આટલા સસ્તા મિકેનિકેલ ટૂલ્સ અને હાર્ડવેર અલંગ સિવાય બીજે ક્યાંય નહિ મળે Alang Market Bhavnagar

Поділитися
Вставка
  • Опубліковано 19 лип 2021
  • address plot number is already mention in video , kindly watch full video for this.
    _____________________________________________
    My DSLR :- amzn.to/3vrIW9d
    Extra battery pack for continous vlogging :- amzn.to/3t2jJRc
    My Wireless mic for DSLR :- amzn.to/3e2yijC
    My laptop for Video editing :- amzn.to/3xwuCOA
    My phone for quick vlogging :- amzn.to/3t6SAMN
    _________________________________________________________
    Disclaimer:-
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'Fair Use'
    for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research,
    Fair use is a permitted by copyright statute that might otherwise be infringing,
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use
    #alang #alangmarket #bhavnagar
  • Навчання та стиль

КОМЕНТАРІ • 719

  • @miteshpatel5521
    @miteshpatel5521 2 роки тому +38

    ભાવ વધારે છે..નવા ભાવ છે.અમદાવાદ માં સસ્તુ મલે છે..

  • @kalubhai8796
    @kalubhai8796 2 роки тому +12

    જીજે8 મા એક પકડ 3ગડીયારના પાવર અેક બેટરી અને 2 નાના ડીસમીસ મળેછે કુલ પાંચ વસ્તુ રૂ 100મા પાલનપુર

  • @tharuram8849
    @tharuram8849 2 роки тому +20

    ખોટું ન બોલો ભાઈ વીડિયોમાં એક ભાવ અને લેવા જાવ તો બીજો ભાવ બોલો છો વિડીયોમાં જે વસ્તુ ના સો રૂપિયા બોલો છો એ જ વસ્તુ લેવા જાઓ ત્યારે 250 રૂપિયા બોલોછો

  • @niteshbahi
    @niteshbahi 2 роки тому +91

    જે અલંગ ગયા હોય એને ખબર હોય કેટલું સસ્તું છે હવે તો બધા લુંટવા માડીયા છે ભાઈ અમે ગયા હતા કોઈ વસ્તુ સસ્તું નથી 😂😀

  • @radheykrishna3550
    @radheykrishna3550 2 роки тому +48

    બહુ જ બહુ જ બહુ જ વધારે છે ભાઈ આની કરતા તો અમદાવાદમાં સસ્તું મળે છે

    • @radheykrishna3550
      @radheykrishna3550 2 роки тому

      @@karsanbhaipalas4748 tari ...budddi pramane te vat kari..

    • @rafikbhai3066
      @rafikbhai3066 2 роки тому +2

      Amadavad ma Lodo sastoh male

    • @radheykrishna3550
      @radheykrishna3550 2 роки тому

      @@rafikbhai3066 tari akkkal bhes barabar hai..isss liye tuje ahmedabad me kya mil raha hai malum nahi hai

  • @ssm2224
    @ssm2224 2 роки тому +72

    80% goods local indian vastu chhe. Alang ni original vastu jova nathi malti....

  • @dipakparmar5892
    @dipakparmar5892 2 роки тому +31

    બહુજ સસ્તું છે હો જેને નથી જોયું એના માટે બાકી જોયું છે ઈ બીજી વાર નો જાય

  • @khodabhaigagubhaidevthala4884
    @khodabhaigagubhaidevthala4884 11 місяців тому +5

    આવા ભાવ મા તો બધે જ સામાન મળી જાય હો ભાઈ આમા કાઈ નવાઈ જેવું લાગતું નથી

  • @neverseen3390
    @neverseen3390 2 роки тому +40

    🔔 સસ્તું.....
    ભૂલમાં પણ ના જવું, 3-4 ગણા ભાવ કરે છે.....

