Rajkot Darshan Bus || રાજકોટ દર્શન બસ || રાજકોટ મહાનગર પાલિકા દ્વારા સંચાલિત ||

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024

КОМЕНТАРІ • 181

  • @bharatraval6067
    @bharatraval6067 4 місяці тому +4

    સરસ વિડીયો બનાવિયો છે સ્વામિનારાયણ મન્દિર નું બાજુમાં જ પ્રેમવતી રેસ્ટોરન્ટ છે નાસ્તો અને જમવાનું બેય છે સસ્તું સારું વ્યાજબી ભાવ એમાં જમવા નું સ્ટોપ રખાય

  • @ManjulaOza
    @ManjulaOza 5 місяців тому +10

    Khub saras Rajkot bus darsan

  • @chandulalmajithia-nb5tv
    @chandulalmajithia-nb5tv 3 місяці тому +4

    ભાઈ
    તમારૂ કોમેન્ટરી ની ભાષા શુદ્ધિ કરવાની તેમજ હજુ તમારે ખુદના આ બાબત ગહન અભ્યાસ કરવાનો ખૂબખૂબ જરૂરી છે.

  • @hareshbhaitrivedi9970
    @hareshbhaitrivedi9970 3 місяці тому +7

    60 વર્ષ થી ઉપર નાં માટે અર્ધા દરે ટીકીટ નો દર રાખેલ હોય તો જણાવશો.અટલ સરોવર ઉમેરવા માટે વિનંતી

  • @hansagodhani1158
    @hansagodhani1158 3 місяці тому +7

    વિદ્યાર્થીઓ માટે શું સ્કીમ છે.
    સરકારી શાળા ના બાળકો માટે.

  • @naranchavadiya7037
    @naranchavadiya7037 5 місяців тому +5

    Ha Rajkot ni moj ha ❤

  • @virjibhaivalera82
    @virjibhaivalera82 11 місяців тому +6

    વાહ સાહેબ સારું બતાવીયુ હવે હું આવીશ.

  • @nileshhhodar111
    @nileshhhodar111 6 місяців тому +8

    ખુબ સરસ માહિતી આપી છે😊

  • @jayshribenbarot5433
    @jayshribenbarot5433 Рік тому +14

    રાજકોટ નૂ ઈસ્કોન મંદિર માં પણ જરૂર થી દર્શન કરવવા જોઈએ 🙏👍

  • @jayshreebhatti1925
    @jayshreebhatti1925 5 місяців тому +3

    😂Vadilone mate dharmik sthalo Ane અન્યને માટે ધાર્મિક તથા ગમ્મત સાથે જ્ઞાન મળે તેવું હોય તો બહુ સારું ,,,,આભાર,,,

  • @babulalgohel3684
    @babulalgohel3684 11 місяців тому +5

    Iscon mandir..tatha ramnath mahadev mandir no samavesh karvo jaruri chhe.

  • @divyarupareliya9906
    @divyarupareliya9906 7 місяців тому +3

    Khub j saras mahiti aapeli che

  • @daxabentank7568
    @daxabentank7568 11 місяців тому +3

    🎉 very nice and beautiful video sathn umro Happy 👌👌👌👌 Jay shree krishna radhe radhe eskon mandir batavo🚩🚩🚩🚩🆗🙏🙏🙏🙏🙏

  • @manubhaipatel5484
    @manubhaipatel5484 5 місяців тому +3

    ખુબ ખુબ આભાર

  • @chenaram6579
    @chenaram6579 Рік тому +6

    जोरदार,

  • @vinodgohil6782
    @vinodgohil6782 Рік тому +5

    khub saras 👌👌👌

  • @rajujani1070
    @rajujani1070 9 місяців тому +9

    રામચરિતમાનસ મંદિર રતનપર પણ જોવા લાયક હોય તેને પણ ઉમેરવું જોઈએ

  • @sandiprathod4879
    @sandiprathod4879 7 місяців тому +3

    Saras mahiti che

  • @pravinbharadia3106
    @pravinbharadia3106 11 місяців тому +3

    સુંદર છે સાહેબ

  • @akmishra3553
    @akmishra3553 2 місяці тому +1

    Last year in January I was in Rajkot but this service wasn't available. Thanks for the information.

