પોલીસવાળાએ વકીલને કહ્યું, Bhupendra Patel મારા બાપા છે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કર Traffic Police

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • #ahmedabadtrafficpolice #bhupendrapatel #AdvocateKalpeshJani #trafficpolice #ahmedabadpolice #gujaratimasamachar #crime_news #latestgujaratinews #aajna_taja_samachar #gujaratinews #aajnasamachar #tajakhabar #PrashantDayal #NavajivanNews
    @Navajivannewsclips @NavajivanNewsDigital t.me/@newsnava...
    --------------------------------------------------------------------------------------
    Join us on WhatsApp: chat.whatsapp....
    --------------------------------------------------------------------------------------
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
    આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
    / newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
    t.me/@newsnava...

КОМЕНТАРІ • 271

  • @kamleshshah7194
    @kamleshshah7194 3 місяці тому +12

    નમસ્કાર પ્રશાંતભાઈ આ વીડિયો ગ્રહમંત્રી નેં મોકલવા ની જરૂરત લાગતી છેઃ કેમ કે એ અવારનવાર એમનાં અધીકારીઓ નાં વખાણતા હોય છે

  • @dineshpatel-bz3ff
    @dineshpatel-bz3ff 3 місяці тому +44

    મે વાંર વાર કમેંટ કરી છે કે હષઁ સંઘવી એ રાજીનામુ આપી દેવૂ જોઈએ કારણ કે પોલીસ તેમના કહયા મા નથી

    • @mansukhlalsuchak6684
      @mansukhlalsuchak6684 3 місяці тому

      ટાર્ગેટ પુરાં કરે એનો વાળ વાંકો ના થાય ડબલ એન્જિન સરકાર મા

    • @ARJANBHAIBAMBHANIYA-i9c
      @ARJANBHAIBAMBHANIYA-i9c 3 місяці тому

      પોલીસ હર્ષ સંઘવી ના કહ્યામાં નથી ,પરંતુ પોતાના અને પોતાના પરિવારના ખોટા કામ કરાવવા માટે પોલીસના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરતા નથી,

  • @rajendrapatel3839
    @rajendrapatel3839 3 місяці тому +45

    રક્ષક જ ભક્ષક બને પછી કોણ મદદે આવશે?? 🤔

    • @gatplace2738
      @gatplace2738 3 місяці тому +1

      Robbin Hood Bano badha Maro salone

  • @jayeshdesai1872
    @jayeshdesai1872 3 місяці тому +4

    વાહ,, ખુબ જ સરસ,,, ન્યુઝ,,, આ તો વકીલ સાહેબ હતા,, બાકી પબ્લિક નો માણસ હોત તો સર્વિસ પોલીસ સ્ટેશન માં જ થઈ ગઈ 🥵

  • @tellywoodmasti4237
    @tellywoodmasti4237 3 місяці тому +6

    Advocate sathe પોલીસ આવુ વ્યવહાર કરે તો સામાન્ય માણસ સાથે કેવું વર્તન હસે

    • @ahirravi7319
      @ahirravi7319 3 місяці тому

      police mate bdha sarkha j chhe

  • @harshadbrahmbhatable
    @harshadbrahmbhatable 3 місяці тому +7

    Wah अभिनंदन अभिनंदन अभिनंदन 🎉

  • @KhumanBabuBhai-g9t
    @KhumanBabuBhai-g9t 3 місяці тому

    Khubkhub abhinndan

  • @chandrakantsolanki1307
    @chandrakantsolanki1307 3 місяці тому +1

    ખૂબ અભિનંદન

  • @dineshvasava3526
    @dineshvasava3526 3 місяці тому +1

    Super sir

  • @pragnyajoshi4666
    @pragnyajoshi4666 18 днів тому +1

    ભા જ પ ની દાદા ગીરીતો છેજ સૌજાણેજ છે પણ કોઇ બોલી શકતુ નથી

  • @JaySivajiSatrpati
    @JaySivajiSatrpati 3 місяці тому +1

    Gopi ben parshantbhai good job
    Koy thi darya vina saty newz batave se🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @vaghelasanjay2576
    @vaghelasanjay2576 3 місяці тому +2