  • @sanjaydamor072
    @sanjaydamor072 2 роки тому +5

    ભાઈ, હાથીના દાંત ચાવવાનાય અલગ હોય છે અને બતાવવાના અલગ હોય છે 🙏🙏

  • @ranjitparmar3614
    @ranjitparmar3614 2 роки тому +21

    ભાઈ હું પોતે તળાજા રહું છું કોલેટી બધી છે ને એ બધી લોકલ હોય ભાવો પણ ખૂબ જ હોય ના લેવાય અલગથી કોઇ દિવસ .માર્કેટ માં લેવું સારૂ પડે

  • @riteshgajjar406
    @riteshgajjar406 2 роки тому +16

    100% દેશી અને ચાઇના

  • @Manojsaini-lx9xs
    @Manojsaini-lx9xs 2 роки тому +3

    બહુ વધારે ખોટું થાય છે ભાવ ત્રણ ચાર ગણા લે ન્યા કરતા 12 સસ્તું મળે

  • @parmarshailesh7644
    @parmarshailesh7644 2 роки тому +47

    ભાવ બહુ વધારે છે

    • @manubhaiyt9233
      @manubhaiyt9233 2 роки тому +1

      ભાઇ એમેઝોન પાસે જા.

    • @instashorts6583
      @instashorts6583 2 роки тому +1

      Sasi vat se

    • @monikagaur8791
      @monikagaur8791 2 роки тому

      @@manubhaiyt9233
      Why go amazon ? Cheaply available in local market

  • @GJSingh07
    @GJSingh07 2 роки тому +10

    આ કોઈ શીપનો માલ નથી પણ ચાઈનાનો માલ છે ભાઈ...

  • @DHARMRAJSINHVLOG
    @DHARMRAJSINHVLOG 2 роки тому +11

    આ ભાવમાં તો અહીં લોકલ માર્કેટ માં પણ સારી વસ્તુ મલી જાય છે

  • @chavdahiren3812
    @chavdahiren3812 2 роки тому +2

    Very good information 👌👌👌

  • @at.vlog.79
    @at.vlog.79 2 роки тому +9

    આવું તો પેલા ભાંગરી વાળા પાસેય મળી જાય

  • @sanjaysagar013
    @sanjaysagar013 2 роки тому +3

    में अलंग गया था वहाँ पता किया तो मालूम हुआ कि पहले माल मिलता था पर अब सीधा मुम्बई जाता है अलंग में बाकी बचा हुआ और लोकल माल है

  • @veerrathod6092
    @veerrathod6092 2 роки тому +10

    આટલી કિંમત માં તો બધે મળે સે....

  • @malekasif1546
    @malekasif1546 2 роки тому +3

    Good job brro 👍❤️👍👌

  • @hiteshjadav8227
    @hiteshjadav8227 2 роки тому +9

    1200 na tool set 800 ma male 6

  • @chandrakantagrawal7929
    @chandrakantagrawal7929 2 роки тому +2

    DEvolt નું ગ્રાઇન્ડર જર્મન નું કહી ને આપ્યું અને ડુપ્લીકેટ નીકળ્યું
    બે મિનીટ માં જ હાથ માં ન પકડાય તેટલું ગરમ થઇ જાય છે

  • @dipaksoranikoliofficial
    @dipaksoranikoliofficial 2 роки тому +2

    ભાવ વધારે છે ભાઈ પેલા માર્કેટ માં ભાવ પૂછી લેજો ભાઈ તમે જે ભાવ કહો છો એમાંથી અમુક વસ્તુ તો રિટેઇલ દુકાને સસ્તું મળે છે

  • @Jignesh6685
    @Jignesh6685 2 роки тому +12

    આટલા મોંઘા ટૂલ અલંગ સિવાય બીજે ક્યાંય જોવા નહિ મળે હો....😀😀😀😀

    • @jigarsview
      @jigarsview  2 роки тому

      😁 bahu sasta he bhai , baaki hardware ni dukane leva jav toh khabar pade

    • @Jignesh6685
      @Jignesh6685 2 роки тому +2

      @@jigarsview મિત્ર, હું એક wholesale વેપારી છું.

    • @sanjaypithiya2426
      @sanjaypithiya2426 2 роки тому +1

      @@Jignesh6685 mare joye bhai

  • @rajsha1254
    @rajsha1254 2 роки тому +30

    🤣🤣ભાવ બોવ વધારે છે કઈ ન જતા🤣🤣🤣

  • @hariyalikheti
    @hariyalikheti 2 роки тому +9

    આ કિંમત મા તો બઘેય મળે ભાઈ.