  • @kamleshpandya9135
    @kamleshpandya9135 11 місяців тому +5

    Super Rajkot

  • @pmsoni6512
    @pmsoni6512 4 місяці тому +3

    અટલસરોવર ઊમેરો..

  • @nirupabensarvaiya6601
    @nirupabensarvaiya6601 11 місяців тому +3

    Trimandir ne include karvu joie. Sunday to koi place close hoy che to te jova na malene

  • @VinubhaiSakharelia
    @VinubhaiSakharelia Рік тому +3

    Khub khub saras

  • @kiritpanara8584
    @kiritpanara8584 Місяць тому +4

    આવી ગોઠવણો બહુ સરસ કહેવાય આનું.બુકીગ.અગાઉથીહોયતોબહારગામવાળા.ધકો.ન.થાય

  • @mdkk2300
    @mdkk2300 Рік тому +4

    હાં રામનાથ પરા સ્મશાનધર રાજકોટ ની શાન છે શક્ય હોય તો સારું

  • @armantank_47
    @armantank_47 11 місяців тому +4

    આજી ડેમ નો પણ સમાવેશ થવો જોઈએ

  • @ushapankhaniya5653
    @ushapankhaniya5653 Рік тому +4

    Bhupendra rode Swaminarayan mandir Umero Jai swami Narayan

  • @geetamaheta
    @geetamaheta Місяць тому +1

    સરસ

  • @SurbhaRathod-t9d
    @SurbhaRathod-t9d 3 місяці тому +1

    જય માતાજી

  • @rajeshkathrotia3387
    @rajeshkathrotia3387 Рік тому +3

    Best

  • @GopaltoliyaGopaltoliya
    @GopaltoliyaGopaltoliya 5 місяців тому +2

    Rajkot na ghana badha farwa kaik thad baki rahi gya se ...jemke .aatl sarovar. Aasapura mataji mandir iscon mandir ramnath mahadev rajkot nwe ring rod andar aavta .aashapura mataji thebachda gam bhisari mataji mandir bhisari gam pase ..

  • @AshokKhiraiya-m5d
    @AshokKhiraiya-m5d 3 місяці тому +1

    સુપર

  • @dhirajc.makwanabhai507
    @dhirajc.makwanabhai507 5 місяців тому +3

    👌👌👌👌👌👍

  • @vasvipat9964
    @vasvipat9964 3 місяці тому +1

    Atal sarovar & pradyuman park pase lakheshvar mahadev & bhichari Mata temple include kri skay

  • @babagoswami1598
    @babagoswami1598 7 місяців тому +2

    અટલ સરોવર😊😊
    એડ કરો

  • @LOVE.MINSUNG_143
    @LOVE.MINSUNG_143 Місяць тому +1

    Aa bov saru karyu je loko ekla reta hoy koi lai java vadu no hoy ena mate bar farva javanu easy thai gayu .atal sarovar umeri sakai ,iskon
    Temple pan saru che.

  • @classicfitnessandgym9927
    @classicfitnessandgym9927 Рік тому +5

    ક્યાંક જગ્યા e time ઓછો છે .કેમકે સાથે મોટી ઉમર ના લોકો હોય તો તેમને ચાલવામાં વાર લાગે તો એટલા ટીમે મા કેમ પોચી સકે

  • @vaghelainduben7179
    @vaghelainduben7179 4 місяці тому +1

    Khubj video gamyo 👌 mulakat karavajevi 6

  • @ajaymaniyar
    @ajaymaniyar Рік тому +3

    Awesome

  • @deepakthakor877
    @deepakthakor877 6 місяців тому +2

    Ok dost you ❤❤❤❤❤

  • @Mentor2177
    @Mentor2177 9 місяців тому +1

    I think now only Sunday rajkot darshan Thai che application ma only Sunday dekhade che..aji dem..ishwariya...praduman park ma ketlo time apenche ?? Savare 9 this bus pachi KEtla vage Ave and last stop kyu che tene pan mahit apo?? Good work 👍🏻👍🏻

    • @shivprakashgupta8211
      @shivprakashgupta8211 9 місяців тому +1

      This bus service daily or only Saturday and Sunday. Please tell me.

