ગુજરાતી ફિલ્મની દુનિયાની ખરેખર જોવાલાયક ફિલ્મોમાંની એક ફિલ્મ એટલે *કસુંબો* ગુજરાતની વિરાસત એવા પાલીતાણા તીર્થ અને આદિનાથ ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને સમર્પણ માટેના આપેલા ૫૧-૫૧ બરોટોએ બલિદાનની ગૌરવગાથા ખરેખર કહેવું પડે કે ખમકારે ખોડલ સહાય છે🙏 જય આદિનાથ🙏
મે આ ગુજરાતી ફિલ્મ નિહાળી ખૂબ જ સરળ અને સહજ રીતે બનાવી છે ખૂબ જ સારી અને ખુમારી સભર છે અભિનય માં તો કોઇ નું નામ લેવું તે વિચારવું પડે... વિજયગીરી બાવા ને ધન્યવાદ્... ભાવનગરઃ
જય હો શ્રી વિજય ગીરી બાપુ.... જય હો.... બારોટ દેવ ને... રંગ ભા જાઝેરા રંગ.... છે તમને... આવું તો. મારો ફાટેલ પ્યાલા નો કોઇ બાવો (બાપુ) જ કરી શકે.... રંગ હો... બાપુ શ્રી ગીરી બાપુ ને અને ફિલ્મ મે કીગ.ની આખીયે ટીમ ને અને.બેન... દિકરી બા ને જે બાપુ ની ઢાલ. બની ગયા છો.... ધન્ય હો ધન્ય તને ગુજરાત ધરણી.... ધન્ય ભારત ની દિકરી ને
wah vijaygiri su film banavi dhanya se tamari vichardharane me first day first show joyu 6e ne hji pn kyarek poster ke song jov atle film jovanu man thayjay bov varsho pa6i avi film jovamalyu superb jetla vakhan karu atla o6a ♥♥
This is an outstanding song filled with tremendous energy that not only gives goosebumps but also boosts everyone's confidence. ❤️❤️❤️ Khamkhare Khodal Sahay che.🔱🙏
આજ સુધીનૂ ગુજરાતી બેસ્ટ મુવી છે આ મુવી ના એકટરો ને પણ ખુબ સરસ કામ કરૂ છે હવે આ મુવી જોય ને સવરાટ ના લોકો ને સમજણ પડે ધર્મ થી મોટું માન આપડે હીન્દુ માટે કય નથી
First time Gujarati movie dekhi pehli baar aisa hu ki abse gujrati movie hi dekhni hai theater me value for money best wish for directer and all characters from heartly❤
ગુજરાતી ફિલ્મની દુનિયાની ખરેખર જોવાલાયક ફિલ્મોમાંની એક ફિલ્મ એટલે *કસુંબો*
ગુજરાતની વિરાસત એવા પાલીતાણા તીર્થ અને આદિનાથ ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને સમર્પણ માટેના આપેલા ૫૧-૫૧ બરોટોએ બલિદાનની ગૌરવગાથા
ખરેખર કહેવું પડે કે
ખમકારે ખોડલ સહાય છે🙏 જય આદિનાથ🙏
right
મે આ ગુજરાતી ફિલ્મ નિહાળી ખૂબ જ સરળ અને સહજ રીતે બનાવી છે ખૂબ જ સારી અને ખુમારી સભર છે અભિનય માં તો કોઇ નું નામ લેવું તે વિચારવું પડે... વિજયગીરી બાવા ને ધન્યવાદ્... ભાવનગરઃ
રાષ્ટ્રપ્રેમ અને ધર્મપ્રેમ પ્રબળ બનાવવા સાથે એ માટે લડનારા માં બારોટ કોમ ઉદાહરણ છે..
જય માં ભવાની
અવિસ્મરણીય અદભુત શોર્ય ગાથા...
ખમ્મા દાદુજી બારોટ..
જય મા ભવાની..
જય મા ખોડલ .. ખમકારે ખોડલ સહાય તે
...
"કસુંબો" મૂવી જોયું, બહુ જ સરસ અંત સુધી જકડી રાખે એવું જોવાલાયક મૂવી.
