રૂપાદે માલદે આપંથ કૉણેબતાવીયૉ

Поділитися
Вставка
  • Опубліковано 14 гру 2024

КОМЕНТАРІ • 564

  • @meldichoru1204
    @meldichoru1204 9 місяців тому +6

    ધન્ય છે રૂપા દે ને અને માલદે ને શુ તમારું વ્યક્તિત્વ હશે કે મારો રણુજા નો નાથ પોતે તમારી ભક્તિ થી પ્રસન્ન થયા હશે હવે તો હળાહળ કલયુગ્ માં મારો રામોધની પરીક્ષા લે તો પણ આપણને ખબર નથી પડતી...❤😊

  • @naginbhaisolanki9965
    @naginbhaisolanki9965 29 днів тому +1

    Vah damyanti Ben bardai Tamara bhajano hu roj savare sambhalu chhu.khub maja avi Jay chhe.

  • @Bharvad-wh2yp
    @Bharvad-wh2yp Рік тому +16

    ભજન અને લોકગીતો ની કોયલ એટલે દમયંતી બેન બરડાઈ કેટલો અદભુત અવાજ

  • @ramilabenthakor9585
    @ramilabenthakor9585 7 місяців тому +7

    વા દમયંતીબેન વાહ આ ગીત ભક્તિમાં રસ તરબોળ કરી દે છે આ ગીત ના ગીતકાર તેમજ સંગીતકાર ખુબ જ સરસ રીતે મઢીને ગીતા રજૂ કર્યું છે આ ગીત દ્વારા હૃદય સાથે એકાકાર થઈ જાય છે દમયંતીબેન આમાં તો આપની સાક્ષાત અંબાજી સાક્ષાત સરસ્વતી દેવી નો અવતાર સમજીએ છીએ અમોએ તમે રે ચંપો ને અમે કેળ ફિલ્મ માં મારે સાસરીયે જઈને કોઈ કહેજો રે આણાં મોકલે રે એક ગીત તો ખૂબ જ સુંદર અને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ છે આ ગીત ગુજરાતની અસ્મિતા છે સ્વર્ગીય મહેશ નરેશ સંગીત થી મળેલું ગીત વારંવાર સાંભળવાનું ગમે છે સ્વર્ગીય મહેશભાઈ અને નરેશભાઈ શું મધુર સંગીત આપ્યો હતુ બીજા પણ આપની પાસે ઘણા ગીતો ગવડાવ્યા છે તે બધા સુપરહિટ છે આજે અમે થાકી ગયા હોઈએ કંટાળી ગયા હોઈએ ત્યારે અમો આપના ગીતો સાંભળીને શરીર અને મન હળવું થઈ જાય છે ગાડીમાં પ્રવાસમાં પણ અમો આપના ગીતો જ વગાડીએ છીએ બધા ને ખૂબ ગમે છે આપના ગીતો જ્યારે અમે પ્રવાસમાં હતા ત્યારે આપનું ગીત રાજા જનક ઘેર માંડવો કટ કર્યું ત્યારે અંદરના બેઠેલા સગા સ્નેહીઓ બોલવા માંડ્યા કે આ ગીત ચાલુ રહેવા દો અમે બહુ દિવસે સાંભળ્યું છે દમયંતીબેન જુઓ તો ખરા આપની લોકપ્રિય તો તો આજની તારીખમાં છે જે એ જમાનામાં હતી ટીવી લોકપ્રિયતા પણ આજે છે આપના મધુર કંઠે ગવાયેલા ગીતો લોકો ખૂબ જ પ્રેમથી સાંભળે છે ભગવાન તમને ખૂબ શક્તિ આપે માતાજી ખૂબ શક્તિ આપે લાંબુ આયુષ્ય આપે દીર્ઘાયુ આપે અને શરીરે નીરોગી રાખે માં સરસ્વતી નો કંઠ આવો ને આવો મધુરો રહે તેવી માતાજીને પ્રાર્થના જય હિન્દ વંદે માતરમ કોબા ગાંધીનગર થી ગાભાજી ઠાકોર