    તમે એડવોકેટ હતા તો પણ આવી રીતે વાત કરી તો સમજી લ્યો સામાન્ય માણસ ને આ લોકો શું કરે

  • @khacharpruthviraj4531
    @khacharpruthviraj4531 3 місяці тому +2

    વિરોધ પક્ષ શું કરે છે આવુ થાય ત્યારે

  • @KaranKoli1204-c6p
    @KaranKoli1204-c6p Місяць тому

    Garuh mantri. Avu Kam. Sabash

  • @kanujoshi3479
    @kanujoshi3479 3 місяці тому

    Good job dada

  • @dhanjichauhan5436
    @dhanjichauhan5436 3 місяці тому +1

    Very good

  • @IshvarDaiya
    @IshvarDaiya Місяць тому

    વકીલ સાથે આવું થતું હોય આમ જનતા નું શું થતું હશે

  • @jadavharsh3490
    @jadavharsh3490 3 місяці тому

    Good work

  • @partapgodhaniya5865
    @partapgodhaniya5865 3 місяці тому

    જય સોનલ માં તમને ❤ સરસ

  • @jivanmeriya7973
    @jivanmeriya7973 3 місяці тому

    ખુબ શરશ

  • @arajanbhai.j.sutariya5772
    @arajanbhai.j.sutariya5772 3 місяці тому

    Very well done sir.❤❤❤❤❤❤❤❤❤

  • @rameshvaghela6708
    @rameshvaghela6708 3 місяці тому

    Very nice and good video

  • @koyaniravikumar9061
    @koyaniravikumar9061 3 місяці тому

    Tame agad vadho ham tumare satha
    Navgivan

  • @vmakawanavmakawana4573
    @vmakawanavmakawana4573 2 місяці тому +1

    Aapanu. Ko. I. Sabhartu. Nathi

  • @RathodJitu-e6t
    @RathodJitu-e6t 3 місяці тому +1

    Police vala ne vardi no power che ava police vala ne always suspended karva joiye

  • @kalpeshchaudhari6178
    @kalpeshchaudhari6178 3 місяці тому

    Good 🎉

  • @krishnasinhvaghela9634
    @krishnasinhvaghela9634 3 місяці тому +2

    મતદાર બોલો લોકો નહીં

  • @maulikkumar8342
    @maulikkumar8342 3 місяці тому

    Thanks for covering this type new sir ❤ please esi news aage bhi pohchao

  • @mohandaspritmani6531
    @mohandaspritmani6531 3 місяці тому

    नेताओं नी मिली भगत थी पॖजा ना रक्षकों ज भक्षक बनी जाय छे

  • @kiranpandya7166
    @kiranpandya7166 3 місяці тому

    ❤❤❤❤❤

  • @rameshvaghela6708
    @rameshvaghela6708 3 місяці тому

    Congregation

  • @manubhaithakor5091
    @manubhaithakor5091 3 місяці тому +1

    Vakilo pan fariyadi ne nyay apavvane badale fariyadi ne lutvama vadhare dhyan aape chhe,

  • @ganibhaishahjahpurwala9698
    @ganibhaishahjahpurwala9698 20 днів тому

    Kahli badli tahay badli karavayajah nay kadahajah mukay

  • @nirajbhatt2651
    @nirajbhatt2651 2 місяці тому

    Police che ke koe mafiya ????
    GUJARAT BACHAO

  • @MukeshKumar-ry9kp
    @MukeshKumar-ry9kp 3 місяці тому

    👌👌👌🇮🇳👌

  • @harsh.hk__
    @harsh.hk__ 3 місяці тому

    😢

  • @Truthsoul2152
    @Truthsoul2152 3 місяці тому +5

    Police ne garo devi shaheli chhe , ek vakhat e tunka pagar ma nokri Kari juo , koi kem temni 24 / 7 ni nokri ane grade pay ke pention ni vaat nathi kartu?