કસૂબો મૂવી સમાંથી જોઈ
@@Mehul-oh2xt
મલ્ટિપ્લેક્સ માં પહેલા દિવસે જ જોયું કસુંબો.
THEATRE@@Mehul-oh2xt
જય હો ૫૧ બારોટ ના અમર બલિદાન 🙏❤️🔥🚩
પણ ભાઈ અમુક જાતિ ના લોકો ખાલી પોતાને જ क्षत्रिय માને છે અને બીજી કોમ ને નીચી દેખાડે છે,
Hindu kho bhai
Mara ગામનું સે મારા ગામ માં એવો સે શેત્રુંજય પર્વત ....હા ગરવી ગુજરાત
ત્યાગ અને બલીદાનને, વીર રસને રાસ સાથે અદભુત રીતે વણી લીધું છે.
ખુબ જ સુંદર
આ ગીત પ્રયત્ન,પરિશ્રમ અને પરમાર્થની ત્રિવેણી છે
તલવાર રાસ ની જોરદાર યાદ અપાવતું આ અતિ શોર્યરસ ભરપૂર યુદ્ધનાદ અવિસ્મરણીય છે 🎉🎉🎉
Thank you for making this film. Reflection of Hindu valour and Gujarati pride 🙏
વાહ આપણી સંસ્કૃતિ ઘણાં સમય પછી ફિલ્મમાં જોવા મળી.❤
બારોટ હોવા નો ગર્વ છે...
હર હર મહાદેવ..
જય માં ભવાની 🙏
Hindu hovano garv rakho
અદભૂત તલવાર રાસ ! ભાતીગળ પરંપરા 🤗🌼
બારોટ હોવાનો ગર્વ અનુભવું રહ્યો છું ❤️🔥અદ્ભુત મુવી ❤ સનાતન ધર્મ અને બારોટ સમાજ્ ની શૌર્યગાથા બતાવવા બદલ આભાર 🙌❤️🔥😍⚔️
I am from Maharashtra but I love Gujarati history as much as I love Marathi history. Har har Mahadev....
Hii my name is yashpal singh my age 14 I'm form gujrat
Adinath dada ki jai. Hum kabhi nhi bhulenge in veero ka balidan jo inhone Adinath bhagwan ke khatir diya. 🙏🙏Jai Jinendra
Me bhi barot hu mene bhi dekha hai ye movie bahot achi hai dadu barot hamari talwar baji ke guru hai
Khub saras .
im Barot ....
જય દાદુભા બારોટ ।।।।।
Ye sach hai ki hamara culture alag hai lekin irada ek maa bharti ki rakhsya aur sanatan dharma ka uncha rehna
Love from odisha jay Jagannath ❤
વાહ દાદુ બારોટ જી વાહ મને ગર્વ છે હું એક બારોટ છવુ એનો જય ચંદબરડાઈ બારોટ જી ની જય ભવાની ❤❤❤
જબરદસ્ત..શુરવિર ને લલકારતુ અને કસુંબો ચડાવતુ 3:55 અને રોમેરોમમાં જોશ લાવી દેતુ ગીત. વાહ ...ખમકારે ખોડીયાર સહાય છે.
જય હો દાદુજી બારોટ ❤
Jay Ho Barot samaj ❤
wah... wah... kasoombo
Khamkare khodal sahay chhe 🐊🙏🔱🚩
World Best Movie....All The Actors were really great...This film and actors Deserve Oscars...I Feel I Am Lucky To watch this film
અદભૂત રચના અને ફિલ્મ પણ જોરદાર❤❤❤❤ આખી ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ હલાવી નાખશે ❤❤❤❤😊😊😊😊
Waah
Superb lyrics
Nice voice
Jay ho vijaybapu
Jay ho baap
ખૂબ જ સરસ મૂવી બનાવી છે. ડિરેક્ટર ને ખૂબ ખૂબ અભિનંદન. ડિરેક્ટર ને વિનંતી કે આવી જ એક ફિલ્મ વીર હમીરજી બનાવે તો ખૂબ જ પ્રતિસાદ મળશે.