    • @darbarbakuji2117
      @darbarbakuji2117 6 місяців тому

      સાચું સુખ અધ્યાત્મમાં છે... આધુનિક શિક્ષણ માણસોને પથભ્રષ્ટ કરનારૂં અને સંસ્કૃતિ અને સભ્યતાથી વિમુખ અને સંવેદનાહીન કરનારું જડ શિક્ષણ છે...સંતપરંપરાને કોટિ કોટિ વંદન અને ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ

  • @gadhviratanba9507
    @gadhviratanba9507 Місяць тому +2

    વાહ આ અવાજ આ ભજન સાંભળીને ભકિત મય થઈ જવાય છે
    વાહ બેનબા ધન્યવાદ

  • @VisamanbhaiBjebaliya
    @VisamanbhaiBjebaliya 5 місяців тому +5

    દમયંતીબેન ના કંઠે ગવાયેલ ભજનો સરસ હોય છે તેમના અવાજ મા મીઠાશ હોય આધ્યાત્મિકતા નો અનુભવ થાય

  • @tejendrasinhvaghela5029
    @tejendrasinhvaghela5029 Рік тому +66

    પારકા રૂપ જોઈને એ માલદે મન મત ડગાવિયે રે જી રે જી રે જી હે જીરે માલદે બેની રે કહીને રે બોલાવીએ રે રાઓલ માળા જાગો મારા જૂના જૂના જોગી રે જી રે જી રે જી વાહ વાહ વાહ વાહ વાહ.......

  • @rameshdayma8863
    @rameshdayma8863 10 місяців тому +2

    राम राम जी 🚩 कृष्णा राधे गोविंद 🚩 सीता राम 🚩 शिव शक्ति महादेव 🚩 जय अलख धणी 🚩🔱🙏🏻

  • @HemlataMakwana-v4t
    @HemlataMakwana-v4t 6 місяців тому +5

    દિલ થી ગાયેલા ગીતો છે......❤❤❤

  • @sharadbhaisoni9286
    @sharadbhaisoni9286 2 роки тому +34

    જુના ગીતો,જુના ભજનો,અને જૂના કલાકારો ,એ હવે ફરી શક્ય નથી,
    ધન્ય છે ,આ કલાકારો ને. 🙏

  • @paramjarivala5451
    @paramjarivala5451 2 роки тому +12

    વાહ દમયંતી બેન વાહ ... અદભુત કોયલ કંઠ ... 🌺🌺🌺🌺🙏🙏🙏🙏

    • @ajit.bharvad5e
      @ajit.bharvad5e Рік тому

      હા કોકિલ કંઠી શ્રીમતિ દમયંતી બેન બરડાઈ

  • @kalpeshprajapati395
    @kalpeshprajapati395 Місяць тому +1

    🌹જય સદગુરુ મહારાજ🌹

  • @kanjibhaidesai8893
    @kanjibhaidesai8893 3 роки тому +23

    ગુજરાતની કોયલ દમયંતીબેન ધન્ય છે તમારા સ્વરને...👌👌🙏

  • @narensukhanandi3366
    @narensukhanandi3366 Рік тому +2

    Aa Bhajan nano hato tyare sambhalyu hatu... Amdavad civil hospital ma ek helper ben Mari whilchaire hakta aa vagadyu hamna, fari atyare sambhlu 6u.. ek sukun male

  • @lrm177
    @lrm177 Рік тому +6

    Jay shree satguru dev 🙏 💐..Jay shree sati.. rupade ..maa..🙏🙏🚩🚩🚩🙏🙏

  • @kdrathod6836
    @kdrathod6836 2 роки тому +11

    જય રામદેવજી મહારાજ ને નમન છે જય શ્રી કૃષ્ણ શરણં 🙏🙏🙏👌🏾🚩🚩🚩💐💐💐

  • @BKhachar-b5p
    @BKhachar-b5p 2 місяці тому +1

    Bahu.sunder.bhajan.

