EP - 73 / જૂની રંગભૂમિનાં ગીતો અને કથા / Utkarsh Mazumdar / Navajivan Talks / Navajivan Trust

Поділитися
Вставка
  • Опубліковано 3 лип 2024
  • ઉત્કર્ષ મઝુમદાર. સાડા ચાર દાયકાથી પણ જૂનો રંગભૂમિ સાથેનો એમનો અતૂટ સંબંધ. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી નાટકો સાથેના એમના રસપ્રદ અનુભવો. સો-દોઢસો વર્ષ જૂના જૂની રંગભૂમિના ગીતો અને એ ગીતો સાથે જોડાયેલી સોનેરી ચળકાટની કથાઓ. નવજીવન ટ્રસ્ટના આંગણે પધાર્યા હતા જાણીતા અભિનેતા ઉત્કર્ષ મઝુમદાર. એમણે જૂની રંગભૂમિની ભાતીગળ વાતોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા.
    હકડેઠઠ ઓડિયન્સથી શોભતા સભાગારમાં અમદાવાદની જાણીતી અભિનેત્રી હેતલ મોદી અને ઉત્કર્ષ મઝુમદારે પ્રેક્ષકોને જૂની રંગભૂમિના ગીતોમાં તરબોળ કર્યા. હાસ્યની છોળો ઉડી, ગીત સંગીતના તાલે દર્શકો પ્રેમેથી ઝૂલ્યા.
    ગુજરાતી રંગભૂમિના ગૌરવશાળી ઈતિહાસના પાનાઓથી ભાવકો રૂબરું થયા અને મૂઠી ઉંચેરા કલાકાર ઉત્કર્ષ મઝુમદારે સવા ત્રણ કલાકની ચોમાસે શોભતી રાત રંગદેવતાના ચરણે અમર કરી લીધી.

КОМЕНТАРІ • 38

  • @VIJAYNAYAK-nb9tb
    @VIJAYNAYAK-nb9tb 21 день тому +6

    વાહ શ્રી ઉત્કર્ષ મઝુમદાર ને જોઈ ને ઘણો આનંદ થયો. વર્ષો પહેલાં ૧૯૭૪ - ૭૫ માં હું મારા પિતા શ્રી રંગલાલ નાયક અને મોટા ભાઈ શ્રી ઘનશ્યામ નાયક સાથે મુંબઈ દૂર દર્શન પર આવો મારી સાથે નાં શૂટિંગ માં જ્યારે જતો ત્યારે શ્રી ઉત્કર્શભાઈ ને દુર દર્શન પર જોયેલા. એ વખતે મરિયમ જેતપુર વાલા અને ભૌતએશ વ્યાસ સાથે ઉત્કર્ષ ભાઈ ને જોયેલા.

  • @pinakpani1
    @pinakpani1 21 день тому +3

    અદભૂત. આટલુ સરસ ગાયન,ગુંજન,તાલ,લય અભિનય એકસાથે આજકાલ ના કલાકરોમા ભાગ્યે જ મળે. ઉપરાંત મંગળાચરણ તેમજ ગીતો કંઠસ્થ.

  • @sanjaysinhbhatiya8917
    @sanjaysinhbhatiya8917 9 годин тому

    અદ્ભુત વાહ મઝા પડી ગઈ. બન્ને કલાકારો ને હૃદય થી પ્રણામ. રામ ભાઈ તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કુદરત તમને ખુબ શક્તિ આપે.

  • @natvarlalbharad3744
    @natvarlalbharad3744 2 години тому

    ઉત્કર્ષ મજમુદાર જેવા કલાકાર ભાવિ પેઢી ને મળશે કે કેમ તે ચિંતા નો વિષય છે,

  • @ritadadawala7867
    @ritadadawala7867 16 годин тому

    આજની ફિલ્મો, insta, facebook pan ઝાંખું પડે એટલી બધી મજ્જા આવી ગઈ. ખૂબ ખૂબ આભાર.🙏

  • @vijaysevak3134
    @vijaysevak3134 21 день тому +1

    વાહ ! મઝઝા પડી ગઈ. શું એનર્જી છે ! શું રંગભૂમિ અને નાટક પ્રત્યેનું સમર્પણ ! શી સ્મૃતિ ! બધું હૃદયસ્થ છે. દાદાને વંદન...

  • @natvarlalbharad3744
    @natvarlalbharad3744 21 день тому +3

    વાહ સંસ્કૃતિના, કલા, ના રખેવાળ તમને કરોડો વખત નમન, સો વરસ જીવો,

  • @sbparmar7087
    @sbparmar7087 21 день тому +1

    જે તે સમયના ગુજરાતી નાટક યૂટ્યુબ ઉપર મુકશો ખાસ જય શ્રી કૃષ્ણ સુંદરી નું કોમેડી નાટક

  • @raghuvirsinhchavda5064
    @raghuvirsinhchavda5064 21 день тому +1

    ખૂબ જ સરસ... રંગભૂમિના કલાકારો તેમજ નવજીવન ટીમને ધન્યવાદ....

  • @jyotiganatra8462
    @jyotiganatra8462 21 день тому +1

    Lilachhhammm utkarshdada❤ jalso jalso....master ashrabhji...mate sarita ben thi sambhalyu htu ...energetic performance❤ spe..last...❤jsk 😀🙏

  • @rk-ep8td
    @rk-ep8td 21 день тому

    KHUB KHUB ABHINANDAN SARAS

  • @sonalrb10
    @sonalrb10 21 день тому +1

    Wonderful! Thanks to recording and sharing on UA-cam, such beautiful journey is documented. Thanks Team Navjivan Trust!

  • @diptijani1021
    @diptijani1021 21 день тому

    Bahuj mast

  • @vipulveer6258
    @vipulveer6258 День тому

    અદભુત!❤

  • @radhujirathod7177
    @radhujirathod7177 21 день тому +1

    ખૂબ સરસ . અદભુત

  • @dr.neelajoshi9176
    @dr.neelajoshi9176 21 день тому +1

    આફરીન આફરીન ઉત્કર્ષ મઝુમદાર સાહેબ ! જલસો કરાવી દીધો!

  • @rameshchandramandir3094
    @rameshchandramandir3094 14 днів тому

    Excellent

  • @navinbhairajyaguru1469
    @navinbhairajyaguru1469 21 день тому +1

    khub Sara's maja avl gai

  • @devkumartrivedi921
    @devkumartrivedi921 21 день тому +1

    What a sumptuous spread for the sight and mellifluous clear singing. May you live a hundred and rejuvenate Rangbhoomi.

  • @champshiaaiya6602
    @champshiaaiya6602 21 день тому +1

    ખુબજ સરસ ધન્યવાદ જુની રંગભુમી ને જીવંત રાખીછે વાહ વાહ