હા કસૂંબો... વાહ કસૂંબો... અદભૂત કસૂંબો 😍😍😍
That's what gujarati culture deserve....khub j saras
જય હો શ્રી વિજય ગીરી બાપુ.... જય હો.... બારોટ દેવ ને... રંગ ભા જાઝેરા રંગ.... છે તમને... આવું તો. મારો ફાટેલ પ્યાલા નો કોઇ બાવો (બાપુ) જ કરી શકે.... રંગ હો... બાપુ શ્રી ગીરી બાપુ ને અને ફિલ્મ મે કીગ.ની આખીયે ટીમ ને અને.બેન... દિકરી બા ને જે બાપુ ની ઢાલ. બની ગયા છો.... ધન્ય હો ધન્ય તને ગુજરાત ધરણી.... ધન્ય ભારત ની દિકરી ને
Bau j mast movie 🎥🎥🎥🎥🎥🎥 apna veer balidanio ne sat sat pranam 🙏🙏🙏
❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊 કસુંબો વાહ વાહ👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻💚💚💚💚👌👌👌👌👌
Adbhut lajwab gajjab bav j saras song raas garba 👏🙌jai jai garvi Gujarat 🙏🚩
wah vijaygiri su film banavi dhanya se tamari vichardharane me first day first show joyu 6e ne hji pn kyarek poster ke song jov atle film jovanu man thayjay bov varsho pa6i avi film jovamalyu superb jetla vakhan karu atla o6a ♥♥
ખુબ સરસ મુવી છે
જય જય ગરવી ગુજરાત
હાથમાં તલવાર લઈ તાગે કસૂંબો
કંઠનો લલકાર થઈ ગાજે કસૂંબો
રક્તમાં ધોળી કસૂંબો
અંગ પર ચોળી કસૂંબો
સિંદુરી શણગારમાં સાજે કસૂંબો હાં કસૂંબો
હાં શહીદી રંગ છે, આજે કસૂંબો
બાવડા નંદી સરીખા
થાપ થી મેરુ ડગંતા
ખેલતા ત્રિલોક ગંગા
ખેલતી નારી છે અંબા.....
મેષમાં માંજી કસૂંબો
આંખમાં આંજી કસૂંબો....
આવતા વાવડ વખત વાંચે કસૂંબો હાં કસૂંબો
કેસરી કિનખાબમાં રાચે કસૂંબો
આ શહીદી રંગ છે આજે કસૂંબો હાં કસૂંબો
છાલકે સમદર હલાવે
હાક થી વાદળ ગજાવે
મ્યાન થી મૃત્યુ સુણાવે
ધિંગ ધ્રુજાવે શંખનાદે....
વિર નું ભાથું કસૂંબો
આયનું આખું કસૂંબો.....
ડમરુમાં ડમ ડમ ડમક બાજે કસૂંબો હાં કસૂંબો
આવતા જન્મે ફરી થાજે...
આવતા જન્મે ફરી થાજે કસૂંબો હાં કસૂંબો
હા શહીદી રંગ છે આજે કસૂંબો હાં કસૂંબો
Nice movie and jay ma khodiyar,jay dadu barot👏
Goosebumps yaar🔥🔥...🚩🚩🚩
ખુબ જ સરસ છે આ કસુંબો મુવી
અદભુત ગીત રુંવાડા ઉભા કરી દે એવું ગીત 💐💐👏👏👌👍🎥
રુંવાટા ઊભા થઈ ગયા. ખૂબ સરસ. ❤
બોવ જ સરસ ફિલ્મ છે.. ખાસ કરી ને અત્યાર ના દીકરા દીકરી ને ઘણું શીખવા જેવું છે.. પેલા ના બલિદાન હતા ત્યારે આપડે બધા અત્યારે સેફ છીએ
.આવતાં જ્ન્મે ફરી થાજે કસૂંબો 🌷❤
ખમકારે ખોડલ સહાય છે 🙏⚔️🚩🔥
Love from Maharashtra. Make this movie blockbuster. Mass booking karo. Yaha to release nahi huyi ye.