  • @himeshdangar1401
    @himeshdangar1401 3 роки тому +5

    Gujrat nu Gaurav juni sant vani ane juna bhajan 🙏

  • @balvantchauhan8254
    @balvantchauhan8254 3 роки тому +4

    Wa.,... Sundar.. Song🎵🎵

  • @rajeshbhaikarsanbhai7082
    @rajeshbhaikarsanbhai7082 3 роки тому +16

    ખુબ ખુબ આભાર આવા અતી પ્રાચીન ભક્તી ભજનો મુકવા બદલ ,આખુ પિકચર હોય તો મુકજો બેન,નમસ્કાર જય દ્વારકાધીશ

  • @vhikhabhai6256
    @vhikhabhai6256 2 роки тому +6

    અઆપણુઅસલગૌરવછેજયદવારકાધિશ

  • @bilipatra4327
    @bilipatra4327 6 місяців тому +3

    જય અલખધણી...🙏

  • @balubhaigodhaniya1311
    @balubhaigodhaniya1311 Місяць тому +1

    Jay sanatan ,Jay dvarkadhis Jay ramapir

  • @daniyarameshlathidad1695
    @daniyarameshlathidad1695 2 місяці тому +1

    શૂર શબ્દ અને ભકિત નો સંગમ એટલે ભજન ભકિત ભાવ

  • @truptiparmar674
    @truptiparmar674 5 років тому +12

    આ ભજન બહુ જ સરસ છે... ભક્તિ ઉત્તમ છે☺☺☺☺

  • @krm875
    @krm875 Рік тому +7

    મધુર સુર સ્વર બોલ જય જય ગરવી ગુજરાતી લોકગીત ધન્ય

  • @pravinraval1871
    @pravinraval1871 5 років тому +15

    અલૌકિક આનંદ થાય છે.......

  • @shaileshbhuva49
    @shaileshbhuva49 3 роки тому +2

    Suuuuupppar bhajan Mara aadarneey didi tamne mara koti koti vandan

  • @pareshsolanki663
    @pareshsolanki663 3 роки тому +14

    🙏જુના જુના જોગી રે ભજન સરસ🙏

  • @vyasdipak3290
    @vyasdipak3290 3 роки тому +6

    સુપર ભજન રૂપાદે માલદે

  • @dharmeshchanpa1258
    @dharmeshchanpa1258 2 роки тому +5

    વાહ મારું ગરવી ગુજરાત
    🤗🤗🤗🤗🤗🤗🤗

  • @ketcoenterprise5169
    @ketcoenterprise5169 2 роки тому +2

    વાહ ભાઈ વાહ આને કહેવાય ગુજરાતી સંગીત

  • @udeshinsolanki7099
    @udeshinsolanki7099 Рік тому +3

    ભજન સમ્રાટ દમયંતીબેન

  • @hemantsinhchavda4165
    @hemantsinhchavda4165 2 роки тому +16

    જતી અને સતી થ ઇ સંસાર માં જીવ્યા,સદ્ ગુરુ ની કૃપા જેના ઉપર ઉતરી એ તર્યા,જેમ તર્યા એમ તરીએ,જેમ તર્યા એમ તરીએ.🙏

    • @kanakbentrivedi3180
      @kanakbentrivedi3180 2 місяці тому

      ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉Ok thanks for your time to get to you

  • @pravinmakwana8367
    @pravinmakwana8367 3 роки тому +11

    સ્નેહલતાએ ગુજરાતી ફિલ્મ જગત માં અજોડ સ્થાન મેળવ્યું છે. હવે આવા કલાકાર નહીં આવે .
    જય ગુજરાત

  • @ashokbargude6154
    @ashokbargude6154 3 роки тому +5

    Very nice sang 👍

  • @yoginishah5086
    @yoginishah5086 28 днів тому

    nice bajan voice nice yogini shah baroda

  • @rameshgohel1801
    @rameshgohel1801 6 років тому +5

    વાહ...વાહ..ખુબ સરસ. જય હો,ભક્તિ પરંપરા.

