My Surprise Visit to Sabarmati Central Jail!

Поділитися
Вставка
  • Опубліковано 20 бер 2023
  • આજે કોઈપણ પ્રકારના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વિના સાબરમતી મધ્યસ્થ જેલની મુલાકાત લઈને જેલના બેરેક ઉપરાંત રસોઈઘર અને હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું.
    રીઢા ગુનેગારોને કટ્ટરવાદી માનસિકતામાંથી બહાર લાવીને સમાજની મુખ્ય ધારામાં પુન:જોડવા માટે વિશેષ યોજના તૈયાર કરવા જરૂરી સૂચનો પણ કર્યા.

КОМЕНТАРІ • 125

  • @rasikmaru
    @rasikmaru Рік тому +30

    રાજ્યની બધી સ્કૂલો માં અને રોડ રસ્તા ના કામો માં પણ સરપ્રાઈઝ વીસીટ કરો સર

    • @rasikmaru
      @rasikmaru Рік тому

      સર દરેક શહેરો ને ગામડાઓના રસ્તાઓ બની ગયા પછી ફરી ખોદવામાં કેમ આવે છે
      રોડ ખોધ્ય પછી ત્યાં ફરી હતો તેવો રોડ કરવાનો હોય છે પણ એવું નહિ થયી રહ્યું
      પ્લીઝ કૈક કરો

  • @MukeshChaudhary-vb1wi
    @MukeshChaudhary-vb1wi Рік тому +8

    इसी तरह सरकारी स्कूल, सिविल अस्पताल, सरकारी कचेरी यो में भी महीने में एक बार रेड पड़नी चाहिए। और जो गैर जिम्मेदार पकड़ा जाए तो उसकी एक साल की सैलरी काट दीजिए।

  • @bhaveshthakor5910
    @bhaveshthakor5910 Рік тому +2

    ભવિષ્યના મુખ્ય મંત્રી.... જય જય ગરવી ગુજરાત

  • @divyakantshah9615
    @divyakantshah9615 Рік тому

    હર્ષ ભાઈ પ્રણામ 🙏 તમારા કામને ખૂબ ખુબ અનુમોદના...

  • @ashishmore6505
    @ashishmore6505 Рік тому

    યુવા અને સક્ષમ ગૃહમંત્રી શ્રી તમારા તાત્કાલિક નિર્ણયો લેવા બદલ ની કામગીરી ને ૧૦૦૦ તોપો ની સલામી
    ગર્વ છે હર્ષ સંઘવી સાહેબ 🙏

  • @heeravarangiya5098
    @heeravarangiya5098 Рік тому +7

    જેલ મા ગયા તે બોવ સારું કામ કર્યુ સાહેબ તે લોકો ને પણ પ્રોત્સાહન ની જરૂર છે ક્યારેક આપના બધા તાલુકા ધારા સભ્યો ને કહો કે ગ્રામ્ય વિસ્તારો મા જાય અને ત્યા ના પ્રશ્નો સાંભળે અમારે લોકો ને બીજું કાય નહિ પણ 1 વરસ મા જો 2 વખત એક ધારા સભ્ય એના વિસ્તાર મા આવશે તો માણસો ને લાગશે કે અમારો નેતા અમારા માટે આવે છે અને અમુક પ્રશ્નો નો ઉલેખ પણ મળી જાય બાકી આપ રાજ્ય ના મંત્રી છો હું એક નાનો નાગરિક છું આપને શિખામણ તો ના આપી શકું પણ બસ નાની એવી રજૂઆત છે ભૂલ ચૂક માફ કરજો સાહેબ
    જય જય ગરવી ગુજરાત જય હિંદ

  • @solankikartik3283
    @solankikartik3283 Рік тому +3

    Saheb tame CM bano to kaik bhalu thay baki aa moti ummar na neta o Kai kari sake am nathi
    Hu police ma bharti thai ne tamari security ma rehva magu chu
    Jai Hind 🇮🇳🇮🇳

  • @kiritkareliya2764
    @kiritkareliya2764 Рік тому +5

    good job sir jai hind

  • @optimistic1201
    @optimistic1201 Рік тому +7

    Harsh shaheb ne joie to ek alag j energy feel thay ❤❤❤ What a dedicated person!!!!

