ખૂબ જ સરસ હું પણ શ્રી સુતક પણ પણ મને આટલી બધી ઉંડાણપૂર્વક માહિતી ન હતી તે માહિતી આપી સમજાવા બદલ આપનો ખુબ ખુબ આભાર આવા આવાજ નવા ખૂબ જ જરૂરિયાત છે આપણી સંસ્કૃતિને ઉજાગર કરવા બદલ ખુબ ખુબ આભાર
Thankyou Naishadbhai. આટલા સરસ podcast માટે. શ્રી સુક્તમ મારે કંઠસ્થ છે.અને તેમના શ્લોકો ના થોડોઘણો અર્થ પણ જાણતી હતી. પણ આજ જે સાચા અર્થમાં જાણવા મળ્યું તે પછી દિલ ખુશ થઈ ગયું. દિલ થી તમારો ધન્યવાદ.
ખૂબ ખૂબ સરસ અને જ્ઞાનવર્ધક સંવાદ. પરમ આદરણીય હર્ષદેવજી ને હૃદયના ઊંડાણ પૂર્વક વંદન અને નમન. આટલા સુંદર એપિસોડ ની રચના માટે જલસો ટીમ ના દરેક નાના-મોટા સદસ્યોનો ખૂબ ખૂબ આભાર.
ખૂબ સુંદર વિડિઓ. 👌હું દરરોજ શ્રી સૂક્તમ કરું છું, પરંતુ તેના ઊંડા અર્થ વિશે મને તમારી વિડિઓ દ્વારા જાણવા મળ્યું. આ માટે આપનો આભાર. 🙏 તમે દુર્ગા સપ્તશતી અંગે પણ એક વિડિઓ બનાવી શકશો?
प्रणाम हर्षदेवजी ।अति सुंदर विश्लेषण। सरलता के साथ आपने समझाया। आज ही श्री सूक्तम का पाठ करते समय खयाल आया कि काश पूर्ण रूप से भावार्थ समझने का मौका मिलता । और आज आपके द्वारा सुंदर तरीके से समझने का मौका मिला । धन्यवाद।
Harshdevjibhai Shree suktam vishe aaje aape je pdhdhtisar ni vistrut rupe ne saral bhasa ma smjayu a badal aapno khub khub aabhar.aapna mukhe ma saraswati saxat birajman che . ❤Jay Ma Laxmi ❤
Mara guru ne savinay pranam, vandan. Madhav sir a bahu j sundar rite jaankari aapi ne samjavyu. Ne sir j kahe chhe te sachuj kahe chhe. Tema sanka ne koi sthan nathi. Punah madhav sir ne pranam. Jay Maa Bhagati.
Superb knowledge of Guruji. Hu ghana varsho thi Sri suktam no path karu chu but aa samjan nati etle Maa bhagwati e mane aa gupt Navratra ma samjan aapva aa podcast timeline par aavyu. Jai Jai Maha Lakshmi 🙏🙏
શાંડિલ્ય રાજકોટી ની બુક શ્રી સૂક્ત જો ક્યાંય મળે તો વાંચવા જેવું છે તેમાં સ્પષ્ટ રીતે સમજાવ્યું છે કે શ્રી સૂક્ત ના બધા જ સ્લોક સોનુ બનાવવા માટે ના છે દરેક સ્લોક નો બીજો અર્થ એટલે કે ગૂઢ અર્થ કાઢીયે તો સોનુ બનાવવા ની વિધિ મળે છે ક્યાંય થી જો આ બુક મળી જાય તો વાંચવા જેવી છે અને મારા ખ્યાલ પ્રમાણે આ બુક કોયી રાજકોટ ના સુપ્રસિદ્ધ પબ્લિશરે જ છપાવી હતી 45 પેજ ની આસપાસ ની ગુજરાતી બુક છે
સિધ્ધ કુંજિકા સ્ત્રોત્ર વાંચો ત્યારે અચૂક "નમ શિવાય"ના જપ કરવા જોઈએ...જેથી કુંજિકા સ્ત્રોતથી જે ગરમી શરીરમાં ઉભી થાય, એમના જે બીજ મંત્રો છે એ ખૂબ ઉર્જા ઉત્પન્ન કરે જેની કોઈ negative effect ન થાય એ માટે અચૂક ૐ નમઃ શિવાયના જપ કરવા જોઈએ.
ખૂબ જ સરસ હું પણ શ્રી સુતક પણ પણ મને આટલી બધી ઉંડાણપૂર્વક માહિતી ન હતી તે માહિતી આપી સમજાવા બદલ આપનો ખુબ ખુબ આભાર આવા આવાજ નવા ખૂબ જ જરૂરિયાત છે આપણી સંસ્કૃતિને ઉજાગર કરવા બદલ ખુબ ખુબ આભાર
આપનો ખૂબ ખૂબ આભાર
હર્ષદેવજી તેમના ક્યા પુસ્તક ની વાત કરે છે તે જણાવવા વિનંતી.