    • @RameshPatel-gb2pf
      @RameshPatel-gb2pf 3 місяці тому

      Ene kon kahe chhe ke nokri ma jodaav. Ane je pagar chhe ema shu etla mate aave chhe ke baki ni rakam katki thi padaavavi.

    • @arshihodedra8350
      @arshihodedra8350 3 місяці тому

      Peli vat police kay koyni upar upakar karti nathi biji vat aetalij taklif hoy to nokri shodi devai ane teiji vat ke osha pagar ma nokri kare se to police vada 2 thi 3 lakh ni baiko ane gadio lay ne farese ane praivet vahno ma police no bord mari ne fare se te kiyathi aave se

  • @jaiminzala833
    @jaiminzala833 3 місяці тому +3

    Vakil ne kevathi kasu nai thay 😂
    Khli licence cancel krai dese bar counsil mathi 😂biju to su krse 😂😂

    • @rahulmukhi5764
      @rahulmukhi5764 3 місяці тому

      મારા એક સંબધી ને વકીલ વારમ વાર કોર્ટ માંથી તારીખ લેતા હતા અમારા સંબંધી કંટાળીને વકીલ ના મોઢે એસિડ છાટી દીધું કઈ ને અમદાવાદ બાર એસોસિયેશન ને કહ્યું કે કોઈ પણ વકીલે અમારા વકીલ ઉપર એસિડ છાટી દીધું છે કોઈ પણ વકીલે અપરાધી નો કેસ લડવો નહિ 10 વરસ ની સજા પડી વકીલ લડી ના સકે મિરઝાપુર માં ખબર છે સિટી એરિયા માં દલિત Majortiy એરિયા છે 😂 વકીલ હતો જયેન્દ્ર ભટ્ટ કાલુપુર ટંકશાળ અમદાવાદ રહી વાત વકીલ લોકો ની તો વેસિયા કરતા પણ હલકા છે પૈસા માટે થઈ ને Insurance Company ના ખોળે બેસી જાય છે

  • @KaranKoli1204-c6p
    @KaranKoli1204-c6p Місяць тому

    Gujarat ni. Janta gunda no bhog Bane anathi vadhare police no bhog bnese

  • @RameshPatel-gb2pf
    @RameshPatel-gb2pf 3 місяці тому +1

    Police man na private vahan upar pan POLICE lakhel hoy chhe. Ek Nagrik saru kam kare to ene heran kare evu banyu ne.

  • @zakirshaikh9043
    @zakirshaikh9043 3 місяці тому +1

    Aap no. Aap VA mahebani

  • @meghrajmaheshwari2482
    @meghrajmaheshwari2482 3 місяці тому

    Dabal Enjin sarskaar ma Gujarat No 1 Chhe Dararoj Navaa Navaa Banaavo Bane chhe

  • @balwantraijoshi1412
    @balwantraijoshi1412 3 місяці тому

    Bhatrija thata hoy to bhagyashali,,police matra relly ,,sabha mate j che prajane jarur hoy to privet police ni sevale 😂

  • @marthajones4757
    @marthajones4757 3 місяці тому +1

    Bhupendra patel e ani serious tapas kari joiya pagla bhari udahaaran puru padvu joye, pan ena mate pramanikta ane mrudu hradya joye, sabedna joye public mate, kadach ame Gujarat ni public aaj saja ne layak chie.

  • @kalpeshthakor7217
    @kalpeshthakor7217 3 місяці тому

    100%એનો બાપ અંગ્રેજ હોવો જોઈએ તોજ આવું વર્તન કરે,

  • @mohitjain9481
    @mohitjain9481 3 місяці тому

    Vicharo advocate saathe aavu kharab vayvhar thay to coman men ni su haalat thati hase corruption corruption corruption gundagardi gundagardi gundagardi kaam chori kaam chori kaam chori

  • @natureindia9928
    @natureindia9928 3 місяці тому

    પોલીસ ની નોકરી અને પગાર બાબતે પણ વાત કરો

  • @RaviParmar-wl3gv
    @RaviParmar-wl3gv 3 місяці тому

    Satis Patel lukkha ne dismiss kro..aa seva mate nthi...

