હર્ષ સંઘવી બે વર્ષની દીકરી સામે બાપની હત્યા થઈ ! કેસનું ફીંડલું વળશે તો તમે દીકરીને શું જવાબ આપશો ?

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • #harshsanghavi #keshodpolice #crime_news #crimestories #crimestory #crimenews2024 #gujaratisamachar #aajna_taja_samachar #aajnasamachar #gujaratinews #gujaratimasamachar #gujaratimasamachar #latestgujaratinews #tajakhabar #tusharbasiya #PrashantDayal #NavajivanNews
    @Navajivannewsclips @NavajivanNewsDigital t.me/@newsnava...
    --------------------------------------------------------------------------------------
    Join us on WhatsApp: chat.whatsapp....
    --------------------------------------------------------------------------------------
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
    આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
    / newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
    t.me/@newsnava...

КОМЕНТАРІ • 48

  • @AshokbhaibPatel-c5i
    @AshokbhaibPatel-c5i 3 місяці тому +9

    ચમરબંધી....... કોઈ જગ્યાએ થી જડતો નથી હવામાં ઓગળી ગયો

  • @ARVIND_EDUCATOR
    @ARVIND_EDUCATOR 3 місяці тому +8

    ધન્ય છે તુસાર બસીયા તમારી માતા ને આવા નીડર દીકરાને પેદા કાર્યો તમારા જેવા પત્રકારની આ દેશ ને ખુબજ જરૂર છે

  • @Superiorclass
    @Superiorclass 3 місяці тому +7

    હે ભગવાન ભયાનક સમાચાર

  • @AshokbhaibPatel-c5i
    @AshokbhaibPatel-c5i 3 місяці тому +6

    કોઈ ચમરબંધી ને છોડવામાં નહીં આવે.આવી વાતો તો થાય છે પણ અમલ થતો નથી

    • @JasvantbhaiSondarva
      @JasvantbhaiSondarva 3 місяці тому

      અમલ કરનારા છુપા રુસ્તમ છે.

  • @JasvantbhaiSondarva
    @JasvantbhaiSondarva 3 місяці тому +6

    તંત્ર સડેલું છે.

  • @Bansilodhiya
    @Bansilodhiya 3 місяці тому

    😢😢😢😢😢😢

  • @prahaladbhaipatel8482
    @prahaladbhaipatel8482 3 місяці тому +4

    ચમર બંધી......... જડતો જ નથી.

  • @Dfr.jayesh.solanki
    @Dfr.jayesh.solanki 3 місяці тому +2

    હર્ષ સંઘવી સાહેબ ક્યારે એક્શન લેશો...

  • @mansukhlalsuchak6684
    @mansukhlalsuchak6684 3 місяці тому +2

    લાખો રૂપિયાનો વેવારવયવટ થયો હોય

  • @naitikmakwana9091
    @naitikmakwana9091 3 місяці тому

    Very good 👍

  • @Dfr.jayesh.solanki
    @Dfr.jayesh.solanki 3 місяці тому +1

    હર્ષ સંઘવી સાહેબ ક્યારે એક્શન લેશો...

  • @rajeshbhadiyadra4916
    @rajeshbhadiyadra4916 3 місяці тому +1

    હજી તમને હર્ષ ભાઈ પાસે અપેક્ષા છે ?

  • @DhanaRada-xi2nr
    @DhanaRada-xi2nr 2 місяці тому

    Bjp htavo

  • @rajbhajadeja8422
    @rajbhajadeja8422 3 місяці тому

    Aa વ્યાજ ખોર raxaso ને saja થવી જોઈએ

  • @naitikmakwana9091
    @naitikmakwana9091 3 місяці тому

    Pela pakdo to khari

  • @kanjibhaidabhi1374
    @kanjibhaidabhi1374 3 місяці тому

    લાશ પર પૈસા કે તેવા છે...

  • @ARJANBHAIBAMBHANIYA-i9c
    @ARJANBHAIBAMBHANIYA-i9c 3 місяці тому +8

    તુષારભાઇ ખૂબ સરસ મંતવ્ય આપ્યુ છે, તુષારભાઇ તમારા જેવા અને પ્રશાંતભાઈ જેવા પત્રકારની આ દેશને જરૂર છે,

  • @thakorvinu2708
    @thakorvinu2708 3 місяці тому

    આ સરકાર ને વોટ ની જ જરૂર છે ગરીબોની કોઈ જરૂર કિંમત નથી..

  • @sajanbhaigalani76
    @sajanbhaigalani76 3 місяці тому +1

    સમરબંધીને 😅😅😅ગોતો

  • @ranveerfact811kviews6
    @ranveerfact811kviews6 3 місяці тому +1

    😢

  • @apujoshi6576
    @apujoshi6576 3 місяці тому +2

    હર્ષ સંઘવી

  • @vijaykumarparmar568
    @vijaykumarparmar568 3 місяці тому +4

    આ તો ખૂબ જ આઘાતજનક અને પીડાદાયક ઘટના બની છે. 🙏🙏🙏

  • @kgvaghela4754
    @kgvaghela4754 3 місяці тому

    Aa,,mugi,ane,badi,, sarkar,se,,naj, vagrani,,sarm, hoy, to, rajinamu, aapi, devu, jove

  • @hardiksinhparmar1437
    @hardiksinhparmar1437 3 місяці тому +1

    Chamarbandi kone kevay ej grumantri ne khabar j nathi😂

  • @indianindian9708
    @indianindian9708 3 місяці тому +2

    કોટઁ સૂપરવીઝન કરી શકે ચાલૂ તપાસનો

  • @anoaghera1011
    @anoaghera1011 3 місяці тому

    તંત્ર શુય ગયેલું છે
    મે મારાં અજાબ ગામ માં દારૂ માટે 6 મહિનાથી લડાય કરું છુ પણ તંત્ર કાન આડા હાથ કરી નાખ્યા છે એવું લાગે છે હૂતો તાલુકા પંચાયત નો સભ્ય છું
    વહીવટ થી બધુંય થાય છે અને બધી ખબર છે છતા આપણે ને પૂછે છે કે કયા દારૂ બનાવે હપ્તાં ચાલે એવું લાગે છે મને

  • @rajeshbhadiyadra4916
    @rajeshbhadiyadra4916 3 місяці тому

    વ્યાજ ખોર માટે કડક કાયદો હોય તો ફેર પડે

  • @asdfgvhhffg4531
    @asdfgvhhffg4531 3 місяці тому +1

    Hase bjp nu shu karasho

  • @kantimeriya9109
    @kantimeriya9109 3 місяці тому +1

    સત્ય મેવ જયતે

  • @Superiorclass
    @Superiorclass 3 місяці тому +1

    😡😡😡😡

  • @bhaliyabharat571
    @bhaliyabharat571 3 місяці тому

    😢😡😡😡

  • @bhaliyabharat571
    @bhaliyabharat571 3 місяці тому

    સાચી વાત કહી ભાઈ

  • @langhaJahira
    @langhaJahira 3 місяці тому

    અમારે,, પણ,,એકજ,, દિકરી,, છે