી આવી જાય છે અને કોઈ દવા નો ફાયદો નથી થતો અમે જામનગર ની ગુરૂ ગોવિંદ હોસપિટલમાં પછી Dr Amit udani સર ને તિયાથી દવા ચાલુ કરેલ છે પણ કોઈ જાત નો ફાયદો નથી થતો M.I.R કરેલ છે મગજ ના રિપોર્ટ કરેલ છે પણ બધા રિપોર્ટ નોર્મલ આવેલા છે.4 લાખ નો ખર્ચો કરેલ છે કોઈ જાત નો ફાયદો. નથી અને હું પ્રયવેટ જોબ કરું છે હવે ખર્ચો કરવા માં પણ વિચાર કરવો પડે એમ છે તો યોગ્ય સારવાર માટે કોઈ ઉપાય બતાવો🙏😢

    • @drbhumirchauhan-neurologist
      @drbhumirchauhan-neurologist  Рік тому

      આવા કેસ માં સૌ પ્રથમ તમારે આંચકી ના હુમલા નો મોબાઈલ માં વિડીઓ બનાવવો જોઈએ..જો રોજ આંચકી ના હુમલા થઇ રહ્યા છે, તો વિડીઓ આસાનીથી બની જશે..આ વિડીઓ સાથે તમે ન્યુરોફીઝીશિયન ને મળી શકો છો, જેથી હુમલામાં થતી હરકતોના આધારે ઈલાજની સલાહ આપી શકશે..
      એપીલેપ્સી ના દર્દીઓમાં જયારે રીપોર્ટસ નોર્મલ આવે, ત્યારે હુમલાને નજરોનજર જોઇને જ ન્યુરોફીઝીશિયન સારો ઈલાજ સુચવી શકે છે.