  • @patelvijay379
    @patelvijay379 2 роки тому +4

    Sastu kay nthi atlu aj bhav che ne ulta nu mogu che

  • @safmalek1174
    @safmalek1174 2 роки тому +6

    ભાવો વધારે છે...!!!!

  • @InfoTechHaresh
    @InfoTechHaresh 2 роки тому +6

    એક પણ વસ્તુ સસ્તી નથી આ બધી વસ્તુ ના ભાવ વધારે છે

  • @gujariyaalpesh0275
    @gujariyaalpesh0275 2 роки тому +4

    Bahut behtarin video and bahut behtarin shop

    • @jigarsview
      @jigarsview  2 роки тому

      thank u so much alpesh bhai

    • @faizanbalospura3199
      @faizanbalospura3199 2 роки тому

      AMARA BUS STAND MA 30 RUPIYA NU PAKKAD AJ COMPANY MADE GERMANY

  • @umayaelectronic864
    @umayaelectronic864 2 роки тому +19

    અલંગ માં કોઈ એ જવું નહીં ત્યાં મોટા ભાગના ધુતારા જ છે

    • @Bhavin.b
      @Bhavin.b 10 місяців тому +1

      Haachi vaat se

  • @ashokbhaiboringwala9548
    @ashokbhaiboringwala9548 2 роки тому +4

    ઉલ્લુ બનાવે છે આ ભાઈ 😲

  • @kapiljoshikapiljoshi3544
    @kapiljoshikapiljoshi3544 2 роки тому +1

    Bahu saras che bhai

  • @mhhala
    @mhhala 2 роки тому +6

    આમાં સસ્તુ શુ છે ભાઈ?, આ vdo નુ heading બદલાવો."આટલા સસ્તા નહિ આટલા મોંઘા એમ લખો."

  • @sanjaybhaimakani3121
    @sanjaybhaimakani3121 2 роки тому +1

    ભાઇ સસ્તું કાઇ નથી પાચ ગણો ભાવ લે છે

  • @m.h.gorakha6977
    @m.h.gorakha6977 2 роки тому

    अच्छी जानकारी

  • @MukeshVlogs
    @MukeshVlogs 2 роки тому

    khub saras jigar bhai...

  • @snrankawat6819
    @snrankawat6819 2 роки тому

    Very nice video

  • @ketanraval5566
    @ketanraval5566 2 роки тому +5

    આટલા ભાવમા તો અમદાવાદ મા મલે છે ભાઈ!!!!

  • @razaff2211
    @razaff2211 2 роки тому +4

    કઈક નવું જાણવા મળ્યું ❤️👍

  • @gsd154
    @gsd154 2 роки тому +4

    Bhai naya wala same german brand ka grimder 2025 ka aata hai yahq itna lamba se 1500 main mangana ka kyq mtlb ??