ખુબ સરસ સુંદર રીતે રજૂ કરી વાત જય શ્રી હરિ વાસી ની પરચાધારી હગા ચેહર માં
આભાર માનવા માટે શબ્દ ઑછા પડે ખૂબ સુંદર પસતુતિ વાહ
આપના થકી જાણવા મળેલ માહિતી માટે ખુબ ખુબ ધન્યવાદ
વંદન
અર્થ ખૂબ સરસ રીતે આપે સમજાવ્યું. આપનું પુસ્તક કયાં થી મરશે જણાવશો 🙏
હર્ષદેવ જી,,આપ ખરેખર અદભુત ,મને અનુભૂતિ થાય છે,,અતી આનંદ થાય છે,,,વંદન. આપને,,,,
ખૂબ સરસ વાત સમજાવી સર.🙏🙏 માં શકિત ના મંત્રો ને ખુબ સરસ સમજાવી. પ્રણામ 🙏🌷🙏
Aap par ma Bhagvati ni ashim Krupa che …vandniy Madhav sir
Thankyou Naishadbhai.
આટલા સરસ podcast માટે.
શ્રી સુક્તમ મારે કંઠસ્થ છે.અને તેમના શ્લોકો ના થોડોઘણો અર્થ પણ જાણતી હતી. પણ આજ જે સાચા અર્થમાં જાણવા મળ્યું તે પછી દિલ ખુશ થઈ ગયું.
દિલ થી તમારો ધન્યવાદ.
Om Swami ni book lo badhi khabar padse
ખૂબ ખૂબ આભાર
Book nu nam aapo ne plize
Agreeed
જોરદાર
ખરેખર બહુ જરૂરી માહિતી મળી ખુબ ખુબ આભાર હૂં દર નોરતા માં કરી લવ છું મારી પાસે ૨૯ જેટલા ગુજરાતી રૂચા ની જ સમજુતી છે 🙏🏻
Thank you sar 💐🙏💐
ખૂબજ સરસ ઘણા રહસ્ય જાણવા મા આનંદ થયો.
કેટલાક સમય થી હું શ્રીસુક્તમ્ નો શબ્દશઃ અર્થ શોધતો હતો.
આજે શબ્દશઃ અને ભાવાર્થ બંન્ને જાણવા મ.
ઘણો ઘણો આભાર.
ખૂબ ખૂબ સરસ અને જ્ઞાનવર્ધક સંવાદ. પરમ આદરણીય હર્ષદેવજી ને હૃદયના ઊંડાણ પૂર્વક વંદન અને નમન. આટલા સુંદર એપિસોડ ની રચના માટે જલસો ટીમ ના દરેક નાના-મોટા સદસ્યોનો ખૂબ ખૂબ આભાર.
ખૂબ ખૂબ આભાર
Khubaj saras .Ameto saav judu j samajata hata .Aje sachi vaat khabar padi.
આપના આ પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર
ખુબજ સરસ વાત કરી ગુરુજી thank you 🙏
Khubkhub dhnyavad ane pranam 🌹🙏
ખૂબ ખૂબ આભાર આપને મારા હૃદય પૂર્વક નમસ્કાર જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ સાચી માહિતી આપી છે ધન્યવાદ શુભેચ્છાઓ અભિનંદન હર હર મહાદેવ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Hu Neha Dave🙏
❤ Jai shree Krishna ❤
આભાર માનવા માટે શબ્દો ઓછા પડે 🙏 ખૂબ સુંદર પ્રસ્તુતિ વાહ ,હષૅદેવ ભાઈ ને દિલ થી પ્રણામ . ભગવતી ની સાધના વિષે જાણકારી આપતાં રહેશો. 🙏🌹
ખૂબ ખૂબ આભાર
વાહ સરસ બહુ જ સરસ રીતે સમજાવ્યું
ખૂબ સુંદર વિડિઓ. 👌હું દરરોજ શ્રી સૂક્તમ કરું છું, પરંતુ તેના ઊંડા અર્થ વિશે મને તમારી વિડિઓ દ્વારા જાણવા મળ્યું. આ માટે આપનો આભાર. 🙏 તમે દુર્ગા સપ્તશતી અંગે પણ એક વિડિઓ બનાવી શકશો?
ખૂબ સરસ વિષય
એટલી જ સુંદર પ્રસ્તુતિ.
એટલું જ સુંદર સમાધાન.
