સાયટીકા એટલે શું? | Sciatica Pain | What is Sciatica | dr.padhiyar

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • સાયટીકા એટલે શું? | Sciatica Pain | What is Sciatica | dr.padhiyar
    નમસ્કાર મિત્રો! આજકાલ કમર ના દુખાવાની તકલીફ ખૂબ જ વધી ગઈ છે. ઘણી વાર કમર ના દુખાવા ની સાથે સાથે થાપા ના ભાગ માં દુખાવો થવો કે પગ માં ઝણઝણાટી થવી , ખાલી ચડી જવી વગેરે તકલીફ પણ થતી હોય છે. આવી તકલીફ નું એક મહત્વનુ કારણ છે sciatica જેને ગુજરાતી માં રાંજણ પણ કહેવાય છે.
    આ વિડિયો માં ડો.પઢિયાર દ્વારા સાયટીકા વિષે સરળ ભાષા માં સમજૂતી આપી છે. આશા છે કે આ વિડિયો તમને મદદરૂપ બની રહેશે. આભાર.

КОМЕНТАРІ • 3

  • @meetghaghada8854
    @meetghaghada8854 2 місяці тому

    મને સાઈ ટીકા છે બોવ દુખાવો થાય છે

  • @ravikantparmar9842
    @ravikantparmar9842 3 місяці тому

    Gadi khsi gay hoy to su karvu

    • @dr.padhiyar
      @dr.padhiyar  3 місяці тому

      Consult to physical therapist or orthopaedic surgeon