  • @premjimaheswari-nz4eq
    @premjimaheswari-nz4eq 9 місяців тому +1

    Jay shree satguru dev ji

  • @pravinbhaigor5064
    @pravinbhaigor5064 5 років тому +8

    બહુ જ સરસ ભજન. ધન્યવાદ

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 3 роки тому +12

    જય હો આજે પણ એજ આનંદ આવે છે.🙏🙏🙏

  • @g.t.gaming8714
    @g.t.gaming8714 3 роки тому +2

    Nice aise hi video dalte rhena

  • @pateliyadhirubhai504
    @pateliyadhirubhai504 Рік тому +3

    👌👌👌✔✔✔👌👌👌👌💐💐💐💐💐🕉🕉🕉🕉🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻ટિપ્પણી હંમેશા સરસ ભાષા માં જ કરાય...🙏🙏🙏🙏🙏

  • @narsibhaiprajapati7892
    @narsibhaiprajapati7892 10 місяців тому +2

    બહુ જ સરસ

  • @ankurlifespace9703
    @ankurlifespace9703 2 роки тому +8

    Hat's off to snehlataji beaing marathi he played dito gujarati........💐

  • @makwanalaxman7423
    @makwanalaxman7423 9 місяців тому +1

    વાહ ભાઈ વાહ

  • @nileshmvandra6376
    @nileshmvandra6376 6 років тому +5

    Anmol song Jai Bhagat 🎈🎈🎈🌹🌹🌹👏👏👏

  • @bhatiyarameshbhi7541
    @bhatiyarameshbhi7541 2 роки тому +7

    જય રામદેવપીર.... જય રૂપાદે માલદે

  • @parmarmotuji6177
    @parmarmotuji6177 4 роки тому +4

    Jay ma Yogeshwari Avtar sati Mata Toral ko Dil se koti koti Vandan motisinh parmar Bhav sagar Taranhar

  • @bipinbhoi3080
    @bipinbhoi3080 4 роки тому +6

    Old is gold is super Song and super voice

  • @premilaupadhyay7441
    @premilaupadhyay7441 Місяць тому

    ❤ Snehlata Garvi Gujarat bhumi or Gujrati film Industry ka Anmol ratna or Gaurav ❤

  • @ParmarNavin-n1i
    @ParmarNavin-n1i 7 місяців тому +1

    સરસ સ્નેહલતા સરસ દમંઈતીબેન સરસ

  • @roshanchopra6450
    @roshanchopra6450 2 роки тому +3

    THANK YOU SHIV SHAKTI
    ROSHAN💘AFRIN
    ૐ નમઃ શિવ શકિત
    ૐ નમઃ સીતારામ
    ૐ નમઃ શ્રી લક્ષ્મી નારાયણ

  • @gujjubhau7904
    @gujjubhau7904 3 роки тому +10

    સનેહલતા મરાઠી છે. ગુજરાતી લોકચિત્ર મા આવા. કલાકાર હવે. નહી. મલે

    • @bhikhubhaigajjar3496
      @bhikhubhaigajjar3496 4 місяці тому

      સ્નેહલતા મરાઠી નહીં પણ મારી જાણ મુજબ કોંકણી છે.

  • @hareshjoshi1964
    @hareshjoshi1964 2 роки тому +2

    અગ્નિનારાયણાયૈ નમઃ

  • @shivacharad7880
    @shivacharad7880 4 роки тому +6

    यती सुंदर से आ भजन शिवा भाई चारण निमाड़ मध्य प्रदेश अति खूब पसंद से

    • @khetabhairamani4471
      @khetabhairamani4471 4 роки тому

      निमाड मा मारा मोसाड रीयेछे शीवाभाइ अने तेनी अटक छे चांडपा

  • @shivabhaigadhiya6742
    @shivabhaigadhiya6742 2 роки тому +4

    જય હો જય હો સંતોને જય હો જય હો સંતવાણી ની જય હો

  • @jayeshwala437
    @jayeshwala437 6 років тому +26

    ખુબજ સરસ ભજન. અદ્વિતીય.,👌👌👏👏

  • @jagdishprajapati3368
    @jagdishprajapati3368 4 роки тому +38

    આ ભજન સાંભળીને આપણો આત્મા જાગી ઊઠે છે આભાર

  • @udaysinhzankat1433
    @udaysinhzankat1433 2 роки тому +10

    જય અલખ ધણી....