    • @maropravas
      @maropravas  7 місяців тому

      @@shivprakashgupta8211 only every Saturday Sunday.

  • @hansasojitra9473
    @hansasojitra9473 Місяць тому

    અટલ સરોવર ઉમેરો.ઓનલાઈન ટિકિટ માટે માહિતી આપો.

  • @atulgami6459
    @atulgami6459 11 місяців тому +5

    👌👌👍👍🙏🙏

  • @rajubhaichudasama1848
    @rajubhaichudasama1848 Рік тому +3

    🎉🎉🎉

  • @shilpapatel5725
    @shilpapatel5725 3 місяці тому

    Bahargam thi avnar mate online tikit hoy to saru rahe ..tya sudhi ave ne full Thai gayi hoy to dhakko bhare pade

  • @harshadrathod2027
    @harshadrathod2027 3 місяці тому +1

    Rtnpr ane iskon mandir hnumadhara khas jova layk sthl cche

  • @jatindesai302
    @jatindesai302 11 місяців тому +3

    ન્યારી ડેમ અને ઇસ્કોન મંદિર નો સમાવેશ કરવો

  • @SiroyaNarendar-vw7th
    @SiroyaNarendar-vw7th 21 день тому +1

    M,l,a sansad darasbhy sith pash mile nagar

  • @smobile4000
    @smobile4000 Місяць тому +1

    👌👌👌😊❤️❤️

  • @jaldipbhatt6630
    @jaldipbhatt6630 Рік тому +6

    શું દરેક સ્થળે એન્ટ્રી ટિકિટ અલગ-અલગ છે શું એ પર્યટક ને જ ભરવાની છે અલગ થી
    ઓનલાઇન અને ઓફલાઇન કઈ રીતના સુવિધા ટિકિટ બુક ની છે તે પણ જણાવો.

    • @maropravas
      @maropravas  Рік тому

      દરેક સ્થળે કેટલી ટિકિટ છે તે વિડિઓ માં વિગત વાર માહીતી આપવામાં આવી છે. આખો વિડિઓ જોસો તો સમજાઈ જશે.

  • @Maherrinkal
    @Maherrinkal Місяць тому +1

    VAVA😊

  • @narendranathwani8787
    @narendranathwani8787 4 місяці тому +1

    Rangila Rajkot na nava ne juna Racecourse ne add karo to saru ne pachha valvano time nathi janavyo te pan janavo 🙏

  • @mehulgohel6551
    @mehulgohel6551 17 днів тому

    50 ની ટીકીટ ને 1500 જોડે રાખવાના તો ફરી સકો નહી તો બસ માં બેઠા રહો...

  • @makwanadivyesh8807
    @makwanadivyesh8807 4 місяці тому +2

    Atal sarovar aed karo

  • @jayrajsinhsaravaiya7806
    @jayrajsinhsaravaiya7806 Рік тому +4

    Tikit 50 Ma sanj na 6 klak sudhi kon ferve tikit vdharo ne.

  • @shantilalchheda4877
    @shantilalchheda4877 Рік тому +3

    Bija nva sathalo hoy to umerva joiye

  • @shilpapatel5725
    @shilpapatel5725 3 місяці тому

    Online tikit ni suvidha hovi jaruri che

  • @codemantra7756
    @codemantra7756 Місяць тому

    Rozdaa ne jowaa maare?

  • @naynamehta3316
    @naynamehta3316 5 місяців тому +1

    Rajkot na ghughara, vala ne bus ma sathe rakho, Khata khata jovani maja aave,ane biju dabeli samosa sathe fafda- jalebi Marcha.bhai have jevu to kadhi pita jivvu😂

  • @dilipbhaivala9504
    @dilipbhaivala9504 Рік тому +4

    Morning time will start at 8.0 clock

  • @jankipatel1874
    @jankipatel1874 Рік тому +3

    Wah

  • @rajbhaparmar1121
    @rajbhaparmar1121 4 місяці тому

    Bahu sars

  • @vagheladharmishtha7892
    @vagheladharmishtha7892 5 місяців тому +2

    અમે કોટડાસાંગાણી રહઈછઈ તો અમે આવી શકીએ સાહેબ

    • @maropravas
      @maropravas  5 місяців тому +1

      કોઈ પણ વ્યક્તિ આ બસ માં કોઈપણ ઓળખાણ કે I D કાર્ડ વિના મુસાફરી કરી શકે છે.

