પરમાંબાઈ ના જીવન માં આવ્યો વળાંક 😭| Jalpa Patel Sathi Seva Group Rajkot | Social Work | Team Sathi

Поділитися
Вставка
  • Опубліковано 28 жов 2024

КОМЕНТАРІ • 496

  • @rekhadudhat6714
    @rekhadudhat6714 2 місяці тому +24

    જલપાબેન તમારી આ સેવાને ખુબ ખૂબ વંદન છે અને આ પરમાબાઇ ને જલદી થી સારૂ કરી દે માં અમર મા એવી ખૂબ ખુબ પા્થઁના🙏🙏🚩🚩❤️❤️❤️❤️

    • @એસપટેલ
      @એસપટેલ 2 місяці тому +1

      જલપાબેનધનવાદ

    • @એસપટેલ
      @એસપટેલ 2 місяці тому

      જયસવામિનારાયણ ભગવાનસારુકરે

  • @shaileshshailesh5284
    @shaileshshailesh5284 2 дні тому +1

    જયમાઅમરમાબેન

  • @dharmikrathod7383
    @dharmikrathod7383 2 місяці тому +3

    આ જય દ્વારકાધીશ આ પરમા બાઈને તો સારું થઈ ગયું હતું તો પાછું આવું કેમ થઈ ગયું

  • @randhirsinhzala4594
    @randhirsinhzala4594 2 місяці тому +27

    અમરમા નો બીજો અવતાર એટલે જલ્પા બહેન છે જલ્પા બહેન ના ચરણોમાં વંદન હરહર મહાદેવ હર 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @reenachondigara8271
    @reenachondigara8271 Місяць тому +3

    એને રડી લેવાં દે બેન એનું હદય હળવું થય જાય પછી બધાં પ્રશ્ન નો પુછો ધન્ય છે દીદી તને માનવ સેવા કરોશો 😭😭😭

  • @sanamsanam8946
    @sanamsanam8946 2 місяці тому +22

    જલ્પા બેન તમે તો એક સંત સ્વરૂપ છો, 😢 જેમ વર્ષો પૂર્વે બાપા જલારામ થય ગયા હતા એમ... માં અમર તમને ખૂબ સહન શક્તિ આપે અને માં અમર નાં આશીર્વાદ તમારા પર સદાય રહે....આપે આજ મને ખૂબ રડાયો હો..😢...તમારી આવી નીશ્વારથ સેવા ભક્તિ જોય હૈયું ભરાઈ આવે છે😢😢😢... જય માં અમર... જય પરબ નાં પીર જય સત દેવીદાસ 🙏🙏🙏🙏

  • @zalavadiyamuktaben4391
    @zalavadiyamuktaben4391 28 днів тому +4

    😭😭😭😭બેન હું બોલી નથી શક્તિ 🙏🏼😭😭😭બેન બા 🙏🏼🙇🏼‍♀️🙇🏼‍♀️

  • @zalavadiyamuktaben4391
    @zalavadiyamuktaben4391 28 днів тому +3

    જલ્પા બેન ધન્ય છે તમને 😭😭😭🙏🏼

  • @HareshDudakiya-np1pj
    @HareshDudakiya-np1pj 2 місяці тому +10

    જલ્પા બેન તમે હીંમત લાખો તબિયત સાચવજો મા અમર માં પરમા બાઈ ને જલ્દી સારા કરી દેશે એવી પ્રાર્થના 🙏 તમને

  • @mayaramgondaliya1598
    @mayaramgondaliya1598 Місяць тому +3

    જલ્પા બેન ધન્ય છે તમને બેનબા પરબના આર્શીવાદ તમારા વરસતા રહે અંતકરણ થી પ્રાર્થના જય અમર માં સત્ત દેવીદાસ જય હો બાપ પરબ ની

  • @yashloriya351
    @yashloriya351 2 місяці тому +6

    સંત દેવીદાસ અમર દેવીદાસ 🙏
    મા અમર પરમાબાઇ ને જલ્દી સારા કરીદો માં આ કળિયુગમાં જલ્પા બેન જેવી આ દિકરી ની વારે રેજો એની મહેનત માં તુ અમરમા સાક્ષાત સ્વરૂપ છે હો🙏🙏🙏🙏🙏