  • @maheshparmar7710
    @maheshparmar7710 Рік тому +2

    આ ફિલ્મ જોવા માટે કોઈ લિંક હોય તો આપવા વિનંતી જય માતાજી 🙏🙏🙏

    • @arvindbhaiparmar729
      @arvindbhaiparmar729 Місяць тому

      યુ ટ્યુબ પર આ ફિલ્મ નુ નામ લખી સર્ચ ના સિમ્બોલ ઉપર ટચ કરો

  • @JivaniOfBollywood
    @JivaniOfBollywood Рік тому +2

    Jay mataji

  • @jemalbhaisakariya7225
    @jemalbhaisakariya7225 4 роки тому +2

    खुबसूरत रचना के लिए बधाई रूपांदे राठोड ने

  • @pravinmakwana8367
    @pravinmakwana8367 5 років тому +5

    ધન્ય મહાધર્મ ના માર્ગી રૂપાદે માલદે ...જય રામપીર

  • @ashwinahirjariya9167
    @ashwinahirjariya9167 3 роки тому +1

    Jordar best bhajan

  • @vikkran
    @vikkran 5 років тому +12

    Almost 20 -25 Yrs Ago We Used To See Snehlata And Upendra Trivedi On TV. Now A Days We Don't Get To See Such A Marvelous On Screen Chemistry. All Thanks To The Person Who Uploaded It, We Get To See This Lovely Artist Who Has Created A Magic In The Industry.
    Do Upload More

    • @dashmason322
      @dashmason322 3 роки тому

      sorry to be off topic but does anyone know of a tool to log back into an instagram account..?
      I was stupid lost the login password. I would appreciate any tricks you can give me.

    • @russellmathias6911
      @russellmathias6911 3 роки тому

      @Dash Mason instablaster :)

    • @dashmason322
      @dashmason322 3 роки тому

      @Russell Mathias thanks for your reply. I got to the site thru google and Im trying it out atm.
      Seems to take a while so I will reply here later with my results.

    • @dashmason322
      @dashmason322 3 роки тому

      @Russell Mathias It worked and I finally got access to my account again. I am so happy!
      Thanks so much you saved my account!

    • @russellmathias6911
      @russellmathias6911 3 роки тому

      @Dash Mason Glad I could help xD

  • @Gurdas1752
    @Gurdas1752 2 роки тому +1

    ચલચિત્ર નુ ફિલ્મ નુ નામ શુભ છે

  • @rameshmakwana3250
    @rameshmakwana3250 5 років тому +6

    જય હો સંતવાણી

  • @bharatpandavadara
    @bharatpandavadara 2 роки тому +1

    aa movir kyathi malse?

  • @ramanmalek2764
    @ramanmalek2764 4 роки тому +2

    JorDar ben🌷🌷🌷🌷🌷🌷🌷🌷

  • @champapunjalalkoli520
    @champapunjalalkoli520 3 роки тому +3

    સરસગીત

  • @mandanbhaimakwana6375
    @mandanbhaimakwana6375 3 роки тому +2

    Wah ! Rupade malade very nice

  • @dineshparmar3654
    @dineshparmar3654 2 роки тому +1

    Aadesh Aadesh Jay Guru Maharaj

  • @gudhkabharat389
    @gudhkabharat389 6 років тому +4

    ખૂબ ખૂબ સરસ જય જય ગરવી ગુજરાત ભરતભાઇ ગુઢકા તાલુકો લાલપુર

  • @surmangalstudio9544
    @surmangalstudio9544 5 років тому +11

    Wahh Damayantiben

  • @rajeshnadia9503
    @rajeshnadia9503 3 роки тому +1

    Suppe very very very nice

  • @babuthakorthakor5256
    @babuthakorthakor5256 6 років тому +7

    સાચી સંસ્કૃતિ તો આજ કહેવાય

  • @valakaushik7063
    @valakaushik7063 6 років тому +1

    khub j saras bhajan chhe.ek dum raday naa undaan sudhi sabdo sparas kare jaay chhe