  • @sureshghaghda2979
    @sureshghaghda2979 Рік тому

    I. Laik. Sanghviji🙏🙏🙏🙏🙏🙏🙏👍

  • @PrakashPrakash-gv8yv
    @PrakashPrakash-gv8yv Рік тому

    You are best working in
    Department.sir..

  • @akshaypatel3799
    @akshaypatel3799 Рік тому

    You doing well for common peoples.

  • @hiteshbhairaval398
    @hiteshbhairaval398 Рік тому +1

    Very good jay shreeram

  • @balamahesh8893
    @balamahesh8893 Рік тому +4

    Very nice 👍

  • @samarjitsarkar4353
    @samarjitsarkar4353 Рік тому

    Very good 👍. 👍

  • @miteshrathod9601
    @miteshrathod9601 Рік тому

    Wahhhh saib wahhhh

  • @chiragpatel4859
    @chiragpatel4859 Рік тому +1

    Good work sir 👏 👍

  • @omvideo6384
    @omvideo6384 Рік тому +2

    ખુબ સરસ સર્જી👍👍👌🙏

  • @jaydipthakkar8376
    @jaydipthakkar8376 Рік тому

    Avi surprise visit darek department ma thavi joie...good work sir..appriciated

  • @kishorhiran5591
    @kishorhiran5591 Рік тому

    VERY GOOD. FOR VISIT.

  • @priteshpatel7471
    @priteshpatel7471 Рік тому

    ગુડ જોબ સર 💐💐🙏🏻

  • @anandbhatt3532
    @anandbhatt3532 Рік тому

    Good Work SIR Ji

  • @hiteshjatakiya5795
    @hiteshjatakiya5795 Рік тому

    You are Really awesome

  • @harishchandra2079
    @harishchandra2079 Рік тому +1

    Good work

  • @chaudharymaheshbhai6861
    @chaudharymaheshbhai6861 Рік тому +1

    Good work sir

  • @digvijaysinhgohil6438
    @digvijaysinhgohil6438 Рік тому +1

    Good job sir darek jagya o par surprise visit thavi joi sirji

  • @sarvaiyamehul5050
    @sarvaiyamehul5050 Рік тому +1

    Khub saras hindu shashak

  • @hardikpathak961
    @hardikpathak961 Рік тому

    Sir, good to see you work differently and effectively.. also share what is your opinion and outcome of that visit. Also do something for roads, schools, medical facilities as we are paying a high amount of taxes but getting nothing

  • @balkrishnamistry3469
    @balkrishnamistry3469 Рік тому +2

    સરસ ખુબ સરસ
    પણ પેલા કિરણ પટેલ જોડે નેતાઓ ફરતાં હતાં તેનું શું?

  • @harshildesai1860
    @harshildesai1860 Рік тому +4

    આપની કામગીરી ને વંદન 🙏🏻

  • @ravibadrakiya7482
    @ravibadrakiya7482 Рік тому +1

    Vary good sir

  • @kiritpatel1126
    @kiritpatel1126 Рік тому

    Young Future mukhyamantri of Gujarat .. Modi ji ka sapno ka Bharat🌹kirit Patel Bomby market surat

  • @hiteshbhairaval398
    @hiteshbhairaval398 Рік тому

    Tamam jail ni mulakat leta revani jarur chhe saheb

  • @ravalramesh4430
    @ravalramesh4430 Рік тому

    👍✅

  • @parikittuetywk
    @parikittuetywk Рік тому

    Your work is good. I have a question.. Why can Ahmedabad not be a no.1 as a Clean city? Like Indore... Please make a strict rule .. and apply.Jai Hind