  • @yamsirathod4017
    @yamsirathod4017 2 місяці тому +4

    જય માં અમર 🙏🏻 જય સત દેવીદાસ 🙏🏻

  • @RasikDarji-ep7wx
    @RasikDarji-ep7wx 2 місяці тому +18

    ભગવાન તમારી સેવાને લાખ લાખ વંદન 🙏🙏

  • @meenabhavsar300
    @meenabhavsar300 21 день тому +1

    Pach li vato yad kari ne emne khub dukh thay chejalpaben tme khub dhir j thi ane prem thi sars normal stiti ma lavo cho khub sars❤❤❤❤❤❤❤

  • @SheileshbhaiJethva
    @SheileshbhaiJethva 2 місяці тому +8

    પરમાબેન જલ્દી સાજા થઇ જાય તેવી પ્રાર્થના સોમનાથ મહાદેવ ને કરું છું

  • @kuldiplalu9208
    @kuldiplalu9208 2 місяці тому +8

    ❤જય માં અમર જય શ્યામ બેન તમેરોવો ને રોવાજાસે કેવુ તમારું દિલસે મા તમારૂ બેનરોવામડા પગે લાગે બેન તમે જમાસવોબેન બીઝૂકોનોરેય પાહે બીવે બૃસારાને રોવે દાતકાઠે એનેતકલિપસે બિચારાને તમેકેવાહાસવો મા તમે માસવો

  • @PatoliaSejal
    @PatoliaSejal 2 місяці тому +4

    હાય રે જલ્પા બેન પરમા બેન ની આવી દશા થય એ જોઈ ને ખરેખર ખુબજ રડવું આવી ગયું

  • @manishapaghdar770
    @manishapaghdar770 2 місяці тому +3

    જલપાબેન આ વીડિયો જોઈ ને અંત્યત દુઃખ થાય છે
    ખુબજ રડવાનું આવેછે બેન
    ધન્યવાદ છે તમારી સેવા ને લાખ લાખ વંદન બેન

  • @rekhabenagravat968
    @rekhabenagravat968 2 місяці тому +6

    બેન તમારી સેવાને લાખ લાખ નમન
    અમરમા તમને ખુબ જ શકિત આપે
    🙏🙏🙏

  • @ViramOdedra-z6l
    @ViramOdedra-z6l 2 місяці тому +7

    જય અમર મા જલપા બેન ધનય છે તમને

  • @hiralbenahirsurat5996
    @hiralbenahirsurat5996 12 днів тому

    બેન રોવે ત્યારે ખબર પડી જાય કે પરીવાર ના લોકો એ બવ દુઃખી કર્યો હોય પ્રેમ ભાવ માન મળ્યું નાં હોય તો જ આ બધું હોય

  • @vipulchavda3637
    @vipulchavda3637 2 місяці тому +6

    Jalpa ben tamari seva ne dhanya chhe maa 🙏 tame j amar ma nu rup chho maaa🙌🙏🙏

  • @varshabhanushali8606
    @varshabhanushali8606 2 місяці тому +6

    ધન્ય છો તમે જલ્પા બેન 🙏🙏અમર માં તમારું આરોગ્ય સારું રાખે અને લાંબુ આયુષ્ય આપે તેવી પ્રાર્થના 🙏🙏

  • @narandasramavat3159
    @narandasramavat3159 2 місяці тому +3

    જલ્પા બેન સાથી સેવા ગ્રુપ દ્વારા ખૂબ ચીવટથી તૈયાર કરવામાં આવેલ છે ખુબ આનંદ થાય છે સંત દેવીદાસ અમર દેવીદાસ માં અમર

  • @pratappuriganeshpuri
    @pratappuriganeshpuri 2 місяці тому +10

    જલ્પા બેન પરમાબાઈને ધીરજ આપજો તમે તબિયત નુ ધ્યાન રાખજો 😢😢😢મા અમર બધુ સારુ કરશે .હવે આશ્રમ ઉપર રાખજો ઘરે મોકલશો એટલે હતુ એમજ જીવન થય જાશે 😢😢😢

