સુમરાસર જત કચ્છનું મહત્વનું ગામ | sumrasar jat |

Поділитися
Вставка
  • Опубліковано 28 чер 2024
  • સુમરાસર જત ગામ એ ભુજ તાલુકાના ગામડું છે. જે ભુજ થી ૨૩ જેટલા કિલો મીટર ના અંતરે આવેલું છે.
    આ ગામ જત સમાજનું મહત્વનું ગામ છે. કચ્છ ના જત સમાજ બાજુ ના માઈના પડ ખાતે તેમની સમૂહ સાદી વર્ષ માં યોજતા હોય છે. સમાજ નો ભાતીગળ પહેરવેશ છે. સમાજની ઓળખ છે. તે ઉપરાંત ત્યાં મેળો પણ દર વર્ષે ભરાય છે. જે માઈ ના પડ સુમરા સર જત થી સાવ નજીક છે. આ સિવાય ગામનો મુખ્ય વ્યવસાય પશુપાલન , ખેતી અને મજૂરી રહેલી છે.
    સુમરાસર જત કચ્છનું મહત્વનું ગામ | sumrasar jat | #indianvillage #innovativedevd #kutch

КОМЕНТАРІ • 13