  • @sp7008
    @sp7008 3 місяці тому

    My experience with guj. Police since last 30 years, they do not even earn their basic salary .

  • @mehulsinhrathod5433
    @mehulsinhrathod5433 3 місяці тому +6

    વકીલ એમની વાત મા ખોટા છે 1095 હજાર કૉલ થયા હોય તો બીજા લોકોને પણ નિવેદન માટે બોલાવ્યા હસે એકલા વકીલ ને જ કેમ બોલાવ્યા એ પ્રશ્ન છે

  • @solankiamarsinhsartansinh
    @solankiamarsinhsartansinh 3 місяці тому

    ભાજપનો આ બધો ખેલ છે

  • @dr.yogendrarathod3741
    @dr.yogendrarathod3741 3 місяці тому +2

    આને અછકલાય કહેવાય

  • @solankianilr9348
    @solankianilr9348 3 місяці тому

    Aaj vandho che gujratma bhopa bhai rajinamu apo tamara kutra one samjavo

  • @moinkureshi4956
    @moinkureshi4956 3 місяці тому

    😅😅

  • @pratapborse2781
    @pratapborse2781 3 місяці тому

    Chipi chipi ne bolo nahi patrakar hoy to manfave tem karo nahi 1095 cantrol room no che muni ne vat karo bhai Police shu kare

    • @user-jz9uw7no6y
      @user-jz9uw7no6y 3 місяці тому +1

      Buy some common sense, You Bird Brain.

  • @kanjibhaidabhi1374
    @kanjibhaidabhi1374 3 місяці тому +29

    આને કચ્છ ના રણ માં મોકલી દેવાય..

  • @maulikkumar8342
    @maulikkumar8342 3 місяці тому

    Thanks for covering this type new sir ❤ please esi news aage bhi pohchao

  • @tushalrajput5771
    @tushalrajput5771 3 місяці тому +77

    નવજીવન ન્યુઝ સત્ય ની સાથે અભિનંદન પ્રશાંત ભાઇ

  • @mansukhlalsuchak6684
    @mansukhlalsuchak6684 3 місяці тому +18

    ઉપરીઓને બધી ખબરજ હોય ઉપરીઓને સુચના અને ફરમાઇશ મુજબ કામગીરી થઇ રહી હોય

  • @loktantrikrastrawadiparty2401
    @loktantrikrastrawadiparty2401 3 місяці тому +19

    1095 લાગતો નથી અને લાગી જાય તો આવુ કરે છે.

  • @firojbloch3447
    @firojbloch3447 3 місяці тому +11

    0:54 good work NAV jivan news

  • @indianindian9708
    @indianindian9708 3 місяці тому +12

    પોલીસમા કેમ સૂધારો થઇ શકે એના વીષે બોલો પોલીસના પણ ધણા ચીડીયો સ્વભાવ લાગણીહીન બનવા કેમ મજબૂર થવૂ પડે છે.

  • @dilipsinhparmar8430
    @dilipsinhparmar8430 3 місяці тому +5

    નવજીવન ન્યુઝ નુ નીડર કામ ખુબ ખુબ ધન્યવાદ હર્ષ સઘવી જગો અને રાજીનામું આપવું જોઈએ

  • @sikandarmultani3165
    @sikandarmultani3165 3 місяці тому +4

    ને ખરેખર નવજીવન ન્યુઝ આવા બોવ સરસ કામ કરેછે પબ્લિક ના હિતમાં ને આ પોલીસ ની સાન પણ ઠેકાણે નવજીવન ન્યુઝ જ લાવસે ખુબ ખુબ આભાર નવજીવન ન્યુઝ નો

  • @rajpalsinhjadeja00
    @rajpalsinhjadeja00 3 місяці тому +8

    Navjivan news doing a great job in society....!!!!

  • @pradipbhatt7412
    @pradipbhatt7412 3 місяці тому +13

    નવજીવન સમાચાર ના પ્રજાલક્ષી અભીગમ ને હૃદયપૂર્વક લાખ લાખ અભિનંદન 👌🙏

  • @sanjayvala2189
    @sanjayvala2189 3 місяці тому +4

    આવા લોકો ને નોકરી માંથી છુટા કરો તેવી સરકારને નમઃ વિનંતી છે

  • @kanjibhaidabhi1374
    @kanjibhaidabhi1374 3 місяці тому +7

    પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય.. મર્યા પછી જાય..