This is an outstanding song filled with tremendous energy that not only gives goosebumps but also boosts everyone's confidence.
❤️❤️❤️ Khamkhare Khodal Sahay che.🔱🙏
આજ સુધીનૂ ગુજરાતી બેસ્ટ મુવી છે આ મુવી ના એકટરો ને પણ ખુબ સરસ કામ કરૂ છે હવે આ મુવી જોય ને સવરાટ ના લોકો ને સમજણ પડે ધર્મ થી મોટું માન આપડે હીન્દુ માટે કય નથી
બારોટ હોવા નો ગર્વ છે મને
Aadinath dada ni maher❤❤❤❤🎉🎉🎉🎉
જય ગરવી ગુજરાત
હા કસુંબો...
First time Gujarati movie dekhi pehli baar aisa hu ki abse gujrati movie hi dekhni hai theater me value for money best wish for directer and all characters from heartly❤
Jai Dadu Ji Jai Jai Mahakali
What a movie, story of sacrifice, justified through cinematography❤❤
જય ભારત....nice movie... જય જય ગરવી ગુજરાત
Khub saras movie che .Gujarat no itahas Loko sudhi pochadav khub aabhar.
Adbhut mehul Surti !!!😮
King of barot
Dil thi barot ho❤
આયખું આખુ કસૂંબો 🙌
સોન્ગ આટલુ અદભૂત છે તો ફીલ્મ કેવી જોરદાર હશે
Joyav saras che surat ma standing ovation malyu che ❤
Khamkare khodal sahay che ❤️❤️❤️🌹💐🥳
Khub j adbhut
અદભૂત જોરદાર જુસ્સો ગુજરાતી નો. 🔱🏹🚩🚩🚩🚩
Aa song ni ek ek line chati ma utre che ❤ wah wah wah ! 🎉
jay ho daduji barot
Superb movie every Gujarati must watch nd this song is very nice
Such a beautiful song this is. Loved it so much❤❤❤ it's mesmerizing
Proud to be BAROT ❤❤❤❤
Akdummm Khatarnakh Bavajjj Majaa Aaiee Gaiee🔥🔥😍😍😍
ગીત ના શબ્દો બહુ સરસ છે.
adbhut ❤🎉
Khub khub abhinandan
Devdatt barot na sahu ne JAY MATAJI
જય રાજપુતાના
Very nice movie. Larger than life experience to see this movie. I m proud that i am gujarati
જય જય સનાતન 🚩🚩🚩
Very heart touching movi
Want to see more of this type of content in Gujarati. We are forgetting our extraordinary gujarati sahitya...😊
ગુજરાતી માં comment કરો ત્યારે... 😂😂😂😂
Super duper
ખુબ જ સરસ મુવી છે.❤
Super song ❤
Very nice & beautiful movie 🥰😊
JAY JAY SREE ADINATH..
Jay Adinath❤
ગુજરાતી મુવી આવી બની રહી છે nice movie
Excellent movie
All songs are melodious and beautifully picturised
ધન્ય છે મારા બારોટ સમાજ ને 🙏🙏
ખુબ સુંદર
Super Duper Song
Masterpiece 🙌🏻
Loved this 👌 the choreography is awesome.
Goosebumps
👍🙏
Incredible songs with full encourageable
જય ખોડિયાર માં 🚩
જય દાદુજી બારોટ
હા કસુંબો
ગર્વ છે બારોટ ધન્ય છે બારોટ
🎉🎉❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🪔🪔
Khub Sundar...🎉🎉🎉🎉 waaaaahhhhhh ji waaaaahhhhhh ❤❤❤❤ khamkare khodal sahay che ❤️
🔥🔥🔥 હા કસૂંબો❤❤
Super film
ખૂબ સરસ ગીત ખૂબ સરસ પ્રયાસ ગુજરાત ના ગૌરવવંતા ઇતિહાસ ને જોવા નો મોકો આપવા બદલ મેકર્સ ને ખુબ ખુબ અભિનંદન
Wowwwwwwwww❤❤❤❤❤❤❤❤❤❤