  • @ashvinparjapti6278
    @ashvinparjapti6278 Місяць тому +4

    એ માં મને રોવું આવી ગયું 😢😢😢😢

  • @kishortalaviya33
    @kishortalaviya33 Місяць тому +1

    Jay mataji jalpa ben dhanywaad aapneTamara baa bapuji Mane lage che parma ben ne Jin bhatkanu che Jay shree Ram

  • @madhubenparmar1423
    @madhubenparmar1423 2 місяці тому +20

    જલપા બેન હવે કોઇ પણ પ્રભુ જી ના વાલી ને તમારી હાજરી મા ના છૂટકે જ મલવા દો કેટલુ સરસ થયેલુ પાછા આવુ થયુ

  • @dahayabhaipatel755
    @dahayabhaipatel755 24 дні тому

    Ma amarna ashirvad tamari sathe chhe

  • @hiribenodedara2420
    @hiribenodedara2420 Місяць тому +2

    જલ્પા બેન ખુબ ધન્યવાદ બેન

  • @aahalimbasiya3369
    @aahalimbasiya3369 2 місяці тому +12

    બેન પરમાબાઈ ને તમારી પાસે રાખો એજ. પ્રાથના. જય અમર માં

  • @AsmitaKava-rw5uc
    @AsmitaKava-rw5uc 2 місяці тому +2

    વાહ તમારી સેવા જોઈને એક માસુ આવી ગયા સાક્ષાત અમર મા નો અવતાર છો જલ્પાબેન ધન્યવાદ તમને

  • @PDDangar
    @PDDangar 2 місяці тому +2

    ખુબ ખુબ અભિનંદન સમસ્ત આહિર સમાજ
    પી ડી ડાંગર યુટુયુબ ચેનલ પરીવાર

  • @mayurrajsakha1955
    @mayurrajsakha1955 2 місяці тому +20

    જલ્પાબેન પરમાબેન ને પરિવારમાં પ્રેમ જ મળ્યો હોત તો આવી હાલત પહેલાજ ન થાત એને તમારી પાસે રાખો બેન તમે સમજુ છો...🔥🙏😭

  • @dhanjiahir1716
    @dhanjiahir1716 2 місяці тому +11

    જલપા બેન ખૂબ જ અભી નદન પરમા બાઈ જલ્દી સારા થાય એવી પ્રાર્થના

  • @santoni_sarvani_05
    @santoni_sarvani_05 2 місяці тому +6

    પ્રમાબાઈ બેનને કોઈ દિવસ એમની ભૂતકાળ ની વાત ના કરતા 🙏🏻🙏🏻🙏🏻
    મને માફ કરજો 😢😢😢😢
    જય માઁ અમર માઁ ભગવતી 🙏🏻

  • @nareshvaghela1406
    @nareshvaghela1406 2 місяці тому +1

    જલ્પાબેન ખરેખર તમારામાં સત્ય,પ્રેમ,અને કરુણા છે જે આ પરમાબાઈ નો વિડિયો જોઈ ને અમારી આખો માં આંસુ આવી ગયાં પરબ ના પીર તમને ખૂબ શક્તિ આપે અને પરમાંબાઈ જલદી થી સાજા થઈ જાય તેવી પરબ ના પીરને પ્રાર્થના 🙏

  • @Meenagajjar688
    @Meenagajjar688 2 місяці тому +1

    અમર માં ના શરણો માં માં ને પ્રાર્થના પરમાબેન સ્વસ્થ ને આત્મબળી થય જાય જલ્પા બેન તમારી સેવા ને ધન્યવાદ 🙏👌

  • @ishvarjithakor4605
    @ishvarjithakor4605 2 місяці тому +1

    આટલા દિવસ સુધી મે પરમાબાઈ નો વિડિયો જોયો પણ આજનો વિડિયો જોઈને હુ રડી પડ્યો છુ જલપાબેન અમર માની સોગંદ મને મારા આત્મા ને બહુજ ખોટુ લાગયુ છે જય અમર મા ❤❤તા ખેરાલુ

  • @megharajbhaipatel4223
    @megharajbhaipatel4223 2 місяці тому +10

    જય માં અમર તમે જલ્પા બેન ને શક્તિ આપો.