  • @tusharrathwatusharrathwa2087

    Nice wark sar

  • @smitjethava4910
    @smitjethava4910 Рік тому

    sir great job

  • @E4Electrical
    @E4Electrical Рік тому

    Liked

  • @manojpratapsingh3190
    @manojpratapsingh3190 Рік тому

    Sir apko pranaam 🙏🙏

  • @akkhoj1988
    @akkhoj1988 Рік тому

    Vahhh sir

  • @jayambeofficial1628
    @jayambeofficial1628 Рік тому

  • @animallover8283
    @animallover8283 Рік тому +1

    Nice sir

  • @jitendrapatel1265
    @jitendrapatel1265 Рік тому +1

    🙏🙏🙏🙏🙏

  • @madhavjijakhra393
    @madhavjijakhra393 Рік тому

    good job

  • @boss_music
    @boss_music Рік тому

    👍👍👍👍👍👍

  • @Sureshpurohitofficial-n8w
    @Sureshpurohitofficial-n8w Рік тому

    👏👏🙏🏾

  • @suniltadvi469
    @suniltadvi469 Рік тому

    Safin Hasan sir i salute u .

  • @sadariyadharmesh7073
    @sadariyadharmesh7073 Рік тому +1

    Right sir👍

  • @narendragadhvi7726
    @narendragadhvi7726 Рік тому

    Good sir

  • @ajaypurohit1140
    @ajaypurohit1140 Рік тому

    Kishan bharvadna hatyarao ni pan update aapo ??

  • @dineshpatel-bz3ff
    @dineshpatel-bz3ff Рік тому

    Good

  • @jadejachetansinh3790
    @jadejachetansinh3790 Рік тому +4

    Jail vala no pagar vadharo sir😢

  • @k2905k
    @k2905k Рік тому

    Good work but once go to railway track near tapi to station pls

  • @abhishah121
    @abhishah121 Рік тому

    Harsh Bhai ✅️

  • @krdholakia3448
    @krdholakia3448 Рік тому

    bau j sari waat che ke visit karvi jaruri che gruh mantri che to karvu pun joi Bhai upar upar nu badhu dekhadu che baki real ma tya na sandaas ane bath room ane Suva mate su halat che tya re khabar padse. Thoduk dhyan deva vinti che....jay hind

  • @Climex20
    @Climex20 Рік тому

    Lage se gujaray safe se ❤

  • @vikramdoshi6890
    @vikramdoshi6890 Рік тому

    Highest Share holder of
    Focus lighting
    Listed at NSE
    Where money came from?
    Shares trade at @400+
    Richest among Guj Govt

  • @swapnilbrahmbhatt
    @swapnilbrahmbhatt Рік тому

    Suprise visit kevi rai a to unmute kari ne share karo sir

  • @mayurrathod4727
    @mayurrathod4727 Рік тому

    Safin hasan sir to DCP traffic 6e to pachhi emane Tya kem aavya hata ??

  • @n.v.gadhvi
    @n.v.gadhvi Рік тому +1

    Jail police ma navo pagar vadharo laagu karo saheb haji sudhi pagar vadharo thayo nathi

  • @ajaytank4615
    @ajaytank4615 Рік тому

    आप जैल में गुमने की बजाय गरीब लोगो की जुग्गी मैं गुमिए जो अपने नन्हे बच्चों के साथ भीख मांगते है।प्लस उनकी हेल्प कीजिए और दूसरी बात जलवायु परिवर्तन के तहत आपको गुजरात मैं प्लास्टिक बैन करिए।प्लस सर।🙏🙏❤️❤️

  • @ankushyadav9160
    @ankushyadav9160 Рік тому

    PSI and Constable vacancy kyare avse sir?

  • @ASIFSHAIKH-ix7mx
    @ASIFSHAIKH-ix7mx Рік тому

    Tamara surat ma khule aam daaru ane jugar chale che...Tamara mla sangeeta Ben na ashirvad thi ...mane reply Karo to tamne badhi details apu proof pan apis

  • @dilippitroda1976
    @dilippitroda1976 Рік тому

    I liked it.
    BJP.
    Best better than best 👌

  • @hiteshparmar7297
    @hiteshparmar7297 Рік тому

    Jana jaruri he sir Kane kab jarurat pad jay.....

