Rajkot | અલંગ ના હાર્ડવેર ટૂલ્સ રાજકોટમાં | Alang Tools in Rajkot | @Vishvid extra

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • Alang Ship Breking Yard
    Rajkot | અલંગ ના પાનાં, મોટર, ચૈન કંપા, જારી કિલો ના ભાવે | alang na tools rajkot ma
    ☑ Alang Point, Rajkot
    ☑ Address: near jakat naku, near sangita restaurent, Opp. Rajkamal petrol pump, gondal road rajkot
    ☑ Shaffibhai: m: 9714899125
    ☑ location:Alang Point goo.gl/maps/BU...
    અમારા વિડીયો જોવા માટે તમારો ખુબ ખુબ ધન્યવાદ
    મારું નામ વિશાલ આહીર છે અને હું રાજકોટ થી છું,
    મારા વીડિયો માટે તમારો કંઈપણ અભિપ્રાય છે, તો આ વિડિયો ના કોમેન્ટ્સ બોક્ષમાં લખી આપો,
    હું તમને ચોક્કસથી રીપ્લાય આપીશ
    અથવા તો ઇન્સ્ટાગ્રામ પર પણ આપણે વાત કરી શકીશું
    મારું ઇન્સ્ટાગ્રામ આઈ.ડી છે
    / vishvid
    મારુ ફેસબુક આઇ.ડી છે
    / imvishvid

КОМЕНТАРІ • 26

  • @jaygurugirnari12
    @jaygurugirnari12 6 місяців тому

    ભાવમોઘસા

  • @GOPALVSGIR
    @GOPALVSGIR 2 роки тому

    thank you Bhai

  • @ManubhiSardeyi
    @ManubhiSardeyi Рік тому

    ભાવ આપો

  • @arjunstudio211
    @arjunstudio211 Рік тому

    Bhai Rajkot ma juna camera no video banavo ne

  • @deniall5029
    @deniall5029 Рік тому +1

    Akho video puro thaygyo Price to kidhijnay

    • @vishvid.
      @vishvid.  Рік тому

      સાચી વાત છે ભાઈ પણ, "અલગ હાઉસ" વાળા સફિભાઈ નું કહેવું એવું છે કે બધી વસ્તુ ના ભાવ કિલોના હિસાબથી છે અને બધાના ભાવ અલગ અલગ છે, અને બદલતા રહેતા હોય છે એટલે વિડીયો કરતા એ રૂબરૂ જ વધારે સરખી રીતે કહી શકશે

  • @mavjibhaigoriya9476
    @mavjibhaigoriya9476 9 місяців тому

    ખીલી લાગવા માટે ઈલેક્ટ્રીક ગન છે તો છુ ભાવ છે તે જણાવો

  • @tech_with_hardiksinh
    @tech_with_hardiksinh 2 роки тому +1

    👍👍👍👍👍👍
    👍 Super 👍
    👍👍👍👍👍👍

  • @jaydeepsanghani4952
    @jaydeepsanghani4952 2 роки тому

    super

  • @piyushjain1033
    @piyushjain1033 2 роки тому

    Very good smtc Clothes RAJKOT gujrat Piyush Jain

  • @kamleshvyas4048
    @kamleshvyas4048 2 роки тому

    🙏 બાપા સીતારામ 🙏👍❤️ થી

  • @narodiyasiddharth7883
    @narodiyasiddharth7883 2 роки тому

    Superb

  • @deniall5029
    @deniall5029 Рік тому +1

    Bhai bhavto puycho nay tame aetla mateto video jotata tmaro

    • @vishvid.
      @vishvid.  Рік тому

      પાકુ ચલો હવે જે વિડીયો બનાવવામાં ભાવ જરૂર થી જરૂર પૂછીશું

  • @vijaybhagadhavi7117
    @vijaybhagadhavi7117 2 роки тому

    Bhai Geer ni sirize bani gay

  • @imadadalimanushiya7028
    @imadadalimanushiya7028 Рік тому +1

    પ્રાઈઝ સાથે સાથે બતાવતા જાઓ

  • @shitalvishal1828
    @shitalvishal1828 2 роки тому

    👌👌👌

  • @vijaybhagadhavi7117
    @vijaybhagadhavi7117 2 роки тому

    👍👍👍

  • @saigoswami9311
    @saigoswami9311 Рік тому +1

    આ ભાઈ ને હમણાં જ ફોન કર્યો હતો ભાવ માટે તો બોક્સ પાના 400 રુપિયા કિધા અને ભાવનગર મા ફોન કર્યો તો 180 રુપિયા કિધા

  • @narodiyasiddharth7883
    @narodiyasiddharth7883 2 роки тому

    Tya sache vastu sari made che

  • @dipakder198
    @dipakder198 2 роки тому

    વીડિયો પુરતું જ છે
    ત્યાતો આ ભાવ કરતાં વધારે જ લેય છે

  • @Jariyamohit42
    @Jariyamohit42 2 роки тому +1

    ભાઈ અપડે youtube chenal ચાલુ કરવી છે

  • @ManubhiSardeyi
    @ManubhiSardeyi Рік тому

    તમાંરો નંબર આપો

  • @rohitkalola5809
    @rohitkalola5809 2 роки тому +1

    શું પણ એકના એક વિડીયો ઠોક્યા રાખો છો નવા સબસકાઇબર વધારવા અને લાઇક મેળવવા માટે
    હમણાં જ આ વિડીયો આવ્યો હતો થોડા દિવસ પહેલા
    કાઇક નવું ગોતો તો જ તમારું ચાલશે ભાઇ

    • @vishvid.
      @vishvid.  2 роки тому +1

      રોહિત ભાઈ, 😆 આપની વાત સાચી છે... પણ આ એ જ સીરીઝ નો ભાગ-3 છે,. આગળ નો Intro જ સરખો છે. બાકી વિડિયો અલગ છે...એમાં જૂની વસ્તુ હતી..આમાં ત્યાં નવી વસ્તુ મળે એ બતાવું છું..
      પણ આપ ની વાત સાચી છે... ન્યુ નય બતાવીએ તો અમારી UA-cam ni દુકાન બંધ થાય જસે...

    • @Jariyamohit42
      @Jariyamohit42 2 роки тому

      @@vishvid. ભાઈ મેરે youtube ની દુકાન ખોલી છે😂😅