  • @harshitapatel7386
    @harshitapatel7386 Рік тому +3

    Very nice

  • @navnitgchalla
    @navnitgchalla 4 місяці тому

    9.00 સવારે બસ ઉપડે છે બરાબર પરંતુ ક્યરે પ્રવાસ પૂરો થાય છે તે સમય પણ જણાવશો

  • @geetabentopiya3985
    @geetabentopiya3985 Рік тому +5

    જમવાનું કેવીરીતે અને ક્યા જમવું

    • @maropravas
      @maropravas  Рік тому +1

      જમવા ના ટાઈમ માટે નું કોઇ સિડ્યુલ નથી સૌ પોત પોતાની રીતે અનુકુળ જગ્યા પર નાસ્તો કરી લે છે.
      પરંતુ જો ઘરેથી નાસ્તો સાથે લઇ જવાઇ તો વધારે સારું.

  • @devdajaydeep4420
    @devdajaydeep4420 Рік тому +4

    SARS Chhe Return Time Kyo

    • @maropravas
      @maropravas  Рік тому

      સાંજે 5 વાગે ત્રિકોણ બાગ

  • @RathodNarendra-t3e
    @RathodNarendra-t3e Рік тому +3

    Dhadhovadra jase to

  • @rdhamecha596
    @rdhamecha596 4 місяці тому +1

    Undamaged 9 vage upadvana badle svare 6 vage updvi joye sokhin manso toy aavse

    • @maropravas
      @maropravas  4 місяці тому

      વાત સાચી પણ એટલા વહેલા કોઈ સ્થળ ખુલ્લા ન હોય ને.

  • @gondaliyabipin7719
    @gondaliyabipin7719 11 місяців тому +2

    Good

  • @jatinjoshi8450
    @jatinjoshi8450 11 місяців тому +2

    Aavi ketli bus upde che
    Trafik vadijay tyare..?

    • @maropravas
      @maropravas  11 місяців тому

      પહેલાં દિવસે 1 બસ મુકવામાં આવી હતી. બીજા દિવસે ટ્રાફિક વધતા 4 બસો મુકાણી હતી તે પશી અત્યારે કેટલી બસો મુકાય છે તે ખ્યાલ નથી. પરંતુ આવતાં જતાં ત્રિકોણ બાગ સિટી બસ સ્ટેશન પર પુછ પરછ કરી ને ચોક્કસ માહીતી મેળવી શકાય છે.

  • @hansagodhani1158
    @hansagodhani1158 3 місяці тому

    ન્યારી ડેમ,બાલભવન,
    વિદ્યાર્થીઓ માટે ચાલુ દિવશે લાભ મળે?

  • @jagdis994
    @jagdis994 Місяць тому

    Atal sarovar no smavas kro

  • @RajkotMotaMava--GJ-BrahmaKumar
    @RajkotMotaMava--GJ-BrahmaKumar Місяць тому

    👍🙏😀❤

  • @BipinKhambhayata-fc9nt
    @BipinKhambhayata-fc9nt 4 місяці тому

    જે બી વાળા ભંગાર હાલત વાળી બસ માં મુસાફરી વાળી બસ બતાવો ને

  • @vrajfichadiya4251
    @vrajfichadiya4251 5 місяців тому +1

    nice information

  • @chunilalgajera598
    @chunilalgajera598 3 місяці тому

    Siniyar cityjan ne Free suvidha male khri🎉

  • @chandrikasavaliya1090
    @chandrikasavaliya1090 4 місяці тому +1

    Amare aavavu se.....

  • @divyarupareliya9906
    @divyarupareliya9906 7 місяців тому +1

    Kay advance booking mate number che k vhela te phela avu hoy che?