  • @riyachauhan4779
    @riyachauhan4779 Рік тому

    Voice to rakhvo hto

  • @priyrajsinhjadejamorbi9790
    @priyrajsinhjadejamorbi9790 Рік тому +2

    Proud of You Sir✌️

    • @dollar.yahnik2612
      @dollar.yahnik2612 Рік тому

      Sir excellent work, you have done work in home department. Pl to be continued 🙏

  • @homeservicecorporation3250
    @homeservicecorporation3250 Рік тому +8

    યુવા નેતા દેશ કા બેટા 👌👌

  • @lilaben5130
    @lilaben5130 Рік тому

    Saheb full from ma ander fare che good sir

    • @dhairyathakker1992
      @dhairyathakker1992 Рік тому

      e to evi ritej fare ne e thoda criminal che ke emne thoda hath kadi pehrai ne police vada dhakka marta marta lai jay.

  • @anuvanshkaushik
    @anuvanshkaushik Рік тому

    Real theif are these politicians

  • @riyapatelsubham
    @riyapatelsubham Рік тому

    Police no pagar sarkari karm sari no pagar ma vadharo karo

  • @umeshpatel7245
    @umeshpatel7245 Рік тому

    IPS Sanjiv bhatt Jail IG hata tyare kedio ne jevu jamavanu malatu hatu evu jamavanu. Haal ma male chheke nahi?

  • @hare809
    @hare809 Рік тому +3

    8 pass Ane hu khabar pade😂😂😂

    • @bhaimojkardi1768
      @bhaimojkardi1768 Рік тому

      તો તે સુ ઉખાડી લીધું તારું કર એ 8 પાસ વાળા મંત્રી બની ગયા અને તમે ભણી ભાણી ને ગઢા થય ગયા 🤣🤣🤣🤣

    • @MukeshChaudhary-vb1wi
      @MukeshChaudhary-vb1wi Рік тому +1

      तू उनकी जगह जाके दिखाओ। बोलना तो गंगू तेली को भी आता था।

  • @khushsoni8233
    @khushsoni8233 Рік тому

    Ariq Ahmed ka jail se transfer aapse kuch Lena Dena ho skta hai 👀

  • @rajeshmistry4095
    @rajeshmistry4095 Рік тому

    Harshbhai , how dare that they have thrown stones on us when you are home minister? Previously india was talking about Gujarat model but now yogi model required in Gujarat? We have not voted you to get stone from this peoples. Bulldozer actions is must.

  • @udayvithlani-jc5ed
    @udayvithlani-jc5ed Рік тому

    Next Gujarat CM

  • @A_5908
    @A_5908 Рік тому

    Saari che jail, future ma javanu thai to vadho aave yevi nathi, movie ma batave yena karta sari che

  • @sahdevdesai-if8jy
    @sahdevdesai-if8jy Рік тому

    Safin hasan sir like👍

  • @DiscoverGujarati
    @DiscoverGujarati Рік тому

    good work Sir👍

  • @bharatparmar9912
    @bharatparmar9912 Рік тому

    2016/17 srpf waiting 1168 kholo sir please

  • @d.b.thakorofficial6528
    @d.b.thakorofficial6528 Рік тому

    Sir lrd 2022 કોમન ઉમેદવારો નિરાકાર લાવો તેવી નમ્ર વિનંતી

    • @proudtobeanindianmuslim2645
      @proudtobeanindianmuslim2645 Рік тому

      તમારી અંધ ભક્તિ ની તપસ્યા હજી ઓછી પડી રહી છે. એવું લાગી રહ્યું છે.

  • @arvindvadi3683
    @arvindvadi3683 Рік тому

    Khota aamay ane paisa na bagadata kem bhitar Mansa ma Safai joye man saf hoyi to saru kam thayi ye Tamara mate asambhav chhe .......

