માવઠાથી બચાવો શિયાળુ પાકને દૂધ અને ગોળ થી..

Поділитися
Вставка
  • Опубліковано 15 січ 2025

КОМЕНТАРІ • 102

  • @sandipsinhrathod2107
    @sandipsinhrathod2107 2 роки тому

    મૂળિયાં સાહેબ ચણા માં કોક કોક ફૂલ અવિયા છે તો પાણી. આપવું. જોઇએ કે નઈ 🙏

  • @jaibharat4999
    @jaibharat4999 2 роки тому

    15 vigha jamin ketla acre thay

  • @kalubhaisakliyakalubhaisak3077
    @kalubhaisakliyakalubhaisak3077 3 роки тому +2

    ખુબ સરસ ગોળનું અને દુધનું રીજટછે ભાઈ મેપણ ઉપીયોગ કરેલછે

  • @shaileshdharajiya6297
    @shaileshdharajiya6297 3 роки тому

    Sir ....mahiti saras api pan ...kai rite vaprvu te na kidhu ....to doodh Ane gol direct pump ma nakhi devana....ke pahela ogalvana .....plz....replay.....

  • @girdharvadodariya9676
    @girdharvadodariya9676 3 роки тому +4

    સાહેબ અમ્રુત દવા કિયાથી મળે

  • @vijaypatel1895
    @vijaypatel1895 3 роки тому +6

    અમૃત દવા ની વિગતે માહીતી આપવા વિનંતી

  • @bharadiyavp8097
    @bharadiyavp8097 3 роки тому +2

    ખૂબ સરસ🙏જય ગૌ માતા🙏

  • @herilsakhiya8859
    @herilsakhiya8859 2 роки тому

    7

  • @અન્નપૂર્ણાપ્રાકૃતિકફાર્મ

    🙏🏻 સરસ અમે પણ દુધ અને ગોળ ઉપયોગ કર્યો છે સારૂ રિઝલ્ટ મળશે 🙏🏻

    • @vinodkanzariya5577
      @vinodkanzariya5577 2 роки тому

      ગમે તે ગાય નું દુધ ચાલે

  • @limboladasrath4848
    @limboladasrath4848 3 роки тому

    ખુબજ સરસ મુળીયા સાહેબ

  • @Iamkhedutputra752
    @Iamkhedutputra752 3 роки тому

    Jiru 60 divas nu se ema amrut sati sakay su faydo kare
    Please mahiti aapo
    Please
    Please

