ધારાસભ્યના પુત્રએ દલિત યુવાનને માર મારવાના કેસમાં દલિત સમાજ દ્વારા ગોંડલમાં દલિત સંમેલન

Поділитися
Вставка
  • Опубліковано 13 вер 2024
  • જૂનાગઢમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર દ્વારા રાજુભાઈ સોલંકીના પુત્રને માર મારવાના વિરોધમાં ગોંડલ ખાતે સમસ્ત અનુસુચિત જાતિ ગુજરાત આયોજિત રેલી અને સભા યોજવામાં આવી.
    આ સભામાં સમાજ દ્વારા સરકાર પાસે 4 માંગો રજૂ કરવામાં આવી

КОМЕНТАРІ • 2

  • @dineshsondarva5828
    @dineshsondarva5828 Місяць тому

    जयभिम जय भारत जय हिंद