  • @jnkatara9751
    @jnkatara9751 3 місяці тому +7

    પોલીસ લબેફામ વર્તે તેનું કારણ કદાચ પૂરી છુટ અપાઈ હશે કે કેમ!

  • @UdesinhBaria-zd7fy
    @UdesinhBaria-zd7fy 3 місяці тому +3

    જરાય વિશ્વાસ ન કરઆય પોલીસનો મારા ભાઈ

  • @mangaramjeshingani3181
    @mangaramjeshingani3181 3 місяці тому +4

    भाई साहब पोलीस कोई नी काई मदद करतीं नथी फरियाद करवा वाणा ने आरोपी नी जेम धमकी आपे छे😂😂😂😂😂

  • @maheshchaudhari3131
    @maheshchaudhari3131 3 місяці тому +3

    Paisa mate khota ne pan nirdosh jaher karave aenu name vakil

  • @દામજીભાઈસાંગાણી

    એટલેજ સીમે કીધૂ કીટલીયૂ બોલ ગરમ થાય છે

  • @krishnasinhvaghela9634
    @krishnasinhvaghela9634 3 місяці тому +3

    લોકો બોલવા ની જગ્યા એ matdaro બોલવા નું ચાલુ કરો

  • @dr.madhavjigajera4646
    @dr.madhavjigajera4646 3 місяці тому +3

    Vakil sahab Gujarat State Police Complaint Authority bhi police karmachari ka bachav karta hai to kanha jaye nagarik ? 80 percent police aisi hi hai Gujarat me

  • @AsifPinjara-e9j
    @AsifPinjara-e9j 2 місяці тому +1

    Gujarat police is very crupt

  • @Ahir-s6p
    @Ahir-s6p 3 місяці тому +3

    દાદા ધન્ય વાદ

  • @RameshPatel-gb2pf
    @RameshPatel-gb2pf 3 місяці тому +4

    Police man na private vahan upar pan POLICE lakhel hoy chhe.

  • @ChanderKhemani
    @ChanderKhemani 3 місяці тому +3

    Vakil saheb ni jem bada Loko e sarkari loko ne seeda karo.public ni seva j Nathi karta.

  • @TarangPatel-il4ze
    @TarangPatel-il4ze 3 місяці тому +1

    Jay Bholenath Jay Siyaram Satya ka Dena sath Satya ki Hogi Jeet pasand hai ji jindabad Jay Ho Rahul Gandhi ji jindabad

  • @RaviParmar-wl3gv
    @RaviParmar-wl3gv 3 місяці тому +2

    Police vala ne power bov hoy

  • @ValabhabhaiDengda
    @ValabhabhaiDengda 3 місяці тому +1

    Police manmani kare che praja pisayche sharkar no koyaj Ankush Rahyo nathi.Navjivan ne Nidarta Badal khub khub Dhanyvad.

  • @sikandarmultani3165
    @sikandarmultani3165 3 місяці тому +1

    આવા હરામ ખાયા અધિકારી ઓની સાન ઠેકાણે લાવવી જરૂરી છે જે પોતે પોતાને સુ કોય કમીશન કે પ્રધાનમંત્રી સમજતા હોય તેવા ને

  • @savaghelavaghela5408
    @savaghelavaghela5408 3 місяці тому +2

    વધુ કરે એ થોડા માટે હોય બધા દિવસ એક સરખા નથી હોતા

  • @jamadvocate7121
    @jamadvocate7121 9 днів тому

    સમાજવિદ્યા, ઈતિહાસ, નાગરિકશાસ્ત્ર, ભુગોળ, આ વિષય શિક્ષણ રહ્યા છે?🌿🇮🇳🌏

  • @smnagar5198
    @smnagar5198 Місяць тому

    पुलिस नेताओ अफसरो ने रक्षण पुरु पाड़े छे ! आपणे त्यां पटावाणों पंण नेता करता वधारे दादा गिरी करे छे ! ने विदेश माँ प्रधान मंत्री कार्यकाल पुरो थतां ज नवा मंत्री ने सदन ना गेट पर ज चावी सौपी दे छे ने हाथ मिलावी शाईकल पर ज बेसी ने निकणी जाय छे ! कोई गाड़ी नही ! कोई गार्ड पण नही ! कोई खरचो नही ! कोई डिमांड नही ! कोई समारंभ नही !