  • @Bruzzo_golden_pup
    @Bruzzo_golden_pup 2 місяці тому +3

    એ પ્રભુ એને જલ્દી સાજા કરો આજે મને બોવ દુઃખ થાય છે કેવા સરસ થયગયા હતા પાસુ સુ થયું બેન 😢

  • @divammusicofficials3341
    @divammusicofficials3341 2 місяці тому +1

    ધન્યવાદ છે જલ્પાબેન તમને તમે ખૂબ સારી સેવા કરો છો પરમા બાઈને સારું થઈ જશે

  • @vijaydanlanga5405
    @vijaydanlanga5405 2 місяці тому +1

    Dhanyvad chhe ben tmari seva joy tmne lakh lakh vandan chhe

  • @માતાપિતાઅનેગુરૂ

    જલ્પાબેન બહુ અભિનંદન અમરબાઈ નો અવતાર છે જલ્પાબેન

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 2 місяці тому +1

    ભગવાન તમારી સેવા ને લાખ લાખ વંદન કરું છું જય માં અમર દેવીદાસ 🎉🎉🙏

  • @jaygurudev8873
    @jaygurudev8873 2 місяці тому +26

    જય માં અમર સ્વરૂપ જલ્પા બેન પરિવાર ને મળ્યા બાદ આ હાલત થઈ તો એને ન જ મળવા દેવા જોઈએ તમારી બધી મહેનત પાણી માં ગઈ તોઈ આટલી મહેનત કરો છો આ કોઈ ઘરના સભ્ય નાં જ કરી શકે માટે તો દેવી અવતાર લેવો પડે જે તમે લીધો છે ધન્ય છે આ તમારો જનની ને અને ધન્ય છે તમારા પરમ પૂજ્ય પિતાશ્રી ને જય માં તમને લાખ લાખ વંદન

    • @mittalpatel4781
      @mittalpatel4781 2 місяці тому +1

      Jalpa ben tame devi cho

    • @mayurichokshi3844
      @mayurichokshi3844 2 місяці тому +1

      Jaldi saja thy jy parma bai avi ma amar ne dil thi prathna

    • @parvinpiprotar
      @parvinpiprotar 2 місяці тому

      👏👏👏👏👏👏

    • @PRAGNATRIVEDI-nq7xk
      @PRAGNATRIVEDI-nq7xk 2 місяці тому

      Ben tamne vandan chhe, parmabai ne ketlu dukh parivarthi thayu hase k aa halat, he prebhu, aa jalpaben ni khubj jarur chhe, healp karo badha loko. God bless u.

    • @Rekha_Varsani
      @Rekha_Varsani Місяць тому

      Jay ramapir

  • @bharvadarjunarjun4381
    @bharvadarjunarjun4381 Місяць тому +1

    Dhanya se ben tamari sevane jay shree Ram har har Mahadev

  • @shaileshvekariya2473
    @shaileshvekariya2473 2 місяці тому +2

    જલ્પા બેન ક્યારે ક આવી અવસ્થામાં કોઈ સિદ્ધ સંત પણ હોય શકે છે

  • @vijaypatel4683
    @vijaypatel4683 2 місяці тому +1

    જલ્પાબેન તમને ધન્ય છેં પોતાના બાળક ની જેમ પ્રભુજી ની સેવા કરો ઉપર થૂંકી જાયઃ તો પણ જરાય ગુસ્સો નઈ આવતો ધન્ય છેં તમારા બા બાપુજી ને પણ કે તમારા જેવા સમાજ પ્રેમી ને અવતાર આવેલ ભગવાન નો પણ ખુબ ખુબ આભાર

  • @vejibenbalas5251
    @vejibenbalas5251 2 місяці тому +1

    બેન તમારી સેવાને લાખ લાખ વંદન..જય અલખધણી...જયમાં અમરમાં..