હર્ષદેવભાઈને ખૂબ અભિનંદન. 💐💐
આપનો ખૂબ ખૂબ આભાર
प्रणाम हर्षदेवजी ।अति सुंदर विश्लेषण। सरलता के साथ आपने समझाया। आज ही श्री सूक्तम का पाठ करते समय खयाल आया कि काश पूर्ण रूप से भावार्थ समझने का मौका मिलता । और आज आपके द्वारा सुंदर तरीके से समझने का मौका मिला । धन्यवाद।
Thank You So Much for this review
ખૂબ સરસ જ્ઞાન સાથે સમજણ આપી આવું અમૂલ્ય ભેટ આપણી પેઢી ને મલવુ જ જોઈએ
આપના આ પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર
જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ
ખુબજ સરસ અદ્ભુત ખુબ જાણકારી મળી .
❤
મને આ શ્રી સુક્તમ આખો મોઢે છે પણ એનો સંપૂર્ણ અર્થ મને આજે ખબર પડ્યો અને એ પણ આટલી સરળ ભાષામા
ખૂબ ખૂબ આભાર
I have very strong agyachakra ... i am very good astrologer
ખુબ સરસ રીતે સમજાવ્યું હર્ષદેવ ભાઈ.
હવે સમજીને વાંચવાથી મન આનંદ અનુભવશે આભાર 🙏🙏
ખુબ સરસ સમજાવ્યું ખબ ખુબ આભાર 🙏❤️
ખૂબ ખૂબ આભાર
ખૂબ ખૂબ સરસ અને ઉપીયોગી માહિતી ,આભાર
ભાઈ આપે ખૂબ સુંદર સમજણ આપી હું લગભગ ઘણા સમય થી શ્રી સુરતના પાઠ કરૂં છું
Please arrange more and more podcast of harsh dev sir.
Life changing shri sukta podcast.❤
હર્ષદેવજીને મારા પ્રણામ
Very nice message Jay Sarswati ma
Khub khub thanya vaad 🙏
❤
Khub saras 🙏🙏
Superb
❤
अत्यंत सुंदरः
Harshdevjibhai Shree suktam vishe aaje aape je pdhdhtisar ni vistrut rupe ne saral bhasa ma smjayu a badal aapno khub khub aabhar.aapna mukhe ma saraswati saxat birajman che . ❤Jay Ma Laxmi ❤
ખરેખર ખૂબ સરસ માહિતી..હું ઘણા વષૉ થી શ્રી સુકત નો પાઠ કરુ છું..પણ હવે આપને સાંભળ્યા પછી વધારે આનંદ આવશે..🌹🙏
❤
Thank you for bringing him again, he is amazing. Never get enough of his knowledge 🙏🙏🙏
Thank You So Much! Please do share with others
ખૂબ ખૂબ આભાર માહૂતી મળી ને હુ આભાર માનું છું
આભાર ❤
Every day i am chanting shreesukatam thrice & once KANAKDHARA stotram. Please make video about Lalita sahastranam, and KANAKDHA stotram.
Mara guru ne savinay pranam, vandan. Madhav sir a bahu j sundar rite jaankari aapi ne samjavyu. Ne sir j kahe chhe te sachuj kahe chhe. Tema sanka ne koi sthan nathi. Punah madhav sir ne pranam. Jay Maa Bhagati.
ખૂબ ખૂબ આભાર
ખૂબ જ સરસ રીતે માર્ગ દર્શન આપ્યું
Thank you
Harshdevbhai Aavi j rite argla stotram & kujika stotram vishe pn vishtrut smjavo avi aasha rakhu chu . Aapna aarshivad joi a che 😊
Thankyou ❤
માં bhagavati
आप का ज्ञान हम जेसे अज्ञानी जीव को लक्ष्मी युक्त करने वाला ज्ञान प्राप्त होता है । हमें गर्व होता है कि आप जेसे ऋषि इस घोर कलीकाल विंध्य मान है ।हरिॐ
❤
🙏💐🙏हर हर महादेव🕉🕉🕉
જોરદાર સમજ આપી ગુરૂજી પ્રણામ
આભાર
Bov sarash jay mataji❤
બહુ સરસ ઉપયોગી જાણવા મળ્યું. મારી સમજદારી વધી❤પ્રણામ
❤
અદભૂત
Superb knowledge of Guruji. Hu ghana varsho thi Sri suktam no path karu chu but aa samjan nati etle Maa bhagwati e mane aa gupt Navratra ma samjan aapva aa podcast timeline par aavyu. Jai Jai Maha Lakshmi 🙏🙏
ખૂબ ખૂબ અભાર
❤ jai shree Ram ❤
પદ્ધતિસર નું જ્ઞાન ખૂબ જ જૂજ છે . જે આજે મળ્યું.
ખૂબ ખૂબ આભાર
ખૂબ ખૂબ અતિ સુંદર પોડકાસ્ટ
ખૂબ ખૂબ આભાર
very very nice. thanks so much you take me on right way.
