ishwariya park rajkot | musical fountain show | ઇશ્વરીયા પાર્ક લાઈટિંગ ફુવારા
Вставка
- Опубліковано 16 вер 2024
- ઇશ્વરીયા પાર્ક અથવા ઇશ્વરીયા પોસ્ટ એ ગુજરાત ના રાજકોટ શહેર માં જામનગર રોડ પર માધાપર ગામ રોડ પર લગભગ 5 કિલોમીટર ના અંતરે આવેલ નાના મોટા બાળકો થી લઈને મોટા ઓ ને પણ ગમે તેવું એક એમ્યુઝમેન્ટ પાર્ક તથા વાઇલ્ડ ફ્લાવર હીલ ગાર્ડન છે.નાના બાળકો માટે 10 અને મોટાઓ નિ 15 રૂપિયા ટિકિટ રાખેલ છે. પાર્કિંગ વ્યવસ્થા ફ્રી છે. વિશાળ ગેટ થી અંદર જતા જ થોડા અંતરે ડાયનાસોર ગેલેરી કે જેને જુરાસિક પાર્ક પણ કહેવામાં આવે છે જ્યાં શાકાહારી અને માંસાહારી ડાયનાસોર ના નાના મોટા અદભુત સ્ટેચ્યુ જોવા મળશે જે બાળકો મે ખૂબ જ ગમશે.
ત્યાર બાદ નવા રીનોવેશન બાદ અહી વિશાળ કદ ના લંબગોળ જેવા આકાર ના સફેદ પથ્થરો રાખેલ છે જેના પર સર્વે ના અમુક માપો અને તેની જાણકારી ની કોતરણી કરેલ છે.અહી લોકો એ જાતે જ સેલ્ફી પોઇન્ટ બનાવી દીધો છે લોકો આ વિશાળ સફેદ પથ્થરો પાસે ઊભા રહી સેલ્ફી પાડવાનો આનંદ મેળવે છે.આ ઉપરાંત અહી નાના મોટા પ્રાણી ઓ ના સ્ટેચ્યુ જેવા કે સસલા , વાઘ , અજગર વગેરે આવેલ છે જેના પર બેસી ને બાળકો આનંદ માણતા હોય છે.અહી પેટ નો ખાડો બુરવા કેન્ટિંન પણ છે જ્યાં વેફર , આઈસ ક્રીમ , ચણા જોર ગરમ , પફ , ઠંડા પીણાં વગેરે મળી રહેશે.
અહી આવો તો સાંજે 7:00 વાગ્યે મ્યુઝિકલ અને લાઈટિંગ ફાઉન્ટેન એટલે કે સંગીત અને લાઈટિંગ ફુવારા ની મોજ માણવાનું ના ભૂલતા. લગભગ 15-20 મિનિટ ચાલતો આ રંગીન ફુવારા નો શો માં મોહી લે તેવો છે. આ ઉપરાંત બોટિંગ ના સોખીન માટે પણ સારી સુવિધા છે.નહિવત એવી 50 રૂપિયા ની ટિકિટ માં સારું એવું બોટિંગ કરાવે છે જે ભૂલી સકાય તેમ નથી.
જો આપ એકવાર પણ અહી ના આવ્યા હોય અને રાજકોટ માં આવ્યા હોય તો ઇશ્વરીયા પાર્ક આવવાની તક ચૂકતા નહીં. ફુલ પૈસા વસૂલ એવા આ એમ્યુઝમેન્ટ પાર્ક માં બાળકો ખુશ થઈ જસે. તો પછી રાહ શેની જુઓ છો આવી જાવ ફૂલ પૈસા વસૂલ , વન ડે પિકનિક પોઇન્ટ , હીલ ગાર્ડન અને એમ્યુઝમેન્ટ પાર્ક એવા ઇશ્વરીયા પાર્ક માં આજે જ.
ishwariya park or ishwariya post is an amusement park for children.this park is about 5-7 km from madhapar village on jamnagar road in Rajkot city of Gujarat state.very low ticket price about 10-15 rupees for entry in park.