  • @bharatahir2872
    @bharatahir2872 3 роки тому +6

    જય મુરલીધર મૂળિયાં સાહેબ

  • @rameshrayka5872
    @rameshrayka5872 3 роки тому +3

    ખરેખર તમારી માહિતી બહું કામ આવે છે સાહેબ આભાર 🙏🏼🙏🏼

  • @Narayan-gv8xb
    @Narayan-gv8xb 3 роки тому +3

    સખલી આવિછે છુ કરવું જોઇએ Jay Swaminarayan karmad the narayan na Jay Swaminarayan

  • @rajnikapuriya306
    @rajnikapuriya306 3 роки тому

    અમૃત વિષે માહીતી આપશો

  • @sanjayjapdiya6759
    @sanjayjapdiya6759 3 роки тому +2

    ધન્ય વાદ અશોકભાઈ ને આભાર

  • @Sunilparmar-tf1ti
    @Sunilparmar-tf1ti 3 роки тому +1

    ખુબ સરસ માહિતી

  • @labbhai9840
    @labbhai9840 3 роки тому +1

    રાયડા નો વીડિયો બનાવો

  • @rayomanddangor2767
    @rayomanddangor2767 3 роки тому +2

    Doodh. Garam Kari ne levanu ke garam karya vagar nu levanu

  • @girishpatel1782
    @girishpatel1782 3 роки тому +1

    સુ ઘઉં માં ઉપયોગ કરી શકાય

  • @bhalabhaivasarambhai5578
    @bhalabhaivasarambhai5578 3 роки тому +2

    સાબ પારસ મણી ગોર ચાલે

  • @ajmalbhairathod1714
    @ajmalbhairathod1714 3 роки тому +3

    દૂધ અને ગોળ પાછળ નું ટેકનિકલ સાયન્સ શું? જણાવશો સાહેબ

    • @kaushikrojala9671
      @kaushikrojala9671 3 роки тому +1

      ગોળ અને દૂધ માં પોષક તત્વ સારા એવા પ્રમાણ માં છે અને ગોળ ના લીધે મધમાખી વધુ આવશે એટલે પરાગરજ ની ક્રિયા વધુ થશે

  • @vinubhaimakvana1750
    @vinubhaimakvana1750 3 роки тому +1

    વિનાભાઇ.કાનાભાઈ.મકવાણા

  • @aikroyal8491
    @aikroyal8491 3 роки тому +3

    જામફળ કેમ કાઠીનાખી ભાઈ ?

  • @chavdadipakbhai6851
    @chavdadipakbhai6851 3 роки тому +3

    અમૃત વિશે માહિતી આપો

  • @MJ-ps7zd
    @MJ-ps7zd 3 роки тому +1

    Good job AJ Saheb aavo Talala gir amari vadia

  • @khetinivato5427
    @khetinivato5427 3 роки тому +1

    Exerlant Ashokbhai

  • @updalarajubhai998
    @updalarajubhai998 3 роки тому +5

    વરીયાળી મા ફુલ ચક્કર આવવા સમયે શું માવજત કરવી🙏🙏🙏

  • @dhirusolanki4261
    @dhirusolanki4261 3 роки тому +2

    ખૂબ ખૂબ અભિનંદન સાહેબ

  • @dhirumavdiya687
    @dhirumavdiya687 3 роки тому +1

    અંમુત દવા ની માહીતી આપો

  • @babubhai851
    @babubhai851 3 роки тому

    Aamba na pak vishe mahiti aapo

  • @MOMAIPRAKRUTIKFARM
    @MOMAIPRAKRUTIKFARM 3 роки тому +3

    ખૂબ ખૂબ સરસ સાહેબ

  • @rameshrayka5872
    @rameshrayka5872 3 роки тому +2

    મારે સુર્યમુખીનુ વાવેતર કરવું છે.
    અમારે સુર્ય મુખીનુ માર્કેટ નથી
    તાલુકા-કાંકરેજ
    જિલ્લા-બનાસકાંઠા

  • @pateldevansh1884
    @pateldevansh1884 3 роки тому +1

    કેળ અને શેરડી માં ચાલે ?

  • @gsrojasara8767
    @gsrojasara8767 3 роки тому

    Amrut
    kay company nu se and kayathi malse lioholize technology se

  • @maheshdumadiya8650
    @maheshdumadiya8650 3 роки тому +1

    કપાસ માં સટાઈ

  • @sanjayvadhel8756
    @sanjayvadhel8756 3 роки тому +1

    મૂળિયાં સાહેબ ખૂબ સરસ કામ કરી રહ્યા સો

  • @hiteshbokhiriya5987
    @hiteshbokhiriya5987 3 роки тому +2

    Nima shakti kyathi malse

  • @bhavsinhparmar787
    @bhavsinhparmar787 3 роки тому +2

    જય સોમનાથ

  • @mukeshpatelmukeshpatel9848
    @mukeshpatelmukeshpatel9848 3 роки тому +2

    જય માતાજી સાહેબ

  • @sanjaytadhani1987
    @sanjaytadhani1987 3 роки тому +2

    Jay ghela somnath dada muliyasir and rojasarasir

  • @bhaveshmakavana4191
    @bhaveshmakavana4191 3 роки тому +1

    બોયોફિટ ઓગનિક દવા છે કે નય તે જણાવો

  • @423gautam
    @423gautam 3 роки тому

    Aapde Gau amrutam bacctrya joy se athva west dcompost koy pase hoy to kejo

  • @ghanshyambhaibhungani8316
    @ghanshyambhaibhungani8316 3 роки тому

    Me dud gol chhatuchha

  • @narendrapatel562
    @narendrapatel562 3 роки тому

    Halo sar amrut vhishe ni mahiti aapi se to ye dava leva mate kya thi madhe te janavsho sar