  • @vegadtulshibhai1072
    @vegadtulshibhai1072 2 місяці тому +3

    પરમા બેન જલ્દી થી સારા થયજાઈ એવી અમારા પરિવાર તરફથી અમર માં ને ખુબ ખુબ બે હાથ જોડીને પ્રાર્થના જય અમર માં

  • @mpvankar1726
    @mpvankar1726 2 місяці тому +9

    પરમા બેન ને ઘર ના સભ્ય ને મળવા ન દેશો જલપ બેન તમે જે વાત પરમા બેન ને કહેવા નતા માગતા એ વાત કોઈએ કહ્યું લાગે છે એટલે જ સરસ ભજન ગાતા બેન ની સ્થિતિ કેવી થઈ જલપા બેન તમારી જરૂર થી રંગ લાવશે પરમા બેન બધુંજ કામ કરતા થઈ જશે ભગવાન તમારી સાથે છે

  • @ashvinparjapti6278
    @ashvinparjapti6278 Місяць тому +3

    જલ્પા માં તમારી ધીરજ ખુબ છે ❤❤❤

  • @ashvinparjapti6278
    @ashvinparjapti6278 Місяць тому +4

    ધન્ય છો માં તમે ❤❤❤

  • @nagshimanek6090
    @nagshimanek6090 2 місяці тому +1

    ધન્ય છે જલ્પાબેન તમને,તાકાત છે તમારામાં વિશ્વાસ છે બધું સારું થય જાસે. બેન બની સકે તો સાથે સાથે મગજ નું ટ્રિકમેન્ટ કરાવજો.

  • @ramilapatel666
    @ramilapatel666 2 місяці тому +2

    બેન પરમા બાઈ વહેલા સારા થય. જાય એવી પારથના કરુ છુ.

  • @s.k2308
    @s.k2308 2 місяці тому +2

    Jay Amar maa🙏 sat devidash amar devidash🙏

  • @ZimaBarde
    @ZimaBarde 2 місяці тому +5

    બેન પારમાં બાઈ ની સ્થિતિ જોઈ ને bvj આઘાત લાગ્યો 😭

  • @MinibenVisana
    @MinibenVisana 20 днів тому

    Apni Utkarsh seva mein dhanyvad. Khoob khoob Aashirwad

  • @meenabhavsar300
    @meenabhavsar300 25 днів тому

    Jalpa tu betta mari pariksha che bhola nath tmari aa mahent thi khub j khush thata hase j emni pase koy shabda j nahi hoy aavu to koy sagi ma pan aatlu sars rite palna nahi aapti hoy betta khub khub dil thi tmne aashirvad

  • @RamilaKaranKhara
    @RamilaKaranKhara 2 місяці тому +2

    Ben danyavad che tamne 🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @muchhalmahesh
    @muchhalmahesh 2 місяці тому +1

    ધન્ય છે બેન તમારી સેવા અને ભક્તિ ને🙏🙏🙏🙏🙏

  • @JanakParmar-xd5eu
    @JanakParmar-xd5eu 2 місяці тому +1

    જય માં અમર સંતદેવીદાસ જલ્પાબેન ખુબ ખુબ અભિનંદન

  • @ishvarjithakor4605
    @ishvarjithakor4605 2 місяці тому +1

    માનો કે ના માનો જલપાબેન ત્યા જમીન ઉપર કંઇક આત્મા નો વાસ હોય તોજ આવુ થાય બાકી કેવા હતા પરમાબાઈ તો સમજવાની જરૂર છે જય અમર મા ❤❤❤🎉🎉

  • @kansagaraalpesh1287
    @kansagaraalpesh1287 20 днів тому

    Ben dhanyavad ben Dhanyavad ben aakhama aasu aavigaya

  • @solankidinesh9957
    @solankidinesh9957 Місяць тому

    Jalpaben ,અમર મા અને દેવીદાસ બાપુના આશિષ તમારી સાથે છે,, માતાજી તમારા માં શક્તિ આપે તેવી પ્રાર્થના