  • @nareshkumarmakwana6282
    @nareshkumarmakwana6282 2 роки тому +3

    ગ્લાઈડર છે ઈતો સાઈનાજ છે મને ખબર છે ભાઈ

  • @sujalmak9946
    @sujalmak9946 2 роки тому

    Verry good

  • @mohanvanjara266
    @mohanvanjara266 2 роки тому +1

    Super

  • @ankitbhalala399
    @ankitbhalala399 2 роки тому +3

    Alang ma hve kai sastu nathi lutej che badha 50%to rajkot nuj hoy

  • @hiteshahir1093
    @hiteshahir1093 2 роки тому +1

    Supar video jigarbhai 👌👍

  • @shaktisinhjadeja4989
    @shaktisinhjadeja4989 2 роки тому

    Nice

  • @jalarammarketing2947
    @jalarammarketing2947 2 роки тому

    Very good

  • @anilkumarpatel7372
    @anilkumarpatel7372 2 роки тому +8

    ભાવ વધારે છે.👎

  • @deepamanur9157
    @deepamanur9157 2 роки тому

    Ok.sur

  • @innocenthumans3721
    @innocenthumans3721 Рік тому +2

    Grinder drill machine expensive hai

  • @ashokchaudhary5778
    @ashokchaudhary5778 2 роки тому +2

    બહુ ભાવ છે

  • @ramnikmadhad8085
    @ramnikmadhad8085 2 роки тому

    Nice video

  • @sureshdave7882
    @sureshdave7882 2 роки тому +2

    Good Joshi bhai .....tamari mulakat leva jevi

  • @sanjayjoshi779
    @sanjayjoshi779 2 роки тому

    Har Har mahadev joshi bhai

  • @user-nt3dn4lk9y
    @user-nt3dn4lk9y 2 роки тому +2

    3:52 its gumm boot not bum 🤦🏻‍♀️🤦🏻‍♀️

  • @ranjitchauhan6732
    @ranjitchauhan6732 2 роки тому +2

    Bhav vadhare 6...athi sastu Bhavnagar vip mathi (shop 6) mali rahe.. personally tyathi lav Chu...

  • @NPatel-ov2es
    @NPatel-ov2es 2 роки тому

    Good

  • @prakashpatelprakash4225
    @prakashpatelprakash4225 2 роки тому

    Oppo

  • @jiyankhan6406
    @jiyankhan6406 11 місяців тому +1

    ભાવનગર મા રવિવારી બજારમાં સસ્તૂ છે
    .રેલવે સ્ટેશન રોડ ખત્રી ની વાડી પાસે...

  • @bharatbhatt3645
    @bharatbhatt3645 2 роки тому +19

    Rates are high lower price available in local market

  • @dineshvega8908
    @dineshvega8908 2 роки тому +6

    Bhai ame જાગીને અલંગ માં જવી ક્યાંય આવો નવો માલ નથી જોયો બોલો તમે જ વિચારો

    • @anirudhlavdiya17
      @anirudhlavdiya17 2 роки тому

      તાલપત્રી કેવીક સસ્તી આવે ભાઈ

  • @jaygoga9679
    @jaygoga9679 10 місяців тому

    ❤❤❤❤❤

  • @Jasvant_Thakor
    @Jasvant_Thakor 2 роки тому +9

    ભાઈ આના કરતા ભંગાર વાળા ને ત્યાં સારુ વસ્તુ મલે 🤣🤣

  • @jayantilalpatel7336
    @jayantilalpatel7336 2 роки тому +2

    આ ખેડૂત ઉપયોગી સાધનો ક્યાંથી હોલસેલ મળે ધંધામાટે માહિતી આપશો

  • @vijaybhairanchhodbhai6663
    @vijaybhairanchhodbhai6663 2 роки тому +1

    બહુ ભાવ વધારે છે એના કરતા મારાં ગામ માં સસ્તું મળે

    • @gopalgoltar6928
      @gopalgoltar6928 2 роки тому

      કયું ગામ ભાઈ તમારું

    • @gopalgoltar6928
      @gopalgoltar6928 2 роки тому +1

      મારે ભૂંડ રોજડા માટે જારી લેવી

  • @Raja-mc3bk
    @Raja-mc3bk 2 роки тому

    સરસ

  • @Arrival_On_Demand
    @Arrival_On_Demand 2 роки тому +2

    All tools available on very low price in ahmedabad in all market.

  • @sureshpatelsureshpatel2672
    @sureshpatelsureshpatel2672 2 роки тому +1

    Sureshahir

  • @shaileshlukhi3128
    @shaileshlukhi3128 2 роки тому

    Hmm

  • @mustkimsayyed5508
    @mustkimsayyed5508 2 роки тому

    Bahot mahegi dokan hai bhai

  • @nickm1491
    @nickm1491 2 роки тому +11

    Chinese maal che, badho, ek pan vastu Alang ni nathi

  • @pravinkisancanla5852
    @pravinkisancanla5852 2 роки тому +1

    👍👌👌👍👍

  • @umeshvyas214
    @umeshvyas214 2 роки тому

    Nice video, good information, Thanks

  • @surendrapanchalhomedeliver4770
    @surendrapanchalhomedeliver4770 2 роки тому +3

    Aatla rate ma gare delivari kari jai che bhai ne tmaro rate kub vdare che amajon .flipcart ma aana thi sastu che vdare sastu joiye to chorbajar ma mali jai

  • @patelmanish4232
    @patelmanish4232 2 роки тому +4

    Most of made in China am I right ?