  • @ramindersingh53
    @ramindersingh53 18 днів тому

    કાયદાની શોધ ભારત માં અંગ્રેજોએ કરી હતી ભારત માં તો કાયદો શું છે એનુ કોઈને પણ આપણા રુષી મુનીઓ ને સુધધં ભાન જ નહતુ બધુ ભગવાન ભરોસે ચાલતુ હતુ એટલે કાયદો કેટલો જરુરી છે એ વિષે ભારતીય આજે પણ અજ્ઞાનતા ધરાવે છે

  • @himmatsinhchavda8176
    @himmatsinhchavda8176 Місяць тому

    આજની અદાલતોનો પણ થોડા ઘણાઅંશે જવાબદાર છે,કારણ કે,અદાલતમાં ફરિયાદ થાય છે ત્યારે સીધેસીધી નોટિસ નીકળતી નથી,પરંતુ ઈન્કવાયરી થાય છે,અને ઈન્કવાયરી બે-ત્રણ વર્ષ ચાલે છે.

  • @Truthsoul2152
    @Truthsoul2152 3 місяці тому +3

    Bapa na bhatrijane traffic constable ni nokri karvi pade e j sharmjanak kahevay

  • @LaxmiGoswami-vv7dn
    @LaxmiGoswami-vv7dn 3 місяці тому +3

    Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao navajivan news very nice news best news saachi baat chhe Prashant bhai very nice bhai good work best story jay bhabani bhajap jabaani

  • @RaviParmar-wl3gv
    @RaviParmar-wl3gv 3 місяці тому +1

    Gujarat ni police sav lukhkhi chhe...bhrastachar

  • @rajushah3239
    @rajushah3239 22 дні тому

    Jani sahebne vinanti ke poblic ne pan AVI Ghani problem that Che, to please Emne complaint file karvama help karso to bahu saru thase
    Thank you

  • @karannavani7554
    @karannavani7554 3 місяці тому +2

    Gujarat police ko sirf supreme court hi sidha kr sakti hai

  • @AshokSankhala-uo8cv
    @AshokSankhala-uo8cv 17 днів тому

    આ સરકાર કહે છે કયક અને કરે છે કયક કોઈએ વહેમમાં રહીને ખોટી અપેક્ષા ન રાખવી નમ્ર વિનંતી છે

  • @maheshnaik5807
    @maheshnaik5807 3 місяці тому

    Mukhya. Manntri. No. Bhatrijo. Consteble. Ma. Nokri. Kare?

  • @KaranKoli1204-c6p
    @KaranKoli1204-c6p Місяць тому

    Hira bhai ne garuh khatu sarkar sope

  • @pareshmordiya
    @pareshmordiya 3 місяці тому

    Kay pan karilo. Saty bov. Osu se. Etle. Dabay jay se. Saty. Etle. Khulu. Saty pase. Ky hotu nathi.

  • @JaySivajiSatrpati
    @JaySivajiSatrpati 3 місяці тому

    Godi midiya vala ne block karo to badha midiya chennal vala nav jivan ni jem saty newz batave se
    Abhinandn parshantbhai 🎉🎉🎉

  • @prakashbhaipatel4946
    @prakashbhaipatel4946 3 місяці тому +1

    આવા લોકો ને સબક શીખવાડો તોજ ખબર પડે

  • @nirmalSiddharth9547
    @nirmalSiddharth9547 3 місяці тому

    Bhupendra Patel ne gujarat nu management krva mate besadel chhe..a CM chhe gujarat state no Baap nathi