Thank You Very Much! Please do share with others
Khub j saras
❤
अतिशय सुंदर 💐🙏💐
❤
હર્ષ દેવભાઇ બહુ જ સરસ સમજણ વાળો એપી સોડ વ્યકત કર્યો
ખૂબ ખૂબ આભાર
🙏🏻
❤
Very good work naishadhbhai
Thank You So Much! Please do share with others
Jay bhagavati
Namaste sir 🙏 it's very humble & precious podcast once again Namaste 🙏.
Thank You So Much! Please do share with others
Thanks to you 🙏👍
Thank You! Please do share with others
જય અંબે
Really..while surfing music video,diff good music,i came across this n listened full
Thank You So Much! We are glad that you loved the content
Jaimalaxmi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent
❤
Koti koti vandan Guruji🙏💐
❤
બહુ જ સરસ..
શ્રી વિદ્યા પર પણ એક વિડિઓ બનાવવા વિનંતી
Saras mahiti aapi guruji a
❤
Thank you so much It’s very nice 😊knowledge
Thank You So Much! Please do share with others
કોટી કોટી વંદન
Thank you so much I do shree suktum every day but i learned so much more thanks
Thank You Very Much! Please do share with others
Today I see this because of Laxmi ji Ashirwad
❤
Khub sars
❤
Khub saras 🙏thank you
Harshdev sir ne malvu huy ke call par vat karvi hoy to please number aapo ji
મારાં ગુરુ નારાયણ દત્ત શ્રી માલી નું આમાં. મોટુ યોગદાન છે
હું શ્રી સૂક્તમ ના પાઠ કરુંછું પણ આજેએ મે સાચેજ ગોળ ખાધો. ખૂબ ખૂબ ધન્યવાદ
ખૂબ ખૂબ આભાર
હર્ષદેવજી, હું પણ અરુણોદય જાની-આપના ગુરૂદેવ પાસે એમ. એ. માં સંસ્કૃત ભણી છું.
શ્રી કમળાઈ માં કુપા
પ્રણામ
શ્રઘ્ધા......વિશ્વાસ......
દિલ થી નમન કરુ છુ
Mari dikri nu Nam shreeyam che to earth su thai
શાંડિલ્ય રાજકોટી ની બુક શ્રી સૂક્ત જો ક્યાંય મળે તો વાંચવા જેવું છે તેમાં સ્પષ્ટ રીતે સમજાવ્યું છે કે શ્રી સૂક્ત ના બધા જ સ્લોક સોનુ બનાવવા માટે ના છે દરેક સ્લોક નો બીજો અર્થ એટલે કે ગૂઢ અર્થ કાઢીયે તો સોનુ બનાવવા ની વિધિ મળે છે ક્યાંય થી જો આ બુક મળી જાય તો વાંચવા જેવી છે અને મારા ખ્યાલ પ્રમાણે આ બુક કોયી રાજકોટ ના સુપ્રસિદ્ધ પબ્લિશરે જ છપાવી હતી 45 પેજ ની આસપાસ ની ગુજરાતી બુક છે
Su nam che
Please help me find book. Rajkot ma store nu naam k jya aa book male chhe. I m in USA but my family can buy for me. Please help.🙏🙏🙏
હુ શ્રીસુક્ત ની 16 ઋચા ની દરરોજ ઘી ની આહુતિ આપુ છું 🙏
કેટલાં સમય થી સુ changes આવ્યા
Kevu result madyu !? Diva ma ke yagma ahuti aapo chho ?!
શ્રીસૂક્ત વિશે ખૂબ જ સરસ માહિતી આપી. વંદન 🙏🏻🙏🏻🙏🏻
❤
Naisah sir bne am Gujrati sahitya na podcast vdhare lavo 🙏🙏🙏🙏
🙏🌷
Can you please invite as guest Indian Army veterans officers & Indian Navy Veterans officers on your podcast in future ?
હુ હંમેશા સિધ્ધ કુનજીકા સ્તોત્ર પાઠ કરૂં છું પરંતુ શ્રી સુકત ના પાઠ ના મહત્વ ની તમારા થકી જ ખબર પડી
સિધ્ધ કુંજિકા સ્ત્રોત્ર વાંચો ત્યારે અચૂક "નમ શિવાય"ના જપ કરવા જોઈએ...જેથી કુંજિકા સ્ત્રોતથી જે ગરમી શરીરમાં ઉભી થાય, એમના જે બીજ મંત્રો છે એ ખૂબ ઉર્જા ઉત્પન્ન કરે જેની કોઈ negative effect ન થાય એ માટે અચૂક ૐ નમઃ શિવાયના જપ કરવા જોઈએ.
પુસ્તક જોયે તો ક્યાંથી મેડવી
શકાય🙏