  • @miracleboy9099
    @miracleboy9099 Рік тому

    Sir muje apni team me join kar lo muje bhi MLA ban na he

  • @Rahulkumar-gw7ox
    @Rahulkumar-gw7ox Рік тому

    New cm and future pm

  • @smitashah9232
    @smitashah9232 Рік тому +1

    Jo yu gujrat ma 8 pas no power.😅🤣😂😜😛🤪

  • @kirandesai8715
    @kirandesai8715 Рік тому +1

    નેતાઓ ને જે કરવા નુ છે તે કરતાં નથી ને ખોટા ટાઈમપાસ કરે છે

  • @HD-so5dx
    @HD-so5dx Рік тому

    Bhai tari jagya in future

  • @natvarlal223
    @natvarlal223 Рік тому

    અવાજ આવતો નથી વિડીયો નો

  • @lovemyindia9198
    @lovemyindia9198 Рік тому +3

    સર લૉકરક્ષક ભરતી 2022 કોમન ઉમેદવાર નુ નિરાકરણ લાવી સાથૅ પૅડા વહૅચીઍ ઍવૉ મૉટૉ કાર્યક્રમ રાખશુ ગૃહમંત્રીશ્રી નૅ ખુબજ આભાર વ્યક્ત કરશુ સરકારશ્રી નૅ મિઠાઈઓ વહૅચીશુ
    બસ ઍક વખત લૉકરક્ષક ભરતી માં કૉમન ઉમૅદવારૉનું નિરાકરણ માટે રીશફલીગ મૅરિટ આપૉ અથવા કંઈક વ્યવસ્થા કરૉ સર 😢😢❤❤

  • @dilippitroda1976
    @dilippitroda1976 Рік тому

    I liked it BJP nata.

  • @gopalahir255
    @gopalahir255 Рік тому

    SRPF waiting 2016/17 open karo

  • @kirandesai8715
    @kirandesai8715 Рік тому

    ફોરમાલીટી છે

    • @dhairyathakker1992
      @dhairyathakker1992 Рік тому

      hu ej sodhto to ke koi nagative comment kem ayi nai tya j tamara darshan thaya 10 ma thi 1 to mali j re koi gamme etlu saru kam kare positive leva nu j nai evi kasam khadhi hoy che amuk loko e emne burj khalifa ma lai jao to emay kaik negative point sodhi j nakhe.

  • @ghanshyamvaniya6594
    @ghanshyamvaniya6594 Рік тому

    HAKIKAT MA BJP NA BADHAJ MEMBERS NI JAGIYA AHIYAJ CHE AND 8 MU FAIL THAI NE 9 HOURS NU READ KARELA AA 9 FAIL SATHE STEP THI STEP MELVI NE CHALVANU WHAA BHARAT NE SALAM CHE EDUCATION NI VALUE NATHI KHURSHI NI VALUE CHE AM I RIGHT @HARSH SANGHAVI.

  • @harishchandra2079
    @harishchandra2079 Рік тому +1

    Ye dusra amit shah he

  • @harshadpanchal1883
    @harshadpanchal1883 Рік тому

    Sars fiyucharma saheb ego na lavta

  • @gauravshrivastav3433
    @gauravshrivastav3433 Рік тому

    Modi banna hai Bhai ko

  • @bhagirathsinhbapu6584
    @bhagirathsinhbapu6584 Рік тому

    Jail ma gajo shudhi male

  • @bhaveshshah1945
    @bhaveshshah1945 Рік тому +1

    Just political visit.i am not interested in your post.
    Just corrupt way....

  • @mayoorchavda499
    @mayoorchavda499 Рік тому

    Saheb ji , UP ma new 20 jail ni Yogi ji ye Manjuri aapi didhi chhe , aapane jarur laage toh thoda new jail approval aapo. , Yogi ji ne jem History shiter , Land mafia na 20 -25 encounter karavo Gujarat police jode . Central ma Amit Bhai betha chhe . Atiq Ahmed Sabarmati ma j betho chhe , Latif ni jem paadi do , 2024 ma pan Modi saheb Centre ma aavase etle Daravani koi jarur nathi. Jay Shree Ram . Jay Hind.

  • @SagarPatel-ct2pf
    @SagarPatel-ct2pf Рік тому

    Kitna ganda sandar ....safai to rakho