There is Jurassic park ( dinosaurs gallery ) in the park for kids and children.Children get amazing when they see small and big real type statue of different dinosaurs.They take selfies with them and enjoy well.Park's canteen also here but many visitor like and enjoy food which they take from home.
Musical and lighting fountain also awesome.In evening around 7:00 o'clock management start musical and lighting fountain.At dark evening people get enjoy around the fountain and take selfie and video with group dance.Which is awesome event.
Here lovers of boating also wil enjoy because a small pond here with many boats.Nominal ticket charges and enter in the pond with boats.People enjoy this boating with their family.People come this one day picnic point in holiday or festival often with full family and full day enjoy here.Every family should come here at once for enjoy in different way.
ishwariya park
ishwariya park rajkot
ishwariya post rajkot
ishwariya park lighting show
ishwariya park dancing fountain show
ishwariya park lighting fountain show
ishwariya park musical fountain show
amusement park rajkot
rajkot amusement park
rajkot ishwariya park
rajkot sunset point
rajkot dinosaurs gallery
rajkot wild flower garden
rajkot funpoint
rajkot musical fountain
rajkot lighting fountain
rajkot hill garden
velly of wild flower hill garden
rajkot velly garden
rajkot boating park
rajkot Jurassic park
રાજકોટ જુરાસિક પાર્ક
રાજકોટ ઇશ્વરીયા પાર્ક
ઇશ્વરીયા પાર્ક રાજકોટ
ઇશ્વરીયા પોસ્ટ રાજકોટ
રાજકોટ ઇશ્વરીયા પોસ્ટ
રાજકોટ વાઇલ્ડ લાઈફ ફ્લાવર હીલ ગાર્ડન
રાજકોટ એમ્યુઝમેન્ટ પાર્ક
ઈશ્વરીયા પાર્ક ડાન્સિંગ ફુવારા શો
ઈશ્વરીયા પાર્ક મ્યુઝિકલ ફુવારા શો
એમ્યુઝમેન્ટ પાર્ક રાજકોટ
રાજકોટ સનસેટ પોઇન્ટ
રાજકોટ ડાયનાસોર ગેલેરી
ડાયનાસોર ગેલેરી રાજકોટ
જુરાસિક પાર્ક રાજકોટ
રાજકોટ લાઈટિંગ ફાઉન્ટેન
રાજકોટ મ્યુઝિકલ ફાઉન્ટેન
gujarat tourist places
gujarat tourists
gujarat tourism
khusboo gujarat
gujarat history
ગુજરાત ના ફરવાલાયક સ્થળો
ખુશ્બૂ ગુજરાત કી
ગુજરાત ના ઐતિહાસિક સ્થળો
खुश्बू गुजरात की
ગુજરાત ના ટોપટેન ફરવાલાયક સ્થળો
ગુજરાત ના ફેમસ ફરવાલાયક સ્થળો
ગુજરાત ના વેકેશન માં ફરવાલાયક સ્થળો
વન ડે પિકનિક સ્પોટ
વન ડે પિકનિક સ્થળ
રાજકોટ ના ફરવાલાયક સ્થળો
રાજકોટ ના પિકનિક પોઇન્ટ
રાજકોટ ના ટોપ ટેન ફરવાલાયક સ્થળો
#ishwariyaparkrajkot #ishwariyapostrajkot #ishwariyaamusementpark #rajkotishwariyapark #rajkotamusementpark #dinosaursgallery #Rajkotmusicalfountain #Rajkotlightingfountain #ishwariyaparklightingfountainshow #ishwariyaparkdancingfountainshow #ઇશ્વરીયાપાર્ક #રાજકોટઇશ્વરીયાપાર્ક
#Lightingfountainrajkotgujarat
#Musicalfountainrajkot