  • @hiteshdodeja8222
    @hiteshdodeja8222 2 роки тому +1

    Nice bhai

  • @ismailpatel6956
    @ismailpatel6956 2 роки тому

    👌👌👌

  • @shaktisinhgohil2829
    @shaktisinhgohil2829 Рік тому +1

    સરસ માલ છે

  • @rahulpatel6067
    @rahulpatel6067 2 роки тому +2

    Aana karta bahuj ocha rate par made che . Amazon warehouse ni visit karvi at vavdi . Online karta pan ocha rate par lai jao bindass .
    Unbeatable rate .... In gujarat.

    • @godofliberty3664
      @godofliberty3664 2 роки тому

      સાચી વાત છે

    • @harshadpatel5717
      @harshadpatel5717 2 роки тому

      Amazon warehouse ma aa badhu made 6 bhai ane vavdi atle kya addres janavo ne jara mo 9712974657

  • @shaileshkaramta
    @shaileshkaramta 2 роки тому +6

    Bov bhav vadhare chhe darek vastu no

  • @ramajithakor3056
    @ramajithakor3056 2 роки тому +1

    જયાહીદ

  • @srtd5480
    @srtd5480 2 роки тому +47

    કશું જ સસ્તું નથી 🍆

  • @jentimodh6549
    @jentimodh6549 2 роки тому

    👌👌👌👌👌👍👍👍

  • @sughabapodara7862
    @sughabapodara7862 26 днів тому

    બે ધારીયા જોઈએ છે .. ઓન લઈન મળશે

  • @dineshvyas399
    @dineshvyas399 2 роки тому +1

    ભાઈ લોકો માર્કેટ સર્વે કરે છે અત્યારે ક્વોલિટી અને રેઈટ દરેક ને ખબર હોય છે

  • @gujjuninajare2398
    @gujjuninajare2398 2 роки тому +2

    👍👍

  • @gpfarmer
    @gpfarmer 2 роки тому +2

    ઘણુંય પડ્યું આના કરતાં સસ્તું

  • @vishalbaraiya7684
    @vishalbaraiya7684 2 роки тому +2

    બહુજ સરસ માહિતી આપી ભાઇ

  • @girajoshi2651
    @girajoshi2651 2 роки тому +5

    અલંગ ની decorative item મળે છે.???

  • @dharmendratatasky4121
    @dharmendratatasky4121 2 роки тому

    👌👍😎

  • @mitalisoni5915
    @mitalisoni5915 2 роки тому

    Right n jmvnu pn Sara's mle che full kathiyawDi

  • @mohsintai9699
    @mohsintai9699 2 роки тому

    અલંગનું આ ભાવ હોય તો ત્યાં આવવાની સુ જરૂર

  • @AditiVlog__661
    @AditiVlog__661 2 роки тому +3

    Welding 🥽 machine price

  • @nareshkumarmakwana6282
    @nareshkumarmakwana6282 2 роки тому +28

    અલંગ યાર્ડ કરતા ભાવનગર કુભાર વાડામાં સસ્તુ પડે

  • @bansari640
    @bansari640 8 місяців тому +1

    ભાઈ વિડીયો ભાવ ઓછો બતાવી છે અને ત્યાં જાવો એટલે ભાવ વધારે છે 😢😢😢😢😢😢😢😢

  • @rathodhasmukh3153
    @rathodhasmukh3153 2 роки тому +1

    ભાવ વધારે છે

  • @pinalkumarvtalpada4800
    @pinalkumarvtalpada4800 4 місяці тому

    Bhai 2 & 3 ton jeck ni price out side market jetli che bhai to pachi alang ma levano su matalb

  • @hareshchauhan8232
    @hareshchauhan8232 11 місяців тому +1

    અલંગ ની આવી હલકી શાખા છે કોમેન્ટ તો જુઓ