  • @Vishvashvideo
    @Vishvashvideo 2 місяці тому +4

    માં મને રોવું આવી ગયું 😢😢માં અમર તમને શક્તિ આપે, ખરેખર માં અમર નો અવતાર છો તમે❤❤

    • @RanjanSholnki
      @RanjanSholnki 2 місяці тому +1

      મારો ઇ જ વિસાર છે ભાઈ ફરીથી અવતાર લીધો છે અમર માં એ

  • @meenabhavsar300
    @meenabhavsar300 29 днів тому

    Mota prbhu ji tmari upar khub raji thay che

  • @jyotipatel9236
    @jyotipatel9236 2 місяці тому +2

    ધન્ય છે તમારી સેવા ને. 🙏🙏

  • @ashvinparjapti6278
    @ashvinparjapti6278 Місяць тому +4

    જલ્પા માં તમે માં અમર ના અવતાર છો 😢😢😢

  • @OmSatDharam.
    @OmSatDharam. 2 місяці тому +6

    હે પ્રભુ ...... કોઈ કોઈ નું નથી.. હે મારા નાથ આ સમય કયાં જઈ ઉભો રહેશે

  • @RajenBen-l4r
    @RajenBen-l4r 2 місяці тому +4

    બેન ધન્યવાદ છે તમને તમે તો માં અમર નો અવતાર છો

  • @ankitashah612
    @ankitashah612 2 місяці тому +1

    Sat sat naman che jalpa ben tamari seva ne maa aakh maa aashu aavi jay che tamari seva ne dhiraj joy ne jalapa ben ek vaar tamane malava ni dil thi ichha che sat devidash amar devi dash🙏🏻🙏🏻

  • @UmeshGadhvi-kq7nh
    @UmeshGadhvi-kq7nh Місяць тому +1

    રાજકોટ આવશે ત્યારે ચોક્કસ આવીશ બેન તમારે મળવું મારે જરૂરી છે બેન આજે હું નાથ આશ્રમમાં ગઈતી ત્યાં ને ઘણા કિસ્સા જોયા અમાસ તીતો વૃદ્ધાશ્રમમાં પણ ગયાતા❤

  • @meenabhavsar300
    @meenabhavsar300 29 днів тому

    Jalpaben❤ aatlu sars radya kyathi lavya cho tme

  • @jashvantsinhshaktavat9786
    @jashvantsinhshaktavat9786 Місяць тому +1

    बहन आपका वीडियो देखकर मेरे को बहुत रोना आता है मेरे को आपके साथ रहने का मन कर रहा है😢😢

  • @pratibhaoza2715
    @pratibhaoza2715 2 місяці тому +3

    Parmabai ne pachu jaldi saru Thai jay❤❤😢😢

  • @GohilBharati-s5b
    @GohilBharati-s5b Місяць тому

    એમના. પતી ઓફ થયગયા ઈ વાતની એમને જાણ થયગય છે એટલે પાછું આવૂથયગયૂ😢😢😢😢

  • @sheetalmanek1569
    @sheetalmanek1569 2 місяці тому +1

    મને તો ખબર જ હતી કે પરમાબેન ની હાલત હતી એવી થઈ જશે કેમ કે પરમાબેન ઘર ઘર કરે છે ઈ ખોટું છે પણ જલ્પાબેન તમે સેવા સરસ કરો છો પાછા પરમાબેન થઈ જશે સારા માં અમર ને એવી હું પ્રાર્થના કરું છું જય માં અમર🙌🙌❤️