  • @prajapatishanti2388
    @prajapatishanti2388 3 роки тому +4

    JAY Shri krishna

  • @divyankachauhanchauhan4180
    @divyankachauhanchauhan4180 2 роки тому +4

    જાગો મારા જુના જુના જોગી રે જી રે જી રે જી

  • @kishorthakkar2820
    @kishorthakkar2820 3 роки тому +13

    બેન શ્રી. પ્રફુલ્લ દવે નુ ગાયેલુ ફિલ્મી ગીત ,, એજી તારા આંગણીયા પુછીને , જે કોઈ આવે ,,,, એ ઓરીજીનલ ગીત કયાય મળતુ નથી , અપલોડ કરવા વિનંતી

    • @jagadishbharvad3989
      @jagadishbharvad3989 Рік тому

      ભાઈ સતી સાવિત્રી ગુજરાતી ફિલ્મ મા ગીત સે પ્રફુલ દવે તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે

    • @ajit.bharvad5e
      @ajit.bharvad5e Рік тому

      સતી સાવિત્રી ફિલ્મ ના ગીતો મા છે ગીત પ્રફુલ દવે નુ ગીત હેજી તારા આંગણિયા પૂછીને

  • @nagajrsolnkibhnubhaibhuj2910
    @nagajrsolnkibhnubhaibhuj2910 2 роки тому +1

    💎BHJN👌🇮🇳📿🇮🇳👌👏👏👏

  • @AartiSondarva-n6c
    @AartiSondarva-n6c Рік тому +1

    Jago mara juna juna jogi re ji re

  • @vajalakhaman6293
    @vajalakhaman6293 6 років тому +10

    વાહ દમયંતી બરડાઇ

  • @HemlataMakwana-v4t
    @HemlataMakwana-v4t 6 місяців тому

    કેટલું સુંદર રદયસ્પર્શી ગયું છે ઇસ્માઇલ વાલેરાએ ....નાનપણમાં સાંભળ્યું હતું..... છેક આજે સંબલી ધન્ય થઈ ગયા

  • @manharmoraniya9462
    @manharmoraniya9462 4 роки тому +1

    Vah vah damyantiben bardaei
    apda saurashtra ni sanskriti ne tame jivant kari 6

  • @ghanshyamparmar5277
    @ghanshyamparmar5277 4 роки тому

    Ghanshyam Govind Bhai parmar Gujarati Bhajan No maRm samajo Bas pachi Moj aave

  • @DhirendraMBhatt
    @DhirendraMBhatt Рік тому +1

    ઘણા ટાઈમે સાંભળ્યું

  • @jayabenvikani5232
    @jayabenvikani5232 Рік тому

    Bhartiy sanskurti ni jay ho

  • @zalajayendrasinh6833
    @zalajayendrasinh6833 2 роки тому +5

    Best words of devotional song and best voice of singer listening again and again

  • @jadejavijay7864
    @jadejavijay7864 4 роки тому +1

    Vah bhi very good

  • @mandanbhaimakwana6375
    @mandanbhaimakwana6375 3 роки тому

    Very nice video with old bhajan....

  • @lrm177
    @lrm177 4 роки тому +6

    jay ho rupade...malde..🌹🌹🙏🙏🙏🌹🌹

  • @jknavapara4284
    @jknavapara4284 Рік тому

    ગીત ના સઁગીતકાર લેખક કલાકાર વિગેરે ની પૂરી વિગત મુકવા વિનંતી.

  • @rasiklalchauhan2538
    @rasiklalchauhan2538 4 роки тому +1

    Khubaj saras.

  • @hasmukhnaiya7607
    @hasmukhnaiya7607 6 років тому +9

    Haa Mara Gujarat ni moj Haa khathiyawad ni moj

  • @pagijasvant8617
    @pagijasvant8617 3 роки тому +4

    THANKS, દમયંતીબેન.

  • @amarsinhthakor7853
    @amarsinhthakor7853 Рік тому

    Rano kuvar gujrati film muko ben please

  • @sureshbhaipatel3939
    @sureshbhaipatel3939 3 роки тому +3

    Rupande malde film mukva vinanti. 🙏🙏🙏

    • @mk52mk
      @mk52mk 5 місяців тому

      ua-cam.com/video/6b4XtsjPxY4/v-deo.htmlsi=E-syyv8S7_90hqTi

  • @bhavanaaadhrojiya7076
    @bhavanaaadhrojiya7076 5 років тому +1

    Good nice sharsh