  • @hariahir3046
    @hariahir3046 3 роки тому +1

    જય શ્રી કૃષ્ણ અશોકભાઈ

  • @JASRAJ777
    @JASRAJ777 3 роки тому +1

    Khub Sara's

    • @JASRAJ777
      @JASRAJ777 3 роки тому

      Thanks for your help

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 3 роки тому +3

    જય જવાન જય કિસાન જય માતાજી

  • @dilipshingala4491
    @dilipshingala4491 3 роки тому

    Amarut dava kiya thi malse 1liter ni kimat su6e

  • @morlidharstudio
    @morlidharstudio 3 роки тому

    Hi

  • @karanr.karanr.8186
    @karanr.karanr.8186 3 роки тому +1

    Vah.

  • @yatrikvagh
    @yatrikvagh 3 роки тому

    Kisan safar is best chenel

    • @vanrajdabhi7744
      @vanrajdabhi7744 3 роки тому

      5 no chana ma sir 1 popta ma dana ketla che

  • @shaileshbhaiusadadiya812
    @shaileshbhaiusadadiya812 3 роки тому +1

    Good Saras sir Jay kisan

  • @maldegojiya4010
    @maldegojiya4010 3 роки тому +1

    Wow

  • @goliyamera6050
    @goliyamera6050 3 роки тому +1

    Super

  • @vijayrojasara8438
    @vijayrojasara8438 3 роки тому +1

    Jay javan jay kishan jay kishan safar

  • @ashvinvasani1130
    @ashvinvasani1130 3 роки тому +1

    Jay javan jay kishan

  • @જયસુખભાઈકાચરિયાજયસુખ

    અમૃત શું છે સાહેબ માહિતી આપશો તે દવા છે કે

  • @Vikram_D_Muliyashiya
    @Vikram_D_Muliyashiya 3 роки тому +3

    ખુબ સરસ માહિતી સાહેબ 🙏🙏
    એક જવાબ આપજો 100 ગ્રામ ગોળ અને 250 ગ્રામ ગાયનું દૂધ......એ બંને ને એક વાસણમાં મિક્ષ કરવાના કે પછી બન્ને ને અલગ પાત્ર મા રાખવા.....કે ગોળ ને ઓગાળવા માટે અલગ વાસણમાં રાખવું કે ડાયરેક્ટ પંપ નાંખી ને છંટકાવ કરાય આ ખાસ જણાવજો
    વહેલા સર આભાર સર 👆🙏🙏🌹❤

  • @bhaveshmakavana4191
    @bhaveshmakavana4191 3 роки тому +1

    👍🙏

    • @bhaveshmakavana4191
      @bhaveshmakavana4191 3 роки тому

      નિમા શક્તિ કાય થી મગાવાનૂ

  • @deepakmodi9606
    @deepakmodi9606 3 роки тому +1

    અમૃત દવા કયાથી મળશે ?

    • @patelrohitkumar97
      @patelrohitkumar97 3 роки тому +2

      અમૃત વિશે વધુ માહિતી આપશો.

    • @KisanSafar
      @KisanSafar  3 роки тому

      7878261230

  • @ahirambaliyarajabhai8798
    @ahirambaliyarajabhai8798 3 роки тому +3

    જય મુરલીધર મુળીયા સાહેબ

  • @sanjayvadhel8756
    @sanjayvadhel8756 3 роки тому +2

    મૂળિયાં સાહેબ ખૂબ સરસ કામ કરી રહ્યા સો