    • @maropravas
      @maropravas  7 місяців тому

      એડવાન્સ બુકિંગ ની કોઈ સુવિધા નથી.
      ટીકીટ બસ માં જ આપવામાં આવે છે.
      બસ દર શનિ-રવી સવારે 9 વાગે ત્રિકોણ બાગ સીટી બસ સ્ટેશન થી ઉપડે છે.

  • @jigneshsanghvi5949
    @jigneshsanghvi5949 11 місяців тому +2

    From where to take ticket of this bus?

    • @maropravas
      @maropravas  11 місяців тому

      In this bus, tickets are given on the spot in the bus itself. There is no online or advance booking facility.

  • @manishchudasama5312
    @manishchudasama5312 11 місяців тому +1

    online tickets kevi rite levay

    • @maropravas
      @maropravas  11 місяців тому

      ટિકિટ ઓનલાઈન નથી

  • @jayrajsinhchavda5878
    @jayrajsinhchavda5878 Рік тому +3

    Return time su

    • @maropravas
      @maropravas  Рік тому

      સાંજે 5 વાગે ત્રિકોણ બાગ

  • @atuldave3262
    @atuldave3262 Рік тому +4

    Tankyousomuchtamronubermokliydago

  • @bharatdhameliya2501
    @bharatdhameliya2501 3 місяці тому

    Na tamare Ghare Reva nu

  • @hinapatel4162
    @hinapatel4162 Місяць тому

    Tamaro mobile number aapso?

    • @maropravas
      @maropravas  Місяць тому

      Any Questions Sand Mail jbproduction4442@gmail.come

  • @jayshreebhatti1925
    @jayshreebhatti1925 5 місяців тому +3

    😂Vadilone mate dharmik sthalo Ane અન્યને માટે ધાર્મિક તથા ગમ્મત સાથે જ્ઞાન મળે તેવું હોય તો બહુ સારું ,,,,આભાર,,,

  • @geetabendobariya2784
    @geetabendobariya2784 2 місяці тому +1

    સરસ

  • @471myfamilyvlog
    @471myfamilyvlog 11 місяців тому +6

    Wahh 🎉🎉🎉👌👌👌🙏

  • @ppkatta1204
    @ppkatta1204 11 місяців тому +2

    Hju ghnu umervu pde.bhle 100rs. Lage pn aama 20% j rajkot aavyu chhe.

  • @babulalgohel3684
    @babulalgohel3684 11 місяців тому +3

    Iscon mandir..niyari dem sight..ramnath para samshan..bhupendra road nu swami mandir.rut ma leso to saru lage.

  • @dalytvshows7551
    @dalytvshows7551 14 днів тому

    ભાઈ ટિકિટ મળી જાય કે બહુ ગળદી હોય છે જો બહાર ગામ થી અવિયે તો સુ અમને ટિકિટ મળી જાય કે ખાલી એકજ બસ છે.

  • @VarshaMakwana-w7q
    @VarshaMakwana-w7q 5 місяців тому +3

    Second mandir umervu joy

  • @KarsandasMaharaj-zw5fd
    @KarsandasMaharaj-zw5fd 11 місяців тому +5

    વાહ ખુબ સરસ

  • @Aastha3275
    @Aastha3275 Рік тому +6

    Waah

  • @salimjuneja585
    @salimjuneja585 11 місяців тому +2

    Response no samaves kem nathi

  • @tasneemsuratwala9102
    @tasneemsuratwala9102 21 день тому +1

    Thank youhu

  • @naynaharnesha2503
    @naynaharnesha2503 5 місяців тому +7

    રાજકોટ ઇસકોન મંદિર પ્રેમ મંદિર રાણીમાં રુડી માં રાંદલ માં મંદિર વૃદ્ધાશ્રમ આશ્રમ

  • @rameshthaker908
    @rameshthaker908 11 місяців тому +3

    Bhai Musical Foundetion Atle Shu ?

    • @maropravas
      @maropravas  11 місяців тому

      યુટ્યુબ પર સર્ચ કરો Musical foundation

  • @MrRaj-gt6nh
    @MrRaj-gt6nh 2 місяці тому +1

    l