  • @KishorbhaiLimbashiya
    @KishorbhaiLimbashiya 2 місяці тому +2

    સત્ દેવીદાસ અમર દેવીદાસ 🙏

  • @harshkathi350
    @harshkathi350 Місяць тому +1

    Dhanya Che ben tamne ne ...tamara Sanskar ne ...ghnu jivo mari Ben

  • @BachubhaiRatanpara
    @BachubhaiRatanpara 26 днів тому

    જલ્પા દિકરી આવા માણસો ‌ની સેવા કરો છો મારા ખુબ ખુબ અભિનંદન

  • @kubavatkantilal
    @kubavatkantilal 7 днів тому

    ધન્યવાદ અલ્પાબેન

  • @dhirenrathod386
    @dhirenrathod386 2 місяці тому +3

    ધન્યવાદ તમને જલપા બેન 🙏😥😥

  • @pushpaban3023
    @pushpaban3023 2 місяці тому +2

    જલ્પા બેન તમેજ અમરમાં છો

  • @rashmikumarpatel242
    @rashmikumarpatel242 2 місяці тому +1

    જલ્પા બેન તમારી સેવા ને લાખો વંદન , પોતાના મા બાપ જ કરી શકે તેવી સેવા તમે કરો છો . ભગવાન તમને ખૂબ શક્તિ આપે.પરમાબાઈ ને માનસિક દવા અને મા અમર ના આશીર્વાદ થી સારું થાય જશે જ

  • @meenabhavsar300
    @meenabhavsar300 29 днів тому

    Bahu j bhavuk kari didha banne bahe no e🎉🎉🎉🎉🎉

  • @ozapinaben708
    @ozapinaben708 2 місяці тому +1

    કેમ જલ્પા બેન ટાઈટલ આવુ આપ્યુ છે શું આ બધું કરે છે પરમાબાઈ એ અહી આવ્યા ત્યારનું છે કે એમના ઘરે જઈને આવ્યા ત્યાર બાદ આવુ મન ખરાબ થઈ ગયું છે. કાંઈ ખબર ના પડી😮😢❤❤

  • @LakhamanbhaiKarmur
    @LakhamanbhaiKarmur Місяць тому

    સેવા ને વંદન કરું છું

  • @kusumbenpatel4228
    @kusumbenpatel4228 2 місяці тому +5

    જય હો મા અમલની જય હો પરમાબાઈના જીવનમાં ઘણો પરિવર્તન આવ્યુ છે બધા પરિવારનું મિલન થાય એવી બોલનારને પ્રાર્થના જલપાબહેનને ખુબ ધન્યવાદ.ધન્યવાદ. જયસરીકૃષણ.

    • @MakalinoLadko
      @MakalinoLadko 2 місяці тому

      આ જોવો છો ને આની હાલત તોય આમ કિયો છો

  • @BhavarthHapani
    @BhavarthHapani 20 днів тому

    ધન્ય વ.છે.જલપા બેન.દુખિયાનાબેલી..નોધારાનાત્કોત્કોઆધાર.જલપાબેન😂❤

  • @jayabensagar3523
    @jayabensagar3523 Місяць тому +2

    Sat Devi das jay ma Amar ma

  • @meenamehta7280
    @meenamehta7280 2 місяці тому +6

    Asram ma j raheva dyo ghare pacha pahela jeva j thai jase ❤

  • @BaraiyaDhirubhai-q1m
    @BaraiyaDhirubhai-q1m 2 місяці тому +2

    જય શ્રી કૃષ્ણ જય ચામુંડા માં ધીરૂભાઈ બારૈયા

  • @aeshadarji7688
    @aeshadarji7688 2 місяці тому

    Jlpaben to prem ni murti chhe bap ❤jay ma amar bless you dear jalpaben sathi seva group ne🎉❤

  • @avni_503
    @avni_503 2 місяці тому +2

    Ek stree no dard stree j samje dhanay cho tame jalpa Ben😭😭

  • @KirtanBhanderi-n8m
    @KirtanBhanderi-n8m 2 місяці тому +9

    ભગવાન સ્વામિ નારાયણ જલપાબેન તમને ને પરમાબેન ને બોવ બધી શકિત આપે ને પરમાબેન જલ્દી સારા થાય એવી ભગવાન ના ચરણ મા પ્રાર્થના છે

  • @rameshbhaibaldaniyarameshb7735
    @rameshbhaibaldaniyarameshb7735 2 місяці тому +3

    Jalapaben dhanay savo tame
    Tamara saranoma mara Naman Jay sanatdevidas Jay amarma

  • @reshmabhatt-f5q
    @reshmabhatt-f5q Місяць тому

    બેન પ્રેમબેન ને bov સાચવો.. 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻 જસકતમને ધનિયા che

  • @ramazankhalifa9409
    @ramazankhalifa9409 2 місяці тому +2

    વાહ બેનના વાહ